વાપી: વાપી (Vapi)ની પરિણીતા (Married woman)ને તેનો પતિ (husband) રોજ મારમારી પિયરમાંથી દહેજ (dowry) રૂપે રૂપિયા લઈ આવ, નહીં તો મારા ઘરમાં...
શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટના પ્રવેશ દ્વાર પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. આ ઘટના...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Manta banerjee)ના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek benarjee)એ કોલસા...
સુરત: સુરત (Surat) શહેરમાં વરસાદે (rain) છેલ્લા ત્રણ દિવસથી વિરામ લેતા અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવામાન વિભાગે (forecast dept) જન્માષ્ટમી...
નવી દિલ્હી: કોરોના વાયરસ (corona virus) સંક્રમણનું જોખમ હજી સમાપ્ત થયું નથી. બીજી લહેર જ્યારે આત્યંતિક સ્તરે હતી ત્યારે આખા દેશમાં બીમારીના...
ગુજરાત (Gujarat)ના નાયબ મુખ્યમંત્રી (deputy cm) નીતિન પટેલે (Nitin patel) એમ કહીને નવો વિવાદ ઉભો કર્યો છે કે જ્યાં સુધી હિન્દુઓ બહુમતી...
કૃષ્ણ એ કંઈ ઐતહાસિક પાત્ર થોડું છે? તે ભારતીય પ્રજાના DNAમાં ઊતરી ગયેલો અંડર કરંટ પાવર સોર્સ છે. ભગવાન કૃષ્ણે તેમના જીવનમાં...
ટોક્યો પેરાલિમ્પિક્સ: ટોક્યો પેરાલિમ્પિક્સમાંભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો છે. ભાવિનાએ પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચવા માટે તેના સેમિફાઇનલ મુકાબલામાં...
શ્રાવણ માસની ઉત્તમ ભેટ એટલે કૃષ્ણ જન્માષ્ટમી. એ દિવસે મટકી ફોડીને કૃષ્ણજન્મ ઉજવીએ કે ન ઉજવીએ પણ કૃષ્ણ હંમેશાં કોઈ ને કોઈ...
પ્રાણાલીએ ધો. 12 વિજ્ઞાન ગણિત જૂથ સાથે પાસ કર્યું છે પરંતુ ગણિત સાથે ઉચ્ચ અભ્યાસક્રમમાં નથી જવું. માતા-પિતાને ખાસ કરીને માતાને આર્કિટેક્ચરમાં...
શ્રાવણ માસ દરમ્યાન અધધધ તહેવારો આવ્યા.… ઘણાં લોકોએ એકટાણાં કર્યાં તો ઘણાંએ માત્ર ફરાળ ખાઈને ચલાવ્યું. આ બધા દરમ્યાન આપણા શરીરમાં કેટલી...
કેમ છો?હેપ્પી જન્માષ્ટમી.શ્રાવણ મહિનામાં વરસાદની સાથે ધર્મની ધારામાં પણ આપ સહુ ભીંજાતાં રહો એવી શુભેચ્છાઓ….કૃષ્ણ એટલે આબાલવૃદ્ધ સહુના પ્યારા ભગવાન… મધુસૂદન, વાંસળીવાદક,...
સ્વતંત્ર દેશની આમજનતાએ લોકસભાના ઘણાં ચઢાવ-ઉતાર જોયા છે. સંસદનું ગૌરવ જાળવવું એ સંસદોની ફરજ છે. મતદાતાઓએ સીધા મતદાનથી ચૂંટેલા પ્રતિનિધિઓ લોકસભામાં પહોંચે...
રોજ સવારે સમાચારપત્ર હાથમાં લો અને આઘાતજનક સમાચાર વાંચવા મળે. બળાત્કાર, સામુહિક બળાત્કાર, દહેજ,પરિણીતાની હત્યા, એસિડ એટેક, જાતીય સતામણી, લૈંગિક વિકૃતિ,ઘરેલુ હિંસા,ઘરમાંથી...
પશ્ચિમ બંગાળની હિંસા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની જે સમિતિએ રીપોર્ટ આપેલ તેને મમતા બેનરજીએ અદાલતના અપમાન સમાન અને ભાજપ પર રાજકીય બદલો...
શ્રાવણ મહિનામાં તહેવારોની હેલી જામી છે,જેમાં જન્માષ્ટમીમાં ગુજરાતમાં લોકમેળાનું ખાસ મહત્ત્વ છે. સુરતમાં ગોકુળ આઠમનો મેળો પહેલાં રૂવાળા ટેકરા પર ભરાતો,ત્યાર પછી...
માનવી ઉત્સવપ્રિય છે. ઉત્સવોની ઉજવણીનો ઉલ્લાસ તથા ઉમંગ હોય તે બિલકુલ સ્વાભાવિક છે. પવિત્ર ધાર્મિક ઉત્સવોની સીઝનની હારમાળામાં પર્યુષણ પર્વ, શ્રી ગણેશજીની...
