રાજ્યભરમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પેના મામલે ચાલતાં આંદોલનનો અંત આવી ગયો છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યો સાથે આજે બેઠકોના...
રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પેનો મામલે હવે આગામી બે માસની અંદર સરકાર દ્વારા નિર્ણય લવાશે. આજે...
સુરત: (Surat) સુરતને સ્માર્ટ સિટી (Smart City) બનાવવાના ભાગરૂપે વધુને વધુ ઈલેકટ્રિક વાહનો (Electric vehicle) વધે તેવા મહાપાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં...
ગાંધીનગર: (Gandhinagar) દિવાળીના તહેવારો તથા કોરોનાના ઘટતા કેસોના પગલે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વ્રારા જાહેરનામુ બહાર પાડીને રાજયમાં હવે કફર્યુમા (Curfew) બે...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડી (Winter) અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને સાંજે ઠંડા પવનો...
ઘેજ: ચીખલીમાં (Chikhli) દિવાળીના (Diwali) તહેવાર પૂર્વે તસ્કરો (Thief) સક્રિય થતા એક સાથે સાતથી વધુ દુકાન (Shop) લારીગલ્લાઓના તાળા તૂટતા પોલીસના રાત્રિ...
બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં આજે એક અઠવાડિયા પહેલાં જ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. 25 દિવસ બાદ મુંબઈ હાઈકોર્ટે આર્યનને...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત...
સુરત: (Surat) હેપ્પી હોમ ગ્રૂપના (Happy Home Group) બિલ્ડર મુકેશ પટેલને (Builder Mukesh Patel) ફોન કરીને કતારગામના બિલ્ડર મુકેશ સવાણીએ 12 કરોડ...
આર્યન ખાન ડ્રગ્સ કેસના (Aryan Khan Drugs Case) સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) પૂણે પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ મોટા સમાચાર સામે...
છેલ્લાં પાંચ દિવસથી રાજ્યમાં પોલીસ (Police) કર્મચારીઓ અને તેમના પરિવારજનો પગારના મુદ્દે આંદોલન (Protest) કરી રહ્યાં હતાં. ગયા રવિવારે હાર્દિક પંડ્યા નામનો...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની (Bridge) કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. મનપા (Corporation) દ્વારા નવા વર્ષમાં આ...
ભરૂચ: (Bharuch) સુરતથી (Surat) ૩૨ જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસ (Luxury Bus) ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી માંડ...
રાજકોટમાં (Rajkot) ગુરુવારે બપોરે એક મોટી દુર્ઘટના બની છે. અહીંના યાજ્ઞિક રોડ પર એક બિલ્ડિંગનો પહેલા માળનો સ્લેબ ધડાકાભેર પડ્યો છે. ઈમારતના...
સુરત: અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા સિટીલાઈટ સ્થિત દ્વારકા હોલ, મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે (Central Railway...
સુરત: સુરતથી હવાઈમુસાફરી કરવા માંગતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શારજાહ જઈને એક રાત માટે હોટલોના મોંઘા રૂમ બુક...
બધાને જ આશા છે કે આ દિવાળીથી ફિલ્મોદ્યોગનું વાતાવરણ એકદમ નોર્મલ થવા માંડશે. થિયેટરો ફરી હાઇસ્કૂલ જવા માંડશે. ફિલ્મોના પ્રમોશન પણ થશે...
સોનમ કપૂરનો અક્કલ વિનાની કહેવી તો ઠીક ન લાગે પણ અત્યારે તેને આમ કહો તો ખોટું કહેવાય એવું ય નથી. જો તેની...
કોઇ ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની હોય તો તેના પ્રચારની એક રીત બહુ જાણીતી છે. ફિલ્મના મુખ્ય હીરો-હીરોઇન વચ્ચે અફેર્સ છે તેવું જાહેર...
કરીના કપૂર અત્યારે કોઇ નવી ફિલ્મમાં કામ નથી કરતી. હા, કરણ જોહર સાથે એક જાહેરાતમાં આવે છે ને તેમાં તે એટલી ફ્રેશ...
શરમન જોશીની એવી ફિલીંગ્સ હશે કે નહીં તે ખબર નથી પણ અત્યારે તેની સ્પર્ધામાં કોઇ ગુજરાતી અભિનેતા હોય તો તે પ્રતિક ગાંધી...
માલાઇકા અરોરા કોઇ અભિનેત્રી નથી, ડાન્સર છે. આ 16મી ઓકટોબરે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’- સીઝન-2 શરૂ થઇ છે જેમાં મલાઇકા એક જજ છે....
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) નવાબ મલિકના (Nawab Malik) આરોપોને લઈને શંકાના દાયરામાં આવેલા NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની...
થોડા સમય પહેલાં મુંદ્રા બંદરેથી ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન પકડાયું હતું, તેની ચર્ચા મીડિયામાં નથી થતી; પણ મુંબઈ બંદરે રેવ પાર્ટીની ચર્ચા ચાલી...
આણંદ : આણંદમાં ખેતી બાદ પશુપાલન મુખ્ય વ્યવસાય છે, તેમાંય કોરોના બાદ યુવાનો દૂધના વ્યવસાય તરફ મળ્યાં છે. જેના કારણે જિલ્લામાં પશુ...
આણંદ : આણંદના સામરખા ગામે રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. બાદમાં દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
કાલોલ: પંચમહાલ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ આઠેક દિવસ પહેલા વેજલપુરના મહાદેવ ફળિયામાં થયેલી ચોરીમાં...
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામેથી એક વ્યક્તિની ઈકો ફોર વ્હીલર ગાડી ચાર જેટલા ઈસમોએ ભાડા ઉપર ફેરવી આપવા...
કાલોલ : દેવપુરાનો દેવ એટલે ધર્મેશીયા દેવ.ધર્મેશીયા એટલે ધર્મનો ઈશ્વર. સદૈવ સૌનું માત્ર ધરમ એટલે કે સારું જ કરનારો ઈશ્વર. ગુજરાત રાજ્યની...
વડોદરા : મહાનગર પાલિકાનું ઓડિટ વિભાગનું કરોડો રૂપિયાનું નવું કૌભાંડ સામે આવ્યું છે. ટેલીફોન કંપનીના ઓએફસી કેબલ નેટવર્ક તેમજ મોબાઇલ ટાવર ઉભા...
જીત છતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર: શ્રીલંકાને 5 રનથી હરાવ્યું, ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 14 ગંદકીમાં ગરકાવ, પૂર્વ ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ગટરના ઉભરા
વિજ્ઞાનના પેપરમાં પાઠ્યપુસ્તકમાંથી સીધે સીધા પ્રશ્નો પૂછાયા
ઈરાન પર અમેરિકા – ઈઝરાયલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ઉફાન પર: અત્યાર સુધીની વિગતવાર ઘટનાઓ
સુરત-દુબઈની ફ્લાઈટ 24 કલાક માટે રદ: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર માઠી અસર, હીરા ઉદ્યોગને ‘ટેન્ડર’ છૂટી જવાની ચિંતા
મધ્ય પૂર્વમાં મિસાઈલ યુદ્ધ: કતાર–બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ નિશાન પર, ખામેનીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
ગેસની અસરથી બે કામદારના મોત: કોન્ટ્રાક્ટર જયંતિ પટેલની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
ઈઝરાયલનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, તેહરાનમાં ધડાકાઓના અવાજો દૂર સુધી સંભળાયા
ઈરાન-અમેરિકા યુદ્ધની દહેશત: સ્કૂલ પર મિસાઇલ, 40 વિદ્યાર્થિનીનાં મોત
ઈરાન હુમલાઓ વચ્ચે અતિ વ્યસ્ત દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ, ગલ્ફમાં તણાવ ચરમસીમાએ
ઈરાનના ખાડી દેશો પર મિસાઈલ હુમલા: અબુ ધાબી, દુબઈ, દોહા, રિયાધમાં વિસ્ફોટો, કતારે મિસાઈલ અટકાવી
શું મ્યુનિસિપલ કમિશનર જાગશે ? નવાપુરા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં ગેરવહીવટનો ગંજ
વડોદરામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ : 15,033 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક
ટ્રમ્પે ઈરાનીઓને કહ્યું – “પોતાની સરકાર પર કબજો કરો, તમારો સમય આવી ગયો!”
