સુરત: અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Surat Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની,...
ભારતને સ્વતંત્ર થયાને ૭૪ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે, તો પણ સરકારને લાગે છે કે કેટલાંક સરહદી રાજ્યોની જનતા ભારતીય...
સામાન્ય રીતે ચર્ચાપત્ર વિભાગમાં ચર્ચા ચાલે, એક ટોપિક પર તરફેણમાં અને વિરુદ્ધમાં વિચારો રજૂ થાય અને એક સારા અંતિમ પર આવી ચર્ચા...
જ્યારે આપણે સરકારી કચેરીઓમાં, આપણા કોઈ પણ પ્રકારના નાનાં મોટાં કામો કરાવવા માટે સરકારી બાબુઓ પાસે જઈએ છીએ ,ત્યારે તેઓ ક્યારેય પ્રમાણિકતાથી...
શુભ મંગલમય લગ્નમાં દીકરીની વિદાય વખતે તેના પિતા સૌથી છેલ્લી ઘડીએ રડી પડતા હોય છે. અલબત્ત,બાકીનાં બધા ભાવુક થયેલી અવસ્થામાં યા પછી...
મોસમ રંગ-ઢંગ બદલે છે. ક્યારેક વાતાવરણ ખુશનુમા જણાય તો તેનો આનંદ લેવો જ જોઈએ. સિઝન આનંદ સાથે પડકારો પણ લઈને આવે છે....
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટ સીરીઝ રમવા આગામી સમયમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની ભારતની ટીમને મંજૂરી આપી છે દક્ષિણ આફ્રિકામાં હાલ ઓમાઇક્રોન...
વર્ષો બાદ મળેલા ૪૮ થી ૫૦ ની ઉંમરે પહોંચી ગયેલા દોસ્તોની મહેફિલ જામી હતી અને બધા અલકમલકની વાત કરી રહ્યા હતા.એક મિત્ર...
સૌરાષ્ટ્ર: ગુજરાત (Gujarat)ના કચ્છ(Kutch)માં અવારનવાર ભૂંકપ (Earthquake)ની ઘટના બનતી રહેતી હોય છે. પરંતુ આજે વહેલી સવારે ગોંડલ (Gondal) આસપાસના વિસ્તારમાં ભૂંકપના આંચકા...
પોતાને રાજગાદી પર ત્રીજી વાર બેસાડનાર બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતાથી ફૂલાઇને મમતા બેનરજીએ હવે દિલ્હી પર મીટ માંડી છે. પોતાના ટેકેદારો...
થોડા દિવસ પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો મને ફોન આવ્યો. તેમણે મને કહ્યું, તમે સાબરમતી જેલના કેદીઓ વચ્ચે કામ કરો છો,...
સુરતઃ શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ એવો મેટ્રો રેલ પ્રોજેક્ટ તેના નિર્ધારીત સમયથી એક વર્ષ મોડો ચાલી રહ્યો છે. ત્યારે હવે ઇજારદાર અને...
રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીન સોમવારે ભારતની ખૂબ ટૂંકી, થોડા કલાકની જ મુલાકાતે આવ્યા, તેમણે વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કરી અને ફરી રવાના...
ગોધરા: હાલોલ નગરમાં ચાલી રહેલ જુગારધામ પર વિજિલન્સની ટીમે રેડ પાડીને ૧૩ જેટલા જુગારીયાઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ગાંધીનગરની વિજિલન્સની...
શહેરા: શહેરા મામલતદાર એ તાડવા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપરથી ગેરકાયદેસર પથ્થર ભરીને જતી ટ્રકને ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી...
આણંદ : ખંભાતના વિવિધ અભાવગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી રહ્યા હોય આવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે...
વડોદરા : મહાનગરોની સ્માર્ટ બનાવવાના મિશન સાથે શરૂ થયેલ આ અભિયાનને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર ની સ્માર્ટ સિટીના ડાયરેક્ટર વડોદરાની મુલાકાતે...
વડોદરા : વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની માલિકીની જમીનના સંપાદન પર કોર્પોરેશને મહોર મારી દેતા આજે બુલેટ ટ્રેન...
નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા અને છેલ્લા દસેક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનની લૂંટના ઇરાદે, ગોળી મારી હત્યા કરવાની ઘટનાને લઇને ફરી એકવાર...
વડોદરા: વડોદરા શહેરમાં હાલ સૌથી વધુ સળગતો મુદ્દો રખડતા ઢોરોનો છે છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોરો દ્વારા થતાં હુમલાના બનાવ વધ્યા...
