વડોદરા: સિબીએસસી સંચાલિત શાળાઓમાં શૈક્ષસનીક વર્ષ 2021-22 માટે ધો- 10અને 12 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે . સોમવારે...
વડોદરા: જીએસએફસી કંપનીમાંથી વારંવાર દૂષિત પાણી તળાવમાં છોડવામાં આવતા અનેક વખત છલકાઇને પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા તળાવ નજીક રહેતા ગરીબ પરિવારો કફોડી...
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશન પરથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધિન યુવકના પર્સમાંથી રોકડ રૂ. 3000 અજાણ્યો ગઠિયો ચોરીને નાસી છુટ્યો...
વડોદરા: શહેર નજીક આવેલા આજોડ ગામમા રહેતી સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીને કપિરાજે બચકા ભરતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.બાળકીને 60...
વડોદરા: હવે જ્યારે કોલેજો શરૂ થઈ ચૂકી છે અને પ્રથમ વર્ષના વિધાર્થીઓના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે વિધાર્થી સંગઠનો...
બારડોલી તાલુકાના તેન ગામની સસ્તા અનાજની દુકાનને છેલ્લાં પાંચ વર્ષથી GIDCમાં ખસેડવામાં આવતાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગ્રામજનોએ આ...
ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. આથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરત જિલ્લામાંથી પસાર થતી...
મહુવા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી અને શાસકો સામાન્ય સભામાં વિપક્ષના પ્રશ્નોથી ડર અનુભવી રહ્યા હોવાથી જાણી જોઈને સામાન્ય સભાની કાર્યવાહી પ્રક્રિયા...
ઓલપાડના સાયણ ગામમાં ફેલાયેલા પાણીજન્ય રોગચાળાને પગલે કલેક્ટર આયુષ ઓકે સાયણના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી સઘન આરોગ્યલક્ષી કામગીરી માટે...
કોરોનાના મૃતકોને ન્યાય, તેમના પરિવારને વળતર આપોની માંગ સાથે સોમવારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો હતો.શોકદર્શક ઉલ્લેખ બાદ તુરંત...
મંદી-મોંઘવારી-બેરોજગારી જેવી સમસ્યાનો માર સહન કરી રહેલા રાજ્યના નાગરિકો કોરોના મહામારીમાં વધુ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાનગી શાળા-કોલેજોના સંચાલકો વિદ્યાર્થી-વાલીઓ પાસેથી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ સોમવારે કોરોનાના નવા...
રાજ્ય સરકારે સોમવારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યુ હતું કે અમરેલી અને દક્ષિણ ગુજરાત વચ્ચે રો-રો ફેરી સર્વિસનું આયોજન કરાયું છે.તાલાલાના ભગાભાઈ બારડના પ્રશ્નના...
વિધાનસભામાં પ્રશ્નોત્તરીગુજરાત ATS દ્વારા તાજેતરમાં ૭૨ કલાકના જાનના જોખમે ઓપરેશન હાથ ધરીને સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરીને સાતથી વધુ ઈરાનિયન નાગરિકોને...
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વિધાનસભામાં નવમાં સત્રના પ્રથમ...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના ખાડીમાં (Bay of Bangal) સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું (Gulab Cyclone) બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. આ વાવાઝોડું આગામી 24...
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ થઈ જાય ત્યાર બાદ ન્યાત-જાત, ઊંચ-નીચ કશું જ દેખાતું નથી. પ્રેમમાં પાગલ પ્રેમીપંખીડાઓ પોતાના...
સુરત: સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં રોગચાળો (Cholera in Sayan of Olpad, Surat) ફાટી નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અહીંના એક...
સુરત: (Surat) સને 2006માં તાપી નદીમાં ભારે પૂરે અબજો રૂપિયાનું નુકસાન કર્યું હોવા છતાં પણ ઉકાઈ ડેમના મેનેજમેન્ટમાં તંત્રવાહકો હજુ પણ ફાંફા...
સોશિયલ મિડીયામાં અતિલોકપ્રિય એપ્લીકેશન વોટ્સએપને (Whatsapp) લઈને એક મોટી માહિતી સામે આવી છે. વોટ્સએપ (Whatsapp) દ્વારા પ્રાઈવેસી અને સેફ્ટીના મુદ્દે વારંવાર અપડેટ...
સુરત: (Surat) હાલમાં વરસાદ (Rain) ચાલી રહ્યો છે ત્યારે છત્રી રાહદારીની સૌથી મોટી સાથી હોય છે. બીજી તરફ વરસાદ વગર પણ છત્રીનો...
આજે સોમવારથી ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસું સત્ર ચાલુ થયું છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળની પહેલા જ દિવસે કસોટી...
સુરત: (Surat) આખરે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લે છેલ્લે ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી સુરતીઓની બ્લડ પ્રેશર વધારી રહી છે. ગઈકાલે એટલેકે રવિવારે રાત્રે...
