વલસાડ: (Valsad) વલસાડ નજીકના ધડોઇ ડેમમાં (Dam) એક સંતાનની માતા પ્રેમી (Lover) સાથે ગઈ હતી. ત્યારે અચાનક ડેમમાં પાણી આવી જતા પ્રેમીપંખીડા...
સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે આવેલા એક ફ્લેટમાં ટેક્ષટાઈલ વેપારી (Textile trader), હોટલ સંચાલક (Hotel manager) અને હિરા દલાલ (Diamond Broker) સહિત 13...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) UNની સામાન્ય સભામાં હાજરી આપવા ગયા છે ત્યારે ત્યાંથી ગજબ સમાચાર આવ્યા છે. અહીં નેતાઓને કોરોનાનો...
વોશિંગ્ટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બુધવારે તેમની ત્રણ દિવસીય યુએસ મુલાકાતે (US visit) વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમની વૈશ્વિક...
પાટણના સાંતલપુર (Patan Santalpur village) ગામમાંથી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષીય બાળકીનો જમણો હાથ પાડોશી મહિલાએ જ...
સુરત: (Surat) સુરત શહેરમાં મોડી રાતથીભારે વરસાદ ખાબક્યો હતો. જતા વરસાદે (Rain) ભારે વિજળીના (Rain lightning) કડાકા ભડાકા કર્યા હતા. સવારે વાદળોના...
કોરોના મહામારી (Corona) દરમિયાન શ્રમિકો-મજદૂરોને વતન પહોંચાડવાની મદદ કરી સાચા કોરોના વોરિયર્સ (Corona Warriors)સાબિત થયેલા અભિનેતા સોનુ સૂદને (Actor Sonu Sood) લઈને...
સુરત: બુધવારે મધરાતથી સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. આખાય દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન...
હાઈવે પર ફૂલસ્પીડમાં દોડતી ગાડીઓ વચ્ચે ક્યારેક ને ક્યારેક અકસ્માતનો ભય રહે છે. ઘણી વખત કેટલાંય વાહનોના એટલા ભયાનક અકસ્માત થતાં હોય...
અમેરિકા (America)ના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાનું 76મું સત્ર ચાલી રહ્યું છે. જો કે હવે તેમાં કોરોના વાઈરસની એન્ટ્રી (Corona entry) થતાં...
સુરત: સુરત (Surat) આવકવેરા વિભાગ (IT Dept)ની ઇન્વેસ્ટિગેટિંગ વિંગે બુધવારે સવારે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કરતી કંપની (Diamond company) ના સુરત, નવસારી...
શાહરૂખ ખાને ઈચ્છા પ્રગટ કરી છે કે પોતે 60નો થાય ત્યાં સુધીમાં તે ‘કૌન બનેગા કરોડપતિ’ નો હોસ્ટ બનવા માંગે છે. અમિતાભ...
દક્ષિણથી આવતી બધી અભિનેત્રીઓ હેમામાલિની, શ્રીદેવી, જયાપ્રદા પૂરવાર થતી નથી. આમ થવાનાં ઘણા કારણો હોય છે. ઘણીવાર સાઉથમાં કારકિર્દી બન્યા પછી હિન્દીમાં...
અત્યારે અભિનેત્રીઓની પસંદગીનું સ્ટેન્ડર્ડ બદલાય ગયું છે. જે આવે તે બને ત્યાં ઊંચાઇમાં ઊંચી જ આવે છે. દિપીકા પાદુકોણની હાઇટ 1.74 મિટર...
‘સ્કેમ 1992’ વેબ સિરીઝ પછી પ્રતિક ગાંધી ફૂલ ડિમાંડમાં છે. આઠ ગુજરાતી ફિલ્મ અને બે હિન્દી ફિલ્મો કરી ચુકેલા પ્રતિકની ‘ભવાઇ’ ફિલ્મ...
વોશિંગ્ટન. આ ચિત્રો (Photos) વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠા (Reputation of India) અને આદર દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બુધવારે તેમની ત્રણ દિવસીય...
આર. માધવન કયારેય હિન્દી ફિલ્મોમાં છવાયો નથી. તે પોતાનું માર્કેટિંગ કરતો નથી. સ્ટાર બનવા માટે પરદા પર કામ કરો તેટલું પૂરતું નથી...
પૂનમ ઢીલ્લોન હવે ફિલ્મોમાં દેખાતી નથી પણ હવે તેનો દિકરો અનમોલ ઢીલ્લોન સંજય લીલા ભણસાલીની ફિલ્મથી હીરો તરીકે દેખાશે. આ અનમોલે ધાર્યું...
દરેક કળાકારે ટકવા માટે પોતપોતાનો અભિગમ અપનાવવો પડે છે. વિત્યા દોઢ-બેવર્ષમાં બધાએ પોતાની રીતનો સંઘર્ષ કર્યો છે. સોનાલી સેગીલનો કિસ્સો પણ એવો...
