બારડોલી: (Bardoli) બારડોલી નજીક ધુલિયા ચોકડી પૂરઝડપે આવતી ટ્રક બેકાબૂ બની ડિવાઇડર પર ચઢી ગયા બાદ યુટર્ન લઈ રહેલી કાર પર પલટી...
અવકાશ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, 25 જાન્યુઆરી, આજની રાતે પૃથ્વી પર સૌર તોફાન ( solar winds) આવી શકે છે. આ ઉત્તર ધ્રુવ...
kolkatta : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (mamta benrji) એ સોમવારે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) પર જોરદાર નિશાન...
પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) નિમિત્તે દર વર્ષે બહાદુરી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે, તેવા સંજોગોમાં કર્નલ સંતોષ બાબુને મરણોત્તર આ સન્માન મળી...
સુરત: (Surat) સરથાણાના તક્ષશિલા (Takshshila) કાંડને 20 મહિના પુરા થવા છતા અસરગ્રસ્તોને પુરો ન્યાય હજુ સુધી મળ્યો નથી. વરાછમાં અદ્યતન ફાયર સ્ટેશન...
વોટર ID (Digital Voter ID) નું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ એટલે કે ઇલેક્ટ્રોનિક મતદાર ફોટો ઓળખ કાર્ડ શરૂ થઈ ગયું છે. હવે કોઈ પણ વ્યક્તિએ...
સુરત: (Surat) સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટમાં (Market) મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. કાપડના ગોડાઉનમાં (Textile Godown) ઘસી આવેલ...
BIHAR : બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમ લાલુ પ્રસાદ યાદવ (LALU PRASHAD YADAV) બીમાર છે અને દિલ્હી...
એકબાજુ કોવિડ-19નો કકળાટ વિશ્વભરમાં ફરીને વધી રહ્યો છે. ચીન (china) સહિત વિશ્વભરમાં કોરોનાનો કહેર મચી રહ્યો છે, ત્યારે ભારત તેમાંથી ખૂબજ સારી...
MUMBAI : બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGHCOURT) ના નાગપુર બેંચના જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાએ 19 જાન્યુઆરીએ પસાર કરેલા આદેશમાં કહ્યું હતું કે જાતીય હુમલાના...
રાજસ્થાન (rajsthan)માં એક જ પરિવારની 4 મહિલાઓ પર દુષ્કર્મ (rape)નો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પીડિત મહિલાઓ દૌસાના સૂર્ય મંદિરની પાછળના...
આજથી બરાબર એક અઠવાડિયા બાદ આવતા સોમવારે (ફેબ્રુઆરી પહેલી) પેશ કરાનાર 2021-22 માટેના અંદાજપત્ર (budget-2021-22)નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સામાન્ય સંજોગોમાં...
આંધ્રપ્રદેશના (ANDHAR PRADESH) ચિત્તૂરથી (CHITTUR) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક માતાપિતા (PARENTS) તેના બાળકો માટે કાળ બની ગયા. હકીકતમાં માતાએ...
સુરત: (Surat) ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોને (Farmers) કેટલો લાભ અને કેટલો ગેરલાભ થશે એ અંગે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ...
NEPAL : નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલી ( K P SHARMA OLI ) ને રવિવારે પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ના નેતૃત્વ...
વિશ્વની પ્રજાની ચઢતી અને પડતી તે પ્રજાની જીવનશૈલી પર બહુધા આધારે છે. ભારત દેશ પર મોગલોથી માંડી બ્રિટિશરો અને ફ્રેંચ તથા પોર્ટુગલ...
શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે? 15 ઓગસ્ટ...
સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી...
‘નવા પાકિસ્તાન’નું સપનું બતાવીને સત્તામાં આવેલા વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN ) ની હાલત આજકાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે....
સુરત: (Surat) ભાજપના નિરીક્ષકોએ રવિવારથી સુરત મનપા માટે દાવેદારોની રજૂઆતો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તેમાં દરેક વખતની જેમ આ વખતે પણ અવનવા...
આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું...
ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા...
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
પુસ્તકોનો છે ખજાનો, ફોટોગ્રાફીના શોખને કારણે એન્ટિક કેમેરાનો કર્યો છે સંગ્રહ
વડોદરા : વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર આવેલી અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી 5 બાંગ્લાદેશી મળી આવ્યા
કાશ્મીરના હત્યાકાંડથી દેશ શોકાતુર ત્યારે ડભોઈના નગરસેવકો મોજ કરવા કોન્ટ્રાક્ટરના પૈસે પ્રવાસે ઉપડ્યા
નસવાડીના યુવાનનું ધર્મસંકટ, પાકિસ્તાની પત્નીને પરત મોકલી દે તો 3 બાળકોનું શું?
