બીસીસીઆઈ (BCCI)ના વડા અને ભારતીય ક્રિકેટ (PAST INDIAN CRICKETER) ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત આજે ફરી બગડી છે. જેથી એક જ...
સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય (BIG STATEMENT) લીધો છે અને...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે ત્યારે આજે ચૂંટણીપંચે પણ સુરત મહાપાલિકાના મતદારોની આખરીયાદી જાહેર કરી દેતાં આગામી...
છોકરીઓની છેડતીના કેસમાં સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે (BOMBAY HIGH COURT) ‘નો સ્કિન ટચ, નો સેક્સ્યુઅલ એસોલ્ટ’ ( NO SKIN TOUCH NO PHYSICAL...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) લડવા માટે ઇચ્છુક દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા ભાજપના (BJP) નિરિક્ષકોએ બે દિવસ દરમિયાન તમામ વોર્ડના ચૂંટણી...
હૈદરાબાદ: વિશ્વસનીય માહિતીના આધારે, રચકોંડા અને મીકર કમિશનર ટાસ્ક ફોર્સ (TASK FORCE) નોર્થ ઝોનની ટીમના પોલીસ અધિકારીઓએ મંગળવારે મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલર...
DELHI : ટ્રેક્ટર માર્ચ (TRACTOR MARCH) દરમિયાન દિલ્હીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ખેડૂત આંદોલન અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન,...
ગાંધીનગર : રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બુધવારે શિક્ષણ ક્ષેત્રની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના પગલે રાજ્યના ગૃહ વિભાગ (State...
કેન્દ્ર સરકાર આવતા અઠવાડિયે બજેટમાં ઇ-કોમર્સ આયાત અને નિકાસ માટે મંજૂરીને સરળ બનાવવા જેવા પગલાની જાહેરાત કરી શકે છે. આ માહિતી આપતાં...
વર્ષ 2021 માં ભારતના જીડીપી (GDP)માં 11.5 ટકાનો જબરદસ્ત વિકાસ થઈ શકે છે. ભારત (INDIA) વિશ્વનો એકમાત્ર મોટો દેશ (WORLDS BIGGEST COUNTRY)...
દાહોદ: દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના બેનસો પાસે આવેલા અનવર સલીમભાઈ પઠાણના રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ઘરમાં મુકેલા,...
RAJSTHAN : રાજસ્થાનના ટોંક (TONK) જિલ્લામાં એક દુખદ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોનું મોત નીપજ્યું હતું. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં...
તારાપુર: તારાપુર પાસે આવેલા કાનાવાડા ગામની બાપા સીતારામ મઢુલી નજીક સાઈટ ચેક કરવા માટે બોલેરો કાર લઈને ગયેલા કંપનીના માઈન્સ મેનેજર કારમાં...
આણંદ : 2021 જાન્યુઆરી 19ના દિને, કોવિડ-19માં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃતિ અને સન્માનમાં ઉત્તર અમેરિકાના બીએપીએસ મંદિરો પીળા રંગોથી ઝળહળ્યાં હતાં....
ભારતીય કિસાન સંઘ (BHARTIY KISAN SANGH) ના હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમસિંહે દીપ સિદ્ધુ (DEEP SIDHU) પર આરોપ લગાવ્યો હતો કે ખેડૂત સંગઠનો...
લુણાવાડા, તા.૨૫ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
વડોદરા:સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો. હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ડ્રાઇવર ફસાતા તંત્રમાં...
વડોદરા: નાગરવાડામાં હિન્દુ યુવતીનો પીછો કરી એક વર્ષથી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે બળજબરી કરી એસિડ નાખવાની ધમકી આપનાર આરોપી વિધર્મી યુવકની...
ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ,...
અઢળક ધન સુખનો જેને તોટો નથી, પણ માણસ ધન ભૂખ્યો છે તેની અતૃપ્ત ધન લાલસા કદી તૃપ્ત થતી નથી. અતિ સંપતિ કયાં...
ભારત વસુદૈવ કુટુમ્બક્મની ફિલોસોફીમાં માને સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોઈને બધાના હિતોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી યુનાઈટેડ નેશન્સની છે. યુનાઈટેડ...
આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની...
વિધવાનો પડછાયો, કાળો ચાંદલો, સફેદ સાડી, મંદિરમાં પ્રવેશબંધી, વડીલોને પગે લાગી બહાર જવું, વડીલોની હાજરીમાં માથુ ઢાનકવું, પોતાનો અભિપ્રાય આપવાનો નિષેધ, બાપ...
તા.૮ ડિસેમ્બર ૨૦૨૦ ના ‘ગુજરાતમિત્ર’માં મીનાબેન આર. મોદીનું ‘ કરકસરને જીવનમાં વણી લઈએ ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમણે દાખલાઓ સાથે કરકસરનું...
મોદી સરકારના કાર્ય સામે કોઈ શંકા ન હોઈ શકે, પોતાના ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો કોઈ બનાવ સાબિત તો નથી થયો, પરંતુ એ...
ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1 થી ટેસ્ટ સીરિઝ હરાવીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ પરાક્રમ ભારતે બીજીવાર કરી પુરવાર કરી બતાવ્યું...
એક કરિયાણાની દુકાનમાં ઉંદર ઘુસી આવ્યો.ઉંદરે વિચાર્યું અહીં તો ભોજન જ ભોજન છે તે ખુશ થી આમ તેમ દોડવા લાગ્યો.દુકાનના માલિકે ઉંદરને...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે – મારા બારણે...
અમેરિકાના (AMERICA) વોશિંગ્ટન ડીસીમાં ખાલિસ્તાનના સમર્થકોએ કૃષિ કાયદાઓનો વિરોધ કરવાના નામે ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા. ખાલિસ્તાન (KHALISTAN) ના સમર્થકોએ...
રાજયના શિક્ષણ ક્ષેત્રે પણ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ છે. શાળા કક્ષાએ ધોરણ દસ તથા ધોરણ બાર અને કોલેજમાં છેલ્લા વર્ષ કે...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
બીસીસીઆઈ (BCCI)ના વડા અને ભારતીય ક્રિકેટ (PAST INDIAN CRICKETER) ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત આજે ફરી બગડી છે. જેથી એક જ મહિનામાં બીજી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વખતે તેમને વુડલેન્ડ્સ હોસ્પિટલને બદલે કોલકાતાની એપોલો હોસ્પિટલ (APOLLO HOSPITAL)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંગુલીએ ફરીથી છાતીમાં દુખાવોની ફરિયાદ કરી હતી. શુક્રવાર, 22 જાન્યુઆરીએ, સૌરવના મોટા ભાઈ સ્નેહાશીશ ગાંગુલીનું પણ એન્જીયોપ્લાસ્ટી થયું હતું.

