માર્ચ મહિનાનો મધ્યભાગ એટલે કોરોના જેવા ઘાટક વાયરસનો ભારતમાં પ્રવેશનો સમય. ગયા વર્ષે બરાબર આ જ સમયે કોરોના આપણા ભારતમાં પ્રવેશી ચુકયો...
એક ઝેન ગુરુ હતા. તેઓ તેમની પાસે કોઈ જ્ઞાન લેવા કે શિષ્ય બનવા આવે તો તરત એમ જ કહેતા, ‘ હું કોઈનો...
છેલ્લી એટલે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળની 42 માંથી 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં, તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે...
વિચારશૂન્યતા એ કદાચ બુદ્ધિશાળી ગણાતા માણસ માટે સૌથી મોટો શાપ હશે. એક પ્રજા તરીકે આપણે વિચારશૂન્યતા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા...
કેન્દ્ર સરકારે દેશની કેટલીક સરકાર સંચાલિત બેન્કોનું એક બીજા સાથે મર્જર કર્યા બાદ હવે તેણે કેટલીક સરકાર સંચાલિત બેન્કોનું ખાનગીકરણ કરવાના સંકેત...
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે સંસદમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે હાલની ટોલ કલેકશન સિસ્ટમ સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવાશે જેમાં...
અમેરિકાના જ્યોર્જિયામાં મસાજ પાર્લર પર મંગળવારે થયેલા ગોળીબારોમાં છ એશિયન મહિલાઓના મોત થયા તેના પછી આ મૃતકોના માનમાં અમેરિકામાં અનેક સ્થળે શોકસભાઓ...
દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ નાતાલ પ્રાંતના ઝુલુ સમુદાયના પરંપરાગત રાજા ગુડવિલ ઝ્વેલિથિનીનું ગયા શુક્રવારે અવસાન થયું હતું જેમની અંતિમવિધિ આજે આ રાજાના વતનના...
યુ.એસ.માં બાળ ચિકિત્સકોએ એક અનોખી બાળકીના જન્મનો દાવો કર્યો હતો. જેના શરીરમાં કોરોના વાઇરસથી રક્ષણ આપતા એન્ટિબોડીઝ હતા. આ બાળકીની માતાને સગર્ભાવસ્થા...
સરકારની વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ, જૂના વાહનો ભંગારમાં કાઢીને નવી કારો ખરીદનારાઓને નવી કાર પર પાંચ ટકા છૂટ આપવામાં આવશે એમ જણાવતા...
ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 35,871 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 100 દિવસમાં કરતાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય...
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે ભાગેડૂ વ્યાપારીઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી કાયદાનો સામનો કરવા માટે ભારત...
અમેરિકામાં અનેક સ્થળોએ, ખાસ કરીને દક્ષિણના ઉંડાણવાળા સ્થળોએ તોફાની વંટોળિયાઓ ફૂંકાયા હતા જેમાં કેટલાક સ્થળે તો કલાકના ૮૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગુરૂવારે નવા 1276 કેસ નોંધાયા હતા જ્યારે 899 દર્દીઓ સાજા...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો (Case) ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. બિલકુલ કાબુમાં આવી ગયેલા કોરોનાના કેસમાં એકદમ ઉછાળો આવતા તંત્રની...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં મઢી ગામ નજીક કાંટીફળિયાના શેરડીના ખેતરમાંથી ગત 26મી જાન્યુઆરીના રોજ અજાણી યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી...
કામરેજ: (Kamrej) શિક્ષણ વિભાગે 30થી ઓછા બાળકો હોય તેવી શાળાને (School) મર્જ કરવાનો નિર્ણય લીધો હોવાથી કામરેજ તાલુકાની નવ શાળાઓમાં અભ્યાસ કરતા...
‘રામાયણ’ (RAMAYAN) સિરિયલથી પ્રખ્યાત બનેલા અભિનેતા અરૂણ ગોવિલે (ARUN GOVIL) ગુરુવારે ભાજપમાં જોડાતા હર્ષની લાગણી અનુભવી હતી. તેમણે રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ભગવાન...
bihar : પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહામાં બિહાર પોલીસ ( bihar police ) ની પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીનું અપહરણ કરીને ટેમ્પોના ચાલકે બળાત્કાર...
સુરત : સુરતમાં ચૂંટણી સમયે રાજકીય તાયફા(POLITICAL SHOW)ઓ થયા બાદ હવે કોરોનાનું સંક્રમણ (CORONA INFECTION) ફરીવાર બેકાબુ બની ગયું છે, ત્યારે ધીર...
સુરત: કોર્ટમાં કોરોના( CORONA)એ એટેક કરતાં હવે જ્યુડિશિયરી વિભાગ ફરીવાર સતર્ક થઇ ગયો છે. અલગ અલગ કોર્ટમાં રજૂ કરાતાં આરોપીઓને હવે કોર્ટ...
