મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનથી. તો ફિલ્મી જાસૂસની વાતને જો સાચી માનવામાં આવે તો મિસ્ટર પરફેક્શનિસ્ટ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેકમાં કામ...
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની ( twitter) સેવાઓ ફરી એકવાર અટકી ગઈ છે. ટ્વિટરના ડેસ્ક વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. ઘણા વપરાશકર્તાઓએ પેજ...
શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી અને ત્યારપછી તે ‘ઝીરો માંથી હીરો થઈ શકયો નથી. તે એવો બચાવ કરી શકે કે કોરોનાને...
નડિયાદ: વધતી જતી મોંઘવારીની સીધી અસર સામાન્ય જનતાની સાથે સાથે હવે ધાર્મિકસ્થળો ઉપર પણ પડવા લાગી છે. મોંઘવારીને પગલે યાત્રાધામ ડાકોરમાં...
વડોદરા : રાજ્ય ભરમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે.જોકે તંત્રના પાપે વેક્સિનના જથ્થાનો અભાવ સર્જાતા વેક્સિન મુકાવા આવેલા લોકો સરકાર સામે...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ખાતે સાયકલો મૂકવામાં આવી છે. મોર્નિંગ વોકરો સાયકલીગ કરીને પોતાની હેલ્થ સારી રાખી શકે જે ની શરૂઆત...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પાસે એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રોડ પર અપાયું હતું છેલ્લા...
ડભોઇ: ડભોઇની ઐતિહાસિક ધરોહર સમાન મુખ્ય બજાર માં આવેલ ટાવર ની હાલત ખખડધજ થઈ રહી છે.તંત્ર દ્વારા સમયસસર સમારકામ ના અભાવે દિવસે...
surat : શહેરમાં જુલાઈ માસના અંત સુધીમાં કોરોનાની ( corona) ત્રીજી લહેર ( third wave) ત્રાટકે તેવી સંભાવનાઓ વચ્ચે સમગ્ર તંત્ર તૈયારી...
આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત લાગુ કરાયેલા જીએસટી કાયદાને 1લી જુલાઇ, 2021ના રોજ ચાર વરસ પૂર્ણ થશે. આ કાયદો અમલમાં લાવવામાં...
વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના માસ પ્રમોશન પ્રાપ્ત કરેલા નિયમિત વિદ્યાર્થીઓનું મંગળવારે રાત્રે આઠ...
વડોદરા : કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મામલે અમદાવાદમાં આખરે નિર્ણય લેવાઈ ગયો છે.અમદાવાદમાં રથયાત્રા નીકળશે.ત્યારે વડોદરા શહેરના...
સુરત જિલ્લાના બારડોલીમાં વધુ એક બુટલેગરનો બિયર અને દારૂની બોટલો હાથમાં લઈ વર્ષગાંઠ ઊજવતો વિડીયો વાયરલ થયો છે. જો કે, આ વિડીયો...
કોરોના હવે હળવો થતાં રૂપાણી સરકાર હવે વિધાનસબાની ચૂંટણી પર નજર કેન્દ્રિત કરી રહી છે. હવે આગામી દિવસોમાં કેબિનેટ મંત્રીઓ બે જિલ્લાઓના...
નિઝરના ભીલ ભવાલી ગામ નજીકથી લોહીલુહાણ હાલતમાં 5 વર્ષનું હરણ મળી આવ્યું હતું. ગ્રામજનોએ આની જાણ ટાવલી રેંજના આરએફઓ રોહિત વસાવાને કરતાં...
રાજ્યમાં વેપાર-વાણિજ્યના એકમોના કર્મચારીઓ માટે વેક્સિન લેવાનું ફરજિયાત કરી દેવાયુ છે. ત્યારે હવે સરકારે તેની સમયમર્યાદા 10 મી જુલાઈ સુધી લંબાવી છે.આજે...
બારડોલી નગરપાલિકામાં બાંધકામ અને આકારણી બાબતે ભ્રષ્ટાચારના મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમે ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા અને કર્મચારી પંકજ પટેલની પૂછપરછ શરૂ કરતાં...
ભરૂચમાં ઝાકીર પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ અબ્દુલ કરીમ પઠાણ નામના વેપારી જેઓ પાસે બુધલાલ કંપની તથા માવા વેચવાની એજન્સી છે. ભરૂચ જિલ્લાના...
તાજેતરમાં આપ દ્વારા સોમનાથ મંદિરેથી શરૂ કરાયેલી જન સંવેદના યાત્રા દરમ્યાન આજે વિસાવદરના લેરિયા ગામે આપની કારના કાફલા પર હુમલો કરવામાં આવ્યો...
નર્મદા જિલ્લા પાણી પૂરવઠા વિભાગના અધિકારીએ પાણીની ગુણવત્તા સંબંધિત પરિપત્રનો અમલ નહીં કરી અનુભવી એજન્સીઓની જગ્યાએ સિવિલ કામ કરતા હોય એવી એજન્સીને...
માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાની પાંચ જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતોના વિભાજન સહિતના વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા. માંગરોળ તાલુકા પંચાયતની...
રાજ્યમાં કોરોનાના કેસો 90થી પણ નીચે ઊતરી જતાં હવે અમદાવાદમાં આગામી અષાઢી બીજ-12મી જુલાઈના રોજ જમાલપુરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળે તેવી...
