કર્ણાટક (KARNATAKA) માં પ્રવાસ કરતા જોડા સાથે અપમાનજનક વર્તનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બીજા ધર્મની યુવતી સાથે મુસાફરી કરતો 23 વર્ષીય યુવકને...
સુરત: (Surat) સ્થાનિક સ્તરે સર્ટિફિકેશન સેન્ટરના અભાવે સિન્થેટિક ડાયમંડ ઉત્પાદકોએ સર્ટિફેકેશન માટે વિદેશમાં હીરાનાં પાર્સલ મોકલવા પડી રહ્યાં છે. જેના લીધે પડતર...
સુરત: (Surat) કાપડ માર્કેટમાં (Textile Market) કોરોના સંક્રમણના કેસો મોટી સંખ્યામાં વધતા મનપા દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાની અપીલ કરવામાં...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીના એમડી અને કોરોના સંક્રમણને પગલે નિયુક્ત થયેલા સ્પેશલ ઓફિસર એમ.થેન્નારાસન, પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ...
સુરત: (Surat) છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સુરતમાં અસામાન્ય વધ-ઘટ જોવા મળતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહથી સુરતમાં કોરોના કેસનો...
કોવિડ -19 ચેપ (CORONA INFECTION) ના નવા મોજાને રોકવા માટે બાંગ્લાદેશ સરકારે શનિવારે 5 એપ્રિલથી એક અઠવાડિયા માટે દેશવ્યાપી લોકડાઉનની (BANGLADESH GOVT...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના વિરથવા PHC સેન્ટરમાં કોરોના રસી (Vaccine) લીધાને આશરે દસેક દિવસ બાદ તા.૧ એપ્રિલે મલંગદેવના પ્રફુલભાઈ જેઠયાભાઈ ગામીત (ઉં.વ.૫૩)નું...
આઈપીએલ 2021 શરૂ થવાને હજુ થોડા જ દિવસો બાકી છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સ માટે ખરાબ સમાચાર મળ્યા છે. તેના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર...
જયપુર : રાજસ્થાન(RAJSTHAN)નો બાડમેર જિલ્લા પડોશી પાકિસ્તાન (PAKISTAN) સાથે સરહદ (BORDER) ધરાવે છે. શુક્રવારે સાંજે 8 વર્ષીય નિર્દોષ કરીમ અચાનક પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યો...
વિશ્વભરમાં છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ ( CORONA VIRUS ) નો કહેર ચાલુ છે. કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION ) ની લહેર...
વડોદરા: તરસાલી પાણીની ટાંકી નજીક આવેલી કપિલેશ્વર સોસાયટીમાં કોરોનાને કારણે ત્રણ મોત થયા છે. જયારે સાત વ્યક્તિ હજી સુધી સરકારી અને ખાનગી...
વડોદરા: શહેરમાં વાડી વિસ્તારમાં આવેલું રામનાથ સ્મસાન અને રામનાથ તળાવની હાલત તંત્રની ઉપેક્ષાને કારણે કફોડી બની છે. ત્યારે વિસ્તારમાં સામાજીક કાર્યકર્તા...
RAJSTHAN : રાજસ્થાનના અલવર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન પોલીસે ખેડૂત નેતા રાકેશ...
મોસ્કો : રશિયામાં પૃથ્વી પર ભગવાન કહેવાતા ડોકટરોએ ( DOCTORS) કામ પ્રત્યેનો એટલો ઉત્કટ ઉદાહરણ બતાવ્યુ કે જેનું આખું વિશ્વ વખાણ કરી...
દેશ એક વર્ષથી કોરોના વાયરસ ( CORONA VIRUS ) નો સામનો કરી રહ્યો છે. કોરોના ચેપના બીજા તરંગની ગતિ ખૂબ જ ઝડપી...