બેજિંગ :ચીન(CHINA)ના જિયાંગસી પ્રાંતના દક્ષિણ ભાગમાં સ્થિત ગંઝહૌ શહેરમાં વૈજ્ઞાનિકોએ મોટી શોધ (Great discovery) કરી છે. ચીનના વૈજ્ઞાનિકોને ડાયનાસોર(DINOSAUR)ના અવશેષો મળ્યાં છે જે...
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ( eclipse) ના થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને એક મોટી ખગોળીય ઘટના માનવામાં આવે છે. સુતક સમયગાળો...
દેશમાં સાત કરોડ લોકો સાઇલેન્ટ કિલર નામની બીમારી ડાયાબિટીસ ( DAIBITIES) સામે લડી રહ્યા છે. તેથી જ ભારતને વિશ્વની ડાયાબિટીસ કેપિટલ પણ...
SURAT : કોરોનામાં ( CORONA) અપાયેલી છૂટછાટ અને ચૂંટણી પ્રચારમાં બેફામ બનેલા રાજકારણીઓને કારણે સુરતમાં કોરોનાના કેસોમાં શરૂ થયેલો વધારો હવે ઓલટાઈમ...
સુરત: છેલ્લાં 10 વર્ષથી ભાજપશાસકો શહેરમાં સાતેય દિવસ 24 કલાક પાણી યોજના (24 HOURS WATER SCHEME) લાગુ કરવાનું વચન સુરતવાસીઓને આપી રહ્યા...
ગુજરાતભરમાં (Gujarat) કોરોનાના વધતા જતા કેસના પગલે વાલીઓ મૂંજવણમાં મુકાયા હતા. અને ઓનલાઇન શિક્ષણને ફરી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે આજે શિક્ષણ...
surat : આખા વિશ્વની સાથે સાથે ભારત દેશમાં પણ કોરોનાનો ( corona) કેર ફરી વધવા માંડ્યો છે. સુરતમાં કોરોનાના કેસ 250થી વધુ...
સુરત: શિયા વકફ બોર્ડ(SIYA VAKAF BOARD)ના માજી ચેરમેન વસિમ રીઝવી (VASIM RIZVI) દ્વારા ઉત્તરપ્રદેશના લખનૌમાં ઇસ્લામ ધર્મ વિરૂધ્ધ ભડકાઉ ભાષણ આપવા અને...
કેપ્ટન અમરિંદર સિંહ ( captain amrindar sinh) સરકારે પંજાબમાં ( punjab) કરફ્યુનો (night curfew) સમય વધાર્યો છે, જ્યાં કોરોનાના વધતા જતા કેસો...
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
માર્ચ મહિનાનો મધ્યભાગ એટલે કોરોના જેવા ઘાટક વાયરસનો ભારતમાં પ્રવેશનો સમય. ગયા વર્ષે બરાબર આ જ સમયે કોરોના આપણા ભારતમાં પ્રવેશી ચુકયો હતો. આ વાયરસે માસ્ક, સેનિટાઈઝર, લોકડાઉન, સોશિયલ ડિસટન્સ જેવા શબ્દોની ભયાનકતાને દરેક માણસની નસેનસમાં ગુંજતી કરી દીધી. લોકડાઉનનો સમયગાળો યાદ કરીએ તો માણસ શારીરિ રીતે તો પોતાના ઘરમાં કેદ થઇ પોતાના ઘરનાં માણસો સાથે સમય વિતાવી રહ્યો હતો.
પરંતુ લાંબાગાળાના લોકડાઉન પછી માનસિક રીતે ખુબ પડી ભાગ્યો હતો. બીજી બાજુ ગયા વર્ષના લોકડાઉનના ખરાબ સમયમાં માણસ સારી બાબતો પણ શીખી શકયો. પરિવાર માટે સમયમાં માણસ સારી બાબતો પણ શીખી શકયો.
પરિવાર માટે સમય ફાળવણી ઘરડાં મા-બાપની સેવાનો અવસર બચતનું મહત્વ ઘરનો પૌષ્ટિક ખોરાક ગામડાના વાતાવરણની શુદ્ધ હવાના ફાયદા, પાડોશી પ્રથમ સગો મદદની ભાવના, શારિરીક સ્વચ્છતા, નિયમોનું પાલન વગેરે ઘણા બધા સારા પાસાઓ માણસના જીવનમાં વણાય ગયા પરંતુ આ બધુ થોડા સમય માટે જ!
પછી તો જાણે બધી જ ચોકસાઈ નેવે મૂકી કોરોના જાણે જતો જ રહ્યો હોય એમ માણસ મુકત બનીને ફરવા લાગ્યો અને તેને પરિણામે હાલના સમયમાં પણ જયારે કોરોનાના પોઝિટીવ કેસો ખુબ વધી રહ્યા છે. શરૂ થયેલી શાળાઓ બંધ થઇ રહી ચે ત્યારે માર્ચ-2020 ફરી પાછુ યાદ આવી જાય એ સ્વાભાવિક છે અને પ્રજા વિચારવા માટે મજબુર થઇ કે શું ફરી પાછું લોકડાઉન આવી શકે?
અમરોલી – પાયલ વી. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.