વડોદરા : વડોદરાના શહેરના ઈટોલા વિસ્તારમાં દીપડાએ રસ્તા પર એક સસલાનો શિકાર કરતો હતો ત્યારે ત્યાંથી પસાર થતાં એક ખેડૂતે મોબાઈલ કેમેરામાં...
આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમાબહેન વચ્ચે ચાલી રહેલી લડાઇમાં દરરોજ નવા ફણગાં...
ભરૂચ: વાલિયાના (Valiya) રૂંધા ગામના બસ સ્ટેન્ડ (Bus Station) પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી ચાલુ બાઈકે બે ઈસમે યુવતી અને તેના ભાઈ-માતાને...
દાહોદ: દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતેથી એક મહિલાના પર્સમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી રોકડા રૂા. ૫૦,૦૦૦ સેરવી લેતાં...
માનુષી છિલ્લર ખૂબ ખુશ તો હશે. તેણે તેની પહેલી ફિલ્મ રજૂ થાય તે માટે ઘણી રાહ જોવી પડી પણ એ ફિલ્મ યશરાજની...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. આતંકવાદીઓએ ફરી એકવાર બીજા રાજ્ય સાથે જોડાયેલા બેંક કર્મચારી પર હુમલો કર્યો છે. ગોળીથી...
મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા પિયા મેરા જીવન તેરી પૂજામેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા આ આ…સોઉં...
દાહોદ: દાહોદ જિલ્લા ના ફતેપુરા ના ભીચોર પ્રાથમિક શાળા મા મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને આપવામાં આવેલા ચોખા સડેલા અને અખાધ્ય આપવામાં આવતા...
લીમખેડા: લીમખેડા દાહોદ હાઇવે રોડ પર દાભડા ગામે વહેલી સવારમાં એસટી બસને ટેન્કરે પાછળ થી પુરઝડપે ટક્કર મારતાં બસમાં સુઇ રહેલા દશ...
મલેકપુર : વીરપુર તાલુકાના સરાડિયા તાબે સહકારવાળામાં નવીન આરસીસી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની બન્ને બાજુ યોગ્ય માટી પુરાણ ન કરતાં આ...
નડિયાદ: મહુધા તાલુકાના સાપલા ગ્રામપંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને બિલોદરાના બે કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટી વેચી...
સુરત : સાત વર્ષ પહેલા ભાજપ (BJP) સામે બાંયો ચડાવી પાટીદાર (Patidar) અનામત આંદોલનનું નેતૃત્વ લેનાર હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપ પ્રવેશ...
આણંદ : આણંદ જિલ્લામાં ચોમાસાની પુર્વ તૈયારી રુપે ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી કરવામાં આવતી હોય છે. આથી...
સુરત(Surat): વરાછા(Varachha)માં રહેતો યુવક(Youth) બોટનિકલ ગાર્ડન(Botanical Garden)માં ફરવા આવ્યો હતો. અહીં એક સંજય નામની વ્યક્તિએ જહાંગીરપુરા પોલીસ(Police)ની પોતાની બોગસ ઓળખ આપી યુવકને...
પંજાબી ગાયક સિધુ મુસાવાલાની હત્યા થઈ તેના કલાકો પછી દિલ્હી પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે તેના ખૂનના કાવતરાંમાં દિલ્હીની તિહાર જેલમાં...
સુરત: એક બાજુ સુરત(Surat) મનપા(Minicipal Corporation) શહેરીજનોને પાણી(Water)ની શ્રેષ્ઠ સપ્લાયના દાવા સાથે વોટરપ્લસ સિટીનો એવોર્ડ જીતી લાવે છે, તો બીજી બાજુ પાણીની...
આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી A.P.J અબ્દુલ કલામનો એક બહુ જ પ્રખ્યાત સુવિચાર છે કે ‘ સપનાંઓ એ નથી જે આપણે રાત્રે ઊંઘવામાં...
એવું કહેવાય છે કે તંબાકુના સેવનથી દર વર્ષે દુનિયાના 8 મિલિયન લોકો પ્રભાવિત(રોગિષ્ઠ) થાય છે. ભારત તંબાકુના નિકાસમાં બ્રાઝીલ, ચીન, અમેરિકા, મલાવી...
આજે લગભગ ગીરમાં 600 સિંહ છે, જે 1500 સ્કવેર મીટરના એરિયામાં રહે છે. હવે આટલો એરિયા એને નાનો પડે છે. રાજાને મુક્તપણે...
શાહ’ અટક હોય એટલે જૈન હશે, વાણિયા હશે એમ ન ધારવું. મુસ્લિમ પણ હોય શકે ને પંજાબી પણ હોય શકે. ‘શાહ’ અટક...
સુરત મહાનગરપાલિકા દ્વારા 1987માં ક્લાર્કની ભરતી કરવામાં આવેલી. એ પછી ખૂબ જ લાંબા સમય પછી 2013માં SMC દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત...
ન્યાયની હંમેશા ગરિમા જળવાઇ રહે તેવો અભિગમ ધરાવતા અને ન્યાયના પ્રહરી સમાન વલસાડના પારસી -જરથોસ્તી સમાજના યુવાન – હાઇકોર્ટના ધારાશાસ્ત્રી જમશેદજી –...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં પ્રશ્ન પૂછ્યો, ‘તાકાત એટલે શું?’ શિષ્યોએ કહ્યું, ‘માણસમાં રહેલા શારીરિક બળને તેની તાકાત કહેવામાં આવે છે.’ ગુરુજીએ કહ્યું,...
વાપી : કોરોનાકાળ (Corona) દરમિયાન રેલવે (Railway) વિભાગે ટ્રેનમાં (Train) જનરલ ટિકિટ (General Ticket) આપવાનું બંધ કરી દીધું હતું, માત્ર ઓનલાઈન જ...
ઇતિહાસના પાત્રો લઇ ફિલ્મ બનાવવાના કેટલાંક જોખમો છે. એ પાત્રો કે તેના ફિલ્મીકરણ વિશે કોઇ વિરોધ કરે તો નિર્માતાઓએ તેમની ઇતિહાસ ફિલ્મના...
સ્ટારપ્લસ પર હવે ‘સાથ નિભાના સાથિયા-2’ની જગ્યા ‘બન્ની ચાવ હોમ ડિલીવરી’ નામના શોએ લીધી છે. સોમ થી શનિ રાત્રે 9 વાગ્યે દર્શાવનારા...
પ્રસોનજીત બંગાળી ફિલ્મોનો મોટો સ્ટાર અને ફિલ્મનિર્માતા છે. તે હવે રિલાયન્સ એન્ટરટેન્ટમેન્ટ અને આંદોલન ફિલ્મ્સની વેબ સિરીઝ ‘જયુબિલી’માં મુખ્ય અભિનેતા તરીકે આવી...
તમે ગુજરાતી વેબસિરીઝ જુઓ છો ? ન જોતા હો તો જોવાનું રાખો. હવે નવા નવા વિષય સાથે તે તમને આનંદ આપી શકે...
આ બ્રહ્મપુત્રા નદી આવે છે ક્યાંથી? આજથી પોણા બસો વરસ પહેલાં ભારત ઉપર રાજ કરનારા અંગ્રેજોને આ સવાલ થયો હતો. આ પ્રશ્ન...
ગાંધીનગર: પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેમણે કહ્યું...
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
વડોદરા : વડોદરાના શહેરના ઈટોલા વિસ્તારમાં દીપડાએ રસ્તા પર એક સસલાનો શિકાર કરતો હતો ત્યારે ત્યાંથી પસાર થતાં એક ખેડૂતે મોબાઈલ કેમેરામાં વિડીયો ઉતારી લીધો હતો. જે વીડિયોને પગલે વિસ્તારમાં દિપડાે દેખાતા તેની ચિંતામાં ઇટોલા વિસ્તારનાં લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી માનવ વસ્તીની નજીક સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ જોવા મળી રહ્યા છે. જંગલો જ્યારથી ઓછા થયા ત્યારથી આ પ્રાણીઓએ પણ માનવ વસ્તીની નજીક રહી જીવવાની કળા શિખવા લાગી છે તેવું કહી શકાય તેમાં પણ ખાસ કરીને દીપડા જે ઠંડા, ગરમ કે વરસાદી માહોલમાં પણ જોવા મળે છે. દીપડાએ ઇટોલા વિસ્તારના રસ્તામાં તરાપ મારીને સસલાનો શિકાર કર્યો હતો. જેનો વીડિયો ત્યાંથી પસાર થતા ખેડૂતે પોતાના કેમેરામાં ઉતારી લીધો હતો. આખરે આ ઘટનાને કારણે અહીંના ઇટોલા વિસ્તારનાં સ્થાનીકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરની નજીક આવેલા એક ગામમાં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અત્યાર સુધી જંગલ વિસ્તારોમાં જોવા મળતા દિપડાની દહેશત હવે વડોદરાના છેવાડે આવેલા ઈંટોલા ગામમાં પણ જોવા મળી હતી. ગઈ કાલે મોડી રાત્રે ઈંટોલા ગામની સીમમાં એક હિંસક દિપડો જોવા મળ્યો હતો. દિપડાએ ત્યાં રહેલા એક સસલાનો શિકાર પણ કર્યો હતો. જેના દ્રશ્યો એક ખેડૂતે કેમેરામાં કેદ કર્યા હતા. વડોદરા શહેરની નજીક આવેલા ઈંટોલા ગામમાં દિપડો દેખાતા ચકચાર મચી જવા પામ્યો છે.
ઈંટોલા ગામની સીમમાં મોડી રાત્રે એક સ્થાનિક ખેડૂતે હિંસક દિપડાને સીમમાંથી પસાર થતા જોયો જેથી આ સમયે દિપડાએ સામેથી આવતા એક નિર્દોષ સસલાનો શિકાર કરતા આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ દ્વારા થતાં શિકારના દ્રશ્યો જેવું જીવંત દ્રશ્ય વડોદરાના પાદરે ઈંટોલા ગામની સીમમાં કેમેરામાં કેદ થયું હતું.હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.વડોદરા શહેર નજીક દીપડાની ઉપસ્થિતિ હાલ ચિંતાનો વિષય બની છે.દીપડો ક્યાંથી આવ્યો તે અંગે પણ વનવિભાગે તપાસ હાથ ધરી છે.