વડોદરા : એટીએમ કાર્ડ દ્વારા નાણાં ઉપાડવાની મદદ કરવાના બહાને ભેજાબાજ ગઠિયાએ વેપારીનંુ કાર્ડ બદલીને 32 હજાર ઉપાડી લેતા છેતરપિંડીનો ગુનો પાણીગેટ...
વડોદરા : વડોદરામાં કોરોનાંના વધતા જતા કહેર વચ્ચે મૃતદેહોની અંતિમક્રિયા માટે પણ શહેરના સ્મશાનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.તેવામાં શહેર નજીક ઉંડેરા સ્મશાનમાં...
વડોદરા : સમગ્ર દેશમાં કોરોનાં નો આતંક વધવા માંડ્યો છે.ત્યારે સરકારે વિવિધ રાજ્યો તેમજ ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે આર.ટી.પીસી આર...
ગાંધીનગર : કેન્દ્ર સરકાર (central govt) બાદ હવે ગુજરાત સરકારે (state govt) પણ એક પરિપત્ર (official letter) બાહર પાડી આ જાહેરાત કરી...
‘લવ જિહાદ’ શબ્દસમૂહ બહુ છેતરામણો છે. મુસ્લિમો પોતાના ધર્મની રક્ષા કરવા જે ઝુંબેશ ચલાવતા હતા તેને જિહાદ કહેવામાં આવતું હતું. તેવી રીતે...
વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની...
ઘણા મિત્રોને આપણે કહેતા સાંભળીએ છીએ કે ‘‘જ્યોતિષશાસ્ત્ર ખોટું છે, મોટાભાગના જ્યોતિષોની આગાહીઓ ખોટી પડે છે’’વાત સાવ સાચી છે પણ એમ તો...
કુકિંગ ગેસનો ભાવ 826 રૂપિયા પ્રતિ બોટલ છે. ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળી ગયું છે. પ્રજા લાચાર છે. સરકાર સામે...
આપણે ત્યાં દહેજ લેવુ કે આપવુ ગુનો ગણવામાં આવે છે. જ્યારે તુર્કમેનિસ્તાનની છોકરી ખૂબ સુંદર ગણાય છે. હૈદરાબાદના નિઝામો પણ તુર્કમેનિસ્તાની સુંદરીઓ...
‘ માઈનસ અને પ્લસ ‘ આ બે શબ્દો ખૂબ મહત્ત્વના છે તે વિશે ક્યાંક વાંચ્યું જે જાણવા જેવું હોઈ અહીં રજૂ કર્યું...
ટી.વી. મોબાઇલના પહેલાંનો જમાનો વ્યકિતને વ્યકિતગત, કૌટુંબિક કે સામાજિક વિચારોથી ઘેરાયેલો રાખતો હતો. ફેસબુક અને મેસેજીસ વ્યકિતને પોતાનો, કુટુંબનો, સમાજનો વિચાર કરવાનો...
“પપ્પા મારે પણ ચાલવુ છે.અને મારે રમવું છે.આ કાલીઘેલી ભાષાનાં શબ્દો એક વર્ષ બાદ ધૈર્યરાજ તેના પિતાને એવા સમયે બોલશે તેના જયારે...
જીમ બ્રાઉન નામના એક લેખકે અંગ્રેજીમાં એક બહુ સરસ લખાણ છે જેમાં તેઓ ભગવાનનો ઈન્ટરવ્યુ લે છે.તેમણે લખ્યું છે કે ભગવાનનો ઈન્ટરવ્યુ...
દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં અનેક પ્રકારના ઉદ્યોગો આજે ધમધમી રહ્યા છે. તેમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ પણ એક અગત્યનું ઘટક છે. તેનું અસ્તિત્વ જે કોઇ...
ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાઓની ચાલી રહેલી ચૂંટણીના ઓછાપા હેઠળ, બે મહિનામાં પ્રમુખની ચૂટણી પર નજર રાખી રહેલા કોંગ્રેસ...
