રશિયા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે આજે રશિયા તેમજ યુક્રેન બંને દેશની બેલારુસમાં બેઠક મળી રહી છે. આ બેઠક અગાઉ...
નવી દિલ્હી: યુક્રેનની સરકારે તેના દેશવાસીઓને રશિયન (Russian) સેનાનો સામનો કરવા માટે મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બ (Molotov cocktail petrol bomb) બનાવવા વિનંતી...
T20 મેચ રવિવારે પૂર્ણ થઇ ગઇ છે. હવે ટેસ્ટ શ્રેણીની (Test match) શરૂઆત થવાની છે. 4 માર્ચથી ભારત(India) અને શ્રીલંકાના (Shrilanka) તમામ...
દિલ્લી: ઉત્તર-પૂર્વી દિલ્હીમાં(Delhi) ૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ જાફરાબાદમાં મહિલા(Women) આંદોલનકારીઓએ રસ્તો બંધ કરીને નાગરિકતા સંશોધન કાયદાનો (CAA) વિરોધ કર્યો હતો. તેમનાં વિરોધને...
એક તરફ કે જયાં રશિયા (Russia) યુક્રેન (ukraine) વચ્ચે યુઘ્ઘ (War) ચાલી રહ્યું છે. રશિયા યુક્રેન ઉપર સતત હુમલો (Attack) કરી રહ્યું...
અમદાવાદ: રશિયા (Russia) તેમજ યુક્રેનના યુઘ્ઘની અસર દરેક દેશની અર્થવ્યવસ્થા (Economy) ઉપર થઈ રહી છે. વિશ્વના (World) દરેક ક્ષેત્ર ઉપર તેની અસર...
બિહાર: બિહારમાં (Bihar) દારૂબંધી વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દારૂ (liquor) પીનાર પકડાશે તો જેલ (Jail) માં નહીં જાય. આ...
સુરત (Surat): જહાંગીરપુરામાં રહેતા પુત્રએ (Son) માતાના (Mother) નામે મુકેલી 2.50 લાખની એફડી (FD) પોતાના નામે કરવાનું કહ્યું હતું. માતાએ ઇનકાર કરતા...
ઝઘડિયા: ઝઘડિયાના મુલદ હાઇવે (Highway) પરના ઓવરબ્રિજ (Overbridge) નજીક હોટલ (Hotel) શેરે પંજાબ આવેલી છે. જેના માલિક (Owner) ગુરુબચ્ચનસિંગ ઉર્ફે ભીખાભાઈ ગુરુદેવસિંગ...
કિવ: છેલ્લાં પાંચ દિવસથી રશિયા-યુક્રેન વોરમાં (Russiaukrainewar) ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Student) માટે એક રાહતના સમાચાર આવ્યા છે. યુક્રેનની રાજધાની કીવમાં કરફ્યૂ...
વડોદરા: સેવાના ઓથા હેઠળ વૃદ્ધની મિલકત પચાવી પાડનાર વડોદરા (Vadodara) ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર (Corporator) છાયા ખરાદી (Chhaya Kharadi) વિરુદ્ધ બીજો એક...
મોક્સો: રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરુ કર્યું છે. છેલ્લા 5 દિવસથી રશિયા અને યુકેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર...
‘ગધેડો’ શબ્દ કેટલીક વાર આપણે સામેવાળાને ‘મૂરખ’ કહેવા માટે વાપરીએ છીએ. કામમાં ગરબડ કરે કે લોચો મારે ત્યારે ભૂલ દર્શાવવા કે આપણી...
વર્તમાન ભારતમાં એટલી નગણ્ય ચીજોને એવા તુચ્છ મુદ્દાને લઈને એટલા મોટા વિવાદ પેદા કરવામાં આવે છે કે મથાળું વાંચીને કોઈને ગેરસમજ થઈ...
સુરત: ‘પહેલો સગો તે પાડોશી’ આ કહેવત દરેક ગુજરાતી પરિવારમાં વડીલો બાળકોને શીખવાડતા હોય છે. પાડોશીના દુ:ખમાં સૌથી પહેલી મદદ પાડોશીઓ તરફથી...
એક્ટ્રેસ મીના કુમારી જેટલી સારી અદાકારા હતી, એટલી જ સારી શાયરા હતી. તેણે તેની વ્યાવસાયિક અને અંગત જિંદગીની જદ્દોજહદ વચ્ચે સંવેદનશીલ શાયરીઓ...
રશિયાની નજર યુક્રેનના બે પ્રાંતો ઉપર છે અને તેને તે ગળી જવા માગે છે. આની સામે યુક્રેનના શાસકોએ હોહા કરી મૂકી છે...
સુરત: (Surat) ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ (Grishma Vekariya Murder) બાદ સુરત શહેર પોલીસ દ્વારા સ્કૂલ આસપાસ ફરતા અસામાજિક તત્વો પર વોચ ગોઠવવામાં આવી...
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી બની છે એમાં કોઇ શંકા નથી. પરંતુ કેટલાક પુરુષો હજુ સ્ત્રીઓને પગની પાની જ સમજે છે. સ્ત્રીઓ...
યુક્રેન: રશિયાએ યુક્રેનનાં An-225 “Mriya” — એવિયા જાયન્ટ, જે સૌથી મોટા કોમર્શિયલ કાર્ગોના પરિવહન અને ઉડ્ડયન મોનોલોડિંગ, લિફ્ટિંગ કેપેસિટીના ઇતિહાસમાં સૌથી લાંબો...
સુરત: ‘ભાઇ અમે યુક્રેનની બોર્ડર પર ફસાયા છીએ અમને યુક્રેનના સૌનિકો બહાર નથી જવા દેતા, સમજાતું નથી કે હવે શું કરીએ, કંઇ...
ઝઘડિયા: ગુજરાતમાંથી (Gujarat) બાઈક (Bike) ચોરી (Theft) કરતો ઈસમ ઝઘડિયા પોલીસને હાથે ઝડપાયો હતો. ગુજરાતમાંથી બાઈક ચોરી મધ્યપ્રદેશના (Madhya Pradesh) જંગલમાં (Forest)...
ગુજરાત: ગુજરાતના (Gujarat) પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Vijay Rupani) સરકારમાં ભાજપના (BJP) નેતાઓ પર કોંગેસે 500 કરોડનો કથિત ભ્રષ્ટાચાર (Corruption) કર્યો હોવાનો...
સુરત : (Surat) સુરત મનપા (SMC) દ્વારા રીંગરોડ (Ring Road) ફ્લાયઓવર બ્રિજને (Flyover Bridge) રીપેરીંગ કરવા માટે બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો...
શું તમારે ત્યાં યુવાન દિકરા દિકરીઓને છે.તો તેની થોડી ચિંતા કરી, ચિંતન કરવાનું રાખો.સુરતની જુવાનજોધ દિકરી ગ્રિષ્મા વેકરિયાની હત્યા સૌ માટે ખાસ...
દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે સત્તાધારી પક્ષના ઇશારે મુસ્લિમ કન્યાઓ માટે હિજાબ વિવવાદ ઊભો કરાયો છે અને ભગવાધારી (ઢોંગી) શાસકોના પાલતુ સંગઠનો...
મનુષ્ય માટે રહેવા માટે મકાન (ઘર) એ પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ ગુજરાતમાં એક લાખ ચુમ્માલિસ હજાર લોકો આજેય ઘરવિહોણા છે. ઘર માટે...
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે ભારત સરકારે મિશનનું નામ ઓપરેશન ગંગા રાખ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે આ અંગેની જાણકારી આપી...
કામરેજ: સુરતના (Surat) કામરેજ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન કરિયાણાની દુકાન (Shop) ચલાવે છે. દુકાનના માધ્યમથી જ દિવ્યાંગ યુવાનનું ઘર ચાલે છે. પરંતુ ગત...