દોઢ વર્ષ પહેલાં મોટી નરોલી નજીક સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. તેને ગંભીરતાથી નહીં લઈ ફરિયાદ નોંધી ન હતી. અને મરી ગયા બાદ...
SURAT : સુરતના પુણા-સારોલી નજીકની RKLP માર્કેટની મીટર પેટીમાં આગ ( FIRE) લાગી ગઈ હતી. અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં...
દેશમાં કોરોના રસી ( corona vaccine) ઝુંબેશ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, પરંતુ 21 મી જૂન યોગ દિવસ ( yoga day)...
તાજેતર થોડા દિવસો અગાઉ સુમુલ ડેરી (Sumul Dairy) એ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ હવે અમૂલે (Amul) પણ...
SURAT : ચોમાસું ( monsoon) શરૂ થતાં જ જર્જરીત ઇમારતો ( Dilapidated buildings) તૂટી પડવાના બનાવો બનવા માંડયા છે. ત્યારે ફરી મનપાને...
ઉત્તર ઈંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટે પાર્ટીની પ્રચાર સામગ્રી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( PM NARENDRA MODI) તસવીરનો ઉપયોગ થયા બાદ પ્રવાસી ભારતીય સમૂહોએ...
SURAT : ‘જો ‘આપ’ની ( aap) સામે ફરિયાદ દાખલ થતી હોય તો ભાજપની ( bhajap) સામે કેમ નહી…?, સુરત પોલીસ કમિશનર કચેરીને...
આપણે એટલે કે આખી માનવજાત સંસ્કૃતિની ઉન્નતિ-પ્રગતિ કે આજકાલ વધુ પડતો વખોડાઈ ગયેલો શબ્દ ‘વિકાસ’ વાપરીએ તો એનું શ્રેય ઈતિહાસકારો અનુસાર પૈંડાંની...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનથી. તો ફિલ્મી જાસૂસની વાતને જો સાચી માનવામાં આવે તો મિસ્ટર પરફેક્શનિસ્ટ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેકમાં કામ કરી રહ્યો છે અને તેનું નામ છે ‘લાલ સિંહ ચઢ્ઢા’. લાંબા સમય બાદ આ ફિલ્મથી તે કમબેક કરી રહ્યો છે. ૧૯૯૪માં રિલીઝ થયેલી મૂળ હૉલિવૂડ ફિલ્મમાં ટોમ હેંક મુખ્ય ભૂમિકામાં હતો અને હવે હિંદી રિમેકમાં આમિરની સાથે કરીના કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.
આમિરની વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ ટાઈગર શ્રોફની. એવું સંભળાઈ રહ્યું છે કે ટાઈગર શ્રોફે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની સાથે એક પ્રોજેક્ટ સાઈન કર્યો છે અને આ પ્રોજેક્ટ એટલે હૉલિવૂડની ફિલ્મ ‘રેમ્બો’ની હિંદી રિમેક. ફિલ્મના હિંદી ટાઈટલ વિશે વાત કરીએ તો હિંદી રિમેકનું નામ પણ ‘રેમ્બો’ જ રાખવામાં આવશે. ૧૯૮૨માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સિલ્વેસ્ટર સ્ટેલોને લીડ રોલ કર્યો હતો અને તે એક સુપરહિટ ફિલ્મ હતી, જોઈએ હવે ટાઈગર આ ફિલ્મમાં કેવો અભિનય કરે છે.

લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી દીપિકા પણ હૉલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકમાં કામ કરતી જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મ ખાસ્સી એવી ચર્ચામાં છે, મૂળ ફિલ્મમાં એના હૅથવે અને રોબર્ટ ડી નીરોએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જોકે, પહેલાં આ ફિલ્મમાં દીપિકા પદૂકોણની સાથે રિશી કપૂરને કાસ્ટ કરવાની યોજના હતી, પરંતુ રિશીના નિધન બાદ હવે પ્લાન ચેન્જ કરવામાં આવશે. ડિમ્પલ ગર્લને ઓન સ્ક્રીન જોવા માટે તેના ચાહકો ખરેખર ઉતાવળા થયા છે. જોકે આ ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે અને તે ક્યારે રિલીઝ કરવામાં આવશે એ વિશેની કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બી-ટાઉનના ‘ઝક્કાસ’ મેન અનિલ કપૂરની વાત પણ કરી જ લઈએ અને એવી ચર્ચા ચાલી છે કે તે ટૂંક સમયમાં જ હૉલિવૂડ ફિલ્મ ‘રેડ’ની હિંદી રિમેકમાં કામ કરતા જોવા મળશે. વેબ સિરીઝ ‘૨૪’ બાદ અનિલ કપૂરે ફરીથી ડાયરેક્ટર અભિનય દેવની સાથે હાથ મિલાવ્યો છે અને હૉલિવૂડની એડવેન્ચર્સ ફિલ્મની રિમેક ‘રેડ’માં મુખ્ય ભૂમિકા નિભાવતો જોવા મળશે, આ ઉપરાંત તે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે. જોકે, ફિલ્મની આખી કાસ્ટને હજી સુધી ફાઈનલ નથી કરવામાં આવી, પણ જેમ બને તેમ જલદી તેની જાહેરાત કરવામાં આવશે એવી માહિતી ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ આપી હતી.