વડોદરા: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી SOGની ટીમે નામચીન ગુનેગાર અન્નાને એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે આરોપીના...
કોરોનાવાયરસનું બીજું મોજું હજી પુરું થયું નથી તેવું ભારપૂર્વક જણાવતા કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે રોગચાળા વ્યવસ્થાપનની બાબતમાં સપ્ટેમ્બર અને ઓકટોબરના...
એવાય.૧૨ જે ડેલ્ટાનો સબ-લીનિઇજ છે અને ઇઝરાયેલમાં નવા કેસો સર્જી રહ્યો છે તે દેશના ઘણા રાજ્યોમાં દેખાઇ રહ્યો છે પરંતુ તેની સંખ્યાની...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં ડ્રોનની કામગીરીઓને લગતા નિયમો હળવા બનાવ્યા છે અને ડ્રોન ઓપરેટ કરવા માટે ભરવા પડતા જરૂરી ફોર્મ્સની સંખ્યા ઘટાડીને...
કેરળમાં કોરોના વાયરસના કેસોનો વધારો ગુરુવારે સતત બીજા દિવસે 30,000થી વધુ દૈનિક કેસો નોંધાવાની સાથે ચાલુ રહ્યો હતો. જ્યારે, વિપક્ષ અને જાહેર...
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતના સી.એમ. વિજય રૂપાણીને પત્ર લખીને ગુજરાતમાં હવાઈ ઉડ્ડયન ક્ષેત્રની માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે પગલા ભરવા...
સુરત શહેરમાં પ્રદુષણ ઓકતા એકમોની ભરમાર વચ્ચે જીપીસીબીની વધુ એક લાપરવાહી બહાર આવી છે.શહેરના પાંડેસરા પ્રમુખ પાર્ક સ્થિત બ્રહ્માણી શેરી ખાતે આવેલા...
સુરતના કોર્ટ પાર્કિંગમાં હત્યાના આરોપીનું ચપ્પુ મારી તેનું અપહરણ કરી લેવાના ચકચારીત કેસમાં 24 કલાક બાદ ઉમરા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે....
પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મનાતા 1200 કરોડના સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ મહત્વનું પાવર પોઈન્ટ પ્રેજન્ટેશન કરવા...
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આવક મર્યાદા આઠ લાખ કરવાની માંગ કરતાં ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખાનગી મેડીકલ કોલેજની વાર્ષિક ફી...
અમદાવાદ શહેરના બોપલમાં ઔડા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ડ્રેનેજની અંદર સફાઇ કરી રહેલા કામદારો પૈકી...
રાજ્યમાં હવે કોરોના કફર્યુ આગામી તા.15મી સપ્ટે. સુધી લંબાવાયો છે. જ્યારે રાજ્યમાં રાત્રીના 11થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે. આજે...
ગુજરાતમાં આંતર જ્ઞાતિય લગ્ન લવ જેહાદના કાયદાની કેટલીક કલમો બાધારૂપ હોઈ તેની કલમ ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ ક પર...
ભરૂચ: કોટન કિંગ (Cotton king) ભરૂચ (Bharuch) જિલ્લામાં રાસાયણિક હુમલાને લઈ કપાસ સહિતનો પાક નષ્ટ થયો હતો. ભરૂચના 4 તાલુકામાં તંત્રની તપાસ...
રાજ્યમાં ચોમાસુ લગભગ હવે નિષ્ફળ ગયું હોવાની બાબત સ્પષ્ટ થઈ જવા સાથે દુષ્કાળ અને જળ સંકટની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે....
અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલના એરપોર્ટ (Kabul airport) નજીક ગુરુવારે સિરિયલ બ્લાસ્ટ (serial blast) થયા હતા. બે વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત (death)...
અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ એરપોર્ટ (kabul airport)પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એરપોર્ટની બહાર બોમ્બ બ્લાસ્ટ (bomb blast) થયો હોવાની માહિતી મળી...
અશરફ ગની (Ashraf gani)ના નેતૃત્વવાળી સરકારને ઉથલાવીને અફઘાનિસ્તાન (Afghanistan)માં સત્તા માટે હિંસક રીતે લડ્યાના એક સપ્તાહ પછી, તાલિબાન (taliban) હજુ પણ તેમના...
વૈવાહિક સંબંધોમાં બળાત્કાર (married rape)નો આરોપ લગાવનાર એક વ્યક્તિને ગુરુવારે છત્તીસગઢ હાઇકોર્ટે (chhattisgadh highcourt) નિર્દોષ છોડી મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કાયદેસર...
નવી દિલ્હી. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)ના ‘ગોલ્ડન બોય’ (golden boy) નીરજ ચોપરા (niraj chopra)ને સ્વદેશ પાછા ફર્યા બાદ ઘણા રાજ્યો દ્વારા સન્માનિત કરવામાં...
