સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Rupani) સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (C R Patil) ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું...
દેશમાં એક તરફ કોરોના ઇન્ફેક્શનનો ખતરો છે અને બીજી તરફ ખેડુતો આંદોલન કરી રહ્યા છે. દરમિયાન, જ્યારે ખાતરના ભાવમાં વધારાના સમાચાર આવ્યા ત્યારે...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બીજી મેચમાં અહીં આવતીકાલે શનિવારે જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે...
BIHAR : બિહારના કિશનગંજથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળ સરહદે દરોડા પાડવા ગયેલા કિશનગંજ ટાઉન પોલીસ સ્ટેશન ( TOWN...
સુરતમાં બીજેપી કાર્યાલય પર રેમડેસિવીર ઇન્જેક્શન વહેંચણી થતા આપ દ્વારા ઘણા પ્રશ્નાર્થ કરવામાં આવ્યા છે, અને જણાવાયું છે કે “જરૂરી દવાઓ અને...
કોરોના ( corona ) રોગચાળાની ચોથી લહેરનો સામનો કરી રહેલા દિલ્હીમાં શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ ચેપ 13 મહિનામાં બીજી વખત...
વોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન ( MESSAGING APP) છે. ગોપનીયતા વિવાદમાં આવ્યા પછી પણ, તે હજી પણ ઘણા લોકોની પ્રાથમિક...
પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન સીએપીએફ એટલે કે સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સના કથિત ફાયરિંગ દરમિયાન ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. પ્રાપ્ત માહિતી...
GANDHINAGAR : રાજયમાં એક તરફ કોરોનાના ( CORONA) કારણે 42 દર્દીઓનું મોત નીપજયું છે, તો બીજી તરફ ગાંધીનગરમાં પણ કોરોનાએ 24 જેટલા...
Ahmadabad : અમદાવાદ, સુરત ( Surat ) સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું જોરદાર આક્રમણ ચાલી રહ્યું છે. જેના પગલે કોરોના (corona) દર્દીઓની સ્થિતિ...
GANDHINAGAR : રાજયના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને સુરતમાં તા.11 થી 17મી એપ્રિલ દરમ્યાન લોકડાઉન ( LOCK DOWN) આવશે તેવી આપાતકાલિન...
સુરતમાં એક તરફ કલેક્ટર દ્વારા રેમડેસીવીર ઇન્જેકશન ખાનગી હોસ્પિટલોના દર્દીઓને નહી મળે એવી વાત કરાયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 5000 ઇન્જેક્શન...
ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં યુએસ નેવી ( US NAVY) દ્વારા ઓપરેશન ( ORATION) થયાના સમાચાર છે. યુએસ નેવીએ ટ્વીટ કરીને આ વિશે...
કોવિડ ( COVID) વાળા વર્ષે પણ સરકારના આવકવેરા ( INCOME TAX) માંથી મહેસૂલ સંગ્રહમાં વધારો થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ...
કોરોના વાયરસની ( corona virus) બીજી લહેર દેશમાં પાયમાલ કરી રહી છે. શનિવારે શરૂઆતથી અત્યાર સુધી કોરોના વાયરસએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા...
ગ્લોબલ હેલ્થકેર કંપની જ્હોનસન એન્ડ જ્હોન્સન તેની સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહી હોવાનો દાવો...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોવિડ -19 રસી નિકાસ પર તાત્કાલિક રોક લગાવવા અને જેને જરૂર...
સ્ટારલિંક પ્રખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કની એક કંપની છે. આ કંપની અંતર્ગત મગજ મશીન ઇન્ટરફેસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કંપની આ પહેલા...
તુર્કીમાં અને પોલેન્ડમાં હોસ્પિટલો ઝડપથી ભરાઇ રહી છે. કોરોનાવાયરસના ચેપના કેસોમાં ઉછાળાને કાબૂમાં લાવવા પાકિસ્તાન ડોમેસ્ટિક મુસાફરીઓ પર નિયંત્રણો લાદી રહ્યું છે....
આગામી દસમી જૂને પ્રિન્સ ફિલિપનો ૧૦૦મો જન્મ દિવસ આવી રહ્યો હતો પરંતુ તેના થોડા મહિનાઓ પહેલા જ તેઓ અવસાન પામતા સદી ચુકી...
ઇજિપ્તમાં એક સ્થળે રેતાળ જમીનની નીચે દબાયેલું લગભગ ૩૦૦૦ વર્ષ જુનું શહેર મળી આવ્યું છે જેને તેની સમૃદ્ધિના કારણે સોનેરી શહેર પણ...
