આસો મહિનાનાં પ્રારંભનાં નવ દિવસ નવરાત્રી ઉત્સવ તરીકે સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવે છે. ઠેર ઠેર રાસ ગરબા (દાંડિયા રાસ) લેવામાં આવે છે...
પૂર્વ/પૂન: જન્મ અંગે અવઢવમાં રહેવા જેવું નથી. અંધશ્રધ્ધામાં રાચવું નહીં, કશું જ નથી. ભસ્મીભૂત થયેલાં દેહનો પુનર્જન્મ શી રીતે થાય ? તેમાં...
ભારતના નવા નિયુકત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રમણાએ પોતાના તટસ્થ અભિગમ, કાનૂની તરફ પૂર્ણ નિષ્ઠા તેમજ પોતાના નિર્ભિક અને સ્પષ્ટ વકતાઓથી સારી છાપ...
છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોલસાનું સંકટ ઘેરાયેલું છે. સામાન્ય લોકોને તો કોલસા સાથે સીધી રીતે કોઇ લેવા દેવા નથી પરંતુ વીજળીનું ઉત્પાદન...
નવરાત્રી એટલે આનંદ, ઉલ્લાસ અને ગરબા રમવાનો અનેરો ઉત્સવ જે બીજા બઘા તહેવારો કરતા પણ વઘુ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. ...
ફિલ્મના ગીતની લાીઇન છે પરંતુ આજના યુવાનોને એકદમ બંધબેસતી છે. આઝાદી મળ્યાને 73 વર્ષ થઇ ગયા. આઝાદી મળ્યા પછી ભારતે વિશ્વના દેશોની...
સુનીલ ગાવસ્કર, એક સિદ્ધહસ્ત ક્રિકેટર. એક સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનીંગ બેટ્સમેનમાં જેમની ગણના થતી હતી અને ‘ગુજરાતમિત્ર’માં જેઓ ‘ લેઇટ કટ ‘...
આપણો મોટા ભાગનો સમાજ ટીવી ચેનલો પર પ્રસારિત થતી ડો. આંબેડકરની સિરિયલ નહીં જ જોતો હોય! આપણે પણ એ સીરીયલ જોઇ ન...
શેઠ અમીરચંદ પાસે નામની જેમ ખૂબ લક્ષ્મી હતી.મોટી હવેલીમાં બધા જ એશોઆરામનાં સાધનો હતાં. બહોળો પરિવાર હતો અને બધા જ તેમનો પડ્યો...
મુંબઈ અને સુરત સહિત ગુજરાતના 8 શહેરોમાં રફ ડાયમંડ માંથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Polished Diaomond Import Duty) તૈયાર થતા હોવા છતાં...
ભાજપ માટે ગુજરાત પહેલેથી રાજકીય લેબોરેટરી રહ્યું છે. પાર્ટીની નેતાગીરીએ આ વાતને વધુ એક વાર સાબિત કરી છે. કર્ણાટકમાં યેદ્દિયુરપ્પા જેવા હેવીવેઇટ...
અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા 20 વર્ષોમાં પૂર્ણ રીતે અમેરિકી ભંડોળ પર આશ્રિત થઈ છે. તાલિબાન પહેલાં અફઘાનિસ્તા સરકારના બજેટનો 75 ટકા ભાગ વિદેશી...
હૈદરાબાદની ફાર્માસ્યુટીકલ કંપનીની ઓફિસની તિજોરીમાંથી આવકવેરા વિભાગને રૂપિયા 142 કરોડ રોકડા મળી આવ્યા છે. (Income Tax Raid On Haydrabad Farma Company, Collect...
બીબીસીને ત્રણ અલગ અલગ સૂત્રોએ આ આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 100થી વધુ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે અને મૃતકોની સંખ્યા...
પાદરા: પાદરાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ રણુ તુળજા ભવાની માતાજીના મંદિરે રવિવારે માય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વિદેશથી આવેલાભક્તો સહિત દાનવીર પરિવારના...
છોટાઉદેપુર: આસો નવરાત્રિના ચોથા નોરતે આજે યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે નવરાત્રિની સાથે સાથે રવિવાર હોવાથી 4...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા 1 થી 10મી ઓક્ટોબર, 2021 સુધી “માર્ગ મરામત મહાઅભિયાન” હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા...
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Wadra) રવિવારે લખીમપુર ખેરી હિંસા (Lakhmipur Kheri Case) કેસમાં કેન્દ્રીય મંત્રીના પુત્રને બચાવવા બદલ સરકાર...
નડિયાદ: કઠલાલમાં રહેતી પરણિતાના દાગીના લઇ, તેની સાથે ઘરકામ બાબતે તકરાર કરી, મારમારી ત્રાસ આપનાર પતિ અને સાસુ સામે પરણિતાએ કઠલાલ પોલીસ...