સુરત: સુરત (Surat)માં ક્યારેય વિમાનો ઉડશે નહીં એવી મજાક ઉડાવી નિયમોને માળિયે ચઢાવી એરપોર્ટની આસપાસ આકાશને આંબતી ઊંચી ઈમારતો બનતી હતી ત્યારે...
સુરત: છેલ્લા દોઢ વર્ષથી કોરોના (corona)ની મહામારીને કારણે ગત વર્ષે કોઈ પણ તહેવારોને જાહેરમાં ઉજવણી (festival celebration) કરવા માટેની પરવાનગી (permission) આપવામાં...
નવી દિલ્હી: TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (nushrat jaha become mom)એ પુત્ર (baby boy)ને જન્મ આપ્યો છે. અભિનેતા યશ દાસગુપ્તા અભિનેત્રી (actress)ને હોસ્પિટલ...
સુરત : પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ (katargam)માં રહેતી અને બે સંતાનની માતા (mother)ને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના સંતાનોને પણ પિતા (father)ની જવાબદારી...
શહેરા: શહેરા તાલુકાના ડોકવા ગામ પાસેના જંગલમાં ત્રણ યુવાનોને છોકરીની છેડતી કરી હોવાને લઈને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના...
શહેરા: શહેરાના કેશવ ગ્રાઉન્ડ પાસેથી મામલતદાર એ રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જતી હાઈવા ગાડી પકડી પાડી હતી. મામલતદાર દ્વારા ખાન...
ગોધરા: રાજ્યમાં હાલ પાછલા વરસાદની અનિયમિતતા વધી છે.બીજી તરફ રાજ્યમાં ચોમાસામાં અપેક્ષિત પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી.જેની સીધી જ અસર હાલ રાજ્યના જળાશયો...
નડિયાદ : ખેડા જિલ્લામાં જુગારીઓ સક્રિય થયા છે. પોલીસ દ્વારા અલગ અલગ ૧૮ સ્થળે દરોડા પાડીને ૧૧૦ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડી,...
નડિયાદ: વસો પોલીસની ટીમે બાતમીના આધારે ટુંડેલ ગામની સીમમાં ઓવરબ્રિજ નીચેથી બે શખસોને ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અમદાવાદ...
વડોદરા: ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં 100 થી વધુ મસ્જીદો બનાવવામાટે સલાઉદ્દીન આણી મંડળીએ 7.27 કરોડ રૂપિયા ફંડીગ કર્યાના ચોંકાવનારા ઘટસ્ફોટે તો હજુ...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
વડોદરા: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી SOGની ટીમે નામચીન ગુનેગાર અન્નાને એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે આરોપીના રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. અન્ના વિરુદ્ધ હહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે. શહેર પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) બ્રાન્ચને બાતમી મળી હતી કે, મુક્તીનગર પાછળ ઝાડની નીચે બાઈક પાર્ક કરી અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્ના( રહે. સોનલ પાર્ક સોસાયટી, કલાલી ફાટક પાસે, મૂળ રહે, ઉત્તરપ્રદેશ) પોતાની પાસે રિવોલ્વર રાખીને બેઠેલો છે.

જેથી SOGની ટીમે મળેલ બાતમીના આધારે દરોડો પાડી અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્નાને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા કમરના ભાગેથી તેની પાસેથી એક રિવોલ્વર અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતા. SOG પોલીસે લૂંટ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા નામચીન અનિલ અન્નાની પૂછપરછ કરતા દોઢ મહિના પહેલા મુજમહુડાની ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતા આદિલ ખોખર પાસેથી રૂ. 9000માં રિવોલ્વર ખરીદી હોવાની જાણવા મળ્યું હતું. જેથી રિવોલ્વર સપ્લાય કરનાર આદિલ ખોખરને વોન્ટેડ જાહેર કરી તેની પાસે રિવોલ્વર ક્યાંથી આવી અને બીજી કેટલી રિવોલ્વરનો સોદો કર્યો છે. તેમજ પકડાયેલા ગુનેગારો અન્નાએ આ રિવોલ્વરનો તેણે કોઈ ઉપયોગ કર્યો છે કે, કેમ તેની વિગતો મેળવવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
તાંદલજામાંથી રિવોલ્વર સાથે પકડાયેલા આરોપી અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્ના રીઢો ગુનેગાર છે. અને તેની સામે વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં 6 ગુના નોંધાયા છે. જેમાં લૂંટનો 1, મારામારીના 2, ગેરકાયદે હથિયાર રાખવાનો 1, એટ્રોસિટીનો 1 અને પરચુરણ ગુના મળી કુલ 6 ગુના નોંધાયેલા છે.