વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ વિવિધ વિભાગોની કુલ 8 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શુક્રવાર, તા. 13 જૂને યોજાનારી બેઠકમાં...
હાલોલ: હાલોલ તાલુકાના તાજપુરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારાયણ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ “એક વૃક્ષ મા...
આજે તા. 11 જૂનને બુધવારે રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા કહ્યું છે કે હવે યુઝર્સ આધાર ઓથેન્ટિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ...
રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાને આજે સામસામે બેસાડી પૂછપરછ કરી હતી. મેઘાલય પોલીસે જે...
જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે લેખીત ફરિયાદ કાલોલ : કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા રમેશભાઈ શનાભાઇ દ્વારા કાલોલ પોલીસ મથકે...
સીંગવડ: પીપલોદના રેલવે પાટાને ઓળંગતી વખતે એક મહિલાનું દેહરાદુન ટ્રેનમાં આવી જતા મૃત્યુ થયું હતું. દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે સવારના સમયે...
એક પછી એક ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છતાં તંત્ર મૌન બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે કપિરાજનો આતંક યથાવત જોવા મળી રહ્યો...
વડોદરા: શહેરના ખોડીયારનગર વિસ્તારમાં આજરોજ પાલિકા તંત્રે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અહીં કોર્પોરેશનના જે પ્લોટ કોમર્શિયલ વેચાણ માટે રિઝર્વ છે,...
** *સુભાનપુરા વિસ્તારમાં ગાયો છોડાવવા માટે માતા પુત્ર દ્વારા ઢોર શાખાની ટીમ સાથે ઘર્ષણ કરાયું હતું* *પોલીસની હાજરીમાં પશુપાલક અને તેની માતા...
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCH)ની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે હવે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટમાં...
ગુરુવાર, 12 જૂનની સાંજે ગોરવા, મધુનગર ચાર રસ્તા, પંચવટી સહિત અનેક વિસ્તારોમાં પાણી નહીં મળે; 13 જૂને સવારે ઓછા દબાણથી મોડું પાણી...
ચાર ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિક લોકો અને સ્વયંસેવકો દ્વારા મદદ કરવામાં આવી; કોઈ જીવનહાનિ નથી વડોદરા: શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં બુધવાર...
એક તરફ પોલીસ લુખ્ખાં, અસામાજિક તત્વોના વરઘોડા કાઢીને ધાક બેસાડવાના પ્રયાસ કરી રહી છે બીજી તરફ લુખ્ખાંઓ બેફામ બન્યા છે. સુરત શહેરમાં...
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે લોન્ચ થનાર Axiom-4 મિશન આજે ફરી મુલતવી રાખવામાં આવ્યું છે. અવકાશમાં મુસાફરી કરવાનું સ્વપ્ન જોનારા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ...
સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા મોટાપાયે એરક્રાફ્ટ રોટેશન લાગુ કરવાને લીધે એરઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી અવર જવર કરતી ત્રણ ફ્લાઇટ 1 જુલાઈથી રદ...
સુરત : ડોક્ટરની ક્લિનિકલ જાહેરાતને અવગણીને વીમા ક્લેઈમ નકારનાર રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને સુરત જિલ્લા ગ્રાહક ફોરમે કડક પાટો ફેરવ્યો છે. કોર્ટે...
ઇન્દોરમાં રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. એવી શંકા છે કે સોનમ રઘુવંશીએ રાજાને મારવા માટે રાજ કુશવાહાને...
સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં ૧૪૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત બાયોડાયવર્સિટી પાર્ક સ્વાસ્થ્ય પ્રેમીઓ અને સ્થાનિકો માટે મુખ્ય આકર્ષણ બન્યું...
જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું 75ની વયે દુઃખદ નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના...
સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલા લોકોને તપતાં તાપમાનથી છૂટકારો મળતો નથી. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારાની સાથે ગરમીનો સામનો...
સુરત: મોસમની ચોક્કસ આગાહી માટે સુરત માટે એક મોટી સિદ્ધિ તરીકે ગણાવી શકાય એવું પગલું ભારત સરકાર તરફથી લેવામાં આવ્યું છે. ભારત...
સુરત: સુરત શહેર અને જિલ્લામાં આવેલી સહકારી કો.ઓ. બેંકોમાં તત્કાલ બેંકિંગ સુધારા અધિનિયમ ૨૦૨૫નાં નીતિનિયમો અને જોગવાઇઓનું પાલન કરાવવા અને નીતિનિયમોનું મનસ્વી...
સુરતના કામરેજ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં ટ્રક અને મુસાફર બસ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. આ અકસ્માતમાં 15 મુસાફરોને ઈજા...
તા. 10.06.25ના ‘ગુજરાતમિત્ર’માં એરપોર્ટ પર સેફ લેન્ડિંગ માટેનો વિસ્તારપૂર્વક રીપોર્ટ છપાયો છે. તે ખૂબ જ યોગ્ય છે. સુરતના પ્રબુદ્ધ જાગૃતિ નાગરિકોના જૂથે...