આણંદ : આણંદના મોગર ગામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ – ડિઝલના વધી રહેલા ભાવના પગલે કટાક્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
આણંદ : નડિયાદના કેરીયાવી ગામના સરપંચ બેંકના તેમની માતાના એકાઉન્ટની ચેકબુક લેવા ગયાં હતાં. આ સમયે ફરજ પરના મહિલા કર્મચારીએ તેમને માતાની...
આજે મહારાષ્ટ્રમાં શાસક મહારાષ્ટ્ર વિકાસ ગઠબંધને ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન આપ્યું છે. (Maharashtra closed) ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતોની હત્યા (Lakhmipur Kheri Farmers...
દાહોદ : દાહોદ ખાતે એક શૈક્ષણિક સંસ્થાના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર મંચ ઉપરના ઉદ્દબોધનમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની...
વડોદરા : શહેરના નાની છિપવાડ મહેતા પોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું છે આ સમસ્યાના નિરાકરણ અર્થે સ્થાનિક...
ભારતે રવિવારે ચીન સાથે લગભગ સાડા આઠ કલાક સુધી ચાલેલી લશ્કરી વાટાઘાટોના 13મા રાઉન્ડમાં પૂર્વ લદ્દાખમાં બાકીના ઘર્ષણ પોઈન્ટ પરથી સૈનિકોને વહેલી...
વડોદરા : સાવલીના પરથમપુરા પાસે સામંતપુરા ગામની સીમમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં જમીન પર બનાવેલ પાણીની ટાંકી ફસડાઈને તૂટી પડતા કપડા ધોતી ચાર...
વડોદરા: વડોદરા જિલ્લાની હદમાંથી પોલીસે પ્રથમ ઘટનામાં કન્ટેનર ભરીને વિદેશી દારૂ અને બિયર મળીને કુલ રૂ. 30.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી...
વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલ કિસ્મત ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા 50 વર્ષીય આધેડને બે અજાણ્યા શખ્સો વાસદ મહીસાગર માતાના મંદિર...
પાદરા: પાદરા જંબુસર રોડ પર કુરાલ ચોકડી પહેલા કહાણવા ગામેથી દૂધ ભરવા માટે મોટર સાઈકલ લઈને નીકળેલા બે ઇસમોને અજાણ્યાવાહન ચાલકે અડફેટમાં...
ગાંધીનગર નજીક પેથાપુર પાસેથી સ્વામીનારાયણ ગૌ શાળા પાસેથી મળી આવેલો માસૂમ બાળક હવે નોંધારો બની ગયો છે. કારણ કે શિવાંશને જન્મ આપનાર...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
આસો મહિનાનાં પ્રારંભનાં નવ દિવસ નવરાત્રી ઉત્સવ તરીકે સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવે છે. ઠેર ઠેર રાસ ગરબા (દાંડિયા રાસ) લેવામાં આવે છે અને માતાજીના અનુષ્ઠાનો અને હોમહવન થાય છે. આધ્યશકિતની આરાધનાં કરવામાં આવે છે. સામાન્ય સમજ મુજબ આધ્યશકિત એટલે કે શકિતશાળી દેવી-મા-માતાજી વિગેરે કરવામાં આવે છે. જય આધ્યશકિત માં જય આધ્યશકિત એવી આરતી પણ ગાવામાં આવે છે. પરંતુ જો વિચારમંથન કરીએ તો આધ્યશકિતનો મૂળ ભૂત અર્થ અડધી શકિત થાય છે. વેદના ઋુષિઓ દેવોની સ્તુતિ કરતા અને તેઓને ઉપદ્રવીઓનાં ત્રાસમાંથી મૂકત કરવા પ્રાર્થના કરતા હતા.
આ દેવોને પૂર્ણ શકિતમાન માનવામાં આવતા હતા. અને આ દેવોની પત્નિઓ (દેવી)ને આધ્યશકિત એટલે કે અડધીશકિત ગણવામાં આવતી હતી. જે રીતે આજનાં આધુનિક જમાનામાં નેતાઓ-ઉચ્ચ અધિકારીઓની પત્નિઓને પણ લોકો માનપાન આપતા હોય છે. આગળ ચાલતા હવે આપણે જે અર્ધાંગિની શબ્દ વાપરીએ છીએ તે આધ્યશકિતનો જ આધુનિક શબ્દ છે. આમ દેવોની પત્નિ માટે ધાર્મિક શબ્દ આધ્યશકિત પ્રયોજવામાં આવતો હતો જે હાલના યુગમાં પુરૂષની પત્નિ માટે અર્ધાંગિની શબ્દ વાપરવામાં આવે છે. જના સમયનાં ધર્મગુરૂઓએ દૈવી શકિતનું માહાત્મ વધાર્યુ આધ્યશકિતને માતાજીનું સ્વરૂપ ગણાવી તેની પાઠપૂજા-સ્તુતિ-આરાધના વિગેરે કરવામાં આવી રહી છે જે નવરાત્રી કહેવાય છે.
સુરત – રજનીકાંત ઓઝા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.