રાજકોટ: શહેરમાં (City) અસામાજિક તત્ત્વો બેખોફ બની નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના વીડિયો (Video) સામે આવતા જ હોય છે. કાયદાના (Law) ડર વગર...
તાપી: ડાંગ (Dang) સહિત સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે તાપી (Tapi) જિલ્લામાં ભારે...
સુરત : ફિલ્મી (Film) દુનિયાની ઝાકમઝોળથી કોઇપણ વ્યક્તિ અંજાઇ જાય તે સ્વાભાવિક છે. આવી જ એક ઘટના બિહારની (Bihar) યુવતી સાથે બની...
નવી દિલ્હી: આર્થિક સ્થિતિથી ત્રસ્ત શ્રીલંકામાં (Sri Lanka) પ્રદર્શનકારીઓએ (Protester) શનિવારે રાષ્ટ્રપતિ (President) ગોટાબાયા રાજપક્ષેના (Gotabaya Rajapaksa) નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. રાષ્ટ્રપતિ...
સુરત: સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સુરત શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા...
નવી દિલ્હી: દેશમાં સક્રિય કોરોના (Corona) દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે 10...
સુરત: રાંદેરમાં (Rander) રહેતા સોનીએ (Soni) દયા ખાઈને રાજસ્થાન (Rajasthan) ઉદયપુરની હોટેલમાં સંપર્કમાં આવેલા વેઈટરને સુરત (Surat) લાવી કામ આપ્યું હતું. બાદ...
ભરૂચ: નર્મદા (Narmada) મૈયા બ્રીજ (Bridge) ઉપરથી ટ્રાફિકની (Traffic) સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની (Heavy Vehicle) આવન જાવન ઉપર પ્રતિબંધ (Ban) લાદવામાં...
સુરતના અડાજણમાં આવેલા શ્યામ ગરબા ગ્રુપ દ્વારા આજે શનિવારની રજાના દિવસે સાપુતારાનો 4 બસનો પ્રવાસ ઉપાડવામાં આવ્યો હતો. જેમાં સાપુતારા ફર્યા બાદ...
સુરત: (Surat) અમરનાથ યાત્રામાં (Amarnath) વાદળો ફાટતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અમરનાથની યાત્રાએ ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ ગયા છે, જેમાં...
રાજપીપળા: (Rajpipla) ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના (Sardar Sarovar Dam) કેચમેન્ટ વિસ્તારમાં હાલ ઓછો વરસાદ છે, પરંતુ નર્મદા ડેમની (Narmada Dam)...
નવસારી: (Navsari) નવસારીમાં ચડ્ડી-બનિયાન ગેંગના (Gang) ચોરીના (Theft) નિષ્ફળ પ્રયાસ બાદ વધુ એક ગેંગ સક્રિય થઇ છે. જેઓએ જલાલપોરના એરૂ ગામની અવધ...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં સપ્તાહની શરૂઆતથી શરૂ થયેલો વરસાદ (Rain) અવિરત પણે શનિવાર સુધી યથાવત રહ્યો હતો. એક સપ્તાહથી સૂર્યનારાયણે પણ દર્શન...
બારડોલી, કામરેજ: (Bardoli, Kamrej) કામરેજ તાલુકામાં બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેકટની સાઇટ પરથી ચોરી થયેલા બુલડોઝર (જે.સી.બી.મશીન) સાથે પાંચ આરોપીઓને દબોચી એલસીબી...
નવી દિલ્હી: ઈદ અલ-અદહા ધુ અલ-હિજ્જા(Dhu al-Hijjah)ના 10મા દિવસે અને ઈસ્લામિક કેલેન્ડરના 12મા મહિનામાં બકરી ઈદ(bakrid) ઉજવવામાં(Celebrate) આવે છે. આ તારીખ દર...
સુરત: (Surat) મહિધરપુરાના એક બંધ મકાનમાંથી (Home) સને-1960ની સાલની કિંમત મુજબ રૂા.34 હજારની કિંમતની એન્ટીક ચીજવસ્તુઓની ચોરી (Theft) થઇ છે, જો કે...
અમદાવાદ: ગુજરાતના (Gujarat) કેટલાક શહેરોમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra)...
લખનૌ: સમાજવાદી પાર્ટી(SP)ના વડા મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav)ની પત્ની(Wife) સાધના ગુપ્તા(Sadhana Gupta)નું શનિવારે બપોરે નિધન(Death) થયું હતું. તેઓ ફેફસાના ઈન્ફેક્શન(Lungs Infection)થી...
સુરત: સુરત(Surat) સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું(Monsoon) જામ્યું છે. નદી-નાળા છલકાઈ ગયા છે. અનેક ડેમો ઓવરફલો થયા છે. આ વચ્ચે ભર ચોમાસામાં સુરતમાં...
સુરત(Surat): સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની વ્હાઈટ હાઉસ રેસિડેન્સીમાં એક મહિલાને (Women) સ્કૂલ વાને (School Van) કચડી નાંખી...
રાજસ્થાન: અમરનાથ(Amarnath)માં વાદળ ફાટવા(Cloud Burst)થી 16 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં બે રાજસ્થાન(Rajasthan)ના છે. શ્રી ગંગાનગર(Shri Ganganagar)ના ટ્રાફિક(Traffic) પોલીસ સ્ટેશન(Police Station)ના...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં નર્મદા નદીમાં (Narmada River) વધી રહેલી ખારાશને કારણે મીઠા પાણીમાં (Water) પ્રજનન માટે આવતી હિલ્સા (Hilsa) માછલીની (Fish)...
વ્યારા: વાલોડની (Valod) યુવતીને સુરતના (Surat) બારડોલીના (Bardoli) ભટલાવ ગામે હળપતિવાસના ૨૩ વર્ષિય પ્રિતેશ પુના રાઠોડે લગ્ન (Marriage) કરવાની લાલચ આપી તેની...
સુરત (Surat) : અડાજણના એલપી સવાણી રોડ (LP Savani Road) ઉપર એક સોસાયટીમાં (Society) કાર (Car) લઇને નીકળેલા યુવકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ...
આજકાલ હિપેટાઇટિસના કેસ વધતા જાય છે. ટાઇફોઇડ અને હિપેટાઇટિસના કેસો ચોમાસું આવતા જ વધતા હોય છે. આવા સંજોગોમાં ખોરાક ખૂબ સાચવીને ખાવાની...
વર્કિંગ વુમનને દરરોજ સવારે એક પ્રશ્ન ચોક્કસ જ થતો હશે કે આજે ઓફિસમાં કયો ડ્રેસ પહેરી જાઉં? અને જો ઓફિસમાં કોઇ પાર્ટી,...
બેચલર્સ બહાર રહેતાં હોય ત્યારે ઘણી વાર તેઓ પોતાની ખાણીપીણી પર ધ્યાન આપતાં નથી જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. બેચલર્સ...
શ્રીલંકા: આર્થિક સ્થિતિથી ત્રસ્ત શ્રીલંકામાં (Sri Lanka) પ્રદર્શનકારીઓએ (Protester) શનિવારે રાષ્ટ્રપતિ (President) ગોટાબાયા રાજપક્ષેના (Gotabaya Rajapaksa) નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. રાષ્ટ્રપતિ રાજપક્ષે...
મિત્રો, હજુ તો નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું, ત્યાં જ ગયા અઠવાડિયે સમાચાર વાંચ્યા કે B.B.A.માં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો....
ભારત પર લગભગ ૨૦૦ વર્ષ રાજ કરનારા બ્રિટન પર ભારતીય મૂળના રાજકારણી રિષી સુનાક રાજ કરે તેવા સંયોગો પેદા થયા છે. બ્રિટનના...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
રાજકોટ: શહેરમાં (City) અસામાજિક તત્ત્વો બેખોફ બની નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના વીડિયો (Video) સામે આવતા જ હોય છે. કાયદાના (Law) ડર વગર તેઓ આ તમામ પ્રવૃત્તિઓ કરતા હોય છે. આવી ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ફરતો જ રહે છે. આવો જ એક રાજકોટનો (Rajkot) કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં દોઢસો ફૂટ રિંગ રોડ પરના BRTS કોરિડોર પર કેટલાક શખ્સો ગુપ્તિ જેવા હથિયારોથી કેક કટિંગ કરી બાઇક પર સ્ટંટ કરતા હતાં. સીસીટીવીની તપાસ કરતા ફૂટેજમાં દસ જેટલા શખ્સોની ઓળખ થતાં તમામની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.
રાજકોટમાં ઘટેલી આ ઘટનાના કિસ્સામાં શુક્રવારે રાતે દોઢસો ફૂટ રિંગ રોડ પરના BRTS કોરિડોર પર કેટલાક શખ્સો ગુપ્તિ જેવા હથિયારોથી કેક કટિંગ કરી બાઇક પર સ્ટંટ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.
કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરતા શખ્સોએ સોશિયલ મીડિયામાં વહેતો કરેલો વીડિયો પોલીસમાં પહોંચતા માલવિયાનગર પોલીસ તુરંત સ્થળ પર આવી પહોંચી હતી. ઘટના સ્થળની આસપાસના સ્થળે સીસીટીવી હોવાના કારણે સીસીટીવી તપાસનું કાર્ય શરૂ કર્યું હતું. ફૂટેજની તપાસ કરતાં દસ જેટલા શખ્સોની ઓળખ કરવામાં આવી હતી. આ તમામની ધરપકડ કરવામાં આવી હતી. ઘરપકડ કરવામાં આવેલ શખ્શઓમાં રાહુલ કનુ સોલંકી, તેનો ભાઇ પરેશ, નેસડા ધારમાં રહેતો રવિ વજુ સોલંકી, અર્જુન જસાણી, મહેશ પરમાર, સાગર મકવાણા, વિપુલ મોઢવાણિયા, વાવડીનો અર્જુન ભટ્ટી, મવડીનો કિશન રમણીક મકવાણા અને પુનિતનગરના નિલેશ ચંદુ કવીઠિયા નામના શખ્સોની પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી.
શખ્શઓની ઘરપકડ પછી પોલીસ તપાસમાં મિત્ર રાહુલનો જન્મદિવસ હોય BRTS કોરિડોરમાં મોડી રાતે હથિયાર સાથે ઉજવણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. BRTS કોરિડોર પર લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં તમામ શખ્સોએ નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ કેક કાપવા માટે જે ગુપ્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને પણ કબજે કર્યું છે.