દિલ્હી (Delhi) કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસ (Rape and murder case)માં ટ્વિટરે આજે હાઈકોર્ટ (High court)ને જણાવ્યું...
સુરત: સુરત (Surat)ના ખજોદમાં એક તરફ ડિસેમ્બરના અંત સુધીમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Biggest diamond auction house)નું નિર્માણ કામ પૂર્ણ થશે....
સુરત : સુરત (Surat) માટે મહત્વકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ (Metro rail project)ની કામગીરી ધીમે ધીમે ગતિ પકડી રહી...
પિન્કી આજે ફરી મોડી આવી?’સવારના અગિયાર વાગ્યા હતાં અને રાતના વાસણ સાફ કરવા માટે વિમલા કામવાળીની દીકરી પિન્કી રોજની જેમ જ મોડી...
સુરત: સુરત (Surat) જિલ્લા સહિત રાજ્યમાં વિવિધ સ્થળે સરકારી અનાજ હજમ કરનારાઓથી કંટાળી આખરે પ્રશાસને છેલ્લા છ માસથી નેશનલ ફુડ સિકયોરિટી એકટ...
એટીએમમાં રોકડનો અભાવ (એટીએમ કેશ -આઉટ) (ATM cash out) એક મોટી સમસ્યા છે. અમુક સમયે ATM માં નાણાંના નહીં હોવાને કારણે તમારે...
‘દો મિનિટ રુક’ કહી શિંદે એના ઘરે ગયો. મારા ચાના બાંકડે જમવા માટે હું કલાકનો બ્રેક લઉં એ સમયે મારો નિયમિત ગ્રાહક...
બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) શરૂ થઈ ગઈ છે. ભારતની ટીમે ઇંગ્લેન્ડ સામે (India VS England) પ્રથમ ટેસ્ટ મેચ (Test...
રાજ્યસભાના સ્પીકર (Rajyasabha speaker) વેંકૈયા નાયડુ (Venkaiah naydu) બુધવારે સંસદ (Parliament)ના તોફાની ચોમાસુ સત્ર વચ્ચે ભાવુક થઈ ગયા હતા. તેમણે ગૃહમાં વિપક્ષ (Opposition)ના...
સુરત : અડાજણ (Adajan)માં એક એપાર્ટમેન્ટમાં વોચમેન (Watchman)નું કામ કરતા યુવકે ત્રણ બાળકો (Children)ને મોબાઇલ ચોરી (Mobile theft)ના કેસમાં ફસાવી દેવાની ધમકી...
પેટનો દુઃખાવો કે અન્ય વિવિધ કારણોસર તમે સોનોગ્રાફી કરાવો ત્યારે ઘણાને ફેટી લિવર નિદાન થાય છે. આવી જ એક ઘટનામાં એક વડીલને...
પેરિસ : આર્જેન્ટીના (Argentina)નો દિગ્ગજ ફૂટબોલર (Footballer) લિયોનલ મેસી (Lionel Messi) બાર્સિલોના ક્લબ (FCB)ને છોડ્યા પછી હવે પેરિસ સેન્ટ જર્મન (PSG) ક્લબ...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નૌર (Kinnaur) જિલ્લામાં અકસ્માત (Accident) સર્જાયો છે. અગાઉ અહીં હાઇવે પર (Highway) ભેખડ ધસી પડતા (Land slide) એક...
ફરિયાદી-વીમેદારે મેડિકલેમ ઇન્શ્યોરન્સ લીધા બાદ બે વર્ષમાં ઇચીમીક હાર્ટ ડીસીઝ થવાથી કરાવી પડેલી એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની સારવાર સંબંધિત ઇન્શ્યોરન્સ કલેમ ફરિયાદીને વીમો...
આપ અમેરિકા શા માટે જવા ઈચ્છો છો?’ ભગવા કપડાં પહેરેલ વ્યક્તિને મુંબઈ કૉન્સ્યુલેટના ઑફિસરે સવાલ કર્યો. ‘હું કથાકાર છું. કથા કરું છું...
ઘણીવાર એકાએક એવી વિકટ પરિસ્થિતિ સર્જાય છે કે આપણે ગભરાઈને વિચારવા માંડીએ કે ‘હવે શું કરવુ?’ આવી ‘હવે શું કરવું’ ની પરિસ્થિતિમાં...
કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ દ્વારા હમણાં બહારની કઇ સૂર્યમાળાને શોધી કાઢવામાં આવી? કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ દ્વારા હમણાં બહારની સૂર્યમાળા ‘TOI 561’ ને શોધી...
રિલાયન્સ જિયો દ્વારા ટેલિકોમ ક્ષેત્રમાં જે પ્રાઇસવોર ચાલુ કરવામાં આવી તેને પરિણામે અનિલ અંબાણીની આર.કોમથી માંડીને ટાટા ડોકોમો જેવી કંપનીઓ ભોંયભેગી થઈ...
વિશ્વવ્યાપી પ્રાકૃતિક અને માનવસર્જીત દુર્ઘટનાઓ બનતી રહે છે, જેમાં ભૂકંપ, વિમાન-અકસ્માત, રેલ-દુર્ઘટના, વાવાઝોડું, દરિયામાં તોફાન, હિમપ્રપાત અને પર્વતો, ભેખડો ધસી પડવા જેવી...
છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં ભરડો લઇ રહેલ કોરોનાના ભયંકર રોગને નાથવા, સરકારને સમયે તબીબો અને સહાયક સ્ટાફનો સહકાર સાંપડ્યો, જયારે ગંભીર સ્થિતિમાં,...
તાજેતરમાં 2 અને 3 ઓગસ્ટના 24 કલાકમાં મધ્યપ્રદેશમાં 31 ઇંચ જેટલો જંગી માત્રામાં વરસાદ ખાબકયો હોવાના સમાચાર 4 ઓગસ્ટના ગુજરાતમિત્રના ફ્રન્ટ પાને...
‘ગુજરાતમિત્ર’ના અહેવાલ દ્વારા જાણવા મળ્યું કે, સગા પુત્રએ સગી માતાની કરપીણ હત્યા કરી! હળાહળ કળિયુગ! શું વર્તમાન સમયમાં માતાપિતા પુત્રના હિતાર્થે પણ...
કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ખાસ કરીને લોકટોળાં ભેગાં થાય એવા તહેવારો સંયમથી ઉજવવાની ચર્ચા વિચારણા ચાલે છે તે સારી વાત છે....
સુરત અવનવી વાગીઓ માટે ખૂબ પ્રખ્યાત છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવામાં કાશીના મરણ વિશે તો કશું સ્પષ્ટ ન કહી શકાય,...
પંચતંત્રની એક વાર્તા છે.એક જંગલમાં બધાં પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં.જંગલની વચ્ચે એક મોટું તળાવ હતું. આખા જંગલમાં આ એક જ તળાવ હતું...
ઉપરા છાપરી બેઠકો, સંસદની અંદર અને બહાર સંયુકત વિરોધ અને સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત પરથી તમે એમ વિચારશો કે વિરોધ પક્ષો...
હમણાં થોડા દિવસ પહેલાં સુરતની પાયલ નામની દીકરી તેના મિત્ર આકાશ સાથે ઘરેથી ભાગી નીકળી. પોતાનો પરિવાર પોતાને શોધે નહીં તે માટે...
ગ્લોબલ વૉર્મિંગ એટલે કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું હોવાની ચર્ચાઓ ઘણા સમયથી થઇ રહી છે અને આ ગ્લોબલ વૉર્મિંગ અને હવામાન પરિવર્તનના...
મલેકપુર : મહિસાગર જિલ્લાના ભાજપ કારોબારી સભ્યની ગયા સપ્તાહે રાત્રે પાલ્લા ખાતે તેમના ઘરે અજાણ્યા શખશે તેમના ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારના ઘા...
આણંદ : આણંદની યુવા પેઢીને નશાના રવાડે ચડાવીને ખીસ્સા ભરવાનું નેટવર્કનો પર્દાફાશ થાય તેવા અણસાર આવ્યાં છે. મધ્યપ્રદેશથી મોકલાયેલા 201 કિલોગ્રામ પોષ...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
દિલ્હી (Delhi) કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસ (Rape and murder case)માં ટ્વિટરે આજે હાઈકોર્ટ (High court)ને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી (Rahul gandhi)એ તેમની નીતિનો ભંગ કર્યો છે.
ટ્વિટરે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલી ટ્વીટ (Tweet)ને ડિલીટ કરી દીધી છે અને તેમનું એકાઉન્ટ બંધ કરવાનો દાવો પણ કર્યો છે. ટ્વિટર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ સાજન પૂવૈયાએ કોર્ટને કહ્યું કે અમે તે ટ્વીટને હટાવી દીધું છે, કારણ કે, તે અમારી નીતિ વિરુદ્ધ પણ છે. ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની ખંડપીઠે અરજી પર સુનાવણી કરી હતી. સામાજિક કાર્યકર મકરંદ સુરેશ મહાડલેકર દ્વારા એડવોકેટ ગૌતમ ઝા, પંકજ કુમાર અને સ્વેતા ઝા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે એક નિર્દોષના બળાત્કાર અને હત્યાના કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે તેમના પરિવારના સભ્યોનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ બાળ અધિકાર અધિનિયમ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવાની માંગણી કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સામાજિક કાર્યકર્તા મકરંદ સુરેશ મહાડલેકરે એડવોકેટ ગૌતમ ઝા મારફતે દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ પીડિત પરિવારના સભ્યોની ઓળખ જાહેર કરીને બાળ અધિકાર અધિનિયમ અને પોક્સો એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. તેમની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને દિલ્હી પોલીસને તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપવો જોઈએ. આ સાથે, પીડિત પરિવારની ઓળખ દૂર કરવા માટે ટ્વિટરને પણ કહેવું જોઈએ.
અરજદારે કહ્યું કે, છોકરીના સગાની ઓળખ રાજકીય લાભ માટે જાહેર કરવામાં આવી છે, જે તદ્દન અન્યાયી છે. તેમણે એમ પણ કહ્યું કે પીડિત પરિવારની ઓળખ સાર્વજનિક કરીને તેમની પીડા વધારી છે. તે તેમના જીવનને પણ જોખમમાં મૂકી શકે છે. બાળકો સામે આવું કૃત્ય ગંભીર ગુનો છે.