પશ્ચિમ બંગાળ (West Bengal)માં દુર્ગા પૂજા (durga puja)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યનો સૌથી મોટો તહેવાર ફરી ધામધૂમથી ઉજવાશે (celebration). આ વખતે પણ...
નવી દિલ્હી: જો તમે ઓછા પૈસા લગાવી નવો કોરાબર (Starting a business) શરૂ કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક ખાસ...
ચેન્નાઇ: દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-19નું ત્રીજું મોજું (Corona third wave) આગામી મહિનાઓમાં આવી શકે છે અને આ મોજામાં બાળકો (children)માં આ રોગચાળો વધી...
સુરત: શહેરના સિટીલાઇટ (city light) ખાતે સૂર્યપ્રકાશ રેસિડેન્સીના પાર્કિંગ (parking)માં ત્રણ વર્ષના બાળકનું કાર અડફેટે (car accident) મોત થયું હોવાની ઘટનામાં પોલીસે...
સુરત : હત્યાના એક કેસ (murder case)માં બીજીવાર હોસ્ટાઇલ જાહેર કરવાની અરજી દરમિયાન એક મહિલાએ કોર્ટ (court)માં માહિતી આપી કે, ‘સાહેબ, હું...
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Siddharth shukla)નું ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. તેમની વિદાયને કારણે ટીવી (Television) અને ફિલ્મ સ્ટાર્સ (filmstar) શોકમાં છે. સિદ્ધાર્થના...
ભારત (India)ની અવની લખેરા (Avni lakhera)એ ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં ચમત્કાર કર્યા છે. જયપુરના આ પેરા શૂટર (Para shooter), જેણે વર્તમાન પેરાલિમ્પિક્સમાં...
મજૂર વર્ગ અને ગરીબોએ મહામારી સાથે હાડમારી વેઠી છે. કોવિડ-19, કોરોના વાયરસની બીજી લહેર દોઢ વર્ષ બાદ વિદાય થવા પર છે. બીજી...
છેલ્લા કેટલાક દિવસોથી ‘ગુજરાતમિત્ર’માં સુરતને અલાયદું રેલવે ડિવિઝન મળવું જોઇએ, એને માટે કારણો સહિત નિવેદનો આવતાં હતાં. પરિણામરૂપ રેલવે મંત્રી દર્શના જરદોશે...
જયારે આપણે જાહેર સ્થળો પર જઇએ ત્યારે વિવિધ પ્રકારનાં વ્યકિતઓ જોવા મળે. દરરોજ નાના છોકરાઓ – છોકરીઓ જેની ઉંમર પાંચથી અગિયાર વર્ષ...
આપણા દેશની વસ્તી 140 કરોડ છે એમાં હજારો સંપ્રદાય છે. એમાં દરેક સંપ્રદાયના અલગ અલગ ફાંટા છે. દરેક ફાંટાના અલગ અલગ આગેવાનો...
એક દિવસ રાજાએ વિચાર કર્યો કે, ‘મારે કોઈ સૌથી જ્ઞાની ગુરુના શિષ્ય બનવું છે અને તેમણે મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારા માટે સૌથી...
ભારત અમેરિકાનું લશ્કરી વ્યૂહાત્મક રીતે જોડાણમાં સાથી ખરું કે નહીં? આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાએ 2018 નો એક દસ્તાવેજ બિનવર્ગીકૃત કર્યો. જણાવાયું હતું...
‘હવે સતયુગ આવશે’ અમારા એક પ્રિન્સિપાલ મિત્રે રમૂજમાં કહ્યું.. કારણ એ હતું કે ‘સંઘો શકિત કલૌ યુગે… કળીયુગમાં સંગઠન એ શકિત છે....
છેલ્લા એકાદ વર્ષમાં ભારતની અનેક ટેક કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ વગેરેમાં જાયન્ટ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું ઘણા મોટા પાયે રોકાણ આવ્યું છે અને કેટલીક...
લુણાવાડા : કોઠંબા પોલીસની હદમાં આવતાં ટીંટોઇ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી ફોગાઇ ગયેલી યુવકની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો બનાવ...
નડિયાદ: વસો ગામમાં હિન્દુ વસ્તી ધરાવતાં વિસ્તારમાં પૂર્વ આયોજિત કાવતરાં સાથે મુસ્લિમોએ એક જમીન ખરીદી તેમાં શંકાશીલ પ્રવૃત્તિઓ માટે રાતોરાત બાંધકામ શરૂ...
આણંદ : વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે વૃક્ષારોપણ કરીને સરદાર વનનું સર્જન કરવામાં આવ્યું હતું. વાસદ ખાતે આવેલ એસવીઆઈટી યુનિવર્સિટીમાં ગયા વર્ષે ક્રિકેટ...
હાલોલ: હાલોલ નગરપાલિકાના કાઉન્સિલર અને ચેરમેન ગિરીશ ઠક્કર પિતાપુત્ર પરિવારજનોએ પાનેલાવ ખાતે આવેલ જમીન પચાવી પાડવા સારું કાવતરું રચી જમીન માલીકની જગ્યાએ...
દાહોદ: દેવગઢબારીયા મામલતદાર રાઉન્ડ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળૅલકે દેવગઢબારીયા તાલુકા ના ભડભા ગામની ઉજ્જવળ નદી માં કોઈ હિટાચી મશીન...
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
વડોદરા : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જર્જરિત 7 શાળાઓ ને ઉતારી લેવાનો નિર્ણય 2018 -19 માં થયા બાદ...
વડોદરા : રાજ્યના શિક્ષણ વિભાગની સુચનને પગલે આગામી 5મી સપ્ટેમ્બરે આવી રહેલા શિક્ષક દિન પૂર્વે અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ધોરણ-...
વડોદરા: આગામી ગણેશ ઉત્સવને લઇને સરકાર કોરોના ગાઇડ લાઈન નું પાલન કરી ઉત્સવ મનાવાની જાહેરાત કરી છે. ત્યારે મોડેમોડે પાલિકાતંત્ર એ શહેરના...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: શહેરના દોડીયાબજાર મધ્યવર્તી સ્કૂલ માં સિનિયર સિટીઝન મહિલા વેક્સિન મૂકવા કલાકો સુધી ઉભા રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે પછી લાઈન...
વાલિયા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર ગેરકાયદે ઊભું કરવામાં આવેલું મંદિર દૂર કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા ગામની...
શ્રી વાલોડ સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની અવ્યવસ્થા અને અનિયમિતતાને લઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સહકારી...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતા છાત્રાલયોમાં સીટ...
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરીસમાન માનવામાં આવે છે. અને આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરથી ખેડૂતો શેરડીના રોપાણની કામગીરીમાં જોતરાઈ ગયા...
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
પશ્ચિમ બંગાળ (West Bengal)માં દુર્ગા પૂજા (durga puja)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યનો સૌથી મોટો તહેવાર ફરી ધામધૂમથી ઉજવાશે (celebration). આ વખતે પણ દરેક જગ્યાએ સુંદર પંડાલ સજાવવામાં આવશે, મા દુર્ગાની ભક્તિમાં લીન થયેલા ભક્તો જોવા મળશે અને ઘણા ખાસ કાર્યક્રમો (special program)નું આયોજન કરવામાં આવશે. પરંતુ આ દરમિયાન એક વિવાદ ઉભો થયો છે.
આ વખતે સીએમ મમતા બેનર્જી (Cm mamta benarjee)ની મૂર્તિ (idol) દુર્ગા પંડાલમાં જોવા મળશે. કલાકાર (artist) મિન્ટુ પાલ તેમની ટીમ સાથે મમતા બેનર્જીની 10 હાથની પ્રતિમા તૈયાર કરી રહ્યા છે. દુર્ગા પૂજા દરમિયાન આ મૂર્તિ પંડાલમાં રાખવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિમાના બહાને મમતા બેનર્જીના કાર્યકાળમાં શરૂ થયેલી 10 યોજનાઓ જણાવવામાં આવશે. મૂર્તિઓ દ્વારા આવી કુલ 10 યોજનાઓ બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આર્ટિસ્ટ મિન્ટુએ સ્પષ્ટ કર્યું છે કે આ મૂર્તિ પર કોઈ વિવાદ ન હોવો જોઈએ. ભૂતકાળમાં પણ ઘણા નેતાઓની આવી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે.

તેમણે એ પણ માહિતી આપી છે કે મમતા બેનર્જીની મૂર્તિની પૂજા કરવામાં આવશે નહીં. તે પંડાલમાં માત્ર જાહેર જનતા માટે જ રાખવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું છે કે મમતા દીદી પોતાની યોજનાઓ દ્વારા ઘણી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરી રહી છે. તે એવી જ રીતે કામ કરી રહી છે જેવી રીતે માતા દુર્ગાએ એક વખત રાક્ષસોને તેના 10 હાથથી મારી નાખ્યા હતા. મમતાની આ મૂર્તિ દ્વારા, અમે તેમની કન્યાશ્રીથી લઇ શુભોશ્રી યોજના બતાવીશું.

કોણે આપ્યો છે ઓર્ડર?
જાણવા મળ્યું છે કે આ મૂર્તિનો ઓર્ડર નઝરૂલ પાર્ક ઉન્નયન સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે. મમતા બેનર્જીની આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે નહીં. હવે મૂર્તિ બનાવનારે તમામ વિવાદ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ઓર્ડર આપનાર વ્યક્તિ પણ કોઈ વિવાદ ઇચ્છતો નથી. પરંતુ આ મૂર્તિ પર હવે રાજકારણ શરૂ થયું છે.
ભાજપે સાધ્યું નિશાન
ભાજપે મમતા બેનર્જીની આ પ્રતિમાને તેના અહંકાર સાથે જોડી છે. શુભેન્દુ અધિકારીએ ટોણો માર્યો છે કે જ્યારે કોઈ તમને ભગવાનનું બિરુદ આપવાનો પ્રયત્ન કરે છે માત્ર એટલા માટે કે તમે ખુશ છો. તે સ્પષ્ટ છે કે તમારો અહંકાર એટલો વધી ગયો છે કે હવે તમારો અંતરાત્મા પણ કામ કરતો નથી.