નવી દિલ્હી : ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાના બીજા મોજાએ રીતસરનો કોહરામ મચાવી દીધો છે અને દેશમાં એક જ દિવસના કેસોના આંકડાએ જ્યારે ત્રણ...
પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા (FAMOUS TV AND FILM ACTOR) અમિત મિસ્ત્રી(AMIT MISTRY)નું હાર્ટ એટેકથી નિધન થયું છે. ‘તેનાલી રામા’, ‘મેડમ સર’...
SURAT : સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં હાલ કોરોના ( CORONA ) ના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન ( REMDESIVIR INJECTION) ની...
અંકલેશ્વર: દેશના જિલ્લાઓમાં સરકારી સત્તાવાર કોરોના ( CORONA) મૃત્યુના આંકડા અને સ્મશાનમાં મોત અંગે સૌથી વધુ અનેકગણી અસમાનતામાં સૌથી મોખરે ભરૂચ જિલ્લો...
દેશમાં કોરોના વાયરસ(ના કહેર વચ્ચે મહારાષ્ટ્રથી વધુ એક દુ : ખદ સમાચાર સામે આવ્યા છે. પાલઘરના વસઈની કોવિડ 19 હોસ્પિટલમાં મોટો અકસ્માત થયો...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અહીં રમાયેલી 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સે (RAJSTHAN ROYALS) ખરાબ શરૂઆત છતાં શિવમ દુબેના 32 બોલમાં 46...
દેશની રાજધાની દિલ્હી (DELHI CAPITAL) હાલમાં ઓક્સિજનની તીવ્ર તંગી સાથે સંઘર્ષ કરી રહી છે. ઘણી હોસ્પિટલોમાં થોડા કલાકોનો પ્રાણવાયુ ઓક્સિજન (OXYGEN) સ્ટોક બચ્યો...
ગાંધીનગર: રાજ્યમાં વધતા જતા કોરોનાના ( CORONA) કહેરના પગલે સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં હવે...
રાજ્યમાં કોરોનાના કેસો વધી જતાં ગુરૂવારે ફરીથી રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રેમડિસિવિર ઈન્જેકશન...
સુરતમાં કોરોનાની વકરતી સ્થિતિ અને મુંબઇમાં કોરોના સંક્રમણના કેસો વધી જતા ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો બંધ કરી દેવામાં આવતા...
દિલ્હી હાઇકોર્ટે આજે નિરીક્ષણ કર્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-૧૯ની સ્થિતિ ખતરનાક બની ગઇ છે અને ત્યાંની ઘણી હોસ્પિટલોમાં ઑક્સિજન ખૂટી પડ્યો...
ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાના બીજા મોજાએ રીતસરનો કોહરામ મચાવી દીધો છે અને દેશમાં એક જ દિવસના કેસોના આંકડાએ જ્યારે ત્રણ લાખનો આંક વટાવી...
દેશ જ્યારે કોવિડ-૧૯ના બીજા મોજા સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તે આ વાયરસથી ચેપગ્રસ્ત...
આફ્રિકન દેશ ઝામ્બિયાના જંગલમાં એક સિંહે એક ભેંસનો શિકાર કરવા તેના પર હુમલો તો કર્યો હતો પરંતુ આ હુમલો તેને ખૂબ જ...
બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઑઇલના...
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 3.14 લાખ કેસો નોંધાયા હતા. આ આંકડો દુનિયાના કોઇ પણ દેશમાં નોંધાયેલો અત્યાર સુધીનો સૌથી ઊંચો...
સુરત: (Surat) એકબાજુ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે બીજી બાજુ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ વેક્સિન અને ટેસ્ટિંગના પાછલા બારણે...
નવસારીઃ (Navsari) નવસારી જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) અછતનો સામનો હજુ પણ કરવો પડી રહ્યો છે. એ સંજોગોમાં નવસારી જિલ્લાના ત્રણ ધારાસભ્યો...
કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યના વાહનચાલકોને (motorists) હાલપૂરતી રાહત આપતો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.ટ્રાફિક નિયમ (Traffic rule) ભંગ કરનારના વાહન...
સુરત: સિવિલની ત્રણેય હોસ્પિટલમાં ( Civil Hospital ) દાખલ કોરોનાના દર્દીઓની સાચી સ્થિતિ માટે પરિવારજનો ખૂબ જ ચિંતામાં રહે છે. ત્યારે સામાજિક...
સુરત: (Surat) એક તરફ ભૂતકાળના લોકડાઉનને (LockDown) કારણે પોતાની પર દોષનો ટોપલો નહીં આવે તે માટે આ વખતે સરકાર સત્તાવાર રીતે લોકડાઉન...
દેશમાં કોરોના ( corona) વધતા જતા કેસો વચ્ચે હોસ્પિટલો પર દબાણ વધ્યું છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ( oxyzen) અછત છે. પરિસ્થિતિને જોતા...
દેશમાં રસી (Vaccine) આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ...
સુરત: (Surat) ગુજરાતમાં કોરોનાના દર્દીઓને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ( એએમએનએસ ) આઈનોક્સ એર સાથે મળીને ૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજન (Oxygen)...
સુરત: (Surat) ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો લગ્નસરાની સીઝન (Marriage Season) સમયે જ તેજીથી વધતા સુરતના કાપડ માર્કેટના વેપારને...
દેશમાં કોરોના (CORONA IN INDIA) ચેપ વ્યાપક છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસનો ભોગ બને છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં...
સુરતઃ (Surat) શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓની હાલત કફોડી બની છે. હવે શહેરની તમામ હોસ્પિટલો પણ જ્યારે ફૂલ થવા લાગી છે...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે શહેરમાં વસતા પરપ્રાંતીઓ (Migrant People) પણ વતન જવા પડાપડી કરી રહ્યા...
સુરતઃ (Surat) સુરતમાં રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણના મામલે અત્યાર સુધી નિષ્ફળ રહેલા કલેકટરે આજથી માત્ર હોસ્પિ.ની માંગ પ્રમાણે જ ઈન્જેકશનની ફાળવણી શરૂ પરંતુ...
કેન્દ્રએ આજે જણાવ્યું કે દેશમાં કોવિશીલ્ડ કે કોવાક્સિન રસીનો પહેલો ડૉઝ લીધા બાદ 21000થી વધુ લોકો અને બીજો ડૉઝ લીધા બાદ 5500થી...
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
નવી દિલ્હી : ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાના બીજા મોજાએ રીતસરનો કોહરામ મચાવી દીધો છે અને દેશમાં એક જ દિવસના કેસોના આંકડાએ જ્યારે ત્રણ લાખનો આંક વટાવી દીધો છે ત્યારે કેટલાક વિશ્વલેષકોના અંદાજો સૂચવી રહ્યા છે કે ભારતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી મૃત્યુઓનું પ્રમાણ સરકારી આંકડાઓમા જેટલું બતાવવામાં આવી રહ્યું છે તેના કરતા ખરેખર દસ ગણું છે.
ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં હાલ સ્મશાનગૃહોના આંક પ્રમાણે ૧૮૩૩ કોરોના મૃતકોની લાશ આવી હતી જેની સામે આ રાજ્યોનો આ જ સમયનો સત્તાવાર મૃત્યુઆંક ફક્ત ૨૨૮ હતો: સ્મશાનગૃહોમાં જગ્યાના અભાવે અન્ય સ્થળોએ ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરાય છે તે જ વાત સ્થિતિની ગંભીરતા સૂચવે છે
દેશના સ્મશાનગૃહોમાં મૃતદેહોની જાણે વણઝાર આવી રહી છે અને સતત ચિતાઓ જલી રહી છે તેના પરથી અંદાજ કાઢવામાં આવી રહ્યો છે કે સરકાર જે આંકડાઓ બતાવી રહી છે તેના કરતા તો કોરોનાવાયરસથી મૃત્યુઆંક ઘણું જ વધારે છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાંથી આવતા સમાચારોએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં આ રાજ્યોમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા લોકોની ઓછામાં ઓછી ૧૮૩૩ લાશો સ્મશાનગૃહોમાં લાવવામાં આવી હતી જ્યારે આ સમયગાળા માટે આ રાજ્યોના સત્તાવાર આંકડા કોરોનાવાયરસથી મૃત્યુઆંક ફક્ત ૨૨૮ દર્શાવતા હતા! વધેલા મૃત્યુઆંકને કારણે સ્મશાનગૃહો અને કબ્રસ્તાનો પરનો બોજ વધી ગયો છે અને આ સ્થળોના કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે.
અનેક સ્થળે જોવા મળી રહ્યું છે કે હોસ્પિટલોમાંથી એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. દિલ્હી તથા કેટલાક અન્ય શહેરોમાં એવી સ્થિતિ સર્જાઇ હતી કે સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવા માટે જગ્યા ઓછી પડતા બીજા સ્થળોએ કામચલાઉ સ્મશાનઘાટ બનાવીને ત્યાં ચિતાઓ બાળવામાં આવી હતી. ચેપના નવા કેસોના પ્રમાણમાં મૃત્યુઆંક ખૂબ જ ઓછો દર્શાવવામાં આવી રહ્યો છે તેના પરથી પણ એવું સમજાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મૃત્યુઓના સાચા આંકડા સંતાડી રહી છે.