ગુર્ડ્સ એન્ડ સવિર્સ ટેક્સમાં GSTR-2Aમાં દર્શાવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધુ ક્રેડિટ ઉસેટી લેનારા સુરત સહિત રાજ્યના 99 વેપારીની 171 કરોડની ગેરરીતિ...
સુરત: પાલ સ્થિત સુરત આરટીઓમાં પાકા લાઇસન્સની ટેસ્ટ ડ્રાઇવ માટે આવતા વાહનચાલકો કચેરીમાં જ કાર અથડાવતા હોવાના બનાવો બની રહ્યા છે. ગયા...
શહેરમાં આજે વરસાદના વિરામ સાથે ગરમી અનુભવાઇ હતી. જ્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક બંધ થતા સપાટી 325.96 ફૂટ નોંધાઇ હતી. છેલ્લા...
કોરોના મહામારીમાં રદ કરાયેલી મેમુ ટ્રેનો આગામી ૧૬-૧૭મી ઓગસ્ટથી પુનઃ દોડવાની જાહેરાત થઇ છે, જેને છૂટક મુસાફરોએ આવકારી છે. પરંતુ પાસધારકોમાં નિરાશા...
કોરોના આગામી કેટલાક વર્ષોમાં સામાન્ય શરદીના કોરોના વાયરસની જેમ વર્તન કરી શકે છે. જે મોટાભાગે નાના બાળકોને અસર કરશે, જેમને હજુ સુધી...
ભારે ધાંધલને લીધે રાજ્યસભાની બેઠક અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયાના બીજા દિવસે આજે રાજ્યસભામાં ધમાલ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ આખો...
ચંદ્રયાન-૨, કે જે ઇસરોનું બીજું લ્યુનાર મિશન છે તેણે ચંદ્ર પર પાણીના સૂક્ષ્મ બિંદુઓની હાજરી શોધી કાઢી છે, એમ આ મિશન દ્વારા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે, દેશના ગરીબો, દલિતો, ખેડૂતો અને કામદારોનો અવાજ...
ઇસરોનું જીએસએલવી રોકેટ આજે દેશના હાલના નવીનતમ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઇઓએસ-૦૩ને લોન્ચ વેહિકલનો ક્રાયોજેનિક સ્ટેજ ઇગ્નાઇટ કરવામાં નિષ્ફળ જતાં ભ્રમણકક્ષામાં મૂકવામાં નિષ્ફળ...
કૉંગ્રેસે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે, માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ સહિત મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ અને કાર્યકરોના એકાઉન્ટ બ્લોક...
રાવલપિંડી : પાકિસ્તાન (Pakistan)માં જો કોઇ વ્યક્તિ 18 વર્ષની ન હોય તો તેને ડ્રાઇવિંગ લાયસન્સ (DL)મળી શકતું નથી, પણ ફક્ત આઠ વર્ષના...
ગુજરાતમાં હેરોઈનની હેરફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરીને નારકોટિકસ કંન્ટ્રોલ બ્યૂરોના ઈન્ટેલીજન્સ અધિકારીઓની ટીમે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક સાઉથ આફ્રિકાના નાગરિકની...
જીટીયુમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા માટે પણ જતાં હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ જે-તે દેશની માતૃભાષાને જાણી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય પછી રાજકોટ મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. આમ...
બારડોલી: સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ વધારો (Vegetable price hike) જોવા મળી રહ્યો છે. બારડોલી તાલુકામાં...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નો પાયમાલ ચાલુ છે. ભારત તાલિબાનની વર્તમાન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલય (Indian ministry of...
કોંગ્રેસ (Congress)ના નેતાઓ અને ટ્વિટર (Twitter) પર તેમનું પોતાનું એકાઉન્ટ બંધ (Account lock) થયા બાદ પણ રાહુલ ગાંધી (Rahul gandhi)એ કેન્દ્ર સરકાર...
નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ (Gold medal) જીતનાર ભારતીય જેવલીન થ્રો (Javelin throw) એથ્લેટ નીરજ ચોપરા (Niraj)એ...
રાહુલ ગાંધી (Rahul gandhi) ઉપરાંત ટ્વિટરે કોંગ્રેસ અને તેના ઘણા વરિષ્ઠ નેતાઓ (Leaders)ના ખાતાઓને તાળાં મારવા (Block) અંગે નિવેદન બહાર પાડ્યું છે. માઇક્રો-બ્લોગિંગ...
ભારત (India)માં ફેબ્રુઆરી ભૂસ્ખલન (Land slide) સહિત ઉત્તર ભારતમાં પહાડો સાથે જોડાયેલા અકસ્માતો (Mountains accident) પ્રકાશમાં આવી રહ્યા છે.. 2020 થી નાસાનો...
સુરત: કોવિડ-19 (Covid-19)ની સ્થિતિ લાંબો સમય રહેવાની હોવાથી મેન મેડ ટેકસટાઇલ રિસર્ચ એસોસિએશન (Mantra)એ એન્ટી વાયરસ ટેસ્ટીંગ (Anti virus testing) માટે ખાસ...
સુરત: કોવિડ-19 કોરોના (Corona) સંક્રમણને લીધે સુરત (Surat)માં 125 વર્ષ કરતાં વધુ સમયથી નીકળતું કલાત્મક તાજિયા (Tazia)ઓનું ઝુલુસ (Zulus) સતત બીજા વર્ષે...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં કિન્નૌર ભૂસ્ખલન અકસ્માત (kinnaur accident) બાદ બચાવ (Rescue) એજન્સીઓ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ઓપરેશન ચલાવી રહી છે. હાઇવે ઉપર...
જેમને અપેક્ષિત સફળતા નથી મળતી તેમણે ટકી રહેવાના પોતાના રસ્તાઓ શોધી લેવા પડે છે. આજકાલ વિકલ્પો ઘણા છે પણ તે માટે કલ્પનાશીલતા...
