હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્યની કામના માટે કરે છે...
આવતીકાલે જળયાત્રા બાદ અષાઢી બીજ સુધી ભગવાનના કપાટ બંધ થઈ જશે શહેરના ગોત્રી હરિનગર ચારરસ્તા પાસે આવેલા ઇસ્કોન મંદિરમાં આવતી કાલે તા.11...
મેઘાલય પોલીસ સોનમને લઈને પટના એરપોર્ટથી રવાના થઈ ગઈ છે. ટીમ પહેલા કોલકાતા પહોંચશે અને પછી ગુવાહાટી થઈને શિલોંગ પહોંચશે. સોનમ લગભગ...
બનાવને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો* *સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરીયાદ નોંધાવી પોલીસે હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથ...
ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની તેની પત્ની સોનમની સામે હત્યા કરવામાં આવી હતી. મેઘાલય પોલીસનું કહેવું છે કે ચાર આરોપીઓમાંથી એક વિશાલ...
માલદીવે બોલિવૂડ સુપરસ્ટાર કેટરિના કૈફને તેની નવી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે, જેનો ઉદ્દેશ્ય પ્રવાસન આકર્ષણ વધારવાનો છે. આ જાહેરાત...
કપડવંજ,: કપડવંજ તાલુકાના આતરસુંબામાં છાસવારે વીજળી જતી રહેવાની ઘટના સામાન્ય બની ગઈ છે અને ૪૨ ડિગ્રી ગરમીમાં કલાકો સુધી નાગરિકો વીજળી વગર...
કપડવંજ સેશન્સ અદાલતનો ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદોકપડવંજ,: કપડવંજ સેશન્સ અદાલતે ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદો આપતા સગીરાને ભગાડી જનારને 20 વર્ષની કેદની સજા...
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષના લગભગ ત્રણ અઠવાડિયા પછી ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી છે અને કહ્યું છે...
હાલોલ : વટસાવિત્રી વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં રાખવામાં આવે છે....
ઑસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝમાં એક શાળામાં ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. ઑસ્ટ્રિયા પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ ગ્રાઝ શહેરના મેયરે જણાવ્યું...
કપડવંજ,: કપડવંજમાં મીના બજાર ખાતે પરિણીતાઓ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડ સાવિત્રી...
ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને ઠપકો આપ્યો મહિલા કોર્પોરેટર અને વોર્ડ નં.1ના ભાજપના ઉપપ્રમુખ દ્વારા થયું હતું આયોજન ( પ્રતિનિધિ...
શિનોર: વડોદરા જીલ્લાના શિનોર ટાઉનમાં વિતેલા બે દિવસમાં તોફાની આખલાએ બે ઈસમોને નિશાન બનાવી ઇજા પહોંચાડતા ટાઉનમાં ભયનો માહોલ જોવા મળ્યો છે....
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માનું 2027નો વર્લ્ડ કપ રમવાનું સ્વપ્ન હવે મુશ્કેલીમાં મુકાય તેવું લાગે છે. આગામી ODI વર્લ્ડ...
રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નહાવા ગયેલા 11 મિત્રોમાંથી 8 મિત્રોના ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે 3 મિત્રોને હોસ્પિટલમાં દાખલ કરવામાં...
વડોદરા તા.10ગાંધીનગર ખાતે ફલેટમાં ઇન્ટિરિયર ફર્નિચરના કામ પેટે રૂ. 2.41 પડાવી લીધા બાદ પણ કામ નહી કરી આપી ઠગાઇના ગુનામાં સંડોવાયેલા અને...
વડોદરા તા.10વડોદરા શહેરના જુદા-જુદા જીમ અને ફિટનેસ સેન્ટર ઉપર વડોદરા શહેર પોલીસ, ફુડ ડીપાર્ટમેન્ટ (VMC) તથા ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDA)...
શહેરમાં સનસનીખેજ ઘટના બની છે. અહીં એક વકીલ પર ચપ્પુથી જીવલેણ હુમલો થયો છે. ભાજપના કોર્પોરેટરે આ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ વકીલે...
ડભોઇ: અખંડ સૌભાગ્ય આપનાર વડસાવિત્રીના વ્રતના મહિમા મુજબ જેઠ સુદ પૂર્ણિમાના રોજ ડભોઇ પંથકની પરિણિત બહેનોએ પોતાના સૌભાગ્ય કાજે વ્રતની દબદબાભેર ઉજવણી...
કાલોલ : કાલોલ તાલુકાના ફૂટેવાડ ગામમાથી એક જાગૃત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો કે એક અજાણી મહિલા અમારા ગામમાં...
શહેરના ખટોદરા વિસ્તારમાં એક યુવાન પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 20 વર્ષીય સાક્ષી રાવજી રોકળેએ 7 મહિના પહેલાં પ્રેમી યુવક મનોજ...
શિનોર: શિનોર ના દામાપુરા ગ્રામ પંચાયત ના સરપંચ પટેલ હેતલબેન , ગામ ના 8 વોર્ડ ના સભ્યો બિન હરીફ થતા તમામ નું...
રાજા રઘુવંશીની હત્યાના કેસમાં બધાની નજર હવે સોનમ પર છે કે તે શું કહે છે. પરંતુ સૌથી મોટું દુઃખ એ માતાના હૃદયમાં...
મંગળવારે સવારે દિલ્હીના દ્વારકા સેક્ટર-13માં એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આખી ઇમારત આગની...
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી માત્ર ૧૦ કિ.મી.ના અંતરે આવેલું ટીચકિયા ગામ ઝાંખરી નદી કિનારે ૧૪૩.૩૮ હેક્ટરમાં વિસ્તરેલું ગામ છે. ગામમાં મોટે...
કોરોનાના લીધે રાજકોટમાં આજે પહેલું મોત નોંધાયું છે. અહીં એક 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું છે. પાછલા ચાર...
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ...
વલસાડઃ વલસાડમાં જમીન વેચાણમાં અનેક કિસ્સામાં બોગસ સહી કે બોગસ દસ્તાવેજો મુકી જમીન વેચી દેવાના કિસ્સાઓ બહાર આવતા રહે છે. આવી જ...
વલસાડઃ વલસાડમાં છેલ્લા કેટલાક સમયથી અનેક ખાનગી નાણાંકિય કંપનીઓએ ઉચું વળતર આપવાની લોભામણી જાહેરાત કરી ગ્રામ્ય પંથકના લોકોને ઠગાઇ કરી કરોડો રૂપિયાનું...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્યની કામના માટે કરે છે અને વટ વૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરે છે.હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ખાસ મહત્વ આપવામાં આવે છે. સુહાગન મહિલાઓ માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળ ઉપવાસ કરે છે, કથા સાંભળે છે અને વટ વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને તેની પરિક્રમા કરે છે.


આ દિવસે વટ વૃક્ષ પર દોરો બાંધવાની પણ પરંપરા છે.
આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય, સારી તંદુરસ્તી અને સુખી કુટુંબજીવન માટે વ્રત કરે છે. સાથે સાથે, તેઓ વટ વૃક્ષ (વડના ઝાડ)ની પૂજા કરે છે, જેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘ આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે – બડમાસ, વટ અમાવસ્યા વગેરે ત્યારે શહેરમાં આજે સવારથી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા અલગ અલગ મંદિરોમાં તથા વટવૃક્ષ નીચે વટસાવિત્રી વ્રતની પૂજા કરી હતી