વડોદરામાં શંકાસ્પદ 500 લોકો વેરીફાય કરાતાં 5 બાંગ્લાદેશી મળી આવ્યા
કુબેરભંડારી મંદિરમાં જૂની દાન પેટીઓ ફરી મુકી પરંપરાગત પુજારીઓને સેવા કરવા દેવા આદેશ
ડેસર તાલુકાના ઇટવાળ ગામે યુવાન પર ચાર શખ્સોનો હુમલો
બર્જર પેઇન્ટ કંપનીના કંપાઉન્ડમા પીક અપ ગાડીના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી વૃદ્ધને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત
દાહોદમાં રહેતા 4 પાકિસ્તાની નાગરિકોને પરત મોકલાશે
કરજણ તાલુકાના ગંધારા ગામમાં પાડોશી યુવાને કરી પરિણીતાની છેડતી
સિંગવડ ખાતે મસ્જિદમાં આવેલા બાર જેટલા ગોધરાના જમાત વાળાના ડોક્યુમેન્ટ્સ ચેક કરાયા
ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે ૨૦ વર્ષીય યુવકની ઘા મારી હત્યા, સળગાવી દીધેલો મૃતદેહ મળ્યો
ડભોઇના શ્રીજી ઓટોમોબાઇલ શો રૂમમાંથી વેચાયેલા વાહનો આઠ વર્ષથી રજિસ્ટ્રેશન વગર ફરે છે
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 71 કરોડનું કૌભાંડ, 4 કર્મચારીની ધરપકડ
પાદરાના શ્રી સંભવનાથ જિનાલય તેમજ સૂરીરામચંદ્ર – ગુરુમંદિરે પ્રતિષ્ઠા સંપન્ન થઈ
જમ્મુ-કશ્મીરના પહેલગામ હુમલાની પાદરા મુસ્લિમ સમાજ દ્વારા ઘોર નિંદા અને શ્રદ્ધાંજલિ
વડોદરા મહાનગરપાલિકામાં પટાવાળાઓની સેવા માટે આઉટસોર્સિંગ ઈજારાની સમયમર્યાદા વધારાઈ
વડોદરા: મ્યુનિસિપલ કમિશનરને કામોમાં ફેરફાર અને નવી કામગીરીની સંપૂર્ણ સત્તા સોંપાઈ
વાઘોડિયાના પિપરકુઈ શાળામા શિક્ષકે વય નિવૃત્તિ લેતા ગામ હિબકે ચઢ્યુ
સિંગવડ નગરમાં સ્ટેટ હાઇવે ઉપર સ્પીડ બ્રેકર નહીં મુકાતા અવારનવાર સર્જાતા અકસ્માતો
સાધલીમાં આતંકી હુમલાના મૃતકોને શ્રધાંજલિ અપાઈ
ડભોઈ-કુકસ વાયા સાધલીની નાઈટ બસ નિયમિત ચલાવવા મુસાફરોની માગ
હિન્દુ – મુસ્લિમ વેપારીઓ અને આગેવાનોના આહવાનથી બોડેલી સજ્જડ બંધ
પાકિસ્તાનના PMની હેકડી નીકળીઃ શહબાઝ શરીફ બોલ્યા, પહલગામ હુમલાની તપાસમાં પાક સાથ આપશે
‘અભિનંદનનો ફોટો અને ગળું કાપવાની હરકત…’, લંડનમાં ભારતીયો સામે પાકિસ્તાની રાજદ્વારીનું ઘૃણાસ્પદ કૃત્ય
વડોદરા : વિદેશના વિઝા બનાવી આપવાનું કહી એજન્ટે રૂ,5.61 લાખ ખંખેર્યા, માંગણી કરતા થાય તે કરીલો રૂપિયા પરત નહીં મળે તેવી ધમકી
‘ઘૂસણખોરો બે દિવસમાં સરેન્ડર કરે નહીં તો..’, ગૃહમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી
વડોદરા : અટલાદરાની વિબગ્યોર સ્કૂલ ખાતે ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ
કાશ્મીરમાં નિર્દોષ હિન્દુઓની હત્યાના વિરોધમાં પીપલોદ નગર સ્વયંભૂ બંધ રહ્યું
તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ: દેશના 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે કરા પડવાની શક્યતા
પહલગામ હુમલા બાદ ગૃહ વિભાગનુ ભરૂચ જિલ્લા સહીત મેટ્રો સીટીમાં ધ્યાન કેન્દ્રિત…!!
બારડોલી: (Bardoli) બારડોલી નજીક ધુલિયા ચોકડી પૂરઝડપે આવતી ટ્રક બેકાબૂ બની ડિવાઇડર પર ચઢી ગયા બાદ યુટર્ન લઈ રહેલી કાર પર પલટી મારી ગઈ હતી. કારની (Car) સાથે કાર ચાલક પણ ટ્રકની (Truck) નીચે દબાય ગયો હતો. જો કે કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ક્રેનની મદદથી ટ્રક ખસેડી કાર ચાલકને બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
માંડવીના વશી ફળિયામાં રહેતા જયંતસિંહ ફતેસિંહ ચૌહાણ (ઉ.વર્ષ 66) પોતાની અલ્ટો કારમાં સંબંધી કિશોરભાઈ મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે કામ અર્થે બારડોલી આવ્યા હતા. કામ પતાવી તે કાર લઈને ધુલિયા ચોકડી નજીક પોંક લેવા માટે ગયા હતા. કાર ઊભી રાખી કિશોરભાઈ પોંક લેવા માટે ગયા હતા અને જયંતસિંહ બારડોલી તરફ યુ ટર્ન લઈ રહ્યા હતા તે સમયે સુરત તરફથી પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટ્રક ડિવાઇડર પર ચઢી બાજુમાંથી પસાર થતી જયંતસિંહની કાર પડી હતી. જેને કારણે કારની સાથે જયંતસિંહ પણ દબાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાજ સ્થાનીક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ક્રેનની મદદથી ટ્રક ખસેડી કાર ચાલકને બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. અકસ્માતને કારણે રોડ પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધુલિયા ચોકડી પર લોકો રસ્તા પર વાહન પાર્ક કરી પોંક ખરીદવા ઉમટી પડે છે
ધુલિયા ચોકડી નજીક પોંક બજાર ઉપરાંત અન્ય ખાણીપીણીની અનેક દુકાનો આવેલી હોય લોકો રસ્તા પર જ વાહનો પાર્કિંગ કરી ખરીદી કરવા માટે જતાં હોય છે. જેને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. પોલીસ પણ ધુલિયા ચોકડી નજીક વાહન ચાલકો પાસે માસ્ક ન પહેર્યું હોય તો દંડ વસૂલ કરતાં હોય છે પરંતુ રોડ પર થતા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.