‘ગુજરાતમિત્ર’ ઇમ્પેક્ટ: વડોદરાના છાણી STP મામલે તંત્ર જાગ્યું, પ્રદૂષિત પાણીના નમુના લેવાથી પાલિકામાં ફફડાટ
કરોડીયાની ક્ષત્રિય સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત
“શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રના મહાજાપથી સર્વે દોષો દૂર થાય છે : પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી
ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેની માતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા
વડોદરાની એસએસજીહોસ્પિટલે હતાશ યુવતીને આપ્યું નવજીવન
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
અમેરિકાએ ભારતને ચેતવણી આપી: ચીન બેવડી રમત રમી રહ્યું છે, તેણે પાકિસ્તાનને મદદ કરી
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
કર્ણાટક (KARNATAKA) માં પ્રવાસ કરતા જોડા સાથે અપમાનજનક વર્તનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બીજા ધર્મની યુવતી સાથે મુસાફરી કરતો 23 વર્ષીય યુવકને એક શખ્સે ઘણાં ઘા મારી છરાબાજી સાથે ક્રૂરતાથી માર માર્યો હતો. જેની ફરિયાદના આધારે હજી સુધી પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે.
આ ચોંકાવનારો અને હિંસક કિસ્સો મેંગલુરુ (MENGLURU)નો છે. આ જોડું મેંગલુરુથી બેંગ્લોર (BANGALORE) જઇ રહેલી બસમાં સફર કરી રહ્યું હતું. મેંગલુરુ પોલીસ કમિશનર શશી કુમારે કહ્યું કે આ કેસમાં હજુ સુધી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કપલ 1 એપ્રિલના રોજ બસમાં મુસાફરી (BUS JOURNEY) કરી રહ્યું હતું. રાત્રે 9:30 વાગ્યે બસ રોકી હતી અને બંનેને બસમાંથી નીચે ઉતારી પાડવામાં આવ્યા હતા.

એક તરફ દેશમાં લગ્નની લાલચે ધર્મ પરિવર્તન(RELIGION CONVERSION)નો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ત્યાં બીજી તરફ આ કિસ્સો બનતા ચકચાર મચી જવા પામી છે, જેમાં બીજા ધર્મની યુવતી (DIFFERENT RELIGION GIRL) સાથે મુસાફરી કરતા યુવકને તિરસ્કારનો ભોગ બનવું પડ્યું હતું અને બન્નેને અચાનક બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. બંનેને ઉતાર્યા બાદ યુવકને ક્રૂરતાથી માર મારવામાં આવ્યો હતો, અને કોઈક ધાર્મિક લાગણી પ્રત્યેની કુનિષ્ટ ઇચ્છાએ અહીં હિંસક સ્વરૂપ ધારણ કરી નિર્દોષ યુવકને અનેક વાર છરીના ઘા માર્યા હતા. દરમિયાન, યુવતીએ તેને બચાવવાનો પ્રયાસ કરતાં જ તેને પણ ઇજા પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ કારમાં ચાર લોકો આવ્યા હતા અને તેઓએ બસ અટકાવી હતી.

યુવક અને યુવતી બસમાંથી નીચે ઉતર્યા હતા અને યુવકને માર માર્યો હતો જેમાં તેની પાછળના ભાગે હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પીડિત હોસ્પિટલમાં દાખલ છે અને હવે તેની હાલત સ્થિર છે. પોલીસે તપાસ કરી જણાવ્યું હતું કે આ બંને સહપાઠીઓ છે. યુવતી બેંગ્લોર જઇ રહી હતી અને તેનો મિત્ર તેની મદદ કરવા જઇ રહ્યો હતો.
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તે છેલ્લા ઘણાં વર્ષોથી તે યુવકને ઓળખતી હતી. આ કેસમાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ સાથે જ આ મામલાની તપાસ માટે એસીપીની આગેવાની હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી છે.