વડોદરા: શહેરના તરસાલી વિસ્તારની દેસાઇનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા એસ.ડી. વાઘેલાનો પુત્ર મેહુલ ધો-11 સાયન્સમાં મકરપુરા ONGC ગેટની સામે આવેલી ફોટોન સ્કૂલમાં...
વડોદરા : ગુજરાતમાં પેટ્રોલ પંપની સામે શનિવારે સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓ એ રાજ્યવ્યાપી દરોડા પાડયા હતા.જેમા વેટ નંબર રદ થયા પછી પણ...
વડોદરા: સુખધામ પ્રોજેકટમાં સેંકડો લોકો અત્યારે દુ:ખધામમાં મિલકત બુક કરાવી હોય તેવી પારાવાર પરેશાની ભોગવી રહયા છે. ચાર માસ પૂર્વે પોલીસ કમિશનર...
ભરૂચ: નબીપુરમાં એક ઠેકાણે ગૌ-વંશ ગેરકાયદે કતલખાના પર મહિલા પીએસઆઈએ રેડ કરતા પહેલા બે વાછરડાને કતલ કરીને મોત નીપજાવી કાઢ્યું હતું.એ જગ્યા...
વડોદરા: દેશ હોય યા પરદેશ વતનની યાદ કોણે ના આવે પરદેશ જાકે પરદેશીયા ભૂલના જાના એ ઉક્તિનુસાર કેનેડાના મેનિટોબા ના વિનીપેક માં...
ઇંગ્લેન્ડ સામે 12મી ઓગસ્ટથી શરૂ થનારી લોર્ડસ ટેસ્ટ માટે ભારતીય ટીમ લંડન રવાના થઇ ગઇ હતી. જ્યારે ઇજાગ્રસ્ત ખેલાડીઓનું સ્થાન લેનારા સૂર્ય...
શિલ્પા શેટ્ટી અને તેની માતા કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ફસાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીએ આયોસિસ સ્લિમિંગ સ્કિન...
કોરોનાકાળમાં મહામારીના વિકરાળ સ્વરૂપને જોઈ ચૂકેલા સુરતમાં હવે સુરત મનપાની ટીમના અથાક પ્રયાસો તેમજ અન્ય કોઇ પણ શહેરો કરતાં વધુ સારી રીતે...
સુરતના રેલવેના પ્રશ્નો માટે સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સાંસદ તેમજ હાલમાં રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોષ દ્વારા આજે...
ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે 400 લોકોની મંજૂરી સામે 1600 લોકોની જન મેદની એકત્ર કરવા બદલ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા...
શહેરમાં છેલ્લા પખવાડિયાથી પણ વધારે સમય થયો વરસાદે જાણે વિદાય લીધી છે. ધરતીપુત્રો માટે દુ:ખના સમાચાર છે કે હજી આગામી 10 દિવસ...
પૃથ્વી એટલી ગરમ થઇ રહી છે કે એક દાયકામાં તાપામન એટલી હદે ઉછળશે કે તે ગરમીની તે સપાટી વટાવી જશે જ્યાં તાપમાનને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય તેલોની આયાત પર દેશનું અવલંબન ઘટાડવા માટે આજે ખાદ્ય તેલ અને ઓઇલ પામ પર એક રાષ્ટ્રીય મિશનની...
ગાંધીનગર: સ્ટેટ જીએસટી તંત્રના ઈન્ટેલfજન્સ ટીમ દ્વારા રાજ્યભરમાં 104 જેટલા પેટ્રોલ પમ્પો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વેટ રજીસ્ટ્રેશન વિના...
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મોડી રાત્રે ટ્રકચાલકે કાબુ ગુમાવતા ઝુપડા પર ફરી વળતાં ત્યાં સૂઇ રહેલા ગરીબ શ્રમજીવી પરિવારના આઠ...
વ્યારા: વિશ્વ આદિવાસી દિવસ (World treble day)ની ઉજવણી સાથે તાપી જિલ્લા (Tapi district) કોંગ્રેસ સમિતિ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાનની શરૂઆત કરતા પ્રદેશ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. સોમવારે કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટ મનપામાં 5, અમદાવાદ મનપામાં 3, સુરત...