એક સમય હતો કે હોલીવુડની ફિલ્મોની રિમેક બન્યા કરતી. બીજી રીમેક બંગાળી ફિલ્મોની બનતી કારણ કે અનેક બંગાળી દિગ્દર્શકો હિન્દી ફિલ્મોમાં હતા....
15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે એટલે રાષ્ટ્રપ્રેમની ફિલ્મ રજૂ થાય તો પ્રસંગ સચવાયેલો કહેવાય. આ 14મી ઓગસ્ટે ‘અટેક’ રજૂ થઈ રહી છે....
ફિલ્મ નિર્માણમાં હવે અભિનેત્રીઓનાં ય વટ છે.અનુષ્કા શર્મા, તાપસી પન્નુ, દિપીકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા વગેરે હવે ફક્ત અભિનેત્રી નથી બલ્કે ફિલ્મ નિર્માત્રી...
જેઓ એમ માને છે કે ફિલ્મી કુટુંબમાંથી આવતા અભિનેતા યા અભિનેત્રી ફિલ્મજગત પર કબજો જમાવી દે છે તેમણે ઉષા કિરણની પૌત્રી સૈયામી...
આયુષ્યમાન ખુરાના, નવાઝુંદ્દીન સિદ્દીકી, મનોજ વાજપેયી વગેરે એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરે છે. ઘણા માને છે કે તેઓ પોતાને અસલામત અનુભવે...
વડોદરા: માનવના વેશમાં દાનવ જેવી ક્રૂરતા આચરનાર પીઆઇ અજય દેસાઇએ નિર્દોષ સ્વીટીને મોતને ઉતારી નાખ્યા બાદ લાશની ઉપર ઘી નાખીને સળગાવી નાખી...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
ગુર્ડ્સ એન્ડ સવિર્સ ટેક્સમાં GSTR-2Aમાં દર્શાવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધુ ક્રેડિટ ઉસેટી લેનારા સુરત સહિત રાજ્યના 99 વેપારીની 171 કરોડની ગેરરીતિ સ્ટેટ GST વિભાગે પકડી પાડી છે. અને માન્ય ITC કરતાં 171 કરોડ ખોટી રીતે મેળવનારા 99 વેપારી સામે કાર્યવાહી શરૂ કરી છે. જો કે, સુરત સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં જે કંપનીઓના નામે ખોટી રીતે ક્રેડિટ લેવામાં આવી છે તેવા 78 વેપારી રજિસ્ટ્રેશનમાં દર્શાવવામાં આવેલા સરનામે મળી આવ્યા નથી. તેમની શોધખોળ હવે શરૂ કરવામાં આવી છે.
GST કાયદાની જોગવાઇ મુજબ વેપારીએ દર મહિને પોતાને ભરવાપાત્ર થતો વેરો પત્રક GSTR-3B મારફત ભરવાનો થાય છે. આ પત્રક મુજબ વેપારીએ પોતાના આઉટવર્ડ સપ્લાય પર ભરવાના થતા વેરામાંથી ઇન્વર્ડ સપ્લાય વખતે ભરેલ વેરો બાદ કરી નેટ વેરાની ગણતરી કરી એ મુજબ વેરો ભરવાનો રહે છે. હાલમાં GSTN સિસ્ટમ દ્વારા વેપારીએ કરેલી ખરીદી ઉપર મળવાપાત્ર ITCની ગણતરી ફોર્મ GSTR-2Bમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે કે, વેપારી જ્યારે કોઇપણ બીજા વેપારી પાસેથી માલસામાનની ખરીદી કરે અને આવો સપ્લાય કરનાર વેપારી તેમના દ્વારા ભરવામાં આવતા પત્રક GSTR-1માં આવી વિગત દર્શાવે ત્યારે ખરીદનારને તે બાબતની વિગત પોતાના ફોર્મ GSTR-2Aમાં ઉપલબ્ધ થાય છે. હાલમાં કાયદાની જોગવાઇ મુજબ ફોર્મ GSTR-2Aમાં ઉપલબ્ધ ITC ના ૧૦૫% પ્રમાણે વેપારી ITC ક્લેઇમ કરી શકે છે.
ITC અંગેની સ્પષ્ટ જોગવાઇઓ હોવા છતાં અમુક વેપારીઓ સરકારી વેરો પૂરેપૂરો ન ભરવાના હેતુથી તેમને ઉપલબ્ધ ITC કરતાં GSTR-3Bમાં વધારે ITC ક્લેઇમ કરે છે. આવું કરીને તેમના દ્વારા ભરવાપાત્ર વેરા કરતાં ઓછી રકમનો વેરો ભરવામાં આવે છે અને તેના કારણે સરકારી આવકને નુકશાન થાય છે. વેપારીઓ દ્વારા આવી રીતે ઓછો વેરો ભરી સરકારી તિજોરીને થતાં નુકસાન અંગે ખાતા દ્વારા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરની મદદથી વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ક્વાર્ટરના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણમાં ITCનો ખોટો ક્લેઇમ કરનાર ૯૯ મોટા વેપારી સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ તપાસ દરમિયાન ૯૯ પૈકી ૭૮ વેપારી મળી આવ્યા નથી. જેથી તેમના વ્યવહારો શંકાસ્પદ જણાયા છે અને તેઓ બોગસ બિલિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી તેમના અગાઉના વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી છે. જે વેપારીઓ દ્વારા આવી ખોટી રીતે ક્રેડિટ લેવામાં આવી છે, તેવા વેપારીઓ સામે વેરાની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવા માટે એકાઉન્ટ સીઝ કરવાથી માંડી બીજા કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યાં છે એમ GST વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.