વડોદરા : ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ વખત એક સાથે બે કેસોથી ઓમિક્રોન વેરીએન્ટએ એન્ટ્રી કરી હતી. હાલ આ સીલસીલો આજે પણ યથાવત જોવા...
દાહોદ : દાહોદ એલસીબી પોલીસે પીપલોદ ટોલ નાકા પાસેથી આઇસર ટેમ્પામાથી રૂ. ૨૬૩૦૧૪૫/- ની કિંમતના અફીણના ઝીંડવા ઝડપી પાડી સાથે એક ઇસમને...
દાહોદ : દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ મુનીયાને ઝડપી પાડી તેમજ રાજસ્થાન પોલીસએ એક આરોપી ઝડપેલ હોય કુલ...
સેલિબ્રેશનનું તો બસ બહાનું જ જોઈએ એટલે સુરતીઓ તૈયાર જ હોય ? કોણ એમ જો કોઈ પૂછે તો દરેકને ખ્યાલ આવી જ...
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) ઉપર નોકરીના બહાને રૂા. 1.58 લાખ પડાવી લેનાર યુવકને સલાબતપુરા પોલીસે પકડી (Arrest) પાડ્યો હોવાનો કિસ્સો...
ક્રિસમસ નજીક આવી રહી છે. કોરોનાકાળની ખરાબ યાદો સાથેના બે વર્ષ વિતાવ્યા બાદ નવી આશા અને નવા ઉમંગ સાથે સુરતીઓ આતુર છે,...
રાજકોટ: હેડ કલાર્ક પરીક્ષા પેપરલીક કાંડ ( Head clerk Paper leak )બાદ હજી એક પેપર લીકનો કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ (Rajkot)ની...
સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સરથાણાથી સરસાણાના પહેલાં રૂટ માટે ઠેરઠેર ખોદકામ કરી દેવાયું છે, ત્યાં નડતરરૂપ...
વડોદરા: મધ્ય ગુજરાતમાં (Madhya Gujarat) દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના (Vadodara) વડસર...
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona)એ ફરી માથું ઊંચક્યું છે. આ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે....
ભારત એટલે તહેવારોનો દેશ. તહેવારો આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે દરેક ધર્મના રીતિ-રિવાજો, પ્રથા, પ્રધ્ધતિ મુજબ દરેક ધર્મના તહેવારો આગવું મહત્ત્વ ધરાવે...
કિદામ્બી શ્રીકાંતની બેડમિન્ટન કેરિયરે તેને આકાશી ઉડ્ડયન કરાવવાની સાથે જમીન પર ચત્તોપાટ પાડી નાંખવા સુધીનો પ્રવાસ કરાવ્યો છે. એક સમયે વર્લ્ડ રેન્કિંગમાં...
છેલ્લા ઘણાં સમયથી ભારતીય ક્રિકેટ વિવાદોમાં સપડાતું રહ્યું છે. કોરોના કાળમાં આઇપીએલ રમાડવા મામલે થયેલો વિવાદ હોય કે પછી ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમના...
ભારતીય ક્રિકેટમાં ટીમના બે ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ કંઇ આજનું નથી. એ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. ભૂતકાળમાં સુનિલ ગાવસ્કર અને કપિલ...
ભારતના ટોપ 3 બેન્ડમાં સુરતના રઝાક બેન્ડનો સમાવેશ, એક સદીથી વધુ સમયથી છે કાર્યરત મોજીલા સુરતીઓ ખાવાપીવાની સાથે સંગીતના પણ શોખીન છે....
સ્લોટ્સમા ફિટનેસ અને ન્યુટ્રીશનું ખાસ ધ્યાન રખાય છે. આથી શોર્ય ફિટ રહેવા માટે વેજિટેરિયન હોવા છતાં એગ્સ ખાય છે. નાનપણથી જ શિસ્તપૂર્વક...
રામના નામે પથરા તરે, તો રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ કેમ ન તરે? થોડા સમય પહેલાં અયોધ્યામાં બંધાઇ રહેલા શ્રી રામ મંદિર નજીકની...
આજના આપણા સમાજની સૌથી મોટી સમસ્યા એ છે કે જે વાત અશિક્ષિત અને અલ્પશિક્ષિત માણસો જલ્દી સમજી શકે છે તે વાત ઉચ્ચ...
તાજેતરમાં ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં એક સમાચાર બહુ ચર્ચાસ્પદ બન્યા છે અને સમાચાર એ છે કે કર્ણાટક વિધાન સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના...
આધુનિક જમાનાની સ્ત્રી પોતાને આધુનિક બનાવવાના પ્રયત્નો કરતાં કરતાં જ્યારે તે પોતાને રેસના ઘોડા સમાન દોડાવવાની કોઈક હરીફાઈમાં ઊતરી જાય છે ત્યારે...
વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુરતમાં ૧૦ વર્ષની બાળકી પર રેપ-હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. આ પહેલાં એક વર્ષ અગાઉ...
હાલ કોવિડ–૧૯ નું નવું સ્વરૂપ ઓમિક્રોનની ચર્ચા દેશ–વિદેશમાં શરૂ થઇ ગઇ છે અને યુ.કે. સહિત અન્ય દેશોમાં કેસોની સંખ્યામાં પણ વધારો થઇ...
એક દિવસ એક તત્ત્વચિંતક પાસે એક યુવાન આવ્યો અને બોલ્યો, ‘સર, જીવનમાં ખુશી જ ખુશી મેળવવા માટે અને હંમેશા ચિંતામુક્ત રહેવા માટે...
ભારતમાં છોકરીઓ માટે લગ્નની લઘુતમ ઉંમર અઢારમાંથી વધારીને એકવીસ કરવાનો સરકારનો ઈરાદો છે. કાયદામાં આ મુજબ ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે...
કર્ણાટકના ખ્રિસ્તી સમાજ અને તેમનાં ધર્મસ્થાનો પર સંગઠિત રીતે થયેલા હુમલા વિશે આ સપ્તાહે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પોતાનો હેવાલ પ્રસિધ્ધ...
હિમાલય પર્વતમાળામાં આવેલા હિમશિખરો વૈશ્વિક તાપમાન વૃદ્ધિને કારણે અપવાદરૂપ ઝડપે પીગળી રહ્યા છે, જેને કારણે એશિયાના લાખો લોકો માટેના પાણી પુરવઠા માટે...
ગાંધીનગર: તાજેતરમાં લેવાયેલી હેડ કલાર્કની (Head clerk) 186 જગ્યા માટે પરીક્ષાનું (Exam) પેપર લીકથી (Paper leak ) ગયા બાદ હવે ગૌણ સેવા...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક થવાના મામલે સાબરકાંઠા પોલીસે વધુ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ...
ગુજરાતમાં ઓમિક્રોનના 23 કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાના કેસ વધતાં હવે રાજ્ય સરકાર દ્વારા સુરત તથા અમદાવાદના એરપોર્ટ પર વધુ સતર્કતા રાખવામાં...
સુરત પોલીસના (Surat Police) સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા છેલ્લા એક વર્ષમાં 51 થી વધુ યુવકોને 37 હથિયાર (Weapon) સાથે પકડી પાડ્યા છે....
સુરત ના પાંડેસરામાં લૂંટારૂ ઓનો આતંક,ઝપાઝપીમાં યુવક ઈજાગ્રસ્ત
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ કોમામાં અને એક પગ પણ ગુમાવ્યો હોવાનો દાવો
વડોદરાના લારી ધારકોની માંગ, રેશનિંગની દુકાનેથી જ મળે કોમર્શિયલ ગેસ સિલિન્ડર
A.C કેબિનમાંથી સીધા ફિલ્ડમાં! સુરત મનપાના નવા વહીવટદાર IPS મિલિન્દ તોરવણેનો ‘એકશન મોડ
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
સોનાં,ચાંદીના ભાવમાં ભારે હલચલ! યુદ્ધ, તેલ અને ડોલર વચ્ચે બજાર ક્યાં જશે
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
વડોદરા : ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ વખત એક સાથે બે કેસોથી ઓમિક્રોન વેરીએન્ટએ એન્ટ્રી કરી હતી. હાલ આ સીલસીલો આજે પણ યથાવત જોવા મળ્યો છે. ગુરુવારે એક સાથે 7 કેસ ઓમિક્રોન વેરીએન્ટના નોંધાતા આરોગ્ય તંત્ર સામે પડકાર ઉભો થયો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે 7 ડિસેમ્બરના રોજ નોન હાઈરિસ્ક કન્ટ્રીઝ મનાતી ઝામ્બિયા ખાતેથી દંપતી વડોદરામાં આવ્યું હતું.12 ડિસેમ્બરે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.વડોદરા મહાનગર પાલિકાનાના ફતેપુરા ઝોનમાં સમાવિષ્ટ હરણી રોડ પર ઇસ્ટ આફ્રિકાના ઝામ્બિયાથી આવેલા 75 વર્ષીય પુરુષ અને 67 વર્ષીય મહિલા એમ 2 મુસાફરોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ બંને નોન હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવ્યા હતા.જેથી તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના સંપર્કમાં આવેલા 51 લોકોને પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ટ્રેસ કરવામાં આવ્યા હતા.જે પૈકી 8 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેથી તેઓના સેમ્પલ લઈને જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા.દરમિયાન ગુરુવારે 7 વ્યક્તિઓના રિપોર્ટમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ હતી.જેમાં 61 વર્ષીય વૃધ્ધા અને 26 વર્ષીય મહિલા ,5 વર્ષની બાળકી,9 વર્ષનું બાળક અને એક 11 વર્ષીય બાળક તેમજ 28 વર્ષીય યુવાનમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમણને પુષ્ટિ થઈ હતી.જેની સત્તાવાર જાહેરાત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.નોંધાયેલ 7 સંપર્કોને સખત હોમઆઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
