અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ (Anthony Fauci) રવિવારે જણાવ્યું હતું કે કોવિડ -19 (ભારતમાં કોરોનાવાયરસ) ના વર્તમાન સંકટને પહોંચી વળવા...
દેશ હાલમાં કોરોના ( corona) રોગચાળાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના ચેપ લાગેલા લોકોની સંખ્યા વધી રહી છે. અને સરકારના...
કોવિડ-19 ( covid 19) ની બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. પેશન્ટોની સંખ્યામાં અસંખ્ય માત્રમાં વધારો અને મોતના આંકડામાં પણ વધારો...
બજાર છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હાલતમાં હતું. અગાઉના સપ્તાહમાં નિફટી ( nifti) એ જયારે 14300ની સપાટી નીચે જવાનો પ્રયાસ કર્યો અને મજબુત...
કોરોના (corona) મહામારીની બીજી લહેરના કારણે દેશમાં હાલાકી પડી રહી છે ત્યારે સંભવિત ત્રીજી તરંગ અંગે ચિંતા સર્જાઈ છે. પરંતુ, નિષ્ણાતોએ ચેતવણી...
surat : કોરોનાના ( corona) સમયમાં સરકાર દ્વારા એક બાજુ વેક્સિનને ( vaccine) લઈને સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. ત્યાં...
surat : સુરતમાં ઉલ્ટી ગંગા શરૂ થઇ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કોરોના ( corona) સંક્રમણની બીજી લહેર સુરત શહેરમાં ઘાતકી...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રેસલરના બે જૂથો વચ્ચે થયેલી રકઝકમાં કુસ્તીબાજ સાગર ધનકડ ( sagar dhankad) ના મોત અંગે બે વાર ઓલિમ્પિક મેડલ...
રાજસ્થાન રોયલ્સમાં ફાસ્ટ બોલર તરીકે રમતા ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું કોરોનાની સારવાર નિધન થયું છે. થોડાંક સમય અગાઉ...
ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવશું. છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની...
દિવસની સારવાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રવિવારે યુ. એન. મહેતા ઈન્સ્ટી.માંથી રજા આપવામાં આવતા તેઓ અમદાવાદમાં થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચ્યા છે....
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘટાડા સાથે નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ ૧૨૧ દર્દીઓએ દમ તોડ્યો હતો. આ ઉપરાંત...
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું રવિવારે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને કોરોનાની સારવાર માટે અમદાવાદમાં યુ....
સુરત: (Surat) કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં શહેરીજનોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરાયું છે. વધુમાં વધુ લોકોને જલદીથી...
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી સામે હાલ કોરોના વેક્સિનેશન (Vaccination) ગોકળગતિએ ચાલી રહ્યું છે. ભરૂચમાં 7.66 લાખ લોકો 18થી 44 વર્ષની વય મર્યાદામાં...
સુરત: (Surat) એસઓજીની ટીમે પુણા અને અડાજણમાંથી રૂ.૨.૫૦ લાખની કિંમતના દારૂ (Alcohol) સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પીસીબી...
સુરત: (Surat) વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાવાયરસે કંઈ કેટલાય પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. સુરત શહેરમાં પણ છેલ્લા એક મહિનાથી કોરોનાના ભયંકર સ્વરૂપે અનેક...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોનાનું સંક્રમણ હળવું થયું છે અને કોરોનાની બીજી લહેરમાંથી સુરત શહેર ખૂબ જ ઝડપથી બહાર નીકળી...
તરબૂચ ( watermelon) માત્ર એક ફળ જ નથી પરંતુ ગુણોની ખાણ છે. ગરમીમાં આપણા શરીરમાં પાણીની કમી થાય છે. તરબૂચ આ સમસ્યાથી...
સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દર્દીઓ ગામડાઓમાં કોરોના પોઝિટિવ થયા બાદ યોગ્ય સારવાર ન મળતાં સુરત તરફ દોટ મૂકી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. જ્યારે પોઝિટિવ...
આસામના રાજકારણ (Face of Assam politics)નો એક ચહેરો જે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેના સ્પષ્ટ શબ્દોથી, તો ક્યારેક વિવાદોને જન્મ આપતા નિવેદનો...
વિશ્વની તમામ મમ્મીઓ એમના માતૃત્વને સાર્થક કરે અને તમામ સંતાનો માતાનાં પ્રેમની, ફરજની અને સંઘર્ષની કદર કરી એને સ્ત્રી તરીકે જીવવાની તક...
કોરોના ( corona) કાળની વિપરીત પરિસ્થિતિમાં હાલ કડોદરા-પલસાણા પંથકનાં ગામડાંમાં સ્થિતિ ભયાવહ છે. તેવા સંજોગોમાં આ વિસ્તારની નબળી નેતાગીરીના કારણે તાલુકામાં ગીચ...
સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર સુરતના ટેક્સટાઇલ ક્લ્સ્ટરના ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે ઘાતક નીવડી છે. એક તરફ 70 ટકા કામદારો પલાયન કરી...
surat : માતા નામ સાંભળીને પણ જાણે જીવનનાં સઘળાં દુઃખો એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જતા હોય એવું લાગે. આજે વિશ્વ મધર્સ...
દિલ્હી (DELHI)માં કોરોનાની ગતિ અટકાવવા (TO STOP THE WAVE OF CORONA) લાદવામાં આવેલા લોકડાઉન (LOCK DOWN)ને હવે એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું...
કોરોનાના આ સંકટ કાળ (Corona Pandemic)માં સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર સીધી રીતે અસર પડી છે. એવામાં પહેલીવાર ગર્ભવતી થનારી મહિલાઓ ના...
પીટ કમીન્સ અને બ્રેટ લીએ કોરોના રાહત ફંડમાં લાખો રૂપિયા અનુદાન કરી સૌન દિલ જીતી લીધાં છે. મહત્ત્વની વાત એ છે કે...
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ (Anthony Fauci) રવિવારે જણાવ્યું હતું કે કોવિડ -19 (ભારતમાં કોરોનાવાયરસ) ના વર્તમાન સંકટને પહોંચી વળવા ભારતમાં લોકોને રસી ( vaccine) અપાવવાનો એકમાત્ર લાંબાગાળાનો ઉપાય છે. આ જીવલેણ રોગચાળાને પહોંચી વળવા તેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે એન્ટિ-કોવિડ રસી ( anti covid vaccine) નું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જ બિડેનના મુખ્ય તબીબી સલાહકાર, ફોચીએ આપેલા એક મુલાકાતમાં કહ્યું, “રોગચાળાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે લોકોને રસી અપાવવી જોઈએ.” ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. તેઓ તેમના સંસાધનો ફક્ત અંદરથી જ નહીં, પણ બહારથી પણ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું, “આ જ કારણ છે કે અન્ય દેશોએ કાં તો ભારતને તેમની જગ્યાએ રસી તૈયાર કરવામાં અથવા રસીના દાનમાં મદદ કરવી જોઈએ.”

ભારતે તાકીદે હંગામી હોસ્પિટલ બનાવવાની જરૂર છે
એક સવાલના જવાબમાં ડો.ફોચિએ કહ્યું કે ભારતે તાત્કાલિક ધોરણે હંગામી હોસ્પિટલ બનાવવાની જરૂર છે, જેમ કે ચીને લગભગ એક વર્ષ પહેલા કર્યું હતું. તેણે કહ્યું, ‘તમારે આ કરવાનું છે. જો તમારી પાસે હોસ્પિટલમાં પલંગ ન હોય તો તમે લોકોને રોડ પર છોડી શકતા નથી. ઓક્સિજનની સ્થિતિ ખૂબ જ નિર્ણાયક છે. મારો મતલબ કે લોકોને ઓક્સિજન (oxygen) ન મળવું ખરેખર દુખદ છે.ફૌચીએ કહ્યું કે હોસ્પિટલના પલંગ, ઓક્સિજન, પીપીઈ કિટ્સ ( ppe kits) અને અન્ય તબીબી પુરવઠો ન હોવો એ તાત્કાલિક સમસ્યા છે. તેમણે વાયરસના ફેલાવાને રોકવા દેશવ્યાપી લોકડાઉન ( lockdown) કરવાની જરૂર પર પણ ભાર મૂક્યો હતો.

દેશમાં એન્ટિ-કોવિડ -19 રસીના 17 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે: સરકાર
ભારતમાં કોવિડ -19 સામે રસીકરણ અભિયાનની શરૂઆતથી, રસીના 17 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આ માહિતી આપી. મંત્રાલયે કહ્યું કે શુક્રવારે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વય જૂથના 2,43,958 લોકોને આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં, આ વય જૂથના 20,29,395 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
ડો.ફૌચીએ વાયરસના ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરી. લોકડાઉન પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે રોગચાળાને રોકવા માટે રસીકરણ ખૂબ મહત્વનું છે, પરંતુ તે જ સમયે ચેપની સાંકળ તોડવા માટે લોકડાઉન કરવું જરૂરી છે. છેલ્લી વાર મેં તેમને આમ કરવાની સલાહ આપી.તેમણે કહ્યું કે મારું માનવું છે કે ભારતના ઘણા રાજ્યોએ લોકડાઉન ( lockdown) અપનાવ્યું છે, પરંતુ ચેપની સાંકળ તોડવા તેમને સૌથી વધુ જરૂર છે. અને આ કરવા માટે, લોકડાઉનનો અમલ કરવાનો એકમાત્ર ઉપાય છે.