દિસપુર (Dispur): આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે (Assam CM Sarbananda Sonowal ) પ્રધાનમંડળની એક બેઠકમાં એક મહત્વનો નિર્ણય લીધો હતો. આસામમાં મુખ્યમંત્રી સર્વાનંદ...
બેંગ્લોરમાં ગયા રવિવારે ઓડી ( oddi) ડ્રાઇવર એક ઓટોરિક્ષા ( auto riksha) અને બે મોટર સાયકલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો....
આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યા બાદ કાટમાળને લીધે ઋષિ ગંગા નદીમાં જોડાતા પ્રવાહને અવરોધિત કરી દીધો છે, જેના કારણે હંગામી...
સ્પિનરોને મદદરૂપ પીચ પર ઇંગ્લેન્ડ સામે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભુલોમાંથી પાઠ ભણીને સીરિઝમાં વાપસીની આશા સાથે...
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બરફવર્ષાને કારણે લપસણા થઇ ગયેલા એક ધોરીમાર્ગ પર એકસાથે ૧૩૩ જેટલા વાહનો એકબીજા સાથે ભટકાઇ પડતાં ઓછામાં ઓછા ૬...
ફિનલેન્ડના એક ગોલ્ફ કોર્સ પર દોરેલી આ ડિઝાઇનો જોઇને કોઇ કદાચ માની નહીં શકે કે આ ડિઝાઇનો હાથ વડે નહીં પણ માત્ર...
બિહારમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ટેસ્ટમાં ભારે લાલીયાવાડી ચાલી રહી હોવાના અને વ્યાપક છબરડા થયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવ્યા છે જે અહેવાલો મુજબ...
વર્ષ ૨૦૨૦માં કોરોનાવાયરસના રોગચાળાએ દુકાનો અને રેસ્ટોરાંઓ બંધ કરાવી દેતા, પ્રવાસન ઉદ્યોગનો દાટ વાળી દેતા અને ઉત્પાદનમાં કાપ મૂકાવતા બ્રિટિશ અર્થતંત્રમાં ૩૦૦...
ગુજરાત શિક્ષણ બોર્ડે ધીરે ધીરે શાળાઓ ઓપન કર્યા બાદ હવે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે આગામી બે માર્ચથી ચાર માર્ચ દરમિયાન એકમ કસોટી...
સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંગલાઓ ભાડે લઈને પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટમાં મુંબઈ પોલીસે સુરતના તનવીર હાશમીને પકડ્યાં બાદ પોર્ન ફિલ્મ બનાવવાના ધંધામાં...
2016માં સુરત એરપોર્ટના 655 મીટરના રન-વેનાં વિસ્તરણ કામ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે એરપોર્ટ ડાયરેક્ટર અને એંજિનિયરિંગ વિભાગ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ...
અડધા ભારતમાં શુક્રવારે 12 ફેબ્રુઆરીએ રાત્રે 10.34 ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પૃથ્વી ધ્રૂજતી રહી. પૃથ્વીનું આ કંપન કાશ્મીરથી છત્તીસગઢ સુધી ધ્રુજ્યું. ભૂકંપની...
ચેન્નાઇ, તા. 12 (પીટીઆઇ) : સ્પિનરોને મદદરૂપ પીચ પર ઇંગ્લેન્ડ સામે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભુલોમાંથી પાઠ...
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ દિનેશ ત્રિવેદી (dinesh trivedi)એ રાજ્યસભામાંથી અચાનક રાજીનામું (resign) આપ્યા બાદ એક ચેનલના કોન્ક્લેવમાં જોડાયા હતા. જેમાં તેમણે કહ્યું...
આગ્રા: પ્રેમનું શહેર તરીકે જાણીતું આગ્રા (AGRA) ફરી એકવાર દેહવેપાર (PROSTITUTION)ને કારણે બદનામ થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે આગ્રા પોલીસે દરોડો પાડીને સપાના નેતાના રિસોર્ટમાંથી બે...
ચીનના ટેલિવિઝન અને રેડિયો રેગ્યુલેટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ચીને તેના અહેવાલો માટેની માર્ગદર્શિકાના ગંભીર ઉલ્લંઘન માટે BBC વર્લ્ડ ન્યૂઝના...
તમિલનાડુ ( tamilnadu) ના વિરુધુનગરમાં શુક્રવારે બપોરે એક ફટાકડા કારખાના ( creckers factory) માં આગ ( fire) ભભૂકી ઉઠી હતી. આ ભીષણ...
સુરત: ચેમ્બર (CHAMBER OF COMMERCE) અને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GUJARAT STATE YOGA BOARD)ના સંયુક્ત ઉપક્રમે સુરત અને દક્ષિણ ગુજરાતનો...
પાકિસ્તાનમાં સૈન્ય પણ સલામત નથી. આતંકવાદી સંગઠન તાલિબાને ગુરુવારે રાત્રે અહીં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. તેમાં ચાર સૈનિકો માર્યા...
આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે નાણામંત્રી હિમાંતા બિસ્વા સરમાએ (Finance Minister Himanta Biswa Sarma) શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં (petrol...
‘વેલેન્ટાઇન્સ ડે’ (VALENTINE DAY)એ બારણે ટકોરા મારી દીધા છે. તમે પણ આ દિવસની રાહ જોતાં જ હશો અને પ્રિયજન સાથે ઉજવણીની બધી...
ઉત્તરાયણના ગયા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શિયાળો હવે ધીરે ધીરે ગુજરાતમાંથી જઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય...
‘મને MI નો ફોન તો નહીં જ ચાલે..!! iphone આપ તો લગ્ન કરીશ’. સગાઈમાં સાસરીયા પક્ષ તરફથી MI નો ફોન ગિફ્ટ કરાતા...
ભારત (India) અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરીથી ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ પર રમાવાની છે. મેચ પહેલા ઇંગ્લેન્ડે (England) તેમના 12...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ અને પાર્ટીના અત્યંત વફદાર નેતા ગુલામ નબી આઝાદનો (Ghulam Nabi Azad ) રાજ્યસભમાં કાર્યકાળ પૂરો થયો...
ડે ની વણઝાર શરૂ થઈ ચૂકી છે. આમ તો આવા સેલિબ્રેશનમાં યુવાનોને વધારે રસ હોય છે. યુવાઓ જ સૌથી વધારે આવા દિવસોની...
બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો! જેમ...
કોલકાતા (Kolkata):પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિધાનસભાની ચૂંટણીઓનું વાતાવરણ ગરમ થઇ ગયુ છે. એક તરફ ભાજપ (BJP) આ વખતે પેગપેસારો કરવામાં કમર કસીને...
વેલેન્ટાઇન ડે મા પ્રેમીઓ પોતાના પાત્ર ને ખુશ કરવા અવનવી ગિફ્ટસ આપતા હોય છે. અને અનોખી ગિફ્ટસ થતી આજની યુવા પેઢી આકર્ષિત...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘સુરતને સિંગાપોર (SINGAPORE) બનાવવાનું કેવી રીતે શકય થશે?’ તે...
એલપી સવાણી રોડ પર 120 બેડની નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ
માઈક ટાયસન 20 વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ઉતર્યો, 30 વર્ષ નાના બોક્સર સામે ફાઈટ લડ્યો
શું છે દોગલાપન, સલમાન ખાને બિગ બોસના સ્ટેજ પર અશ્નીર ગ્રોવરની હેકડી ઉતારી, જાણો શું કહ્યું…
મહારાષ્ટ્ર: વર્તમાનમાં તમામ રાજકીય લડાઈઓની જનની
વીએમસી એ ખોદેલા ખાડામાં બાઈક ચાલક પટકાયો, સ્થાનિકો દ્વારા રેસ્કયુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ માટે કિસાનો નહીં પણ ઉદ્યોગપતિઓ જવાબદાર છે
બદલાતા ભારતની બદલાતી તસવીર
ઔરંગઝેબ હજુ જીવે છે?
અંધકાર યુગ તરફ લઈ જતી ફેશન?
આઝાદી બાદની તમામ સરકારો માટે શરમજનક, દેશમાં 18 ટકા લોકોનો વાંચતા-લખતાં આવડતું નથી
ભગવાન માન્યા પણ શેતાન નીકળ્યા
વડોદરાની અંજના હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ
વડોદરા : સસ્પેન્ડેડ ઓફિસર ચીફ ફાયર ઓફિસર બનવાની દોડમાં વીએમસીની કચેરીમાં પ્રગટ થયા
સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલના લવારા , મહિલાઓને ખોટી સીટ મળે છે
વડોદરા : મારી નાખવાની ધમકી આપતા મકાન માલિકે ફિનાઇલ ગટગટાવ્યું
ન્યુઇરા સ્કૂલ, એસએનડીટી કોલેજ અકોટાનું ભાડું મહાનગરપાલિકા ક્યારે વસુલ કરશે?
મહારાષ્ટ્ર: વક્ફ એક્ટમાં PM મોદી કરશે સુધારો, વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહનો મોટો દાવો
વડોદરા : MSUમાં સ્કોલરશિપ સ્કીમનો લાભ મળતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા 6 વર્ષથી સતત ઘટાડો
વડોદરા : VMCની રેલવે વિભાગને ખો,5 વર્ષ પહેલા શરૂ થયેલી બ્રિજની કામગીરી ખોરંભે ચડી
વાંક કોનો? મજૂરપિતા ટ્રકને રિવર્સ માટે સાઈડ બતાવી રહ્યા હતા, તે જ ટ્રક નીચે તેમનો પુત્ર કચડાઈ મર્યો
લોરેન્સ ગેંગના નિશાના પર શ્રદ્ધા વોલ્કર હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા, જેલ પ્રશાસન એલર્ટ
વડોદરામાં ગુરુનાનક દેવજી ની 556 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
નરહરિ લાલ કી.. જય ના નાદ સાથે ભગવાન શ્રી નરસિંહ જીનો 288મો વરઘોડો નિકળ્યો….
વડોદરામાં ખાસવાડી સ્મશાનથી આરાધના ટોકીઝ સુધીનો ડાબી બાજુના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ, કોર્પોરેશન ક્યારે તોડશે ?
શહેરના પાણીગેટ થી લહેરીપુરા દરવાજા, ચોખંડી તથા ચાંપાનેર દરવાજા તરફ ટ્રાફિકની સમસ્યા વકરી..
મેદાપુર ગામની નદીમાંથી રેતી ખનન કરતા ચાર ટ્રેકટર ખનીજ વિભાગે ઝડપ્યા, માફીયાઓ સાથે ઝપાઝપી થયાની ચર્ચા
કાલોલ તાલુકા પંચાયતના બાંધકામ શાખાના મહિલા અધિકારીને ફરજ મોકૂફી પર ઉતારી દેવાયા
અજિત પવાર દાયકાઓ સુધી હિંદુ વિરોધીઓ સાથે રહ્યા, તેમને સમજવામાં થોડો સમય લાગશે- ફડણવીસ
વડોદરા : કરન્સીમાં ટ્રેડિંગ કરવાના બહાને બિઝનેસમેન પાસેથી રૂ. 75.80 લાખ ઠગોએ ખંખેર્યાં
ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર PoKમાં નહીં થાય, ICCએ આ યાત્રા પર મૂક્યો પ્રતિબંધ
દિસપુર (Dispur): આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે (Assam CM Sarbananda Sonowal ) પ્રધાનમંડળની એક બેઠકમાં એક મહત્વનો નિર્ણય લીધો હતો. આસામમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલેની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડ ચેમ્પિયનશિપ ધરાવનાર એથ્લેટ/ દોડવીર હિમા દાસને (Hima Das) ડેપ્યુટી સુપ્રીડેન્ટન્ટ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા અને ઉદ્યોગ પ્રધાન ચંદ્રમોહન પાટોવરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટે રાજ્યના વિવિધ વિભાગ જેવા કે પોલીસ, આવક વેરા, પરિવહન વગેરે વિભાગમાં વર્ગ -1 અને વર્ગ -2 ના અધિકારીઓની નિમણૂક કરીને રાજ્યની એકીકૃત રમત નીતિમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે.
નક્કી કરવામાં આવ્યું હતું કે હિમા દાસને આસામ પોલીસમાં ડીએસપી રેન્ક અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવશે અને ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને રાષ્ટ્રમંડળ રમતોમાં ચંદ્રક વિજેતા વર્ગ – અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ પ્રસંગે હિમાએ આસામના મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય રમત પ્રધાન સર્વાનંદ સોનોવાલનો આભાર માન્યો અને કહ્યું કે તે આ નિર્ણય મારા માટે પ્રેરણારૂપ છે.
જણાવી દઇએ કે હિમા દાસ IAAF World U20 માં ભારતના નામે ચંદ્રક જીતનારી પહેલી મહિલા એથલિટ છે. હિમા આસામના ખૂબ નાના ગામથી આવે છે. અને તેની આ સિદ્ધિએ ભારતને ટોચના દેશોની હરોળમાં મૂક્યુ હતુ. હિમા દાસને ‘ધિંગ એક્સપ્રેસ’ ઉપનામ મળ્યુ છે. આસામ સરકારના હિમા દાસને DSP બનાવવાના નિર્ણયને રમતમંત્રી કિરેન રિજ્જુએ (Sports Minister Kiren Rijiju) પણ વધાવી લીધો છે. તેમણે આસામ સરકારની આવા અદ્ભૂત નિર્ણય વિશે પ્રશંસા કરી છે. કિરેન રિજ્જુએ જણાવ્યુ છે કે, ‘ઘણા લોકો પૂછે છે, હિમાની રમત કારકીર્દિનું શું? તે NIS પટિયાલા ખાતે ઓલિમ્પિક લાયકાત માટેની તાલીમ લઈ રહી છે અને તે ભારત માટે દોડતી રહેશે. અમારા ઉત્કૃષ્ટ એથ્લેટ્સ વિવિધ નોકરીમાં કાર્યરત છે તેમ છતાં તેઓ રમવાનું ચાલુ રાખે છે. નિવૃત્તિ પછી પણ, તેઓ રમતોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.’.