થોડા દિવસ પર સુરત રહેવાસી ગુલશન બાનુ નામની મહિલાની ગરીબીમાં ઉછરેલ દિકરીઓ રીબા અને રહીન હફેઝી નામની જોડિયા બહેનોનો કિસ્સો વાંચવામાં આવ્યો...
ગુજરાતમિત્રનાં ચર્ચાપત્ર વિભાગમાં ‘એજ્યુકેશન : સ્વનિર્ભર હાટડીઓથી પ્રાઈવેટ શોપિંગ મોલ સુધી’ રાધિકા ત્રિવેદીનું ચર્ચાપત્ર વાંચ્યુ. વેદના અને વ્યથા સાચી છે. સમગ્ર શિક્ષણ...
આ માત્ર શબ્દો નથી, પરંતુ જીવનનો મૂલ્યવાન સિદ્ધાંત છે. શબ્દોમાં એવી શક્તિ છે કે તે સંબંધો બનાવે છે, નષ્ટ કરે છે, પ્રેરણા...
વિશ્વ પર્યાવરણ દિવસના રોજ સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા આહવાહ્ન કરવામાં આવે છે. પહેલા આપણે સાંભળતા હતા કે વિદેશમાં...
સોનાના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી ઘટી રહ્યા છે ત્યારે ચાંદીના ભાવોમાં તોફાની તેજી આવી છે. છેલ્લા ૧૦ દિવસમાં...
નૈના ભણવામાં હોશિયાર અને અવ્વલ હતી પણ અંધ હતી. જોઈ ન શકતી છતાં નૈના સદા હસતી રહેતી, પોતાનાં બધાં કામ જાતે જ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ વિવિધ વિભાગોની કુલ 8 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શુક્રવાર, તા. 13 જૂને યોજાનારી બેઠકમાં આ દરખાસ્તો પર ચર્ચા કરીને મંજૂરીનો અંતિમ નિર્ણય લેવાશે. દરખાસ્તમાં પૂર્વ ઝોનમાં સિવિલ કામો, રસ્તા સુધારણા, વરસાદી ચેનલ, ઝાડોની કાપણી, ઢોર ડબ્બાની સંભાળ તેમજ ઝુના પ્રાણીઓ માટે ચારો ખરીદીના કામોનો સમાવેશ થાય છે. સાથે સાથે કેટલાક જૂના કન્સલ્ટન્ટના કરાર પૂર્ણ થતાં નવી એજન્સીઓની નિમણૂક કરવા માટે પણ દરખાસ્ત રજૂ થઈ છે. જમીન મિલ્કત શાખા દ્વારા રજૂ દરખાસ્ત મુજબ સુભાનપુરા ટી.પી. સ્કીમ નં. 02 માં પોષણ યોજના માટે અક્ષયપાત્ર સંસ્થાને કેન્દ્રિય રસોડા માટેની જમીન ફરી પાંચ વર્ષ માટે રૂ. 1 પ્રતિ ચો.મી. ટોકન ભાડે આપવાની ભલામણ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાએ અગાઉ મુલતવી રાખાયેલ રૂપિયા પાંચ કરોડની મર્યાદાવાળી દરખાસ્ત ફરી રજૂ કરી છે. અત્યાર સુધીના વાર્ષિક ઈજારામાં રૂ. 1.25 કરોડનો વધારો કરવાની ભલામણ કમિશ્નર તરફથી કરવામાં આવી છે.
શ્રી સયાજીબાગ ઝુ વિભાગના પ્રાણીઓ માટે મગફળી અને સુકું ઘાસ જેવી વસ્તુઓ રૂ. 20.59 લાખના ખર્ચે ખરીદવા માટે ચિંતન સપ્લાયર્સ પાસેથી 22.73% ઓછા દરે ખરીદી કરવાની ભલામણ છે. મારૂતિ એન્ટરપ્રાઇઝ તરફથી રજૂ કરાયેલા 12.88% ઓછા દરે યૂનિટ રેટને મંજૂરી આપવા માટે કમિશ્નર તરફથી ભલામણ છે. સાઇનગરના ટી.પી. રસ્તે નવી વરસાદી ચેનલ બનાવવા માટે રૂ. 71.50 લાખના કામ માટે રત્નદીપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઇજારો આપવા ભલામણ કરાઈ છે. ઓએસીસ એન્ટરપ્રાઇઝ પાસેથી રૂ. 1.5 કરોડ સુધીની ટ્રીમીંગ, ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટ માટે સાધનો અને માનવશક્તિ પૂરાં પાડવાની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરાઈ છે. ફલાયઓવર, રેલ્વે ઓવરબ્રીજ અને કલ્વર્ટ જેવા કામો માટે નવા 3 કન્સલ્ટન્ટ સાથે પેનલ બનાવી આગળની કામગીરી માટે સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને સોંપવાની ભલામણ કરાઈ છે. અગાઉના કસાડ કન્સલ્ટન્ટ અને પંકજ પટેલ કન્સલ્ટન્ટના કરાર જુલાઈમાં પૂર્ણ થઈ રહ્યા છે. પાલિકા હસ્તકના ચાર ઢોર ડબ્બાની તમામ કામગીરી હવે આઉટસોર્સિંગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. દવા, ઘાસચારો, ટેગિંગ, સારવાર સહિતની કામગીરી માટે રૂ. 4 કરોડના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે.