ધરમપુર: મોદી સરકાર ઘમંડી છે. તે તમારા અધિકારો છીનવી રહી છે. પાછલા 10 વર્ષથી મોદી સરકારે તમારી સાથે અન્યાય કર્યો છે. 10...
કેન્દ્ર સરકાર ભારતના અર્થતંત્રનું જેટલું ફુલગુલાબી ચિત્ર રજૂ કરવા માગે છે, તેવું હકીકતમાં નથી. ભારતના અર્થતંત્રની હાલત બીમાર છે, પણ સરકારે તેને...
નવી દિલ્હી: લોકપ્રિય ટીવી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ ચર્ચામાં છે. અભિનેતા...
નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Delhi Rouse Avenue Court) શનિવારે 27 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને મોટી...
નૈનીતાલ: નૈનીતાલના (Nainital) જંગલમાં (Forest) લાગેલી આગને (Fire) 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વન વિભાગ આગજની ઉપર...
સુરત: શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ઘટના બની છે. અહીં લૂંટની ફરિયાદ કરવા પહોંચેલા યુવકને જ અમરોલી પોલીસે લોકઅપમાં પુરી દીધો છે....
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) બાળ આયોગે શુક્રવારે 27 એપ્રિલે રેસ્ક્યુ કર્યા હતા. આ બાળકોને બિહારથી (Bihar) ગેરકાયદેસર (Illegal)...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે દિલ્હી સરકાર (Delhi Govt) અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો...
દૃશ્ય પહેલુંસોસાયટીમાં નીચે કમ્પાઉન્ડમાં છોકરાઓ રમતા હતા અને બધી મમ્મીઓ ભેગા મળી વાતો કરી રહી હતી.અચાનક જોરથી અવાજ આવ્યો અને બધાએ તે...
આપણા દેશના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા, ઇંગ્લાડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા રશિયા બાજુ ગમન કરે છે. આ સિલસિલો ઘણા સમયથી ચાલુ છે....
સુમપા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી દેવાઈ હોવાના સમાચાર ‘ગુજરાતમિત્ર’ દ્વારા જાણ્યા. દર વર્ષે સુમપા આ કવાયત કરે છે અને વરસાદના પ્રથમ...
વોટ આપવાના બેચરણ પૂરા થયા આ લોકશાહીનું એક કદમ છે પરંતુ પહેલા ચરણમાં લોકોએ મતદાન ખૂબ જ ઓછું કર્યું હતું તેથી આ...
પશ્ચિમ બંગાળમાં ભાજપ ૨૦૧૯ કરતાં વધુ કોર કરવા ચાહે છે અને એમાં કેટલીક ઘટનાઓ ભાજપને મદદરૂપ બની શકે એમ છે. સંદેશખાલી પછી...
વારસાગત કર શું છે? હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં તે અચાનક ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો? શું તે એટલું કઠોર છે કે...
ભારત દેશને જ્યારે લોકશાહી દેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેને દરેક વ્યક્તિ દ્વારા આવકારવામાં આવ્યો હતો. લોકશાહીને લોકો માટે, લોકો દ્વારા...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી આવેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આગામી 24 કલાક દરમ્યાન માવઠું થવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ...
રસ્તા વચ્ચે જ એક્ટિવા ઉભુ રાખી કાર ચાલક સાથે વાત કરતો હતો તે સમયે દુર જવા કહેતા ઉશ્કેરાયો (પ્રતિનિધિ) પેટલાદ તા.26 પેટલાદ...
બહેનના ઘરે આવેલા ભાઇએ અપશબ્દો બોલી સહી કરવા દબાણ કર્યું (પ્રતિનિધિ) આણંદ તા.26 આણંદ શહેરના ગર્વમેન્ટ ક્વાટર્સની સામે રહેતા મહિલાના સંયુક્તિ માલીકીની...
તૈયાર પાક ઉપજ મેળવવા ટાણે નુકસાન થવાની ચિંતા પણ પ્રસરી (પ્રતિનિધિ) આણંદ તા 26 આણંદ શહેર સહિત જિલ્લામા કેટલાક વિસ્તારોમાં આજે વહેલી...
ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી (Election) માટે ભાજપ (BJP) દ્વારા આક્રમક ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન...
સુરતના (Surat) કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન નકારી કાઢવામાં આવ્યા બાદ અને અન્ય ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ...
