પાલનપુર જકાતનાકા (Palanpur Jakatnaka) પાસે રહેતી મહિલાને તેના જ પંદર વર્ષીય પુત્રના મિત્રએ ઇન્સ્ટાગ્રામ આઈડી (Instagram ID) ઉપર બિભત્સ મેસેજ કર્યા હતા....
રાજ્ય સરકારના માહિતીખાતાની વર્ગ ૧ અને ૨ની ભરતી પરીક્ષાઓ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસના સિનિયર અગ્રણી...
સુરત (Surat) મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (Schmeier Hospital) જાણે કે ચોરોના (Thief) હવાલે કરી દેવામાં આવી હોય તેમ એક જ દિવસમાં ઠગાઇની...
રાજ્યભરમાં દિવસે દિવસે કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે. આજે અમદાવાદમાં વિદેશથી આવેલી એક બાળકી સહિત પાચ મહિલાઓ ઓમિક્રોનથી...
સુરતથી (Surat) વૈષ્ણોદેવી (Vaishnavdevi) પ્રવાસે ગયેલા 1680 યાત્રીઓ ખેડૂત આંદોલનને (Farmar Protest) કારણે ટ્રેન (Train) સેવા બંધ થતા અટવાઈ ગયા છે. યાત્રીઓ...
કચ્છ પ્રદેશ આજે કોલ્ડ વેવની બહાર આવી ગયા બાદ હવે અમદાવાદ હાડ થીજાવતી ઠંડીની ઝપટમાં આવી ગયુ છે. અમદાવાદમાં આજે સૌથી વધુ...
રાજ્યમાં કોરોનાને ધીમેધીમે ગતિ પકડી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ નોધાયા છે. જ્યારે બે દર્દીનું...
હેડ કલાર્કની (Head Clerk) 186 જેટલી પરીક્ષાનાં (Exzam) પેપર લીક થયા બાદ આ પરીક્ષા સરકારે (Goverment) રદ કરી છે. સરકાર પર ગૌણ...
રાજય સરકાર દ્વ્રારા આગામી તા.10મી જાન્યુઆરી 2022થી વાઈબ્રન્ટ સમિટનું (Vibrant Samit) આયોજન કરાયું છે, તે હાલની તૈયારીઓ મુજબ ચાલુ રહેશે, તેમ કેબિનેટ...
કોરના (Corona) બાદ તેનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લાં એક સપ્તાહ દરમ્યાન ઓમિક્રોનના કેસોમાં વઘારો જોવા મળી...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેગા હરાજીનું આયોજન આગામી 7-8 ફેબ્રુઆરીના રોજ...
બર્મિંગ્મ: શું ધરતી પર ડાયનાસોર (Dinosaurs) પાછા આવશે. જંગલોમાં (Forests) તે દોડતાં જોવા મળશે. આ સવાલ હાલમાં ચર્ચામાં છે. ખરેખર વાત એમ...
સુરત: (Surat) સુરત શહેરમાં લાંબા સમય પછી બુધવારે કોરોનાના 16 કેસ નોંધાયા છે. આ સાથે જ બુધવારે કોરોનાથી (Corona) એક મોત નોંધાયુ...
ગાંધીનગર: (Gandhinagar) ઓમિક્રોનની (Omicron) દહેશત વચ્ચે ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોય રાજ્ય સરકાર એલર્ટ (Alert) મોડમાં આવી...
અંકલેશ્વર: (Ankleshwar) ભરૂચ જિલ્લાના ખેડૂતોએ (Farmers) અગાઉ સુરત મુજબ જમીનોનું વળતર (Compensation of lands) અપાવવા એક્સપ્રેસ વેની કામગીરી કેટલીક વખત અટકાવી દીધી...
નવી દિલ્હી: (New Delhi) દક્ષિણ આફ્રિકામાંથી (South Africa) મળી આવેલા કોરોનાના (Corona) નવા વેરિએન્ટ (New Variant) ઓમિક્રોને (Omicron) ચિંતા વધારી દીધી છે....
ભાવનગર: (Bhavnagar) ભાવનગરના પાલીતાણામાં (Palitana) ચોંકાવનારી ઘટના બની છે. અહીં કૂતરાનું (Dog) નામ (Name) પસંદ નહીં પડતા 5 પાડોશીઓએ (Neighbors) ભેગા મળી...
લંડન: દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ ઉલ મક્તૂમની અને તેમની છઠ્ઠી પત્ની હયાના ડિવોર્સે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. બ્રિટનમાં અત્યાર સુધીના...
સુરત: (Surat) ભરૂચમાં રહેતી મહિલાની અડાજણ ખાતે વડિલોપાર્જિત મિલક્ત (Ancestral Property) આવેલી છે. આ મિલકતનું વારસાઈ (Heirship) કરવા માટે સીધી લીટીના 13...
નવી દિલ્હી: પંજાબ (Punjab) કોંગ્રેસમાં (Congress) ડેમેજ કંટ્રોલરની ભૂમિકા નિભાવતા નેતા હરીશ રાવતે (Harish Rawat) હવે પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલી...
