સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા(Saputara) ખાતે આવેલા પેટ્રોલપંપ(Petrol pump) ખાતે વાહનો(Vehicle)માં ઓછુ પેટ્રોલ(Petrol) નાખી ઠગાઈ કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ગતરોજ...
આજકાલ વિધિદ્દ દિવસો ઉજવવાની પરંપરા ખૂબ પ્રચલિત છે. આ પૃથ્વી પર જીવ સૃષ્ટિમાં સૌથી બુધ્ધિશાળી જીવ મનુષ્ય છે. ઉત્ક્રાંતિની શરૂઆતમાં મનુષ્ય અન્ય...
પુનરાતન કાળનું પુનરાવર્તન હોતુ નથી પરંતુ પુરાણી યાદોનુ તો અવશ્ય થતુ રહે છે. પહેલાના વખતમા સુલેખન, શિષ્ટવાચન જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનુ સુંદર આયોજન...
ઘણા યુવા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ યુઝ એન્ડ થ્રો નીતિના ભોગ બન્યા. હમણાં ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ તેના શિકાર બન્યા (અને...
આજના બાળકો-કિશોરોને નહી ગમતી બાબતોમાં સૌથી પહેલી બાબત એમની અન્યો સાથે થતી સરખામણી. માતા-પિતા કે વાલીઓ દ્વારા એમના બાળકો-કિશોરોની અન્ય સમવયસ્ક સાથે...
આજ દિન સુધી કોઇ પણ પક્ષ, પક્ષપલટા વિરોધી કાયદો સખત બનાવવા તૈયાર નથી. હાલમાં જે કાયદો છે તેની પણ અવગણના કરવામાં આવે...
સુરત મહાનગરપાલિકામાં કમિશનર રાવ સાહેબ હતા ત્યારે જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ, લારીગલ્લાઓ, મિઠાઇ ફરસાણની દુકાનો તથા અન્ય જગ્યા પર થતી ગંદકીઓ તથા મિઠાઇઓમાં...
એક જૈન ગુરુના આશ્રમમાં ગુરુજી અને શિષ્યો રોજ સાંજે પ્રાર્થના કરતા અને પછી વાતો કરતા. ગુરુજી વાતચીતમાં પણ શિષ્યોને કાંઇને કાંઇ શીખવાડતા...
કૂતરાંની પ્રકૃતિ અનુસારની વર્તણૂંક અને માનવ સાથેના તેના સંબંધો વિશે થયેલા અમેરિકન અભ્યાસ વિશે ગયા સાહે આ કટારમાં લખાયું. દરમિયાન આ તથ્યની...
ઉમરગામ :(Umargam) યુવતીને (Girl) મોટર સાયકલ પર બેસાડી મોડી રાત્રે સરીગામ (Sarigam) મુકવા ગયેલા યુવાનને (Young Man) યુવતીના પિતા-માસી સહિત ત્રણ જણાએ...
યે તો હોના હી થા!!! દાવ ઘણો મોટો છે અને સંકડામણ પણ એટલી જ છે, એટલે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે. અતિરેક...
મોંઘવારી ધીરેધીરે આખા દેશમાં માઝા મુકી રહી છે. યુક્રેન અને રશિયાના યુદ્ધને પગલે ક્રુડ ઓઈલ ભડકે બળવાનું શરૂ થયા બાદ દેશમાં પેટ્રોલ...
વલસાડ(Valsad): કપરાડા(Kaprada) તાલુકાના અસ્ટોલ(Astrol) ખાતે દમણગંગા(DamanGanga) (River) પર રૂા. ૫૮૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના ડ્રીમ પ્રોજેક્ટ અસ્ટોલ જૂથ...
પારડી : દમણ કે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડનારાઓ સામે વલસાડ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, જેનું જ પરિણામ છે કે છેલ્લાં...
વડોદરા : વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકરની શહેરમાં આવેલી ઓપી રોડ, માંજલપુર, વારસીયા રીંગ રોડ પરની બેંકર્સ હોસ્પિટલ ઉપર સહિત તેમના...
જાન્હવી કપૂર કેવી એકટ્રેસ-સ્ટાર છે તે ચર્ચવા પહેલાં એવું ચર્ચી શકાય કે તેનામાં ભવિષ્યની ટૉપ હીરોઈન બનવાનું ગાંભીર્ય અને ધૈર્ય છે. બીજી...
વડોદરા : દશરથ ગામ નેશનલ હાઇવે નં.૪૮ મેઇન રોડ ઉપર રણછોડજી મંદિરની બાજુમાં આવેલ શ્રી શિવ ટ્રાન્સપોર્ટમાં બાયો ડીઝલ વેચાણ થાય છે....
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં કોરોના(Corona)એ ધીમે ધીમે સદી ફટકારી દીધી છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ(Ahmadabad)...
વડોદરા : વડોદરા શહેર નજીક દરજીપુરા ખાતે આવેલી આરટીઓ કચેરીમાં પ્રાથમિક સુવિધાના અભાવે જરૂરી કામકાજ અર્થે આવતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા...
વડોદરા : શાળાઓમાં ઉનાળા વેકેશન ચાલી રહયું છે. ત્યારે હવે ટૂંક સમયમાં શાળાઓ ખુલશે ત્યારે વાલીઓની ચોપડા નોટબુક સહિત ગણવેશ નો ખરીદી...
વડોદરા : છેલ્લા છ માસથી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં ભડકો થતાં નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમાં પણ માંડ...
ફિલ્મોદ્યોગવાળા કોઈની જન્મશતાબ્દી ઉજવતા નથી, બાકી ઉજવવી હોય તો કે.આસીફની તેઓ ઉજવી શકે. 14 જૂન 1922માં જન્મેલા કે.આસિફ એક જ ફિલ્મ બનાવી...
વડોદરા : વડોદરા શહેરમાં તારીખ 18 જૂન શનિવારના રોજ દેશના વડાપ્રધાન લાંબા સમય બાદ શહેરમાં આવી રહ્યા છે.ત્યારે વહીવટી તંત્ર કામે લાગી...
હેટ સ્પિચ બાબતમાં ભાજપ પક્ષ હંમેશા બેવડી નીતિ દાખવી રહ્યો છે. ભાજપના નેતાઓ હંમેશા મુસ્લિમ ધર્મને અને ધર્મગુરુઓને ઊતારી પાડવામાં પરાક્રમ જુએ...
સુખસર: દાહોદ જિલ્લામાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના અનેક પરીવારો આઝાદીના દાયકાઓ બાદ પણ ગરીબીમાં સબડી રહ્યા છે.ત્યારે રાજ્ય તથા કેન્દ્ર સરકાર પણ...
પશ્મીના પરિવારનું નામ ‘રોશન’ કરશેશન સંગીતકાર હતા. તેમના બે દિકરામાંથી એક રાકેશ રોશન અભિનેતા અને પછી નિર્માતા-દિગ્દર્શક બન્યા અને બીજા દિકરા રાજેશ...
શહેરા: શહેરા તાલુકાના શેખપુર ગામના પટેલિયા ફળિયામાં એક રહેણાંક મકાનમાં ઓચિંતી આગ લાગતા ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી. સ્થાનિક...
આણંદ : ઉમરેઠના બસ સ્ટેશનમાં બુધવાર બપોરે આવેલી દાહોદ – અમદાવાદ રૂટની બસમાં અચાનક આગ લાગી હતી. ડ્રાઇવરની કેબીનમાં જ એન્જિનનો ભાગ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ ખેડાવાળની વાડી પાસે છેલ્લાં બે દિવસથી રોડ વચ્ચોવચ કચરો ભરેલું ટ્રેલર મુકી રાખવામાં આવ્યું હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં...
આણંદ : આણંદ જિલ્લામાં નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા વાહન અને મોબાઈલ ચોરીની ઈ-એફઆઈઆરની સુવિધા ચાલુ કરવામાં આવી છે. જેના...
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
નેપાળ ચૂંટણી: ભારત વિરોધી નેતા કેપી ઓલીને 35 વર્ષીય રેપર બાલેન શાહે 50,000 મતોથી હરાવ્યા
દેવગઢ બારીયામાં લક્ઝરી કાર કૌભાંડનો પર્દાફાશ : પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોનીની ધરપકડ
‘કોઈ પરવાનગીની જરૂર નથી’, રશિયાનું તેલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની મુક્તિ પર ભારતની પ્રતિક્રિયા
ડભોઈમાં પક્ષના ગૌરવનું અપમાન, કચરાના ઢગલામાંથી મળ્યા ભાજપના ઝંડા, કાર્યકરોમાં ભારે આક્રોશ
કલાલી વિસ્તારમાં કૌટુંબિક વિવાદ ઉગ્ર: બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ચાકુથી મારી નાખવાની આપી ધમકી
શાલિની અગ્રવાલ વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની ઝાળ વડોદરા સહિત ભારતીય રસોડા સુધી: રાંધણ ગેસમાં ₹60નો તોતિંગ વધારો
સીએ ઈન્ટરમિડીએટ અને ફાઉન્ડેશનની પરિક્ષાઓનું પરિણામ 8 માર્ચે જાહેર થશે
બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: કરજણ બેઠક પર સતીશ નિશાળીયા બિનહરીફ
અમેરિકાને જેના પર ગર્વ હતો તે THAAD ડિફેન્સ સિસ્ટમ પર યુએઈ, સાઉદી, જોર્ડનમાં ઈરાની હુમલો
UP: નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ,ડિસ્પ્લે બંધ થઈ ગયું
સાઉથ સુપરસ્ટાર વિજય માટે મોટો ઝટકો!