સુરત:(Surat) સુરત માટે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. સુરત મેટ્રો રૂટમાં બે રૂટ ફાઈનલ...
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
રશિયા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે આજે રશિયા તેમજ યુક્રેન બંને દેશની બેલારુસમાં બેઠક મળી રહી છે. આ બેઠક અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ વાતચીતથી સફળતાની કોઈ આશા નથી, પરંતુ શાંતિ માટે એક પ્રયાસ કરવામાં આવે. આ સાથે તેઓએ રશિયાને યુક્રેનની સરહદ પરથી પોતાની સેના હટાવવા જણાવ્યું હતું. આ બેઠક માટે રશિયા અને યુક્રેનનું ડેલિગેશન બેલારુસ બોર્ડર પર પહોંચી ગયું હતું. યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશોએ બેલારુસ-યુક્રેન બોર્ડર પર 3 કલાક સુઘી ચર્ચા કરી હતી પરંતુ આ બેઠકમાં યુઘ્ઘને કાઈલઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મળતી માહિતી અનુસાર બંને દેશ ટૂંક સમયમાં ફરી એકવાર ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ રશિયા-બેલારુસના એથેલીટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સૂત્રોએ આપેલી જાણકારી મુજબ રશિયા યુક્રેન પર 16 કલાકમાં કબજો કરવા માંગે છે. આ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એટમી હથિયારનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો છે. એટમી કમાન્ડવાળા યુનિટની રજાઓ રદ કરી દેવામાં આવી છે. તેઓને હુમલાની તૈયારી કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. ડિફેન્સ મિનિસ્ટર સર્ગેઈ શોઈગ્યુએ સોમવારે બપોરે પુતિનને હુમલો કેવી રીતે કરવાનો છે તે પ્લાનની સંપૂર્ણ જાણકારી આપી હતી. આ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ જાહેર કર્યુ છે કે રશિયા સામેની લડાઈમાં જે કેદીઓ સામેલ થવાની ઈચ્છા ધરાવતા હોય તેમને સૈન્ય તાલીમ સાથે મુક્ત કરવામાં આવશે.
રશિયન મીડિયાએ આપેલી માહિતી અનુસાર રશિયાએ યુક્રેન પર હુમલો કરવા માટે પરમાણુ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીઘો છે. દુનિયામાં સૌથી વધુ 5 હજાર 977 પરમાણુ રશિયા પાસે છે. યુક્રેન ઉપર રશિયાનું આક્રમણનો આજે પાંચમો દિવસે છે. અગાઉ બંને દેશો બેલારુસમાં મંત્રણા કરવા સંમત થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ યુક્રેન મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની સ્પેશિયલ ઈમર્જન્સી સેશનમાં મોકલવા માટે મતદાન કર્યું હતું. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિપક્ષમાં 1 વોટ પડ્યો. ભારત, ચીન અને યુએઈએ ફરી એકવાર વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.
બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાને કહ્યું કે, તુરંત જ યુદ્ધ રોકી દો. અને તમારી સેનાને યુક્રેનમાંથી હટાવી દો. યુક્રેનનાં વિદેશ મંત્રીઅર જણાવ્યું કે, પુતિન 21મી સદીના સોથી મોટા હિટલર છે, રશિયા સાથે વેપાર કરવો એટલે યુદ્ધનાં ગુનામાં મદદ, તેઓએ યુક્રેને રશિયા સાથેનાં તમામ વ્યાપારિક સંબંધો તોડી નાખવા અપીલ કરી છે. રશિયાના રક્ષામંત્રીએ દાવો કર્યો છે કે યુક્રેનના એરસ્પેસ પર અમારો સંપૂર્ણ કબજો છે. યુનાઇટેડ નેશનએ જણાવ્યું કે, રશિયાના હુમલા બાદ પાંચ લાખથી વધુ લોકો યુક્રેન છોડી ગયા છે.