આગામી સપ્ટે.ના પ્રથમ સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. ખાસ કરીને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર...
રાજ્યની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલી હડતાળ તદ્દન ગેરવાજબી છે. તમામ તબીબોને દર્દીઓની સેવા કરવી તે પોતાની...
અંકલેશ્વર નેત્રંગમાં S.P. પેટ્રોલ પંપના સંચાલકની મફત પેટ્રોલ (Free petrol)ની જાહેરાત પછી હવે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલી રેડ લેબલ હેર બાર સલૂને પણ...
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો અંત આવી ગયો છે, ભારતે આ ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ (India win 7 medal) જીત્યા છે. એક ગોલ્ડ (Gold...
પલસાણા: પલસાણા (Palsana) તાલુકામાં રસ્તા પર વાત કરતા જતા રાહદારીઓના હાથમાંથી કીમતી મોબાઈલ (Mobile) આંચકીને નાસી છૂટતી ગેંગ (mobile snatcher gang)ના ત્રણ...
સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ -કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Indian Army)એ મોટી સફળતા મેળવી છે. બે અલગ અલગ સ્થળોએ સુરક્ષા દળોએ આતંકવાદી...
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઐતિહાસિક અને યાદગાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ખેલાડી (Indian Players)ઓ આજે દિલ્હી પહોંચ્યા છે. મેડલ વિજેતાઓ (medalist)નું દિલ્હી એરપોર્ટ...
એથેન્સ : ગ્રીસ (Greece)માં નવેસરથી ત્રણ અલગ અલગ સ્થળોએ આગ (fire) લાગવાથી ભારે વિનાશ સર્જાયો હતો. જંગલો (Forest)ની આગના કારણે શહેરો પર...
નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસ (Independence day) પહેલા દિલ્હી પોલીસે (Delhi police) કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા પેટ્રોલિંગ સઘન કરવું, તોડફોડ વિરોધી...
મેડ્રિડ : સ્ટાર ફૂટબોલર (Star footballer) લિયોનલ મેસી (Lionel messi) રવિવારે બાર્સીલોના ક્લબ (FCB) દ્વારા રખાયેલા તેના વિદાય સમારોહ દરમિયાન લાગણીશીલ બનીને...
ટોક્યો : ભારતના સ્ટાર એથ્લેટ (Indian star athlete) નીરજ ચોપરા (Niraj chopda)એ ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતી (Win gold medal)ને...
તાજેતરમાં પાકિસ્તાન (Pakistan)ના રહીમ યાર ખાન વિસ્તારમાં મંદિર (Hindu temple)માં તોડફોડની ઘટના બાદ ત્યાં રહેતા હિન્દુ સમાજના લોકોનો ગુસ્સો અટકવાનું નામ નથી...
સુરત: યોગીચોક ખાતે રહેતા રત્નકલાકાર (Diamond worker)ને પુણાગામમાં શરીર સુખ (Sex) માણવા જવાનું ભારે પડ્યું હતું. અજાણી મહિલા (Unknown lady)ની વાતોમાં વિક્રમનગર...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વડોદરા: શહેરના તરસાલી વિસ્તારની દેસાઇનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા એસ.ડી. વાઘેલાનો પુત્ર મેહુલ ધો-11 સાયન્સમાં મકરપુરા ONGC ગેટની સામે આવેલી ફોટોન સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. મેહુલે પ્રવેશ ગોત્રી ખાતે આવેલી શૈશવ સ્કૂલમાં લીધો હતો અને તેઓની ત્રીજી શાખા ફોટોન સ્કૂલ નામથી ગોત્રી શરૂ કરવામાં આવી હતી. દોઢ-બે માસ બાદ આ શાખા બંધ કરીને મકરપુરા ONGC ગેટ સામે શરૂ કરવામાં આવી છે. જેમાં પુત્ર મેહુલ હાલ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના પિતા એસ.ડી. વાઘેલાએ ફોટોન સ્કૂલ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પુત્ર મેહુલે અવાજ ઉઠાવતા તેણે સ્કૂલ સંચાલકો દ્વારા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મેહુલે ફી ન ભરતા સ્કૂલમાંથી કાઢવામાં આવ્યો છે અને તેનું ભવિષ્ય બગાડવામાં આવ્યું છે. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું.