વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપ થી અમિત નગર સર્કલ તરફના માર્ગ ઉપર જમીન સંપાદન દરમ્યાન 4.91 કરોડનું વળતર સંસ્થાને ચૂકવવા...
દાહોદ: (Dahod) દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી...
વડોદરા: સમગ્ર રાજયમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં આરટીઈ અંતર્ગત ધો.1ના પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન...
વડોદરા: એક તરફ રાજય સરકાર વધુ લોકોને રસી લે તે માટેના પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી તરફ લોકો રસી લેવા માટે...
રાજ્યની યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાની કોલેજોમાં ખાલી જગ્યાઓ માટે સહાયક અધ્યાપકની ભારતીય પ્રક્રિયા માટેના...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર પ્રદેશ સરકારે વસ્તી નિયંત્રણ (Population Control) માટે ખરડો રજૂ કર્યો છે. જેમાં ખાસ કરીને સબસિડી, નોકરી, બઢતી અને સ્થાનિક...
પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના હતા. જો કે હવે પીએમ મોદી આગામી તા.૧૬મીના રોજ...
સુરત: (Surat) ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટિલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ ઉદ્યોગકારોનું...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં (Saurashtra Kutch) લો પ્રેશર સિસ્ટમ સરકીને આવી રહી છે, જેના પગલે મંગળવારે દિવસ દરમ્યાન...
નવસારી: (Navsari) નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) પી.કે.હડુલાએ નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી આગામી 20મી જુલાઈના સવારના 6 કલાક સુધી...
નવી દિલ્હી: (Delhi) ટોક્યો ઓલમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ભારતના 119 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર...
નવી દિલ્હી: (Delhi) ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) માટે નિયમોમાં કરાયેલા સંશોધન મુજબ હવે કોઈ પણ પ્રકારના વાહનનાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓ (RTO)...
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં સુરતના આભવા અને નવસારીના ઉભરાટને જોડતો મીંઢોળા નદી (Mindhola River)...
સુરત: (Surat) હવામાન વિભાગની ભારે વરસાદની (Rain) આગાહી વચ્ચે શહેરમાં માત્ર ૩ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ચોર્યાસી તાલુકામાં બે ઇંચ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો. ગોલ્ડન બ્રિજને (Golden Bridge) સમાંતર નર્મદામૈયા બ્રિજનું નામ આપી અષાઢી બીજના દિવસે નાયબ...
સામાન્ય રીતે પડોશી દેશ ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે અવાર-નવાર યુદ્ધ (War) ચાલતું જ રહે છે ત્યારે આ વખતે આ યુદ્ધ ફરી એક વખત...
સુરત: (Surat) કોરોનાકાળમાંથી ધીમે ધીમે બહાર રહેલા સુરત મનપાના (Corporation) તંત્રવાહકોએ હવે લોકોની સુવિધા માટેનાં કામોમાં વેગ આવે તેવાં આયોજનો ઝડપભેર હાથ...
નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે (Central Government) કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને...
તિરુવનંતપુરમ: દેશના પ્રથમ કોરોના દર્દી (First covid patient)ને ફરીથી કોરોના ચેપ લાગ્યો છે. દેશનો પહેલો કોવિડ પોઝિટિવ કેસ કેરળમાં જોવા મળ્યો હતો. મેડિકલની...
નવી દિલ્હી: (Delhi) દેશમાં કોરોના (Corona)રોગચાળાની બીજી તરંગ (Second wave)ની ગતિ અટકતી જણાય છે. ત્યારે કોરોનની ત્રીજી તરંગ (Third wave)ના ડર વચ્ચે ઘણા...
લેહ : ભારત (India) અને ચીન (China) વચ્ચે એલઓસી (LAC) પર ચાલી રહેલા તનાવ વચ્ચે બનેલા એક નવા ઘટનાક્રમમાં ચીની સૈનિકો (Chinese...
ખેરગામ તાલુકાનાં કેટલાંય ગામો આજે શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં છે. એવું જ એક ગામ છે કાકડવેરી. સરકારની વસતી ગણતરી પ્રમાણે કુલ જન...