વડોદરા : વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં માલની ડિલિવરી આપ્યા બાદ હાઇવે પર કપુરાઇ બ્રિજ નજીક ટ્રક ડ્રાઇવર અને ક્લિનરો વચ્ચે નાણાની લેતીદેતી...
વડોદરા: વડોદરા શહેરની એસેસજી હોસ્પિટલમાં આવેલ ઓડિટોરિયમ બિલ્ડીંગની અગાશીમાં માનસિક અસ્તવ્યસ્ત યુવક ચઢી જતા હોસ્પિટલની સિક્યુરિટીના જવાનોમાં દોડધામ મચી ગઈ હતી.તેઓની સમજાવટ...
આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યભરમાં માર્ગ વિકાસ...
તાજેતરમાં અરબી સમુદ્રમાં રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારે ભારે પવનના કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને થયેલા નુકસાનના પગલે આર્થિક રીતે સહાયરૂપ...
રાજયમાં બાળકી ઉપર થતા દુષ્કર્મ સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આવા કેસો સામે કેન્દ્ર અને રાજય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી...
રાજ્યમાં ૬ જિલ્લાઓ, ૬૮ તાલુકાઓ અને ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે , ગ્રામીણ ઘરોમાં ૮૮.૬૩ ટકા...
રાજસ્થાનમાં(Rajasthan) એક તરફ જયાં કેટરિના અને વિકીના લગ્નના (Marriedge) પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં આ લગ્નના કારણે 6...
દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી...
સુરત: (Surat) ગત 22 નવેમ્બરે અમરેલીથી સુરત એરપોર્ટ તરફ આવી રહેલી વેન્ચુરા એર કનેક્ટની (Ventura Air Connect) ફ્લાઇટને અકસ્માત નડતો રહી ગયો...
છેલ્લા ધણાં સમયથી વિશ્વ (World) કોરોનાનો (Corona) સામનો કરી રહ્યો છે. કોરોના મહામારી બાદ ભારતમાં ઓમિક્રોન (Omicron) વાઈરસનું સંક્રમણ વધતું જોવા મળી...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સુરત: અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Surat Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની, હોમલેન્ડ અને અરિહંત ગ્રુપ સહિત ૪૦ સ્થળોએ સર્ચ કાર્યવાહી (Search Operation) કરી હતી. આ સર્ચ કાર્યવાહી આજે પાંચમા દિવસે પૂર્ણ થઇ હતી. આવકવેરા વિભાગની જુદી જુદી ટીમોએ બિલ્ડર (Builder), જવેલર (Jeweler) અને ફાયનાન્સરના એકાઉન્ટન્ટને ત્યાંથી મોટા પ્રમાણમાં જમીન મિલકતની લે-વેચ અને સોના-ચાંદી તથા શેરબજારની લેવડદેવડને લગતા ડોકયુમેન્ટ જપ્ત કર્યા છે. કુલ 30 કોથળા ભરીને ડોકયુમેન્ટ અને કોમ્પ્યુટર લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડોકયુમેન્ટનું આવકવેરા અધિકારીઓ એસેસમેન્ટ કરશે. જપ્ત કરાયેલા એક દસ્તાવેજમાં 80 કરોડની જમીનની લે-વેચના ડોકયુમેન્ટ છે. આવકવેરા વિભાગે બિલ્ડર ગ્રુપમાં સંગીની ગ્રુપના રવજી અને વેલજી શેટા, હોમલેન્ડ ગ્રુપના નરેન્દ્ર ગર્ગ, મહિધરપુરા હીરાબજારના મોટાગજાના ફાઇનાન્સર મહેન્દ્ર ચંપકલાલ, બાંધકામ ઉદ્યોગ અને હીરાઉદ્યોગમાં વ્યાજે નાણાં ફેરવનાર ફાયનાન્સર અશેષ દોશી, કિરણ સંઘવી સહિતના ત્રણ જુદા જુદા ગ્રુપના ૨૭ પ્રોજેકટ અને ૪૦ સ્થળો પર કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી કરી હતી.
આ સર્ચ કાર્યવાહી દરમિયાન કરોડોના બેનામી વ્યવહારોના ડોક્યુમેન્ટ અને ડાયરીઓ આવકવેરા વિભાગે જપ્ત કરી છે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ચાર જુદા જુદા ગ્રુપ દ્વારા 1000 થી 1200 કરોડનું મૂડી રોકાણ વેસુ વીઆઇપી રોડ, અડાજણ, પાલ, રાંદેર ગોરાટ રોડ, જહાંગીરપુરા, પાલ ગૌરવપથ સહિતના પ્રાઇમ લોકેશનના પ્રોજેકટમાં કરવામાં આવ્યુ હતું.