ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી...
નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના...
કાઠમંડુ (Kathmandu): ભારતમાં આવતીકાલથી વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ (Vaccination/ inoculation programme) કાર્યક્રમની શરૂઆત થવા જઇ રહ્યો છે. વિશ્વના ટોચના દેશો અને...
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેતા શિવસેનાના ટોચના નેતા અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતની (Sanjay Raut) પત્નીને ED એ PMC...
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે, અને તેમણે પોતાનું સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી વચન જાહેર કરી દીધું છે....
કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડૂતોનું આંદોલન 51 મા દિવસે પણ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને ખેડુતો વચ્ચે આજે નવમી...
કોરોનાવાયરસ સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ અગાઉ સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે સગર્ભા સ્ત્રીઓને...
નવી દિલ્હી (New Delhi): કર્ણાટકના ધારવાડ નજીક પૂણે-બેંગ્લોર નેશનલ હાઇ-વે (Pune-Bengaluru National Highway) પર શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો....
સુરત (Surat): સરથાણાના વાલક પાટીયા પાસે નંબર પ્લેટ વગરની એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરી પોતાના મકાનમાં જ દારૂનો સંગ્રહ કરનાર યુવકને ક્રાઇમ...
ઉત્તરાયણે કોરોનાએ ગુજરાતમાં પછડાટ ખાધી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 570 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન વધુ 3 દર્દીઓનું...
તા.1 લી જાન્યુથી રાજયમાં કફર્યુમાં એક કલાકની છૂટછાટ સાથે 14મી જાન્યુ સુધી તેનો અમલ ચાલુ રાખ્યો હતો. હવે 14મી ની રાત્રે 10...
કોરોના વાયરસને લીધે આ વર્ષના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશી રાષ્ટ્રીય વડા અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો:...
બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા 1988થી એક પણ ટેસ્ટ હાર્યુ નથી પરંતુ ભારતીય ટીમ ઇતિહાસ રચવા મેદાને ઉતરશે, બુમરાહ રમશે કે કેમ તે અંગે મેચ...
બે વખત મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયો હોય તેવા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા યુએસ પ્રેસિડેન્ટ, મહાભિયોગના સમર્થનમાં 232 અને વિરોધમાં 197 મતો મળ્યા,મહાભિયોગ પ્રસ્તાવ...
કોવિડ -19 સામે રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 16 જાન્યુઆરીએ આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને 2,934 કેન્દ્રો પર રસી આપવામાં આવશ નવી દિલ્હી,તા....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના ૮.૧૧ લાખ અંત્યોદય કાર્ડધારક પરિવારો તેમજ ૬૧.૩૧ લાખ જેટલા અગ્રતા ધરાવતા રેશન કાર્ડધારક પરિવારોના મળી સમગ્રતયા ૩.૩૭ કરોડ લોકોને...
સુરતઃ (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં પાર્કિંગની (Parking) જગ્યા પર કબજો કરનારા ત્રણ અજાણ્યાઓએ ઝોનમાં ફરજ બજાવતા સુરત મહાનગર પાલિકાના (SMC) આસિસ્ટન્ટ ટાઉન...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોવીશીલ્ડ વેક્સિનનું (Vaccine) આગમન થતાં લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. બુધવારે 11,600 જેટલી વેક્સિન નવસારી જિલ્લામાં આવી છે....
કોરોના વાયરસ (CORONA VIRUS) ના કારણે દુનિયાના ઘણા દેશોમા લોકડાઉન (LOKDOWN) ચાલે છે,જેના કારણે લોકોને ઘર બહાર નીકળવામાં ઘણી સમસ્યાઓ છે. આવી...
નવી દિલ્હી (New Delhi): સાયબર ફ્રોડનું (Cyber Fraud) ચલણ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી ગયુ છે. અને આપણામાંથી ઘણા લોકો તેનો શિકાર બની...
ગાંધીનગર (Gandhinagar): કોરાનાકાળમાં શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવાના ઉદેશ્ય સાથે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama)એ મોટી જાહેરાત કરી...
ગાંધીનગર (Gandhinagar): પોતાની પ્રાઇવસી પોલીસીને (privacy policy) કારણે વિવાદ અને સમાચારમાં ટોચમાં રહેતા વ્હોટ્સએપની (WhatsApp) નવી નીતિઓ પર હવે લોકોને શંકા થવા...
શ્રીનગર (Srinagar): જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ઇન્ડિગો એરલાઇન્સનું (Indigo Airlines) વિમાન એરપોર્ટ પર જામી ગયેલા...
બારડોલી: (Bardoli) બારડોલીમાં બર્ડ ફ્લૂના વાવરને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ હજુ પણ પક્ષીઓના મરવાનો સિલસિલો જારી રહ્યો છે. બુધવારના...
યુપીના ગોંડામાં એક મહિલા પોલીસ કર્મચારી (LADY POLICE CONSTABLE) સાથે બળાત્કારનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ વિભાગના...
વલસાડ: (Valsad) વલસાડના ધમડાચી પાસે નદી પુલ ઉપર ને.હા.નં.48 પરથી પોલીસે બાતમીના આધારે ટેમ્પો ટ્રાવેલરમાં (Tempo Traveler’s) ચોરખાના બનાવીને યુપીથી અમદાવાદ લઈ...
સુરત: (Surat) દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપરાંત હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ જોવા મળતાં એક તબક્કે ત્રણ દિવસ અગાઉ ચિકનના (Chicken)...
નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોએ બુધવારે હરિયાણાના ફરીદાબાદ સેક્ટર -12 માં એકઠા થયા હતા, કૃષિ કાયદાની નકલો સળગાવી ખેડૂતોએ સરકાર...
સુરત: (Surat) શહેરમાં આમ તો ઉત્તરાયણના તહેવારને લઈ અનેક સરકારી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ ડ્રોનની મદદથી ટેરેસ પર નજર...
હાલના ભારતીય કેપ્ટન (INDIAN CAPTAIN) વિરાટ કોહલી બેટ્સમેનમાં એક શ્રેષ્ઠ બેટ્સમેન છે. વિરાટ કોહલી પાછલા કેટલાક વર્ષોના ત્રણેય સ્વરૂપોમાં વિશાળ રન બનાવી...
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી લવ જેહાદ બિલ ‘ફ્રીડમ ઑફ રિલિજિન બિલ 2020’ (Freedom of Religion Bill 2020) – ધર્મ સ્વાતંત્રય’ને કેબિનેટની મંજૂરી મળી હતી.

મધ્યપ્રદેશના આ નવા કાયદામાં કુલ 19 જોગવાઈઓ છે, જે અંતર્ગત પોલીસ પીડિતના પરિવારના સભ્યો સામે ધર્માંતરણ અંગે ફરિયાદ કરશે તો કાર્યવાહી કરશે. જો કોઈ વ્યક્તિ સગીર, એસસી / એસટી (SC/ST) દીકરીઓ સાથે તેમને લલચાવીને લગ્ન કરવાના આરોપો હેઠળ દોષી સાબિત થશે તો તેને બે વર્ષથી 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. આ પહેલા ઉત્તર પ્રદેશ (Uttar Pradesh-UP) કેબિનેટે નવેમ્બરમાં જ લવ જેહાદ અંગેનો વટહુકમ પસાર કર્યો હતો. વટહુકમ મુજબ છેતરપિંડી દ્વારા ધર્મ પરિવર્તિત થવામાં 10 વર્ષ સુધીની સજા થશે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટે રૂપાંતર માટે બે મહિના અગાઉની માહિતી આપવાની રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે અમે લવ જેહાદ અંગે નવો કાયદો બનાવીશું. જેથી લોભ, ધમકી અને દબાણવાળા લગ્નો રોકી શકાય. UP સરકારે નવેમ્બરમાં રિલિજન કન્વર્ઝન પ્રિવેન્શન ઓર્ડિનન્સ 2020નો (Religion Conversion Prevention Ordinance-2020) વટહૂકમ બનાવ્યો છે.
એવામાં શક્રવારે રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે બાલતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy. CM Nitin Patel) મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યુ હતુેે કે, ‘વિધર્મીઓ શા માટે આપણા દીકરા દીકરી પર નજર નાખે છે. આખી દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જ્યાં ભારતીય નથી. ભારત વાળાને વિઝા આપવા જ પડે તેવું અમેરિકામાં થઇ ગયું છે. કેટલાક નબળી અને સંકુચિત માણસો વિચારે છે કે અમારા ધર્મ સિવાય કોઈ નહીં રહી શકે તે સાંભળી લે કે હિન્દૂ ધર્મ સનાતન રહેવાનો છે. જયારે જે શોભતું હોય તે જ શોભે હોળીના દિવસે કેમ કોઈ પતંગ નથી ચગાવાતું.’.
વધુમાં જવાહરલાલ નેહરુને યાદ કરતા નીતિન પટેલે જણાવ્યું કે નહેરૂજીએ કોઈ મંદિર ન બનાવ્યું. આથી બિનસાંપ્રદાયિકતાની વાતો કરવા ગયા તો ભૂંસાઈ ગયા ત્યારે સોમનાથ મંદિર બનાવી સરદાર પટેલ અમર થઇ ગયા છે. વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિધર્મીઓ હિન્દૂ યુવતીઓને લોભ લાલચ આપી ફસાવી લગ્ન કરે છે. પછી મોટા પ્રમાણમાં આ છોકરીઓ નાસીપાસ થાય છે. આવું ન થાય તે જરૂરી છે.

રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદૂ પરિષદના (Vishwa Hindh Parsishad-VHP) કાર્યાલયમાં આયોજીત નિધિ સમર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે હિંદૂ સંસ્કૃતિના જતનનની વાત કરતા વિશ્વભરમાં આ સંસ્કૃતિનું કેટલું મહત્વ છે, તે સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. હિન્દુ સંસ્કૃતિ માટે લવ જેહાદની બનતી ઘટનાને તેમણે ચિંતાજનક ગણાવી હતી અને લવ જેહાદના કાયદાને વિધર્મીની કુદષ્ટ્રી સામેનું હથિયાર ગણાવ્યું હતું.