એક દિવસ એક રાજાએ અચાનક પોતાના મંત્રીજીને કહ્યું, ‘મંત્રીજી, મારે ભગવાનનાં દર્શન કરવાં છે અને તમે મને ભગવાનનાં દર્શન કરાવો.’ મંત્રીજી મુંઝાયા...
તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે, સમગ્ર રાજયની શાળાઓમાં દ્વિભાષી માધ્યમને મંજૂરી આપવાનો એક મહત્વનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ૨૯ જુલાઇ-૨૦૨૧ ના રોજ મા.શિક્ષણમંત્રીશ્રીએ...
આખો દેશ જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો પણ સરકાર સાથે ખભેખભા મિલાવીને ઊભા છે, પણ...
આઝાદી બાદ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત પણ અમલમાં આવી. ભારતમાં જાતિ આધારીત અનામત છે. હાલમાં જોકે કેન્દ્ર સરકારે નાણાંકીય હાલતને...
દર વખતે દેશના કોઈ પણ ભાગમાં ગેન્ગરેપની ગમખ્વાર દુર્ઘટના બને તે પછી રાજકીય પક્ષો ભવિષ્યમાં તેવી દુર્ઘટના ન બને તેની વિચારણા કરવાને...
આણંદ : પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20.22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતાં, વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા...
આણંદ : રાજ્ય સરકારના અણઘણ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુંનું પ્રમાણ વધ્યું હતું. તેવો આક્ષેપ પૂર્વ કેન્દ્રિય મંત્રી...
આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીમાં તપાસ કરી રહેલી પોલીસે આણંદના...
નડિયાદ: ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા ૭ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૫૨ શખ્સોને ઝડપી પાડી રૂ.૧,૨૨,૨૯૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી...
વડોદરા : કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડ માંથી 15 કરોડ જે પાલિકાને ફાળવવામાં આવ્યા હતા તેમાં અધિકારીઓ અને નેતાઓ એ પોતાના...
વડોદરાં દેશભરમાં વટાળવૃત્તિ કૌભાંડના માસ્ટર માઇન્ડ સલાઉદ્દીન આણિ મંડળીએ વિદેશથી ૬૦ કરોડનું માતબર ફંડ પાંચ વર્ષમાં એકત્ર કરીને ધર્માંતરણમાં વાપર્યા હોવાનું પોલીસ...
વડોદરા : ભારતીય સેનાની શૂરવીરતાથી પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોના આત્મ સમર્પણની સાથે બાંગ્લાદેશના નવીન રાષ્ટ્રનું નિર્માણ કરનારા ૧૯૭૧ ના યુદ્ધના યશસ્વી વિજયને વધાવવા...
સાવલીના આસોજ ગામે નકલી ચલણી નોટોનું છાપખાનું ઝડપાયું
વડોદરા રેલવે લાઈન પર બોમ્બનો ડ્રામા : મુખ્ય આરોપી મુસ્તાક શેખના 8 દિવસના રિમાન્ડ મંજૂર
ફતેગંજમાં ‘જળબંબોળ’, પાણીની લાઈન લીકેજ થતા રસ્તાઓ નદીમાં ફેરવાયા
સંસ્કારી નગરીમાં બુલેટ ટ્રેનનું સપનું સાકાર થવા તરફ: કમિશનરે સમીક્ષા બેઠકમાં વિકાસની બ્લૂ-પ્રિન્ટ રજૂ કરી
અનાથ સગીરા પર સતત દુષ્કર્મનો અમાનવીય અત્યાચાર
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન યોજાયું
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન
ઝરીબુઝર્ગમાં ભીલ સમાજનો ઐતિહાસિક નિર્ણય, જો વધુ ખર્ચાવાળી લગ્ન ચિઠ્ઠી આવશે તો તેનો બહિષ્કાર
સાવલીની લામડાપુરા પ્રા. શાળામાં તાળાબંધી, મુખ્ય શિક્ષક પર દારૂ પીને શાળામાં આવવાના ગંભીર આક્ષેપ
તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સુબ્રમણ્યમ સ્વામીની અરજી નામંજૂર
કીર્તિ તારા કેટલા રૂપ? રિમાન્ડમાં કર્યા ખુલાસા, ફરિયાદ બાદ ઉદયપુર ભાગી છુપાઈ હોવાનું સ્વીકાર્યું
યોગી આદિત્યનાથની સિંગાપુર મુલાકાત ફળી: જેવરથી નોઇડા સુધી વિકાસનો માર્ગ, યુપીને મળ્યા 3 મોટા પ્રોજેક્ટ
વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે
મકરપુરા ગામમાં ડ્રેનેજની કામગીરીમાં પાણીની લાઈન તૂટી, હજારો લીટરનો વેડફાટ
નેપાળની ત્રિશૂલી નદીમાં બસ ખાબકતાં દુર્ઘટનામાં 17નાં મોત, 24થી વધુ ઘાયલ
વડોદરા–હાલોલ હાઈવે પર હિટ એન્ડ રન, 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત
શરદ પવારની તબિયત સ્થિર, તમામ મેડિકલ રિપોર્ટ નોર્મલ: 48 કલાકમાં રજા મળવાની સંભાવના
લગ્નની સીઝન વચ્ચે સોના-ચાંદીના ભાવો ફરી ઉંચકાયા: રોકાણની માંગને કારણે બજારમાં વધી રહેલી ખરીદી
‘મીની દમણ’ બનેલા સમામાં SMCની મોટી રેડ, ₹13.58 લાખનો દારૂ ઝડપાયો
મેક્સિકોમાં કુખ્યાત ડ્રગ ગેંગ નેતાના મોત બાદ હિંસા ભડકી: ભારતીય દૂતાવાસે એડવાઇઝરી બહાર પાડી
હું જ શ્રેષ્ઠ, હું જ બુદ્ધિશાળી!
પ્રેમ, પૈસા અને બ્લેકમેલ: તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં શહેર પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
ઘર ઘર સ્વદેશી
વંદે ભારત ચકાચક અને લોકલ, પેસેન્જર ટ્રેન…
સ્વચ્છતા માટે નાગરિક જવાબદારી અનિવાર્ય
‘AI સમિટ’ના ગોટાળા પુરાવો છે કે આપણે હજી પ્રોમ્પ્ટિંગમાં કાચા છીએ
મણિપુરી ફિલ્મ ‘બૂંગ’એ બાફ્ટા એવોર્ડ્સ 2026માં આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પાછળ મૂકી ભારતનો ગૌરવ વધાર્યો
મકરાનના રાષ્ટ્રવાદીઓને કારણે તહરીકે તાલિબાન પાકિસ્તાન માટે વધુ જોખમી બન્યું છે
પોતીકી જાત ઊપર સંશોધન!
સુરત અને રાજકોટમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું
વાપી: વાપી (Vapi)ની પરિણીતા (Married woman)ને તેનો પતિ (husband) રોજ મારમારી પિયરમાંથી દહેજ (dowry) રૂપે રૂપિયા લઈ આવ, નહીં તો મારા ઘરમાં આવીશ નહિ, તેવું કહી વારંવાર ઝઘડો કરતો હતો. પતિ પત્નીને ચામડાના પટ્ટા (hit by belt)થી મારમારી શારીરિક-માનસિક ત્રાસ આપી રહ્યો છે. જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવે તો છૂટાછેડા (divorce) લેવા દબાણ પણ કરતો રહ્યો છે. પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ આખરે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચલાના નિરંકારી નગર, ગણપતિ મંદિર પાસે રહેતી નિરાલી અને બાપા સીતારામ રોડ, માહ્યાવંશી ફળિયા, સલવાવમાં રહેતા મિલિન રમણ માહ્યાવંશીના લગ્ન 22/04/21ના રોજ થયા હતા. લગ્નના માત્ર 4 મહિનામાં જ નિરાલીની જીંદગી દોઝખ થઈ ગઈ છે. વેલ્સ્પનમાં નોકરી કરતો તેનો પતિ મિલિન વારંવાર ઝઘડો કરી નિરાલીને પિયરથી પૈસા માંગી લાવવા કહી રહ્યો છે. નિરાલીએ તેના પિયરમાં ફોન કરી રૂ.10 હજાર માંગતા તેની માતાએ હમણાં વ્યવસ્થા થાય તેમ નથી. તેવું કહેતાં પતિ મિલિને નિરાલીને મળેલી સગાઈની સોનાની વીંટી માંગી હતી. જે નિરાલીએ નહીં આપતાં મિલિને ચામડાના પટ્ટાથી નિરાલીને માર માર્યો હતો. મિલિન અવાર નવાર આવી રીતે ઝઘડા કરી ‘તું દહેજમાં રૂપિયા કે દાગીના લાવી નથી,’ જેવા મહેણાં ટોણાં મારી ઢીક્કામૂક્કીનો માર મારતો હતો.

ગત 22/05/21ના રોજ નિરાલી તેના પિયરે દહી આણું કરવા આવી હતી. ત્યારે તેના પતિ મિલિને ગાળો આપી ‘હવે પછી મારા ઘરે આવીશ તો તને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી ગયો હતો. મિલિને તેની સાસુને ફોન કરી જણાવ્યું કે, ‘તમારી છોકરીને હું રાખવા તૈયાર નથી, છૂટાછેડા લેવા માંગુ છું.’ બાદમાં સમાજના આગેવાનોની મિટીંગ બોલાવી મિલિનને સમજાવ્યો છતાં તે ટસનો મસ ન થતાં છેવટે તેનાથી ત્રાસી ગયેલી નિરાલીએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.