રવિવારે RCB ની ટીમના બોલર સામે જબરદસ્ત સિક્સ ફટકારનાર મહેન્દ્રસિંહ ધોનીની (Mahendrasinh Dhoni) CSK ટીમના ઓલરાઉન્ડર ખેલાડીએ રીટાયરમેન્ટની જાહેરાત કરી છે. હવે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં સૌથી વધારે વરસાદ (Rain) પડતો હતો પરંતુ આ વર્ષે અંકલેશ્વરમાં (Ankleshwar) સૌથી વધારે વરસાદ પડ્યો છે....
પાકિસ્તાન (Pakistan)ના ગ્વાદરમાં મોહમ્મદ અલી જીન્ના (Mo. Ali Jinna)ની પ્રતિમા બોમ્બ (JINNA IDOL BLAST) હુમલામાં નાશ પામી હતી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ (Baloch) લિબરેશન...
વ્યારા: (Vyara) સોનગઢનાં (Songadh) બોરદા વિસ્તારના ફતેપુર ગામની પ્રા.શાળાના (School) લંપટ આચાર્યએ ધોરણ-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સફાઈ કામ માટે શાળામાં બોલાવી શારીરિક...
સુરત: (Surat) શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. શહેરમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો...
સુરત: (Surat) સુરત શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા (Corporation) દ્વારા દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા તેમજ રખડતાં ઢોરને પકડવા જેવી વિવિધ પ્રકારની...
સુરત: દેશને સ્વતંત્ર થવાને ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi ka Amrut Mahotsav) ઉજવવામાં આવી રહ્યો...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
વડોદરા: સિબીએસસી સંચાલિત શાળાઓમાં શૈક્ષસનીક વર્ષ 2021-22 માટે ધો- 10અને 12 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે . સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી DPS કલાલી સ્કૂલમા ધો. 10 અને 12ના વિધાર્થીઓ CBSE પરીક્ષા ના ફોર્મ ભરવા આવ્યા હતા પરંતુ શાળા દ્વારા સસલાની ટ્યુશન ફી ભર્યા સિવાય ફોર્મ ભવાનું ના પડતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એફઆરસીનસ નિયમ મુજબ કરતા વધુ ફી વસુલવામાં આવી રહી હોવના આક્ષેપો વાલીઓએ કર્યા હતા.
શાળા દ્વારા વાલીઓ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું કે તેઓ સપ્ટેમ્બર માસમાં સુધીની ફી ભરે ત્યાર બાદજ ફોર્મ ભરાશે. વડોદરાની કલાલી સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં ધોરણ-10 અને 12ના CBSEના વિદ્યાર્થીઓના માંગ સાંભળવાની આજે છેલ્લી તારીખ હતી જેમાં શાળાના સંચાલકો દ્વારા કેટલાક વાલીઓને ફી ભરી નથી કેમ કહી ફોર્મ ભરવા માટે આનાકાની કરવામાં આવતા વડોદરા પેરેન્ટસ એસોસિએશનના અગ્રણીઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી. DPS કલાલી આ સ્કૂલમા ધો.10 અને 12ના વિધાર્થીઓને CBSE પરીક્ષાના ફોર્મ ભરવા દેતા નથી.
વાલીઓ ઉપર દબાણ કરવામાં આવે છે કે તેઓ સપ્ટેમ્બર માસમાં સુધીની ફી સ્કૂલના કહ્યા મુજબ જ ભરે પરંતુ એફઆરસીએ નક્કી કરેલ ફી સ્વીકારવા સ્કૂલ તૈયાર નથી.વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અને સ્કૂલના વાલીઓને દિલ્હી પબ્લિક સ્કૂલ તરફથી કોઈ હકારાત્મક જવાબ મળી રહેલ નથી.આ સમસ્યા અંગે DEO અને અન્ય અધિકારીઓ અને શિક્ષણ મંત્રીને પણ ફરિયાદ કરી છે છતાં કોઈ નિકાલ આવતો નથી.
વડોદરા પેરેન્ટસ એસોસિએશનના અગ્રણીએ આક્ષેપ કર્યો હતો કે એફઆરસીના નિયમ પ્રમાણે એક વિદ્યાર્થીએ રૂપિયા 50 હજારની ફી ભરવાની હોય છે તેના બદલે શાળા સંચાલકો રૂપિયા 70 હજારની રકમ ભરવા માટે ફરજ પાડી રહ્યા છે તે અયોગ્ય છે.આગામી દિવસમાં અમે નવા શિક્ષણ મંત્રી સમક્ષ પણ રજૂઆત કરીશું તેમજ શાળાની સીબીએસસીની પરવાનગી રદ કરવા માટે પણ કાર્યવાહી કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક વાલીઓએ35,000 ફી ભરી દીધી હતી અને ફોર્મ ભર્યા હતા.