આ મહિનાની શરૂઆતમાં જ જીમમાં કસરત કરતી વખતે ‘હળવો’ હાર્ટ એટેક (HEART ATTACK) આવ્યા બાદ તેમને 2 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બાદમાં તેને સફળ એન્જીયોપ્લાસ્ટી (ANGIOPLASTY) કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી (CM) મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખર, કેન્દ્રીય રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર સહીત અનેક હસ્તીઓએ ‘દાદા’ ને મળીને સારી રીતે હાલચાલ પૂછ્યા હતા.

એક વાર ફરી “દાદા” ડોકટરોની દેખરેખ હેઠળ હતા
7 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ મીડિયા દ્વારા તેમનો ઇન્ટરવ્યુ (INTERVIEW) લેવામાં આવ્યો હતો. જેમાં તેમણે સારી સુવિધા માટે ડોકટરો અને સ્ટાફનો આભાર પણ માન્યો હતો. 48 વર્ષીય ગાંગુલી લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આરામ કરી રહયા હતા. જો કે ઘરે ગયા પછી પણ તે મેડિકલ ટીમના સંપર્કમાં હતા. તેમના નિદાનમાં હૃદય તરફ દોરી જતી તેની ત્રણ મોટી ધમની અવરોધિત હોવાનું જણાયું હતું, જેમાં એક સ્ટેન્ટ શામેલ કરાયો હતો. એકથી બે અઠવાડિયામાં દાદાને બીજી એન્જીયોપ્લાસ્ટી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

BCCIના 39 મા પ્રમુખ ગાંગુલી
સૌરવને સી કે ખન્નાની જગ્યાએ લીધા છે, જે 2017 થી બોર્ડના વચગાળાના વડા હતા. ગાંગુલીનો કાર્યકાળ શરૂઆતમાં નવ મહિનાનો હતો, પરંતુ તેઓ અને બોર્ડ સેક્રેટરી જય શાહ તેમના હોદ્દા પર યથાવત છે. આ મામલાની સુનાવણી આવતા મહિને સુપ્રીમ કોર્ટમાં થવાની છે. આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ માટે બજાર ગરમ છે ત્યારે ગાંગુલી બીમાર પડ્યા હતા. રાજ્યના રાજકીય વિશ્વ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. જોકે ભૂતપૂર્વ બેટ્સમેન (PAST BATSMAN) રાજકારણમાં પ્રવેશવાના ઇરાદાને ક્યારેય દર્શાવતો ન હતો.