વડોદરા ખાતે હોટલમાં નોકરી કરતો હતો ત્યારે સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો સગીરા વાઘોડિયા ખાતે ભાડાના મકાનમાં યુવક સાથે રહેતી હતી...
રાહદારીઓ સાયકલ ચાલકો અને ટુ-વ્હીલર માટે અકસ્માત થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ પ્રતિનિધિ કપડવંજ તા 4 કપડવંજ નગરમાંથી પસાર થતા ભારે વાહનોને કારણે...
જમ્મુ-કાશ્મીરના (Jammu kashmir) પૂંચમાં ભારતીય વાયુસેનાના વાહન (Air Force vehicle) પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સેનાના પાંચ જવાન ઘાયલ થયા...
ત્રણેય આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિન્કન્સ્ટ્ર્શન કરાયું સયાજીગંજમાં મોડે સુધી લારી ચાલુ રાખવા બદલ યુવકને રોડ પર બે કિમી...
પેટલાદની યુવતી સાથે લગ્ન કરી યુકે લઇ ગયા બાદ યુવકે પોત પ્રકાશ્યું હું દસ પાસ છું, યુકે માટેની સ્પોન્સરશીપ તને જ મળશે...
ઓનલાઇન ટ્રક વેચવા મુકતાં અમદાવાદના ગઠિયાએ સંપર્ક કર્યો હતો (પ્રતિનિધિ) બોરસદ તા.4 બોરસદના વિરસદ ગામમાં રહેતા યુવકના પિતા પાસે ટ્રક હતી. આ...
જેડીએસ નેતા એચડી રેવન્નાની (HD Revanna) પોલીસે (Police) અટકાયત કરી છે. જ્યારે તેનો પુત્ર પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલ કેસમાં દેશ છોડીને ફરાર...
વાંસદા: (Vasda) લોકસભાની ચૂંટણીના મતદાનને (Voting) હવે માત્ર ત્રણ દિવસ જ બાકી છે. જેને લઇ રાજ્યમાં બરાબરનો ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે...
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓને પાલિકા ના કર્મચારીઓ દ્વારા દર મહિને વહીવટી ચાર્જની પાવતી પકડાવીને પૈસા વસુલી હેરાનગતિ કરવામાં આવતી...
ગાંધીનગર: (Gandhinagar) ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધની સાથે હવે ખુલ્લેઆમ ભાજપના (BJP) વિરોધમાં ઉતરી પડ્યો છે, ત્યારે જામનગરમાં ક્ષત્રિયોમાં ખૂબ રોષ જોવા મળી...
પશ્ચિમ બંગાળના સંદેશખાલી (Sandeshkhali) કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ટીએમસીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો (Video) જાહેર...
નવી દિલ્હી: (New Delhi) આકરા તડકા અને ગરમ પવનો (Hot Wind) વચ્ચે દેશના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી દિવસોમાં...
વડોદરાથી રાજપીપળા પાર્સલ લેવાના બહાને રિક્ષા ભાડે કરી આવેલો અજાણ્યો શખ્સ રિક્ષા ડ્રાઈવર ને પાર્સલ લઈ આવવા કહી રિક્ષા લઈ રફુચક્કર થઈ...
સુરત: હિન્દુ સંગઠનના નેતાને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર મૌલવીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. આ મૌલવીનું પાકિસ્તાન, નેપાળ સહિત અન્ય દેશો...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ નેતા (Congress Leader) અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે આ અઠવાડિયે સોમવારે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ...
વોશિંગ્ટનઃ (Washington) અમેરિકામાં (America) માનવભક્ષીની ઘટના બાદ વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકન મહિલાના ફ્રીઝરમાં ચાર બાળકો બરફમાં થીજી (Freezing)...
સમલાયા-ગાંગડીયા રોડ પર ફુલ સ્પીડમાં આવતા ડમ્પરચાલકે તેમની બાઈકને અડફેટે લીધી વડોદરાના સાવલીમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પરચાલકે બાઇકચાલકને અડફેટે...
કેન્દ્રીય ગૃહ મંત્રીએ બોડેલીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભાની વિજય સંકલ્પ સભા યોજાઈ. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ હાજર...