સાત તબક્કાની લોકસભા ચૂંટણીના (Loksabha Election) બીજા તબક્કાનું મતદાન (Voting) શુક્રવારે સવારે 7 વાગ્યે શરૂ થયું હતું. જેમાં સૌથી ઓછું UPમાં 52.64%...
દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની (Hot) સ્થિતિ યથાવત છે. ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તેવામાં હવામાન વિભાગે તેના...
જ્યારે ભારતમાં આર્થિક અસમાનતાની (Economic Inequality in India) વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા જે વસ્તુ ધ્યાનમાં આવે છે તે શહેરી...
સુરત: નાટ્યાત્મક રીતે સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકનાર નિલેશ કુંભાણી આખરે ફોર્મ રદ્દ થયાના 6 દિવસ બાદ અચાનક પ્રકટ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીની એક અદાલતની સૂચના પર રચવામાં આવેલા 5 સભ્યોના મેડિકલ બોર્ડે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) તિહાર જેલમાં...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Courte) ચૂંટણીમાં (Eletion) EVM સાથે મતદાન કર્યા પછી દરેક VVPATની ગણતરી કરવાની અરજીને ફગાવી દીધી છે. આ...
નવી દિલ્હી: . દેશની બીજી સૌથી મોટી ખાનગી આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકે ચોંકાવનારો નિર્ણય લીધો છે. બેન્કે 17,000 ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા છે....
કોંગ્રેસના (Congress) મહાસચિવ જયરામ રમેશે NDA પર આરોપ લગાવ્યો છે કે તેણે બળજબરી પૂર્વક લોકોને એનડીએ તરફી વોટિંગ કરવા માટે દબાણ કર્યું...
નવી દિલ્હી: ભારતીય (Indian) મૂળની અમેરિકન અવકાશયાત્રી (American astronaut) સુનીતા વિલિયમ્સ (Sunita Williams) ફરી એકવાર અવકાશમાં જવા માટે તૈયાર છે. સુનિતા 6...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ધરમપુર: મોદી સરકાર ઘમંડી છે. તે તમારા અધિકારો છીનવી રહી છે. પાછલા 10 વર્ષથી મોદી સરકારે તમારી સાથે અન્યાય કર્યો છે. 10 વર્ષની ભાજપ સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે. હજી પણ આ સરકાર સત્તા પર આવશે તો તમારો વિકાસ નહીં થાય, એમ આજે ધરમપુરમાં પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ સભાને સંબોધતા કહ્યું હતું.
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદથી દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ વખતે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનની સીધી ટક્કર થઈ રહી છે. વલસાડ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન દ્વારા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યા છે. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા, ત્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા હતા. ધરમપુરમાં જાહેર સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરાં પ્રહાર કર્યાં હતાં.
પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર ઘમંડી છે. મારા પરિવારમાંથી બે વડાપ્રધાન આવ્યા છે, અમે ઘમંડ કરતા નથી. પ્રિયંકાએ કહ્યું, હું ગેરન્ટી આપી કહું છું કે જો ફરી મોદી સરકાર સત્તામાં આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહી જશો. તમારી સ્થિતિમાં કોઈ ફરક પડશે નહીં. તમારો વિકાસ થશે નહીં. કારણ કે મોદી સરકાર પાસે તમારા માટે કશું જ નથી. મોદીજી મોટી મોટી વાતો કરે છે. પરંતુ દેશના ગરીબ માટે સરકાર પાસે કંઈ નથી. આ સરકાર અંબાણી-અદાણી જેવા કરોડપતિઓની છે.
મોંઘવારી અંગે બોલતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દેશના ખેડૂતને 10 હજાર માટે આપઘાત કરવો પડે છે. બીજી તરફ મોદીજીએ તેમના ઉદ્યોગપતિ મિત્રોનું 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. દેશની બધી સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે.
યુવાનો માટે કોંગ્રેસ 5 હજાર કરોડનું ફંડ બનાવશે
પ્રિયંકા ગાંધીએ જાહેરસભામાં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ સત્તામાં આવશે તો યુવાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે 5 હજાર કરોડનું ફંડ બનાવાશે. ગ્રેજ્યુએટ યુવાનોને નોકરી આપવામાં આવશે. ખાલી સરકારી નોકરીઓ ભરવામાં આવશે.