સુરત: (Surat) ડિંડોલીમાં બિલ્ડરના નામે પ્લોટની બોગસ કબજા રસીદ (Possession receipt) બનાવી જમીનમાં સોસાયટીનું નામ આપી દઇને પ્લોટો બારોબાર વેચી દેવાયા હતા....
સુરત: (Surat) દિલ્હીમાં રહેતા અને મુળ પાકિસ્તાનના (Pakistan) વતની વેપારીએ રૂા. 90 લાખની ઠગાઇ કરી હતી. કોર્ટમાં પાસપોર્ટ (Passport) જમા થઇ ગયા...
સુરત: (Surat) રિંગ રોડ પર જુની આર.ટી.ઓ પાસે હાલમાં ટ્રાફિક પોલીસે (Traffic Police) બેરિકેડ લગાવી રસ્તો બંધ કરીને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હતું....
સુરત: (Surat) કોરોના મહામારીના (Corona epidemic) લીધે વૈશ્વિક સ્તરે માલસામાનની હેરફેર (Goods Transportation) ખોરવાઈ હતી. કોરોનાની પહેલી લહેર વખતે વિશ્વના અનેક દેશમાં...
સુરત: (Surat) જેલમાંથી બેઠા બેઠા જ જેલનો ખર્ચો કાઢવા માટે ડિંડોલીના નાના-મોટા વેપારીઓને ધમકાવીને તેની પાસેથી રૂપિયા ખંખેરતી મનીયા ડુક્કર (Maniya Dukkar)...
કચ્છ: ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) પરિણામ (Results) જાહેર થતા ઠેર ઠેર જગ્યાએ જીતનો ઉત્સવ (Celebration) મનાવવામાં આવી રહ્યો છે. કચ્છ...
એએસઆઇ (ASI) કક્ષાના અધિકારીને પ્રોહિબીશનના ગુનામાં આરોપીને (Accused) પાસા કરવાની સત્તા ન હોવા છતાં પણ પાસાના નામે 50 હજારની લાંચ (Bribery) માંગી...
અમદાવાદ : (Ahmedabad) પેપર લીક કાંડમાં (Paper leak scam) આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોની ધરપકડ (Arrest) બાદ આજે આ કેસમાં એક...
સુરત: (Surat) ઇચ્છાપોર (Ichchapore) કવાસગામમાં ગયા મહિને મકાનમાંથી (House) કબાટ (Closet) ચોરીને (Theft) ઝાડીઓમાં (In the bushes) લઈ જઈ સોના ચાંદીના દાગીનાની...
દિલ્હી : લોકસભા (Loksabha) અને રાજ્યસભા (Rajya Sabha)ની કાર્યવાહી નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા જ આટોપી લેવાઈ છે. શિયાળા સત્રની કામગીરી...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
પાલનપુર જકાતનાકા (Palanpur Jakatnaka) પાસે રહેતી મહિલાને તેના જ પંદર વર્ષીય પુત્રના મિત્રએ ઇન્સ્ટાગ્રામ આઈડી (Instagram ID) ઉપર બિભત્સ મેસેજ કર્યા હતા. આ ઉપરાંત ઘરેથી ઉંચકી જઈ જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી.
મહિલાએ સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસમાં અરજી કરતા પોલીસે 15 વર્ષના આરોપીને પકડી ફરિયાદ (Complaint) દાખલ કરી હતી. પાલનપુર જકાતનાકા ખાતે રહેતી 35 વર્ષીય મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મહિલા સુરત મહાનગર પાલિકામાં (SMC) સફાઈ કામદાર તરીકે નોકરી (Job) કરે છે. તેમનો પુત્ર હાલ ઓનલાઈન અભ્યાસ માટે તેઓના મોબાઈલ ફોનનો ઉપયોગ (Use) કરે છે. મહિલાના ફોનમાં પુત્રએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. ગત 3 જુલાઈએ પુત્રએ ઇન્સ્ટાગ્રામ આઈડી ઓપન કરી જોતા અજાણી ઇન્સ્ટાગ્રામ આઈડી તેરાબાપ-88383 પરથી મેસેજો આવ્યા હતા. પુત્રએ મેસેજ વાંચતા તેની માતાના ચારિત્ર્ય બાબતે બિભત્સ મેસેજ કર્યા હતા. મેસેજમાં યુવકે મહિલાને તેમના ઘરેથી ઉંચકી જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે તપાસ કરતા મહિલાના પુત્રની સાથે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો 15 વર્ષીય વિદ્યાર્થી જ આરોપી નીકળ્યો હતો. પોલીસની સાથે મહિલા અને તેમનો પુત્ર પણ ચોંકી ઉઠ્યા હતા. પકડાયેલા વિદ્યાર્થીએ તેના મોબાઈલ પરથી તેમના બીજા એક મિત્રએ આ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી મેસેજ કર્યો હોવાની કબૂલાત કરતા સાયબર ક્રાઈમ પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.