*શેમ્પુ, સાબુ, મચ્છર અગરબત્તિ પણ વેલ્ફેર કિટમાં રખાશે, ૧૨૭૬૦ મતદાનકર્મીઓ માટે તંત્રનો સંવેદનાસભર નિર્ણય* વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ એક સંવેદનાસભર નિર્ણય લઇ...
*કલેકટર કચેરી પાસે યોગા સર્કલની ચારે દિશામાં આ કટ આઉટ ડિસ્પ્લે કરાયા:વાહનચાલકોમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવાનો સરાહનીય પ્રયાસ* વડોદરા લોકસભા બેઠકની સામાન્ય...
એરંડોલી: ભારતીય સેનાના (Indian Army) હેલિકોપ્ટરનું (Helicopter) મહારાષ્ટ્રના (Maharashtra) એરંડોલીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ભારતીય સેનાના હેલિકોપ્ટરને મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના...
નવી દિલ્હી: દુનિયામાં એક એવો કેદી પણ છે જેની પાસે એટલી સંપત્તિ છે કે પાકિસ્તાન જેવા બે-ચાર દેશો મહિનાઓ સુધી કોઈ પણ...
પોલીસે સોની પરિવારના સગા સબંધીઓ તથા સોસાયટીના રહીશોના નિવેદનો લેવા તજવીજ હાથ ધરી આધેડે પોતે શેરડીનો રસ પીધો ન હોય પોલીસને શંકા...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) ધ્યાનમાં રાખીને સરકારે શનિવારે ડુંગળીની (Onion) નિકાસ (Export) પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. પરંતુ ડુંગળીની...
બ્રાઝિલના (Brazil) દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલમાં ભારે વરસાદ (Rain) અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક...
નવી દિલ્હી: પાડોશી દેશ નેપાળની એક અવળચંડાઈનો મામલો સામે આવ્યો છે. નેપાળે શુક્રવારે નકશા સાથે 100 રૂપિયાની નવી નોટ છાપવાની જાહેરાત કરી...
બહુચર્ચિત કેસરગંજ (Kesarganj) સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર (BJP Candidate) કરણ ભૂષણ સિંહના કાફલામાં ફાયરિંગનો વીડિયો સામે આવ્યો છે. જોરદાર ગોળીબારમાં ગોળીઓના...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પલામુમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વિપક્ષની કોંગ્રેસ (Congress) સરકાર ઉપર નિશાન સાધ્યું...
સુરત: શહેરના પાલ ગૌરવ પથ રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફૂલસ્પીડમાં દોડતી કાર સર્કલ સાથે અથડાઈ હતી. કારની...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું (Lok Sabha Elections) 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. તેમજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર...
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
વડોદરા ખાતે હોટલમાં નોકરી કરતો હતો ત્યારે સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો
સગીરા વાઘોડિયા ખાતે ભાડાના મકાનમાં યુવક સાથે રહેતી હતી
આજવા રોડ પર રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધ્યાં બાદ યુપીનો યુવક તેનું અપહરણ કરીને ભગાડી ગયો હતો. ત્યારબાદ તેને વાઘોડિયા ખાતે રાખેલા ભાડાના મકાનમાં લઇ ગયો હતો. ત્યારબાદ તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગારાની માતાના ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં વાઘોડિયા ગામ જવાના રોડ પર રૂમ ભાડે રાખી રહેતો 21 વર્ષીય રોહિત મોનોજકુમાર સિંઘ નામનો યુવક વડોદરા ખાતે એક હોટલમાં નોકરી કરતો હતો. તે દરમાયન તેનો સંપર્ક શહેરના આજવા રોડ પર રહેતી 16 વર્ષીય સગીરા સાથે થયો હતો. દરમિયાન યુવકને સગારી સાથે આંખો મળી જતા પ્રેમ પાંગર્યો હતો. જેથી યુવક સગીરાનું અપહરણ કરીને વાઘોડિયા ખાતે ભાડાના મકાનમાં લઇ ગયો હતો. ત્યાં સગીરાને સાથે રહેવા મુજબૂર કર્યા બાદ તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે માતાની ફરિયાદના આધારે યુવક વાઘોડિયા રોડ ખાતે રહેતો ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે સગીરાને તેના ચુંગાલમાંથી છોડાવીને તેના પરિવાર સોંપવામાં આવી હતી. પોલીસે સગીરા તથા યુવકનું મેડિકલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.