T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં મોટી ચર્ચા:
ઈરાને માફી માંગી, થોડીવાર પછી કતાર પર હુમલો કર્યો, બ્રિટિશ એરબેઝ પર ઉતર્યો ખતરનાક US B-1 બોમ્બર
પુણાગામમાં એક મહિના થી ખોદાયેલો રસ્તો, લોકો ત્રાહિમામ!
હીરાના વેપારીઓ બન્યા સટોડિયા!
ઉમરેઠના BJP MLA ગોવિંદ પરમારનું અવસાન, રાજ્યભરમાં શોકની લાગણી
પેટ્રોલમાં ઐતિહાસિક ઝાટકો! પાકિસ્તાનમાં એક જ ઝાટકે ₹55નો વધારો:
માંજલપુરમાં ₹14 કરોડના ખર્ચે તૈયાર થશે ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ
બાળકો માટે ચોકલેટ લેવા નીકળેલા 36 વર્ષીય યુવકની કૂવામાંથી લાશ મળી
યુદ્ધની અસર: દુબઈમાં સોનું સસ્તું વેચાઈ રહ્યું છે, ફ્લાઇટ બંધ થતાં બુલિયન અટવાયું
બોડેલી–જબુગામ વચ્ચે દારૂ ભરેલી સ્કોર્પિયો ખાડામાં ખાબકી
સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા(Saputara) ખાતે આવેલા પેટ્રોલપંપ(Petrol pump) ખાતે વાહનો(Vehicle)માં ઓછુ પેટ્રોલ(Petrol) નાખી ઠગાઈ કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ગતરોજ મહારાષ્ટ્ર(Maharashtra) રાજ્યનાં વાહનચાલકોએ પોતાના વાહનોમાં 410 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યુ હતુ. જે પેટ્રોલને પ્લાસ્ટિકની બોટલમાં કાઢી જોતા છેતરપિંડી કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ. અહી વાહનચાલકોએ ઠગાઈ મુદ્દે હલ્લાબોલ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
મહારાષ્ટ્રનાં વાહનચાલકોએ તેઓ સાથે ઠગાઈ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા સહિત યુટુયુબમાં મૂકી વાયરલ કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સાપુતારા પેટ્રોલ પંપનાં સંચાલકો દ્વારા વાહનોમાં ઓછુ પેટ્રોલ અને ડીઝલ નાખી છેતરપિંડી કરાઈ રહ્યાની ફરિયાદો ઘણા સમયથી ઊઠી હતી. પરંતુ ગતરોજ ગ્રાહકોએ આ સંચાલકોની ઠગાઈને ખુલ્લી પાડતા મોટુ કૌભાંડ બહાર આવવા પામ્યુ છે. જેથી ડાંગ વહીવટી તંત્ર સાપુતારા પેટ્રોલ પંપનાં સંચાલકો સામે કમર કસી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.
સાપુતારામાં પેટ્રોલપંપ પર પેટ્રોલ ઓછું મળતા હોબાળો#ગુજરાતમિત્ર #Saputara #Petrol #Video #ViralVideo pic.twitter.com/FD5z1CJzZq
— Gujaratmitra (@Gujaratmitr) June 9, 2022
સુરત અને તાપીમાં કુલ 47 વેપારી પાસેથી 32 હજારનો દંડ વસૂલાયો
સુરતઃ તોલમાપ વિભાગે કાર્યવાહી કરી હાઈવે પરથી હોટલો પર સપાટો બોલાવ્યો હતો. સુરત અને તાપી જિલ્લાના કુલ 47 વેપારીઓ પાસેથી 32 હજારનો દંડ વસૂલ્યો હતો. કચેરી દ્વારા તોલમાપ તથા પી.સી.આર કાયદના ભંગ બદલ ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદો અન્વયે નિરીક્ષકો દ્વારા અચાનક જ તપાસ કરી દૂધ, છાશ, સિગારેટ, કોલ્ડડ્રિંક્સ જેવી ચીજવસ્તુઓ છાપેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલાતા હોવાનું બહાર આવતા સારોલી ખાતેના કુબેરજી વર્લ્ડ માર્કેટના દિપકકુમાર વ્યાસ, પલસાણા ચોકડી પાસે આવેલી હોટલ રજવાડી કાઠિયાવાડી, પલસાણાના દસ્તાન ફાટક નજીક ધનલક્ષ્મી ટોબેકો એન્ડ ટ્રેડ સ્ટોર, કામરેજ ચાર રસ્તા ખાતે મુરલીધર પાન પેલેસ, પલસાણાના બલેશ્વર ને.હા.નં.૪૮ હોટલ રામદેવ જેવી દુકાનો ઉપર પ્રોસિક્યુશન કેસો કરીને 10 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. કાયદાના ભંગ બદલ 1100 વેપારી,એકમો સામે કેસ કરી 13.25 લાખની ચકાસણી અને મુંદ્રાકન અંગેની સરકારી ફી વસૂલ કરવામાં આવી હતી.