વિશ્વવ્યાપી પ્રાકૃતિક અને માનવસર્જીત દુર્ઘટનાઓ બનતી રહે છે, જેમાં ભૂકંપ, વિમાન-અકસ્માત, રેલ-દુર્ઘટના, વાવાઝોડું, દરિયામાં તોફાન, હિમપ્રપાત અને પર્વતો, ભેખડો ધસી પડવા જેવી...
છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં ભરડો લઇ રહેલ કોરોનાના ભયંકર રોગને નાથવા, સરકારને સમયે તબીબો અને સહાયક સ્ટાફનો સહકાર સાંપડ્યો, જયારે ગંભીર સ્થિતિમાં,...
તાજેતરમાં 2 અને 3 ઓગસ્ટના 24 કલાકમાં મધ્યપ્રદેશમાં 31 ઇંચ જેટલો જંગી માત્રામાં વરસાદ ખાબકયો હોવાના સમાચાર 4 ઓગસ્ટના ગુજરાતમિત્રના ફ્રન્ટ પાને...
‘ગુજરાતમિત્ર’ના અહેવાલ દ્વારા જાણવા મળ્યું કે, સગા પુત્રએ સગી માતાની કરપીણ હત્યા કરી! હળાહળ કળિયુગ! શું વર્તમાન સમયમાં માતાપિતા પુત્રના હિતાર્થે પણ...
કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ખાસ કરીને લોકટોળાં ભેગાં થાય એવા તહેવારો સંયમથી ઉજવવાની ચર્ચા વિચારણા ચાલે છે તે સારી વાત છે....
સુરત અવનવી વાગીઓ માટે ખૂબ પ્રખ્યાત છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવામાં કાશીના મરણ વિશે તો કશું સ્પષ્ટ ન કહી શકાય,...
પંચતંત્રની એક વાર્તા છે.એક જંગલમાં બધાં પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં.જંગલની વચ્ચે એક મોટું તળાવ હતું. આખા જંગલમાં આ એક જ તળાવ હતું...
ઉપરા છાપરી બેઠકો, સંસદની અંદર અને બહાર સંયુકત વિરોધ અને સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત પરથી તમે એમ વિચારશો કે વિરોધ પક્ષો...
હમણાં થોડા દિવસ પહેલાં સુરતની પાયલ નામની દીકરી તેના મિત્ર આકાશ સાથે ઘરેથી ભાગી નીકળી. પોતાનો પરિવાર પોતાને શોધે નહીં તે માટે...
ગ્લોબલ વૉર્મિંગ એટલે કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું હોવાની ચર્ચાઓ ઘણા સમયથી થઇ રહી છે અને આ ગ્લોબલ વૉર્મિંગ અને હવામાન પરિવર્તનના...
મલેકપુર : મહિસાગર જિલ્લાના ભાજપ કારોબારી સભ્યની ગયા સપ્તાહે રાત્રે પાલ્લા ખાતે તેમના ઘરે અજાણ્યા શખશે તેમના ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારના ઘા...
આણંદ : આણંદની યુવા પેઢીને નશાના રવાડે ચડાવીને ખીસ્સા ભરવાનું નેટવર્કનો પર્દાફાશ થાય તેવા અણસાર આવ્યાં છે. મધ્યપ્રદેશથી મોકલાયેલા 201 કિલોગ્રામ પોષ...
ગોધરા: ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કહેર વચ્ચે ચાંદીપુરમ રોગથી બે બાળકોના મોંત થતા આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થયું હતુ. આરોગ્ય...
ગોધરા: પંચમહાલ જિલ્લા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગોમાંસનું વેચાણ કરવાના મામલે થયેલા ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા ૧૧ જેટલા...
સુખસર: પંચાયતી રાજ્ય સત્તા મળ્યા બાદ કેટલીક જ્ઞાતિઓને અનેક ક્ષેત્રે અન્યાય થતો આવેલ છે.જે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો દ્વારા સુધારા-વધારા પણ...
વડોદરા : વડોદરા શહેરમાં તબીબોની હડતાળ સાતમા દિવસે પણ યથાવત જોવા મળી છે.ઉશ્કેરાયેલા તબીબો સરકાર સંવેદનહીન હોવાના આક્ષેપ કર્યા છે.જ્યારે મંગળવારે બરોડા...
વડોદરા: સામાન્ય ચોર, લુંટારૂં, અછોડાતોડો અને નજીવી કિંમતના દારૂ પકડીને કવોલિટી કેશની પ્રેસનોટમાં સારી કામગીરી બતાવનાર પાણીગેટ પોલીસને કરોડો રૂિપયાની છેતરપિંડી કરનાર...
વડોદરા: વડોદરા શહેરના રેસકોર્ષ સરદાર પટેલ વિદ્યુત ભવન ખાતે નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રોસીટી એમ્પ્લોઇઝ એન્ડ એન્જીનિયર્સ ઓફ ઈન્ડિયા તેમજ ઓલ ઈન્ડિયા...