ભારતના કિસાનોની આવક બમણી કરી આપવાના નામે તેમની સાથે બહુ મોટી રમત રમાઈ રહી છે. ૨૦૧૪ માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર...
જયારે એક છોકરી લગ્ન કરીને પોતાના પતિના ઘરે આવે છે ત્યારે તે પોતાનું બધું જ ત્યાં જ મૂકીને આવે છે. પારકા ઘરને...
આજે બધાની બિમારી અલગ છે, દવા ને દુવાની, પટારી અલગ છે… કવિ તરુ મિસ્ત્રી સાંપ્રત સમયમાં, સમગ્ર માનવજાત વિવિધ પ્રકારની શારીરિક, માનસિક,...
સોશ્યલ મીડિયાના એક ફરતા મેસેજ મુજબ માત્ર કેરળ સરકારી હોસ્પિટલમાં જન્મેલ બાળકોની વિગત ચોંકાવી દેનાર રજૂ કરેલ છે. જે કામ સિત્તેર વર્ષથી...
સરકારી કર્મચારીઓના પગાર અને મોંઘવારી ભથ્થા બાબત તેમજ તેના નિવૃત્ત પેન્શનરોના વધતા જતા પેન્શન બાબત સરકાર સમયાંતરે તેમાં વધારાની જાહેરાત કરતી જ...
‘ગુજરાતમિત્ર’ બહોળો વાચક વર્ગ તો ધરાવે જ છે, સાથોસાથ ચર્ચાપત્ર વિભાગ પણ એટલો જ લોકપ્રિય છે. વાચકોના આ પ્રિય વિભાગમાં તા. ૨૨...
આઝાદી પછી આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓની સમસ્યા પણ વધતી ગઇ છે. આજના મોંઘવારીના જમાનામાં શિક્ષણ ખૂબ...
એક દિવસ ગણિતના શિક્ષકે પોતાના વર્ગમાં આવીને કહ્યું, ‘આજે હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જે ખૂબ જ અઘરો છે.આ દાખલો...
વૉશિંગ્ટન: રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) જાહેરાત કરવા માટે તૈયાર છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ (US) 1 અબજ ડોઝ વિશ્વ સાથે શેર કરવા...
કહાણી એની એ જ છે, પાત્રો પણ એનાં એ જ. વન, તેમાંથી પસાર થતો ધોરીમાર્ગ, તેના વિસ્તરણ માટેનું આયોજન, એ અંગેની અધિકૃત...
એ તો બહુ સ્પષ્ટ થઇ ચૂકયું છે કે દુનિયાના જે પણ દેશોમાં હવે ચૂંટણી થશે તેની પર સહુથી મોટો પ્રભાવ કોરોનાનો જ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વલસાડ: (Valsad) વલસાડ નજીકના ધડોઇ ડેમમાં (Dam) એક સંતાનની માતા પ્રેમી (Lover) સાથે ગઈ હતી. ત્યારે અચાનક ડેમમાં પાણી આવી જતા પ્રેમીપંખીડા ફસાઈ ગયા હતા. જેની જાણ ગ્રામજનોએ ડીડીઓને કરતા તેઓએ તાત્કાલિક એનડીઆરએફની ટીમને મોકલી પ્રેમી-પંખીડાને ચાર કલાકના રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

ડુંગરી નજીકના એક ગામની અને વલસાડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી અને એક સંતાનની માતાને ગામમાં રહેતા એક યુવાન સાથે આંખો મળી ગઇ હતી. જેમાં પ્રેમી-પંખીડા આજે બપોરે ઘડોઈ ગામે આવેલા ઔરંગા નદીના ચેક ડેમ પાસે ગઇ હતી. તે દરમિયાન ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે તાન અને માન નદીમાં પાણી વધતા ઔરંગા નદી બંને કાંઠે વહી રહી હતી. જેના પગલે ઘડોઇ ચેક ડેમમાં અચાનક પાણીનો ભરાવો થતાં પ્રેમી પંખીડા પાણીમાં ઘેરાઈ ગયા (Surrounded by water) હતા.

આ પ્રેમી પંખીડાએ સામે મોત જોતા બચાવવા માટે બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા વલસાડ તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલ તથા વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ રાણા તથા તેમની ટીમ, એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જ્યારે પાણીમાં ફસાઈ ગયેલા પ્રેમી પંખીડાને બચાવવા માટે એનડીઆરએફની ટીમે બોટ લાઈફ જેકેટ લઈ જઈ નદીના ધસમસતા પાણીમાં જઈ ફસાઈ ગયેલા પ્રેમી પંખીડાઓને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા.