ગુજરાત બહારના લોકોને ઈ-મેલ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી, ડેમો વર્ક મોકલીને કોન્ટ્રાક્ટ કરાવ્યા બાદમાં કોન્ટ્રાક્ટનો ભંગ થયો હોવાનું...
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાની નવી નિમણૂંકનો મામલો હાલમાં હાઈકમાન્ડ સમક્ષ ગૂચવાયેલો છે. ખાસ કરીને નવા યુવા ચહેરાની...
ફિકસ પે, આંગણવાડી બહેનોના પગાર, બેરોજગારી, ગ્રેડ પે, કોન્ટ્રાકટ પદ્ધતિ અને આઉટ સોર્સિંગ સહિતના મુદ્દે સહિત ભાજપ સરકાર સામે આંદોલન કરનારા જન...
ગાંધીનગર : ધોરણ-10ના (SSC) નિયમિત વિદ્યાર્થીઓ (STUDENTS)નું પરિણામ (RESULT) 29 જૂન 2021ને રાત્રિના આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું...
તાજેતરમાં રાયગઢ છત્તીસગઢ ખાતે યોજાયેલા નેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ – 2021માં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે બે નવા ફ્રેન્ચાઇઝીને સામેલ કરવા માટે ઉત્સુક...
કુઇએબા : કોપા અમેરિકા (Copa america)માં બોલિવિયા (Bolivia) સામેની મેચમાં રમવા ઉતરતાની સાથે જ લિયોનલ મેસી (Lional messi) આર્જેન્ટીના (Argentina) વતી સર્વાધિક...
જમ્મુ-કાશ્મીરમાં (J&K air force center) ડ્રોન એટેક (Drone attack) સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી...
# ગામનું નામ : આસુરા # સરપંચનું નામ: સારિકાબેન સંજયભાઈ પટેલ # તલાટી કમ મંત્રી: અનામિકા પટેલ # ડેપ્યુટી સરપંચ: ચંદ્રિકા જયેશકુમાર...
અમદાવાદ: અમદાવાદ (Ahmadabad)ના શિવરંજની ચાર રસ્તા પાસે એક કાર ફૂટપાથ (Footpath) પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે...
જો દુનિયામાં ભગવાન પછીનું કોઈને સ્થાન આપવામાં આવ્યું હોય તો તે ડોકટર છે. કોઈપણ બીમાર વ્યક્તિને ડોકટર સાજા કરી શકે છે. હાલમાં...
આણંદ : સોજિત્રા તાલુકાના ઇસણાવ ગામે પત્ની સાથે પ્રેમસંબંધ રાખનારા યુવકને પતિએ તેના મિત્ર સાથે મળી હત્યાનો કારસો ઘડી કુકડવાડ નહેર પર...
આણંદ : આણંદમાં 108ની ટીમે વધુ એક વખત કટોકટીના સમયે મદદે આવી નવજાત બાળકીનો જીવ બચાવ્યો છે. પ્રસુતિ સમયે બગાડ પી જવાના...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં ફેરવાયેલી સ્ટ્રીટલાઈટો ઝગમગતી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસના પ્રમુખે પાલિકાના ચીફઓફિસરને રજુઆત...
દાહોદ ગરબાડા: ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણા પાઈપલાઈનમાં આજરોજ ભંગાણ સર્જાતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા...
સિંગવડ: સિંગવડ તાલુકાની તારમી મુખ્ય પ્રાથમિક શાળાના મકાનનો જાણે કોઇ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે...
ફતેપુરા,સુખસર: ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો ની બેદરકારીથી દિનપ્રતિદિન અકસ્માતો વધતા જાય છે.તેવીજ રીતે ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ...
વડોદરા: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો ટિમ રિવોલ્યુશને અનોખો વિરોધ કર્યો હતો.લોકોને મફત પેટ્રોલ આપી ભાજપના સુત્રોચાર પર કટાક્ષ કરવામાં આવ્યા હતા....
વડોદરા: ફતેગંજ પોલીસ મથકમાં લવ જેહાદની ફરિયાદ કરનાર પાટીદાર યુવતીના પિયરમાં ઘૂસી ગયેલા દિયર જેઠ અને જેઠાણીએ બે માસના બાળકને ઉઠાવી જવાનો...
સાવલી: સાવલીના લાંછનપુરાની મહીસાગર નદીમાં 20 વર્ષીય આશાસ્પદ યુવક તણાઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો...
વડોદરા : શહેરના કાલાઘોડા બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વધુ એક મૃત અવસ્થામાં મગર દેખાદેતા બ્રિજ ઉપર કુતુહલવશ લોકટોળા ભેગા થયા...
વડોદરા: શહેરના લાલબાગ થી કાશી વિશ્વનાથ મંદિરની પાછળ પસાર થતી મશીન આકાશમાં વરસાદી પાણી ભરાતા આજુબાજુની રોડ અને રાજસ્થંભ સોસાયટી આવેલી છે...
વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર સહિત સમગ્ર જિલ્લામાં આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે સરકાર દ્વારા પ્રાયોજના વહીવટદારને ફાળવાતી વિવિધ યોજનાઓની ગ્રાંટ આદિમજૂથ સહિતની આદિવાસીઓ...
નેત્રંગના મોરીયાણા ગામેથી પસાર થતી અમરાવતી નદી પરના ચાર દાયકા જુના જર્જરિત પુલના પીલરના પોપડા નીકળી જતા તંત્રએ માત્ર મરામતમાં પ્લાસ્ટર ચોપડીને...
પલસાણા બલેશ્વર ખાતે J.D. રેસ્ટોરન્ટમાં ધવલ અકબરી અને તેના સાગરિતોએ કરેલી લૂંટની ફરિયાદ બાદ પોલીસે આ ઘટનામાં નવ જેટલા વ્યક્તિની ધરપકડ તો...
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના વેલાછા ગામે રવિવારે રાત્રે લાલ કલરની ઇકો કાર સુરતમાંથી ચોરી કરીને તસ્કરો ગેસ કટર મશીન લઈ વેલાછા ગામે...
આગામી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે હવે ચૂંટણી માટે તૈયાર રહેવા હાકલ કરી છે. આજે ગાંધીનગરમાં...
રાજ્યમાં આજે કોરોનાના નવા વધુ 96 કેસ નોંધાયા છે. જ્યારે વધુ ત્રણ દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 10,054 થયો છે.આજે 315 દર્દીઓ...
આજે ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર – ડીડીઓ કોન્ફરન્સને સંબોધતાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પ્રજાના હિતમાં કોઈ ભૂલ થઈ હશે તો સરકાર...
રસીકરણ કાર્યક્રમની મોટા ઉપાડે જાહેરાત કરનાર ભાજપ સરકાર વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ કર્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગુજરાત બહારના લોકોને ઈ-મેલ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી, ડેમો વર્ક મોકલીને કોન્ટ્રાક્ટ કરાવ્યા બાદમાં કોન્ટ્રાક્ટનો ભંગ થયો હોવાનું કહીને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી સુરતની ગેંગની ચાર મહિલાઓ સહિત છ આરોપીઓની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સાઇબર સેલના વડા અમિત ચાવડા ચાવડાએ જણાવ્યું હતું કે ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી કામ લેવા માટે કરેલા કોન્ટ્રાક્ટનો યેનકેન પ્રકારે બહાનું કાઢી તેનો ભંગ થયો છે, આથી તમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી પડશે.
જો કાયદેસર કાર્યવાહી ન કરવી હોય તો સેટલમેન્ટ કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી સુરતની ગેંગના આરોપી (1) નીલોફર મહમદઆરીફ મલેક ઉં.વ. 37, રહે, 501 શ્રીનાથજી કોમ્પલેક્ષ રામનગર ચાર રસ્તા, સુરત, (2) રીન્કુ ભગવાનભાઈ પંડિત ઉં.વ. 24 રહે ઈ-7 પ્રથમ રો- હાઉસ હનીપાર્ક રોડ, અડાજણ સુરત, (3) કુસુમ ભગવાનભાઈ પંડિત ઉં.વ. 21 રહે, ઈ-7 પ્રથમ રો હાઉસ હનીપાર્ક, રોડ અડાજણ સુરત, (4) નેન્સી અશોક જયસ્વાલ ઉં.વ. 20, રહે, 646 મહાદેવનગર પોલીસ કોલોની પાસે, પાંડેસરા, સુરત, (5) યસ મહેશભાઈ વિશ્વકર્મા ઉં.વ. 22 રહે, એ-4- 15 એસ.એમ.સી. ટેનામેન્ટ, વિજય ડેરીની બાજુમાં, અડાજણ સુરત, તથા (6) ચિંતન ઉર્ફે ગોટુ પ્રકાશભાઈ લુહાર ઉં.વ. 23 રહે, 1-1299 ટીમલીયાવાડ, ગાંધીસ્મૃતિ ભવનની પાછળ, નાનપુરા, સુરતની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલા 9 મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.