વડોદરા: મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવી હતી. પરીક્ષા બાદ પસંદગી ઉમેદવારો આજે આરોગ્ય વિભાગની કચેરી ખાતે દસ્તાવેજ ચકાસણી...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા તંત્રના પાપે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક સમસ્યાઓ વકરી રહી છે.જેમાં ખાસ કરીને દૂષિત પાણી પ્રશ્ને લોકો...
વડોદરા: રોડા ક્રિકેટ એસોસિએશનમાં ફરી એકવાર વિવાદ થયો છે. જાણીતા ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ બીસીએની ગ્રાઉન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટિના ચેરમેન પદેથી મંગળવાર અચાનક...
વડોદરા: ભારત સરકાર દ્વારા જે રીતે કોરોનાથી રક્ષણ આપતી રસી વડું લોકોને મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રાન્સ...
વડોદરા: ધોરણ 12 પાસ બાદ વિધાર્થીઓ માટે કારકિર્દી વિષયક અભ્યાસક્રમ શરુ થાય છે. ભારતમાં કંપની સેક્રેટરી નો અભ્યાસક્રમ ચાલવતી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...
કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે અને ભરપૂર વનૌષધિઓ ઉગાડી છે, એવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકેથી ૮ કિ.મી. અંદર દૂર પૂર્વ...
લોકસભામાં સર્વાનુમતે બીલ પાસ કરવામાં આવ્યું કે જે તે રાજ્યોમાં અન્ય પછાત વર્ગો (OBC)માં જે તે જ્ઞાતિઓને સમાવવાનો કે બહાર કરવાનો નિર્ણય...
રાજ્યભરમાં છેલ્લા સાત દિવસથી રેસિડેન્ટ તબીબો બોન્ડની શરતમાં ફેરફારને લઈ હડતાલ પર ઉતર્યા છે, ત્યારે રાજ્ય સરકાર આ હડતાલને ગેરવાજબી ગણાવી રહી...
10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આજે વિશ્વ સિંહ દિને પીએમ...
રાજ્યમાં હાલમાં વરસાદની 40 ટકા કરતાં વધુ ઘટ છે, જયારે એકાદ બે દિવસમાં વરસાદ ના પડે તો ઊભો પાક બળી જાય તેવી...
લોકડાઉન બાદ સુરતથી અનેક સ્થળોએ અપડાઉન કરતા હજ્જારો લોકો સાથે પશ્ચિમ રેલવે દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો. સ્પેશ્યલ અને સુપરફાસ્ટ ટ્રેન તો...
શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજરોજ એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. એસીની બેઠકમાં માર્કશીટમાં એટીકેટી લખવામાં આવે છે તે બાબતે ગહન...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વિશ્વવ્યાપી પ્રાકૃતિક અને માનવસર્જીત દુર્ઘટનાઓ બનતી રહે છે, જેમાં ભૂકંપ, વિમાન-અકસ્માત, રેલ-દુર્ઘટના, વાવાઝોડું, દરિયામાં તોફાન, હિમપ્રપાત અને પર્વતો, ભેખડો ધસી પડવા જેવી આપત્તિઓ બનતી જોવા મળે છે. આવા સમયે મોટી તારાજી થાય છે. થોડા સમય પૂર્વે વંટોળિયા-તોફાન ‘ તાઉતે ‘ આવીને ગયું. ભરપૂર પવન વાયો. અંતે તબાહી, વિનાશ સાથે અનેક ક્ષેત્રે તારાજી સર્જાઈ, નુકસાન થયું. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયાં. અનેક વિસ્તારો પ્રભાવિત થયા, જેમાં કેટલાંય માનવો મૃત્યુ પામ્યાં. કૃષિ ક્ષેત્રે અને સાગર સાથે જોડાયેલ સૌને માથે આભ ફાટ્યું. બાગાયતી પાક, ઢોરઢાંખરને નુકસાન થયું.નિર્દોષ પક્ષીઓ પણ અડફેટે આવી ગયાં. આભ ફાટ્યું ત્યાં થિંગડું ક્યાં દેવું? આજે માનવનિર્મિત તોફાનની વાત કરવી છે: સત્ય કહેવામાં આવે છે કે, “વાવાઝોડું અને ગુસ્સો બંને સરખાં હોય છે, શાંત થયા પછી માહિતી મળે કે ક્યાં અને કેટલું નુકસાન થયું છે.” વાવાઝોડું આવે ત્યારે માન્ય ગાઈડલાઈનનું પાલન કરીએ તો કંઈક અંશે બચાવ શક્ય બને છે. ગુસ્સામાં વાણીવિલાસ કરતી વખતે સો વાર ધ્યાન આપવું જોઈએ, કારણ કે ગુસ્સો તો તરત શાંત પડે -ઊતરી જાય પણ જે ઘા- જખ્મો આપી જાય તે જીવનભર ભોગવવાં પડે છે. ચાલો ગુસ્સારૂપી વાવાઝોડું આવે ત્યારે પળવાર થોભી જઈએ અને પછી જ વર્તન કરીએ, પ્રતિભાવ આપીએ. આવા વર્તનથી તકલીફોથી બચી શકાય છે. વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે છે. સંયમ રાખીએ તો ઘણું. નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.