સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગના (Diamond Industry) ભીષ્મ પિતામહ ગણાતા ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની (Govind Dholkiya) આત્મકથા (Auto Biography) ડાયમન્ડ આર ફોરએવર...
આપણે ત્યાં ગુજરાતમાં એપ્રિલ – મે મહિના અતિશય તપે છે. હજુ તો ગરમી ઓર વધશે એવી આગાહી આવ્યા કરે છે. હવે જયારે...
કેમ છો?મજામાં ને?એક નવા ચૈતન્યને જન્મ આપીને આ દુનિયાને વધુ સમૃધ્ધ કરનાર દરેક માતાઓને મધર્સ-ડે ની શુભેચ્છાઓ…કહેવાય છે કે ઇશ્વર આખી દુનિયાનું...
આપણે કયા પરિવારમાં જન્મ લેવો, માતાપિતા તરીકે કોને પસંદ કરવા તે આપણા હાથમાં નથી પરંતુ માતાપિતા સાથે આપણો સંબંધ કેવો છે એના...
વલસાડ : માંડવીના (mandvi) અરેઠ ગામમાં લગ્નની (Marriage) આગલી રાતે ડીજેમાં (DJ) નાચતાં વરરાજાનું હાર્ટએટેકથી (Heart attack) મોત (Death) થયાના બીજા દિવસે...
ટિવનિંગ આઉટફિટ્સ For Mother & Daughter કહેવાય છે કે દીકરીઓ માતાનો પડછાયો હોય છે. એને પોતાની માતા જેવા ગુણો અને પર્સનાલિટી પણ...
સુરત(Surat) : સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) માટે ધમધમાટ ચરમસીમાએ છે. મેટ્રો રેલના પ્રથમ રૂટ માટે હાલમાં જોરશોરથી કામગીરી ચાલી રહી છે....
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ગુરુવારે વિધાર્થીઓએ તેમની પરીક્ષાની કામગીરીમાં હિંદુ દેવી દેવતાઓના વિવાદીત કટ આઉટ મૂકવાને મામલે હિન્દૂ...
વડોદરા : કોમર્સ ફેકલ્ટીના ચૂંટાયેલા સેનેટ સભ્ય અમર ઢોમસે અને વિધાર્થીઅગ્રણીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયને આવેદનપત્ર આપીને કોમર્સ ફેકલ્ટીના વિધાર્થીઓને...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ૩૪ સ્મશાન પૈકી મોટાભાગના સ્મશાન ગૃહ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. વાડી ગાજરાવાડી સ્થિત ગાયકવાડી શાસનનું રામનાથ સ્મશાન પણ...
વડોદરા : વડોદરાના જ્યૂબિલિબાગ બહાર પાલિકાની ભાડાપટ્ટે આપેલી દુકાનો આવેલી છે.જે દુકાનો પૈકી ચોઈસ ક્રોકરી એન્ડ ગિફ્ટ નામની દુકાનના માલિક જીગ્નેશ ઠક્કર...
વડોદરા : શહેર નજીક વડદલા રોડ નવીનગરી તરસાલીના રહીશોના દુકાનો મકાનો ખાલી કરવા નોટિસ પાઠવાઇ છે. પહેલા આવાસો આપે ત્યારબાદ જ આવાસો...
વડોદરા : છોટાઉદેપુરના બનાવટી ચલણી નોટોના ગુનામાં પકડાયેલો કુખ્યાત શાર્પશૂટર અનીલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તા સાથે શહેરની સયાજી હોસ્પિટલમાં પાઈલ્સની સારવાર અર્થે...
આણંદ : ખંભાત ખાતે નગરપાલિકાને રાજય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની ગ્રાંટમાંથી 314 લાખના ૩૦ રસ્તાના કામો સહિત વિવિધ કામોનું લોકાર્પણ રાજય મંત્રી...
આણંદ : આણંદ શહેરના મધ્યમાં વણવહેચાઇ 9 ગુંઠા જમીનમાં 5 ગુંઠા જમીન કુટુંબીજનોએ જ બારોબાર વેચી દીધી હોવાનો મામલો બહાર આવ્યો છે....
આણંદ : આણંદમાં છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી કરાર કરીને રહેતા યુવક – યુવતી કંકાસ થયો હતો. મજુરી કરીને યુવક મોડો ઘરે આવતા...
નડિયાદ: ડાકોરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટ પર રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો રૂ.૧,૯૩,૫૦૦ કિંમતની સેન્ટીંગની ૮૬ પ્લેટોની ચોરી કરી હોવાની ફરીયાદ ડાકોર પોલીસમથકે...
આણંદ : બોરસદ તાલુકાના અલારસા ગામે રહેતા ચાર વરસ પહેલા વિદેશ ગયા બાદ ત્યાં બીજા લગ્ન કરી લીધાં હતા અને અલારસા રહેલી...
નવસારી : જલાલપોર (Jalalpor) તાલુકાના અબ્રામા ગામે મોટા ફળીયામાં મયુરીબેન વિરલભાઈ પટેલ (ઉ. વ. 27) તેમના પરિવાર સાથે રહે છે. ગત 5મીએ...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indor) શહેરના સ્વર્ણબાગ કોલોનીમાં બે માળના એક મકાનમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી હતી. જેમાં સાત લોકો જીવતા સળગી જતા...
જગતમાં કોરોના મહામારીનો પ્રારંભ થયો ત્યારથી મારા જેવા પત્રકારોની ફરિયાદ રહી છે કે ભારત સરકાર કોરોના દ્વારા થયેલાં મરણના સાચા આંકડાઓ ક્યારેય...
ચુંટણી આવી નથી કે પક્ષપલટુ નેતાઓની એક આખી જમાત નીકળી પડે છે. પક્ષપલટો કરવાનું મુખ્ય કારણ પદ, હોદ્દો કે પછી સત્તા પર...
હવનને કારણે દ્રવ્યોનો બગાડ થાય છે એવી ઘણી વાતો થાય છે જેમ મહાદેવને દૂધ ચઢાવવામાં કે હનુમાનજીને તેલ ચઢાવવામાં કોઈ બગાડ થાય...
સમ્ એટલે સારી રીતે અને બંધ એટલે જોડાવું. આજે વ્યકિત વસ્તુની કાળજી જે રીતે લે છે તે રીતે વ્યકિતની લેતો નથી. પોતાના...
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. આજે મોટાભાગનાં શહેરોનું તાપમાન 40 ડિગ્રી ની ઉપર નોંધાયું હતું. આજે...
ગુજરાત સરકારની પ્રવાસન નીતિ હેઠળ તાજેતરમાં બાલાસિનોર પ્રવાસધામ તરીકે જાહેર કરાયેલ છે તેમ જ ત્યાંના નવાબના મહેલને સંગ્રહાલય બનાવવામાં આવેલ છે અને...
દેશભરમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી વિવાદો ઉછાળવાની મૌસમ ખીલી છે. પહેલાં હિજાબ પછી હલાલ પછી કશ્મીરી પંડિતો અને હવે મસ્જીદોના માઇક બાબત ધૂમ...
એક સવારે એક ડોશીમાએ પોતાની નાનકડા ઘરનો દરવાજો ખોલ્યો તો આંગણમાં એક ભિખારી સૂતો હતો.દરવાજો ખૂલવાના અવાજથી તે ઊઠ્યો અને ડોશીમા તરફ...
આગામી ડિસેમ્બર 2022 માં ડ્યુ છે એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની અટકળો અને ચાલતી ગોઠવણોએ હમણાં નવો વળાંક લીધો છે. ગુજરાતમાં...
નવી દિલ્હી: સામાન્ય નાગરિકને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. તેલ કંપનીઓએ ઘરેલુ ગેસ (Gas) (14.2 કિગ્રા) સિલિન્ડરની (Cylinder) કિંમતમાં (Price) 50...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગના (Diamond Industry) ભીષ્મ પિતામહ ગણાતા ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની (Govind Dholkiya) આત્મકથા (Auto Biography) ડાયમન્ડ આર ફોરએવર સો આર મોરલ્સનું (Diamond Are Forever So Are Morals) વિમોચન સુરત મનપાના માજી મ્યુનિ. કમિશનર અને દેશના પૂર્વ ઇલેક્શન કમિશનર તથા નેશનલ સંસ્કૃત યુનિવર્સિટી-તિરુપતિના ચાન્સેલર એન.ગોપાલ સ્વામી, ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કિરણકુમાર અને શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એન.ગોપાલાસ્વામી અને એ.એસ.કિરણકુમારે દુધાળા ગામથી 70 રૂપિયા લઈ સુરત હીરા ચમકાવવા નીકળેલા ગોવિંદ કાકાની સંઘર્ષ કથા અને સફળતાને બિરદાવી હતી. હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મૂઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.
માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે એવા વ્યવસાયી છે. પેંગ્વીન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત, અરુણ તિવારી અને કમલેશ યાજ્ઞિક દ્વારા લિખિત ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું વિમોચન એન.ગોપાલાસ્વામી અને એએસ.કિરણકુમારની હાજરીમાં થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.