પરપ્રાંતીય કામદારો તેમના વતન તરફ હિજરત કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે રેલવેએ શુક્રવારે કહ્યું હતું કે ટ્રેન સેવાઓ ઘટાડવા અથવા બંધ કરવાની...
મહારાષ્ટ્રમાં આજે કોરોનાવાયરસના પ૮૯૯૩ નવા કેસો નોંધાયા હતા, જે સાથે આ રાજ્યના કેસોનો કુલ આંકડો ૩૨૮૮પ૪૦ પર પહોચ્યો છે, જયારે ૩૦૧ નવા...
ગાંધીનગર : ગાંધીનગરમાં સચિવાલયમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ મંત્રીઓ અને અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેના પગલે સચિવાલયમાં રીતસરનો ફફટાડ...
RAJSTHAN : રાજસ્થાનમાં એક વર્ષ બાદ અશોક ગેહલોત ( ASHOK GEHLOT ) સરકાર સામે કોંગ્રેસના ( CONGRESS) ધારાસભ્યોની નારાજગી વધી રહી છે....
સુરત: વીર નર્મદ યુનિવર્સિટીએ સ્નાતક કક્ષાના અલગ અલગ અભ્યાસક્રમોમાં પહેલા સેમેસ્ટરની પરીક્ષા લઇ શકાય તેમ ન હોવાથી દરેક કોલેજોને સેકન્ડ સેમેસ્ટરના ઓનલાઇન...
સુરત: સુરત (surat) સહિત દેશભરના ઔદ્યોગિક શહેરોમાં કોરોનાની બીજી લહેર(corona second wave)ને લીધે કાપડ ઉદ્યોગને મોટી અસર થઇ છે. સુરતમાં કોરોના સંક્રમણ...
VYARA : આમકુટી ગામે નિશાળ ફળિયામાં ઘરે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન ચલાવતા પરશુભાઇ નંદરીયાભાઇ વસાવાએ વર્ષ-૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન આમકુટી,...
CHIKHALI : ચીખલી મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં બપોરે બે વાગ્યા સુધી જ કોઇપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવી રહી છે અને અરજી મળ્યાની...
સુરતઃ સુરત જિલ્લા કલેક્ટરે (SURAT DISTRICT COLLECTOR) શહેરમાં કોરોનાથી સતત કથળતી પરિસ્થિતિને પગલે લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરી છે....
હોળી-ધુળેટી દરમિયાન જળાશયોમાં નહાવા જવા પર પ્રતિબંધ
કતલખાને લઈ જવાતા 18 પશુઓ બચાવાયા, એક્સપ્રેસ હાઇવે પરથી કન્ટેનર ઝડપાયું
અમેરિકાએ જેનાથી ઇરાન પર હમલો કર્યો એવું યુએસએસ અબ્રાહમ લિંકન કેટલું શક્તિશાળી છે?
મેન્ટેનન્સ લીધા છતાં બિલ ન ભરતા તક્ષશીલા-2 અંધારામાં, રહીશોમાં રોષ
મકરપુરા વિસ્તારમાં બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો, લાખોની મતાની ચોરી
ગરમી વધુ કઠિન સાબિત થવાની શક્યતા,તાપમાન 33.2 ડીગ્રી નોંધાયું :
ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની પોકાર: “અમને મદદ કરો, અમને અહીંથી બહાર કાઢો”
ઇઝરાયલ-ઈરાન યુદ્ધની દુબઈમાં ભયાનક અસર: વડોદરાના એડવોકેટ શૈલેષ અમીન એરપોર્ટ પર ફસાયા
રસોડાના સામાનમાં સંતાડેલો 1.34 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
હોળી-ધૂળેટી પૂર્વે બજારોમાં રોનક, રવિવારની રજામાં ધાણી-ખજૂરની ધૂમ ખરીદી
વિશ્વમાં હાહાકાર: હુમલો, આગજની અને ફ્લાઇટ ક્રાઈસિસથી વધ્યો તણાવ
વોર્ડ વિઝાર્ડમાં 28 કરોડની ઉચાપત કેસમાં પૂર્વ CEO ઝડપાયો
અમેરિકા-ઇઝરાયલ હુમલા પછી પણ મુસ્લિમ દેશો ઈરાનથી કેમ રહ્યા દૂર? વિગતવાર સમજીએ
બરોડા ડેરી ઝોન-13માં અતુલ પટેલનું ફોર્મ રદ થતા સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાયા
બરોડા ડેરી ચૂંટણી: ફોર્મ ચકાસણી પૂર્ણ, સત્તાવાર યાદી પહેલા જ રાજકીય ઉકળાટ!
ખામેનેઈના નિધન બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ, અનેક ખાડી દેશો પર મિસાઈલ હુમલાનો દાવો
કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિના દુઃખાવા વચ્ચે 2 કિમી કાચા રસ્તે સ્ટ્રેચરમાં ઉચકી લઈ જવી પડી
આયાતુલ્લાહ અલી ખામેની 11 વર્ષની ઉંમરે મૌલવી બન્યા, બંધારણ બદલી ‘રહેબર’ બન્યા
ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને: રઝાની તોફાની બેટિંગ, જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક
ચીનની પ્રતિક્રિયા આવી, ‘ઈરાન પર હુમલો સ્વીકાર્ય નથી’, કિમ જોંગે પણ નિંદા કરી
ભારત-વેસ્ટ ઈન્ડિઝનો કરો યા મરો મુકાબલો, સુપર 8 માંથી સેમિફાઇનલની ટિકિટ માટે જંગ
ઇરાન-ઇઝરાયલ તણાવનો પડઘો
શું છે ઓપરેશન એપિક ફ્યુરી અને લાયન’સ રોર?
આયાતુલ્લાહ અલીરેઝા અરાફી બન્યા ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર
અશાંતધારાના અભિપ્રાય બદલ 30 હજારની લાંચ લેતા PSI પંકજ પટેલ ACBના ટ્રેપમાં ઝડપાયા
ખામેનીને કેમ મારવા માંગતુ હતું ઇઝરાયલ? ખામેનીના મૃત્યુ પછી ઈરાનના નવા સુપ્રીમ લીડર કોણ?
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ, વિસ્ફોટનો અનુભવ શેર કરી કહી આપવીતી
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વૈશ્વિક અસર: મક્કા-મદીનામાં ઉમરાહ કરવા ગયેલા ગુજરાતી યાત્રાળુઓમાં ભારે ફફડાટ
વરાછા ઓવરબ્રિજ પર કાળનો કરાળો કબજો
આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ લખનઊથી કાશ્મીર સુધી કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Rupani) સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (C R Patil) ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, 5000 ઈન્જેકશન (remdesivir injection) ની વ્યવસ્થા સીઆર પાટીલે કેવી રીતે કરી એ તેમને જ પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેકશન સીઆર કે ભાજપને નથી આપવામા આવ્યા. સરકારની પોતાની અલગ વ્યવસ્થા છે અને તે મુજબ વિતરણ કરવામાં આવી રહ્યાં છે. સરકાર કોઈપણ ખાનગી વ્યક્તિને સીધા ઈન્જેકશન આપતી નથી. સરકારે મંજૂરી આપેલી ખાનગી-સરકારી હોસ્પિટલને વ્યવસ્થા મુજબ ઈન્જેકશન આપવામાં આવે છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ મુજબ દરેક નિર્ણય કરવામાં આવે છે. ત્યારે ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે, એવામાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે ઈન્જેક્શનની વહેંચણી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું રુપાણીએ જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર સવાલ પૂછાતા કહ્યું હતું કે સી.આર પાટીલ ઇંજેક્શન ક્યાંથી લાવ્યા તે તેમને જ પૂછો. પાટીલ જ આ વાતનો વ્યવસ્થિત જવાબ આપી શકશે. તેમને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી તેવું રૂપાણીએ જણાવ્યું હતું.

સીઆર પાટીલે પોતે સુરતની ચિંતા કરીને 5000 રેમડેસિવીરની કેવી રીતે વ્યવસ્થા કરી તે પૂછશો તો જવાબ મળશે. સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભાજપે કરી તે અલગ છે. તેનો સરકારની વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. ટેન્ડરનો ભાવ અને ગુવાહાટીથી જે જથ્થો આવે છે તેના ભાવમાં ફેર છે. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી. સુરતને સતત ઈન્જેક્શનનો જથ્થો આપી રહ્યાં છે. કિરણ હોસ્પિટલને જે જથ્થો મળ્યો છે તે સરકારે આપેલો છે.
કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12હજાર 500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યા છે.આ ઈન્જેક્શન જરૂરિયાતમંદ દર્દીઓને રાહત ભાવે અપાશે. રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેકટરને 2500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે.