આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોવિડ-19 માટે પોઝિટિવ આવનારા કુલ દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ મુંબઇની હાઇરાઇઝ ઇમારતોમાં રહે છે. જ્યારે બાકીના 10...
દેશમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્રના પૂણે જિલ્લામા& શાળા અને કૉલેજો 31મી માર્ચ સુધી બંધ કરવા આદેશ...
આજે તા.12મી માર્ચના રોજ રાજ્યમાં કોરોનાના નવા 715 કેસો નોંધાયા છે. તેમાંયે સુરત મનપામાં 183 કેસો અને અમદાવાદ મનપામાં 141 કેસો નોંધાયા...
ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના આકાશમાં ઊડતી રકાબી (યુએફઓ ) દેખાઈ હોવાના વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ...
ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો વધીને પ.૦૩ ટકા થયો હતો જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓની વધેલી કિંમતોને કારણે થયું હતું એમ સરકારી આંકડાઓએ આજે જણાવ્યું...
કોવિડ-19 ના તાજેતરના કેસોને ધ્યાનમાં લેતા, મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં વહીવટીતંત્રે શાળાઓ અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને...
અમદાવાદ, તા. 12 : આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી પાંચ મેચની ટી-20 સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમનું ટોપ ઓર્ડર ધબાય...
વૉશિંગ્ટન, તા. ૧૨: બિડેન વહીવટીતંત્રે આજે એક વિધિવત જાહેરનામુ બહાર પાડીને એચ-વનબી વિઝા પર આવેલા વિદેશી કામદારો માટેના ફરજિયાત લઘુતમ વેતન માટેના...
નવી દિલ્હી, તા. 12 (પીટીઆઇ) : વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબલ્યુએફ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે કોવિડ-19 રોગચાળાને કારણે વિશ્વભરના પ્રતિબંધો તેમજ જટિલતાઓને...
લખનઉ, તા. 12 (પીટીઆઇ) : ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે 10,000 ઇન્ટરનેશનલ રન પુરા કરીને ઇતિહાસ રચ્યો હતો. તે 10 હજારી...
વૉશિંગ્ટન, તા. ૧૨(પીટીઆઇ): અમેરિકી પ્રમુખ જો બિડેને જાહેર કર્યું છે કે ચોથી જુલાઇ, દેશના સ્વાતંત્ર્ય દિન સુધીમાં વિશ્વમાં કોરોનાવાયરસના રોગચાળાથી સૌથી ખરાબ...
નવી દિલ્હી,તા. 12: આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં જેટલો વધારો થયો છે તેટલો વિશ્વના કોઈપણ અબજોપતિની સંપત્તિમાં થયો નથી. આ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ ચેપના 23,285 કેસ નોંધાયા છે, જે લગભગ 78 દિવસમાં સૌથી વધુ છે. આ...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ વર્ષે એશિયા કપ (Asia Cup 2021) યોજવાના પક્ષમાં નથી. આ માહિતી શનિવારે પીસીબીના અધ્યક્ષ એહસાન મણિએ આપી...
અમદાવાદ : ટીમ ઇન્ડિયા (INDIA VS ENGLAND) અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સીરિઝ પૂર્ણ થયા પછી હવે બધાનું ફોકસ ટેસ્ટ પરથી ટી-20...
new delhi : જો તમે સોશિયલ મીડિયા ( social media) થી પૈસા કમાવવા માગતા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે....
સુરત: હજીરા-કાંઠા (HAZIRA) વિસ્તારના જૂનાગામ( શિવરામપુર)ની કેટલીક જમીનો આર્સેલર મિત્તલ (ARCELOR MITTAL) સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્ટીલ પ્લાન્ટ માટે કંપનીએ રાજ્યના મહેસૂલ...
NEW DELHI : રાજધાની દિલ્હીમાં વાહનોના પ્રદૂષણ ( POLLUTION) ને ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRONIC VEHICALS) નો ઉપયોગ વધારવાના લક્ષ્ય સાથે,...
સુરતઃશુક્રવારઃ- ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AZADI KA ‘Amrut Mahotsav’)ની ઉજવણીનો અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ...
સુરતની સામાન્ય ચૂંટણી પત્યા બાદ આજે પ્રથમ સભા મળી હતી જેમાં શહેરને નવા મેયર, ડે મેયર અને સાશકપક્ષ નેતા સહિત અન્ય હોદ્દેદારો...
બોલીવૂડમાં રણબીર કપૂર ( RANBIR KAPOOR) અને સંજય લીલા ભણસાલી ( SANJAY LEELA BHANSHALI) બાદ હવે મનોજ બાજપેયીનો ( MANOJ BAJPAI) પણ...
સુરત : નવી સિવિલ હોસ્પિટલના વહીવટકર્તા અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે બે દિવસથી ચોથા વર્ગના કર્મચારીઓએ પોતાની મહેનતનું વળતર મેળવવા માટે હડતાળ ઉપર...
સુરત: ચેમ્બરની મેનેજિંગ કમિટી(chamber managing committee) ની ચૂંટણીમાં 52 ઉમેદવારોનાં ફોર્મ રદ થવાના પ્રકરણમાં ચેમ્બરની આર્બિટ્રે્શન કમિટી(arbitration committee)ની સમાંતર સુનાવણી વચ્ચે ગુરુવારે...
પાકિસ્તાનના ( pakistan) પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના સુપ્રીમો નવાઝ શરીફે ( nawaz sharif) પાકિસ્તાન સૈન્ય પર ગંભીર...
સુરત: અગાઉ શહેરના રાંદેર (rander) વિસ્તારમાં રહેતા અને વર્ષ-2014થી વતન બનાસકાંઠા રહેવા જતા રહેલા યુવકની મિલકત તેના પડોશી 80 વર્ષીય વૃદ્ધ જમીન...
યુપીના શામલી જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. શામલીનો એક યુવક પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસને લગ્નની વિનંતી કરી હતી....
કર્ણાટકના બેંગલુરૂમાં ફૂડ ડિલીવરી એપ ( food delivery app)ના ડિલિવરી બોયની મહિલા પર હુમલો (attack on woman) કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં...
એક તરફ સુરત જિલ્લામાં બાઈકર્સ દ્વારા જીવના જોખમે સ્ટન્ટના વિડીયો સામે આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગમખ્વાર...
છેલ્લા સાડા ત્રણ મહિનાથી દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાન પંજાબથી રાહતના સમાચાર મળી રહ્યા છે. અમૃતસરમાં, કૃષિ કાયદાઓ...
જાંબુઘોડા: ઔષધ પ્રયોગોની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. વિવિધ સ્થળોએ વનસ્પતિ પ્રદર્શનોનું આયોજન કરીને ખાસ કરીને શાળાના બાળકોે વનૈષધિઓનું જ્ઞાન...
કાર વોશ કરવા દરમિયાન કરંટ લાગતા યુવકનું મોત
વડોદરા : વિવાદાસ્પદ પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇન્ટરવ્યુમાં દેખાતા અચરજ
વડોદરા : વડોદરાના ત્રણ આઇપીએસની બદલી, હવે જોઇન્ટ સીપી ડો.લીના પાટીલ
શહેરના પાણીગેટ વિસ્તારની ગૌરવ સોસાયટીમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સોસાયટીમાં જળબંબાકાર
વાઘોડિયા ચોકડી પાસે બાઇક અને પીક-અપ ડાલા વચ્ચે અકસ્માતમાં ચારને ઇજા
વડોદરાના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન સર્કલથી હાઇવે સુધીના દબાણોનો હટાવી ચાર ટ્રક જેટલો સામાન કબજે
મૌસમનો મિજાજ બદલાયો વડોદરામાં ઠંડીનું મોજું ફરી વળતાં લોકો ઠુઠવાયા
વડોદરા : રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં માતા નવજાત બાળકીને તરછોડી ભાગી ગઇ
વડોદરા : આગામી કોર્પોરેશનની ચૂંટણી EVMના બદલે બેલેટ પેપરથી કરવા માંગ
મોહમ્મદ સિરાજને મોટો ફટકો, ICCએ ફટકારી સજા: હેડ સામે શું કરી કાર્યવાહી જાણો…
સોનિયા ગાંધીના અમેરિકન બિઝનેસમેન સાથેના સંબંધ અંગે ભાજપે શું કર્યા આક્ષેપ કે સંસદમાં હંગામો મચી ગયો
શહેરના વારસિયા વિસ્તારના કિડવાઇ નગર સ્થિત હિરાશક્તિ એપાર્ટમેન્ટમાં આગ લાગતાં ઘરવખરી સામાનને નુકસાન
સ્માર્ટ પાલિકા તંત્ર જ્યાં જરૂર છે ત્યાં નવા પેવર બ્લોક નાંખવાની જગ્યાએ વર્ષો જૂનાં પેવર બ્લોક નાંખી કામગીરી બતાવે છે?
IRCTCની વેબસાઈટ કેમ ઠપ્પ થઈ, સર્વર ડાઉન કે પછી બીજું કોઈ કારણ..
શંભુ બોર્ડર પર ખેડૂત આંદોલન મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર
એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ગાબા ટેસ્ટમાં ભારતીય ટીમમાં મોટા ફેરફારની સંભાવના, આ પ્લેયર્સની છુટ્ટી થઈ શકે
ભાજપના કાર્યકરે લગ્નમાં હવામાં ગોળીબાર કર્યાના CCTV છતાં પોલીસે મીસ ફાયરની FIR નોંધી, કોનું દબાણ છે?
મનિષ સિસોદીયાની બેઠક પરથી અવધ ઓઝા દિલ્હીમાં ચૂંટણી લડશે, આપ એ જાહેર કર્યું બીજું લિસ્ટ
વડોદરા : જંત્રીના નવા સૂચિત દરનો બિલ્ડર જૂથ ક્રેડાઈ દ્વારા વિરોધ
ચાની લારીમાં કાર ઘુસાડી 6ને ઉડાવનારને ડુમસ પોલીસ 12 દિવસે પણ પકડી શકી નથી?, શું કોઈ ખેલ ચાલી રહ્યો છે…
ચક્કર આવતા રો-રો ફેરીમાંથી વેપારી હજીરાના દરિયામાં પડી ગયો, પછી જે થયું…
વલસાડ ધ્રુજ્યું, સુરત-નવસારીમાં પણ પારો 7થી 10 ડિગ્રી ગગડ્યો, ઠંડીને લઈ શું છે આગાહી જાણો..
પુષ્પા-2ના લીધે હૈદરાબાદના થિયેટર માલિકની ધરપકડ, શું છે મામલો જાણો..
રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર બન્યા, બિનહરીફ ચૂંટાયા
બાંગ્લાદેશની ભડકેલી આગમાં ભારતે દાઝવાનું ટાળવું હોય તો મુત્સદ્દી વહેવાર અનિવાર્ય
ટ્રમ્પના નજીકના ગણાતા સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે સિરિયા છોડવું પડ્યું
રશિયા અને અમેરિકા વચ્ચેની પ્રોક્સી વોરમાં સીરિયા બરબાદ થઈ ગયું છે
ઉત્તમ ધનની પરિભાષા
ભોપાલ ગેસ દુર્ઘટનાનાં ચાલીસ વરસ : કોઈને કશો ફરક નથી પડ્યો
અમેરિકન ટેરિફનો દંડો આપણને પણ વાગશે
આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોવિડ-19 માટે પોઝિટિવ આવનારા કુલ દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ મુંબઇની હાઇરાઇઝ ઇમારતોમાં રહે છે. જ્યારે બાકીના 10 ટકા ઝૂંપડપટ્ટી અને ચોલમાં રહે છે, એમ મહાનગરપાલિકાએ શુક્રવારે જણાવ્યું હતું.
જોકે, આ મહિનામાં પરિસ્થિતિ અમુક હદ સુધી બદલાઈ ગઈ છે, કારણ કે ઝૂંપડપટ્ટીના કેસની સંખ્યા પણ વધી રહી છે, એમ નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું.
આ વર્ષના પહેલા બે મહિનામાં કોવિડ-19 માટે પોઝિટિવ પરીક્ષણ કરનારા કુલ 23,002 લોકોમાંથી, 90 ટકા હાઇરાઇઝના રહેવાસીઓ અને 10 ટકા લોકો ઝૂંપડપટ્ટી અને ચાલોમાં રહેનારા છે, બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું.
મહાનગરપાલિકાના એક ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હવે ઝૂંપડપટ્ટીમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ મળી રહ્યાં છે. તેમાંના મોટા ભાગના મધ્યમ અને નીચલા વર્ગના છે,
આ મહિનાની શરૂઆતથી શહેરમાં કોરોનાવાયરસ કન્ટેન્ટ ઝોન અને સીલ કરેલી ઇમારતોની સંખ્યામાં અનુક્રમે 170 ટકા અને 66.42 ટકાનો વધારો થયો છે, એમ નાગરિક સંસ્થાએ જણાવ્યું છે.