વડોદરા : મંદિર પૂછવાના બહાને ‘નાગા બાવા’ બની વૃદ્ધની સોનાની ચેન અને વીંટી લૂંટી ફરાર
ઈરાનનો ઈઝરાયલ અને અમેરિકા સાથે તણાવ વધ્યો: બોમ્બ બ્લાસ્ટમાં 40 વિદ્યાર્થીનીઓ સહિત 41ના મોત
આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 18 લોકોના મોત, વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો
દાવો: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300 લોકો માર્યા ગયા, 500 ઘાયલ
બરોડા ડેરી ચૂંટણી: 6 બેઠકો બિનહરીફનો વિશ્વાસ, વિરોધીઓ સામે ચીમકી
શિનોર હનીટ્રેપ કેસ: ત્રીજા આરોપીને શરતી જામીન, પુત્રને ૬ દિવસના રિમાન્ડ
ડભોઇ પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ: ₹1.51 લાખનો મુદ્દામાલ પરત
ખેતરમાં સાપ કરડતા ખેડૂતનું મોત
વીજ કર્મચારીઓની હડતાલ પર 6 મહિના માટે પ્રતિબંધ
ઈરાનનો વળતો જવાબ: ઈઝરાયલ, કતર, બહેરીન અને UAEમાં US લશ્કરી થાણાઓ પર 400 મિસાઈલો છોડી
ડાકોર તરફ આસ્થાનું ઘોડાપૂર: પદયાત્રીઓ ઉમટ્યા, સેવા કેમ્પો સક્રિય
જબુગામ ઓરસંગ નદીમાં રેતી લીઝોમાં ગેરરીતિ: અધિકારીઓના મૌનથી ઉઠતા સવાલો
અગોરા મોલના 17મા માળેથી પટકાતા લિફ્ટ કામદારનું મોત
પાવાગઢ મહાકાળી મંદિરે 2 માર્ચે હોલિકા દહન, ચંદ્રગ્રહણને લઈ દર્શન સમયમાં ફેરફાર
હોળી પર વતન વાટ: સુરત રેલવેનું મેગા પ્લાનિંગ
બરોડા મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવા ABVP મેદાનમાં
રાજ્યભરમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પેના મામલે ચાલતાં આંદોલનનો અંત આવી ગયો છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યો સાથે આજે બેઠકોના દોર બાદ થયેલી સમજૂતિ મુજબ પોલીસ મહાનિર્દેશક (વહીવટ) બ્રીજેશકુમાર ઝાના અધ્યક્ષ સ્થાને એક પાંચ સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી પોતાનો રિપોર્ટ આગામી બેમાસની અંદર સરકારને સુપ્રત કરશે.
તે પછી સરકાર દ્વારા આ મુદ્દે કેબીનેટમાં ચર્ચા કરીને આખરી નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે લેશે. આ પાંચ સભ્યોની બનેલી કમિટીમાં ઝા ઉપરાંત નાણા વિભાગના સેક્રેટરી (ખર્ચ), સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ, ગૃહ વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, પોલીસ ભવનના મુખ્ય હિસાબી અધિકારી શ્રુતિ પાઠકનો સમાવેશ કરાયો છે.
બ્રીજેશકુમાર ઝાના અધ્યક્ષ સ્થાને 5 સભ્યોની કમિટી બનાવાઈ, બે માસમાં સરકારને રિપોર્ટ કરશે
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ મોડી સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ પાંચ સભ્યોની કમિટી બે માસની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સુપ્રત કરશે, જેના આધારે નિર્ણ લેવાશે.ભાટિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસ કર્મીઓ કે તેમના પરિવારના સભ્યોને ગ્રેડ પેના મામલે કોઈ રજૂઆત કરવી હોય તો તે આ નવી બનેલી કમિટીના સભ્યો સમક્ષ રજૂ કરી શકે છે.
અલબત્ત શિસ્ત વિરૂદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ ના કરે. હવે કોઈ તત્વો પોલીસ કર્મીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે તો તેઓની સામે ધી પોલીસ (ઈન્સાઈમેન્ટ ટુ ડીસઅફેકસન) એકટ- 1922 અન્વયે કડક હાથે પગલા લેવાશે. જો કોઈ પોલીસ કર્મી હવે આ આંદોલન કરશે તો તેમની સામે ખાતાકિય રાહે પગલા લેવાશે. રાજ્યમાં અમદાવાદ, બનાસકાંઠા તથા જામનગરમાં પોલીસ કર્મીઓને ઉશ્કેરવાની પ્રવૃત્તિ કરનારા સામે પગલા લેવાયા છે, જ્યારે કેટલાક પોલીસ કર્મીઓ સામે ખાતાકિયા તપાસ પણ શરૂ કરી દેવાઈ છે.