બારડોલીથી ગલતેશ્વર જતા પ્રતાપ રોડ પર બારડોલીના છેવાડે આવેલું ગામ એટલે મોવાછી. સરકાર અને ગ્રામજનોના પ્રયાસથી ગામમાં વિકાસ થયો છે અને થઈ...
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (Former Indian cricket) અને 1983 ની વિશ્વ વિજેતા ટીમ (World cup winner team India)નો ભાગ એવા યશપાલ શર્મા (Yashpal...
બ્રાઝિલની સરકારે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન ખરીદવા માટે જે સોદો કર્યો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપની તપાસ બ્રાઝિલમાં ચાલી રહી છે. ૨૦૨૦...
વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ 2020 ના માર્ચ મહિનાથી શરૂઆત કરેલી અને અનેકને રોગના ભોગ બનાવ્યા હતા. કોરોના એટલો ક્રૂર બન્યો કે રોજ...
આઇ.આઇ.ટી. સહિત દેશની આઠ સંસ્થાઓએ સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળમાંથી 16 જેટલા પાણીનાં નમૂનાઓ લીધા તેમાંથી 5 જેટલા નમૂના પોઝીટિવ એટલે...
દરેક માનવીની ઇચ્છાઓનો કોઇ અંત નથી. જન્મથી મૃત્યુ સુધી દરેક ક્ષેત્રમાં પ્રવેશેલા મોટા ભાગના માનવી, તેના ક્ષેત્રમાં સફળ થવા ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા...
૩૭૦ મી કલમ રદ કરાયાના બે વર્ષ બાદ ૨૪ મી જૂને વડા પ્રધાનના નેતૃત્વમાં પહેલી વાર જમ્મુ-કાશ્મીરના ૮ પાર્ટીના ૧૪ રાજકીય નેતાઓ...
અભિનયકળાના યુગનો મહાન સિતારો દિલીપકુમારનું નિધન અદાકારીઓના આશિકી માટે આંચકા સમાન છે. ફળના એક નાના વેપારીનો દીકરો મામૂલી કેન્ટીનના મેનેજરમાંથી અભિનયનો બેતાજ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપ થી અમિત નગર સર્કલ તરફના માર્ગ ઉપર જમીન સંપાદન દરમ્યાન 4.91 કરોડનું વળતર સંસ્થાને ચૂકવવા માટે નું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયું છે .અત્રે નોંધનીય છે કે સંસ્થાએ વળતર માટે અદાલતમાં દાવો દાખલ કર્યા બાદ સહમતી દાખવતા હવે આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મુકાયું છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં શ્રીનાથ પેટ્રોલપંપથી ગબ્બર એપાર્ટમેન્ટ થઈ અમિતનગર સર્કલ તરફના માર્ગ ઉપર 30 મીટર રસ્તા રેષામાં અંદાજિત 1522 ચોરસમીટરની જગ્યા અગાઉ સંપાદન માટે જમીન માલિક જિનગર મ્યાનગર રસાણીયા પંચના પ્રમુખ તથા સભ્યો સાથે ચર્ચા કરી હતી. પરંતુ પ્રયત્નો નિષ્ફળ ગયા. બાદ પાલિકાએ બીપીએમસી એક્ટ મુજબ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવથી મંજૂરી મેળવી દરખાસ્ત કરી હતી.
જેથી જમીન માલિકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અને દાવો દાખલ કરી જમીનના વળતરની માંગ કરી હતી. હાલમાં આ જગ્યાએ રસ્તો બની ચુક્યો છે. દરમ્યાન હવે જમીન માલિકો સંમતિ કરાર થી જમીન આપવા સહમતી દર્શાવતા વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંમતિ એવોર્ડ ની રકમ રૂપિયા 4.81 કરોડ તથા આર એન્ડ આર ની રકમ રૂપિયા 5 લાખ મળી કુલ ચાર 4,91,24,751 ની રકમ જમીન માલિકોને ચૂકવવા કામ મજૂરી અર્થે સ્થાયી સમિતિમાં રજૂ થયું છે.