વડોદરા : કોરોના કાળ માં કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી શહેરના નાગરિકો વ્યવસ્થા માટે ફંડ આપવામાં આવ્યું હતું. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ...
પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લનું નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લ 40 વર્ષના હતા. ગુરુવારે સવારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ચિકિત્સકોએ તેને મૃત...
વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ કોરોના મંદ પડ્યો છે.બીજી તરફ ડેન્ગ્યુ, ચિકનગુનિયા મેલેરિયા જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ ધીમે ધીમે માથું...
વડોદરા : ભાજપના મહિલા કોર્પોરેટર ની એનિવર્સરી માં કેક કટિગ કરતા પતિ સહિત શુભેચ્છક કાર્યકર્તાઓએ માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્ટ નહીં જાળવી...
સીંગવડ: સીંગવડની મામલતદાર ઓફિસમાં મામલતદાર ની કાયમી નિમણૂક નહીં કરાતા સીંગવડ તાલુકાના પ્રજાને તકલીફ પડતી હોય છે. જ્યારે સિંગવડ તાલુકા માં આજે...
પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણનો જુગાર રમતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પાદરા માં ચાર , વડુ માં નવ,...
વડોદરા: શહેરના સનફાર્મ રોડ પર ઓટો ગેરેજ અને તેની બાજુમાં જાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી.ઓટો ગેરેજ માં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંસ્થાઓને ફાળવવામાં આવેલા પ્લોટ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે વરિષ્ઠ નાગરિકોની સંસ્થા એજ કેર ફેડરેશનના પાંચ...
આણંદ : પેટલાદ શહેરમાં આવેલી પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગિક મંડળીની આશરે 30 ગુંઠા જેટલી જમીન બારોબાર ભુમાફિયાઓએ વેચી દીધી હતી. આ...
આણંદ : આણંદ જિલ્લામાં જન્માષ્ટમીના દિવસથી વરસાદી વાદળો ઘેરાયા બાદ છુટક-છુટક વરસાદી ઝાપટાં પડતાં હતાં. પરંતુ બુધવારના રોજ મેઘરાજા મન મુકીને વરસ્યા...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને લગ્નના ૨૦ જ મહિનામાં સાસરિયાઓએ વધુ કરિયાવરની માંગણી કરી પરેશાન કરી હતી અને કેનેડા ગયેલા પતિએ પત્ની સાથે...
આણંદ : અમદાવાદથી વિરસદ કારમાં જતાં પરિવારને તારાપુર પાસે ટ્રક ટક્કરે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કાર પલ્ટી જતાં તેમાં સવાર પરિણીતાનું...
આણંદ : ઉમરેઠમાં છેલ્લા વીસેક દિવસથી પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો. ટીઆરપી જવાન સહિત લગભગ પાંચેક વ્યક્તિને...
હવામાન ખાતાની આગાહીને ખોટી ઠરાવતા ઓગસ્ટ મહિનામાં દેશમાં 24 ટકા ઓછો વરસાદ પડયો હતો, પણ તાજા આગાહી મુજબ એવી અપેક્ષા છે કે...
આમ જનતાને મફતમાં સરળતાથી વેક્સિંગ મળી રહે એ માટે સરકાર કમર કસી રહી છે. ત્યારે પીપોદરા જીઆઇડીસીમાં ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને વેક્સિન...
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે દોઢ વર્ષથી વાસ્તવિક શિક્ષણથી દૂર રહેલાં ૬ થી ૮ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી શાળાઓ શરૂ કરવામાં આવશે....
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટિંગ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇની અધ્યક્ષતામાં પ્રભારી ભરતભાઇ રાઠોડ, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત...
જંબુસર તાલુકાના જંત્રાણ ગામના સઈદભાઈ ખીલજી હાલમાં યુકેમાં બિઝનેસમેન તેમજ ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન છે. તેમને માદરે વતનની યાદ આવતાં અનેક રીતે...
જંબુસર નગરના ઋણ તળાવ વિસ્તારમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતાં હવે બહેનો રણચંડી બની ગઈ છે. જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં...
માંડવી તાલુકાના સાલૈયા ગામે જમીનના ઝઘડામાં બાબતે દિયર ઉશ્કેરાટમાં આવી ભાભીને માથાના ભાગે કુહાડી વડે હત્યા કરી ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસે...
સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને...
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે...
ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના...
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના...
દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં...
લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બુધવારે અહીં બેડમિન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સમા જોરદાર શરૂઆત કરીને જીત મેળવી હતી, જો કે...
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના...
દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. એકલા ગીર...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વડોદરા : કોરોના કાળ માં કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી શહેરના નાગરિકો વ્યવસ્થા માટે ફંડ આપવામાં આવ્યું હતું. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ એક અલાયદુ ફંડ ઉભું કર્યું હતું. જેમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ માહિતી માંગી હતી કે મેયર ફંડમાં કેટલા રૂપિયા આવ્યા, તેમાં રૂપિયા 33,10,470 લાખ રૂપિયા 56 દાતાઓએ આપ્યા હતા. જેમાં આવક કરતાં જાવક વધારે બતાવામાં આવી હતી. જોકે પૂર્વ મેયર વડોદરાની જનતાને સંતોષકારક ખુલાસો આપી શક્યા નહીં. વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી હતી તેમાં ભારત દેશ પણ બાકાત રહ્યો ન હતો કોરો ના કહેર થી શહેરના નાગરિકો ખૂબ ડરી ગયા હતા અને કોરોના ના કેસો વધતા મોતનો આંકડો પણ વધી રહ્યો હતો .
કોરોના કાળમાં મહાનગરપાલિકાને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પણ આપવામાં આવ્યું હતું .પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠે પોતાનું અલાયદું ફંડ ઊભું કરવામાં આવ્યું હતું જોકે કેટલા દાતાઓએ કેટલા રૂપિયા આપ્યા છે તેની કોઈ પણ માહિતી જનતા સમક્ષ મૂકવામાં આવી ન હતી કે તે રૂપિયા ક્યાં ખર્ચવામાં આવ્યા છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચી છએ આર ટી આઈ કરવામાં આવી હતી.જેમાં શંકા ઉપજાવે એવી માહિતી સાંમેં આવી હતી. 27 માર્ચે થી ૨૯ જૂન 2021 સુધીમાં 56 સંસ્થાઓ દાતાઓએ રૂપિયા 33,10,470 નો ફાળો જમા કરવામાં આવ્યો હતો. જો કે રૂપિયા 33,83,175 લાખ શહેરમાં સેનેટાઈઝર માં ઉડાયા અને રૂપિયા 1,14,750ના ડિસ્પોઝલ ડીશ કોરોના કાળમાં શું જરૂર પડે? મેયરે આવક કરતા રૂપિયા 2,055,68 લાખ જાવક વધુ બતાવીને વડોદરાની જનતાને સંતોષકારક ખુલાસો આપી શક્યા નહીં.

મેયર ફંડમાં સંસ્થાઓ દાતાઓએ 3 મહિના રૂપિયા આપ્યા પરંતુ પૂર્વ મેયર હેતુ પાર પડ્યો નહીં. તંત્ર ની અવ્યવસ્થા ના કારણે સંસ્થાઓ અને દાતાઓના વિશ્વાસ ઊઠી જતાં વધુ ફંડ આવ્યું નહીં. પહેલું ફંડ 27 માર્ચ છત્રપતિ શિવાજી સહકારી મંડળી છેલ્લું પણ ૨૯ જૂન પ્રજાપતિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી તરફથી મેયર ફંડમાં આપવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી સહકારી મંડળીના જે ફંડ અપીયુ એ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદાર હતા. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠે તેમને કેટલું ફંડ મળ્યું હતું અને ક્યાં ખર્ચે કર્યુ હતું તે મામલે તેમને અધિકારીઓને પૂછવું પડશે કેમ જણાવ્યું હતું. જોકે તેમના પી.એ તરફથી માહિતી આપવાની વાત કરી હતી પરંતુ માહિતી આપી ન હતી. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ માં કેન્દ્ર – રાજ્ય સરકાર, પાલિકા કમિશનર ફંડ કરોડો રૂપિયા આવ્યા છે .પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભાગ બટાઈ ના કારણે જેમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેથી કોરોના કાળમાં જે પણ ફંડ પાલિકાને મળ્યું છે તેની તપાસ થવી જોઇએ.