જમ્મુ એરપોર્ટ સંકુલ (J&K air force center) (એરફોર્સના તકનીકી ક્ષેત્ર) માં રવિવારે (27 જૂન) બપોરે 2 વાગ્યે માત્ર પાંચ મિનિટના સમયમાં બે...
કોલકાતા (Kolkata)માં બનાવટી રસીકરણ (Vaccination) શિબિરો યોજનારા અને આઈએએસ અધિકારી (IAS officer) હોવાનો દાવો કરનાર દેબંજન દેબે પોલીસને એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું...
સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટી (AAP)નાં મહિલા કોર્પોરેટર (Councilor) ઋતા દુધાગરા દ્વારા ભાજપ (BJP)ના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતા આક્ષેપ કરવામાં આવ્યાં છે....
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi) આજે 27 મી એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત (Man ki bat)ના...
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)એ અયોધ્યા (Ayodhya)ની વિકાસલક્ષી યોજનાની સમીક્ષા (Review) કરતા કહ્યું હતું કે આ મંદિર નગરીમાં...
આપના નેતા મનીષ સિસોદિયા રવિવારે સુરત આવ્યા હતા. સુરત સર્કિટ હાઉસ (Surat circuit house)ખાતે મનીષ સીસોદિયા (Manish sisodiya)ની ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવીજી...
ગુજરાત (Gujarat)માં આપ (AAP)ની એન્ટ્રી ભાજપનો માથાનો દુઃખાવો બની રહ્યો છે. સુરત સર્કિટ હાઉસ (Surat circuit house)ખાતે મનીષ સીસોદિયા (Manish sisodiya)ની ગોપાલભાઈ...
સુરત: નર્મદ યુનિ. (VNSGU)માં શરૂ થયેલી ઓનલાઇન પરીક્ષા (Online exam) એક રીતે તો સફળ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે પણ આ પરીક્ષામાં...
સુરત જિલ્લાની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૮ના પીપોદરા ઓવરબ્રિજ ઉપર એક ટેમ્પો ચાલકે હાઇવે પરથી પસાર થતી કોઈ અજાણી કારને સો...
કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટીનો આર.સી.સી. રસ્તો ત્રણ મહિનામાં તૂટી જતાં આમ આદમી પાર્ટી અને નગરસેવક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે....
ડેડિયાપાડાના કુનબાર ગામની સીમમાં આવેલી વન વિભાગની નર્સરી પર વન વિભાગના કર્મીઓ ઉપર કુનબાર ગામના 30 જણાના ટોળાએ હુમલો કરી સરકારી મિલકતને...
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શાસ્ત્રી રોડ પર ગાંધીનગર સોસાયટીના રહીશોની માગને આધારે ટ્રાન્સફોર્મર મૂકવાની કરવામાં આવી રહેલી કામગીરી બારડોલી નગરપાલિકાએ અટકાવી...
અંકલેશ્વરના લોઢણ ફળિયા વિસ્તારમાં 10થી વધુ મકાનોમાં વરસાદથી ઘરોમાં ઝરણાંં ફૂટી રહ્યા છે. લોઢણ ફળિયાને અડીને સરકારી અનાજના ગોડાઉન તેમજ જિલ્લા પંચાયત...
સોનગઢના ડોસવાડા જીઆઇડીસીમાં હિંદુસ્તાન ઝીંક લિમિટેડ કંપનીનો પાયો નંખાય તે પહેલાં જ વિવાદમાં સપડાઇ છે. આ કંપની શરૂ થતાં પહેલાં ગુજરાત પ્રદૂષણ...
સાયણમાં વારંવાર અસામાજિક તત્ત્વો દ્વારા મારામારી જેવા અનેક ગુનાઓ બનતા આવ્યા છે. ત્યારે ગત રાત્રે સાયણ સુગર રોડ પર આવેલા અનુપમા ડ્રીમ...
સુરત: કોરોના વાયરસ (Corona virus) તેનું સ્વરૂપ ખુબ જ ઝડપથી બદલી રહ્યું છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે તરખાટ મચાવ્યો...
સુરત: દ.ગુ.ની વીર નર્મદ યુનિ. (VNSGU)એ આખરે ઓનલાઇન એકઝામ્સ (Online exam) લેવામાં સફળતા મેળવી છે. યુનિ.ની ઓનલાઈન એક્ઝામમાં આજે 89 ટકા વિદ્યાર્થીઓ...
આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છેત્યારે હવે ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ હવે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સગાવ્હાલાઓને મળીને સરકારની કોરોના કાળમાં...
ગુજરાત ઉપર હાલમાં કોઈ સોમાસુ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે શનિવારે રાજયમાં વલસાડ , નવસારી , છોટા ઉદેપુર , તાપી , દાહોદ...
પહેલા રાજય સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી યથાવત રહેશે તેવી જાહેરત કર્યા બાદ હવે તેમાં યુ ટર્ન લઈ લીધો છે. કોરોનાકાળમાં...
સુરત: (Surat) સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતીના સભ્યોની ચૂંટણી (Election) વખતે ગઈકાલે મનપાની (Corporation) મુખ્ય કચેરીમાં થયેલી ધમાલમાં મનપાના સિક્યુરિટી વિભાગ દ્વારા...
જમ્મુ-કાશ્મીર (J & K)ના પૂર્વ મુખ્ય પ્રધાન (Former cm) અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી (Mehbooba mufti)એ કહ્યું છે કે કેન્દ્ર સરકારે આત્મવિશ્વાસ...
‘આયુષ્યમાન ભારત’ યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી ઢંઢેરો પિટવામાં આવ્યો હતો. પરંતુ તેનો પરપોટો કોરોના મહામારીમાં ફુટી ગયો છે તેવો...
નવસારી: (Navsari) નવસારી આરટીઓની (RTO) કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઇ છે. સુરતના ફોલ્ડરિયાઓને સાહેબના આશીર્વાદ હોવાને કારણે અહીં ફોલ્ડરિયાઓ સાથે મીલીભગત કરી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો માત્ર એક કેસનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાજ્યમાં આજે નવા વધુ 122 કેસ નોંધાયા છે. તેવી જ...
IND vs ENG: ઇંગ્લેન્ડ (England) સામેની એકમાત્ર ડેબ્યૂ ટેસ્ટ મેચ (debut match)માં શાનદાર બેટિંગ (Bating) કરનારી શફાલી વર્મા (Shafali verma) હવે વનડેમાં...
સુરત: (Surat) એક તરફ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે અને બીજી તરફ મોટા ઉપાડે વેક્સિનેશન (Vaccination) માટે જાહેરાત કરનારી કેન્દ્ર...
કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)ના કોલકાતામાં નકલી રસીકરણ (Duplicate vaccine)નો ભોગ બનેલી બંગાળી ફિલ્મ અભિનેત્રી (Bengali actor) અને ટીએમસી સાંસદ (Tmc mp)...
ન્યૂ દિલ્હી: (Delhi) પીએમ મોદીએ શનિવારે કોરોના રસીકરણ (Vaccination) અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શનિવારે દેશમાં...
કોરોના વાયરસ (corona virus), જે આખા વિશ્વમાં પાયમાલી લાવી રહ્યો છે, તેણે પૂર્વ એશિયા (Asia)માં 20,000 કરતાં પણ વધુ વર્ષો પહેલા પોતાનો...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
જમ્મુ એરપોર્ટ સંકુલ (J&K air force center) (એરફોર્સના તકનીકી ક્ષેત્ર) માં રવિવારે (27 જૂન) બપોરે 2 વાગ્યે માત્ર પાંચ મિનિટના સમયમાં બે વિસ્ફોટ (Blast) થયાં. જેમાં એરપોર્ટના તકનીકી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગની છતને નુકસાન થયું છે. આ સ્થાનની જાળવણી કરવાની જવાબદારી એરફોર્સને સોંપવામાં આવી છે. બીજો બ્લાસ્ટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો.
વિસ્ફોટમાં વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કોઈ સાધનને નુકસાન થયું નથી. આ કેસમાં બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ જમ્મુમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. ભારતીય સૈન્ય મથક પર આ પહેલો ડ્રોન હુમલો (Dron attack) છે. આ અંગે હજી સુધી એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે એરફોર્સ સ્ટેશન પર ડબલ બ્લાસ્ટને આતંકી હુમલો ગણાવ્યો હતો. તેમણે બંને વિસ્ફોટમાં ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્ફોટક સામગ્રી છોડવાની આશંકા વ્યક્ત કરી હતી.

મકવાલ સરહદથી એરપોર્ટનું અંતર પાકિસ્તાનના કાવતરા તરફ ઇશારો કરી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે હવાઇ મથકથી સરહદ સુધી એરપોર્ટથી પાંચ કિલોમીટરનું અંતર છે. એવી આશંકા છે કે આ ડ્રોન સરહદ પારથી હેન્ડલ કરવામાં આવી રહ્યુ છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં આતંકવાદી નેટવર્કની સંભવિત સંડોવણી સહિત વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, ભારતીય વાયુ સેનાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે આજે એરફોર્સ સ્ટેશન પર પ્રથમ બે ઓછા-તીવ્રતાના વિસ્ફોટો પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ ચાલુ છે. આ દરમિયાન આઈએએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારતીય વાયુ સેનાના વડા, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા, જે સત્તાવાર મુલાકાતે બાંગ્લાદેશમાં છે, પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ મામલે તપાસ કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે. વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ વીઆર ચૌધરી જમ્મુ એરફોર્સ સ્ટેશન પર છે.
એનઆઈએની ટીમ અને એનએસજી કમાન્ડો ઘટના સ્થળે પહોંચી ગયા હતા
એનઆઈએની ટીમ અને એનએસજી કમાન્ડો એરપોર્ટ પર પહોંચી ગયા છે. આ સાથે ડીઆઈજી સીઆરપીએફ પણ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. એરપોર્ટ પર બે વિસ્ફોટને પગલે જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.