gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો...
અમદાવાદ શહેરમાં કોરોના ( corona ) ની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની ( jagannath yatra) 144મી રથયાત્રા નીકળી હતી...
ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ...
સૃષ્ટિના નિર્માણમાં શકિતમાતાનો પુરુષાર્થ મહત્વનો છે. દેવદેવતા, ઋષિ-મહર્ષિ, પરમકૃપાળુ પરાક્રમી મા-ભવાનિની પ્રાર્થના કરે છે. અને ધર્મધુરંધર, આચાર્ય શ્ર મચ્છશંકરાચાર્ય પ્રાર્થના કરે છે....
we all are meaning making Machine આપણે સૌ અર્થ કાઢવાની મશીનો છીએ. આપણે દરેક વાતોના અર્થો કાઢીએ છીએ એ અર્થો એટલે સુધી...
માતા, પિતા, પછી જો કોઈ મીઠો, મધુરો સંબંધ હોય તો તે મૈત્રી છે. કાકા-કાકી, મામા-મામી, ભાઈ-બહેન વગેરે સંબંધો સગાઈના સંબંધો છે. તે...
ઉત્સવપ્રિય રાષ્ટ્રના વર્ષ દરમ્યાન યોજાતા અનેક ધાર્મિક, રાષ્ટ્રીય અને લોક ઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા મહોત્સવ માત્ર દેશમાં જ નહિ વિશ્વ વિખ્યાત અને લોકપ્રિય...
મનની ચંચળતાને ટાળવાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ આપણને સંયમના પાઠ દૃઢાવી રહ્યા છે. ઘડામાં છિદ્ર હોય તો પાણી કેટલા સમય ટકે?...
પોતાની ખુશમિજાજ, આનંદદાયક મનોસ્થિતિની આપણને કિંમત નથી હોતી, પરિણામે નાનીનાની ક્ષુલ્લક વાતો પર મનથી દુઃખનો અનુભવ કરતા રહીએ છીએ અને પછી મનથી...
લોકમાન્ય ગંગાધર તિલક એક આદર્શ પિતા પણ હતા. તેમનાં સંતાનોમાં કોઇ દુર્ગુણો ન પ્રવેશે તેની એ ખૂબ કાળજી રાખતા હતા. એક દિવસ...
SURAT : સુરત મેટ્રોની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોના પ્રથમ ફેઈઝ કે જે સરથાણા-ડ્રીમ સિટી છે. જેમાં...
‘સત્યમ વદ’, ‘ધર્મ ચર’ જેવી આજ્ઞાઓ ઋષિઓએ આપેલી છે તેને સ્વસ્થ જીવન સાથે સંબંધ છે. માણસ જાણ્યે અજાણ્યે ખોટું કામ કરે કે...
સુરતના પ્રત્યેક તંત્રના વડાએ ‘નગરચર્યા’કરવા જેવી છે! તેમાં સ્વચ્છતા તંત્રે ખાસ ધ્યાન આપવાની આવશ્યક્તા છે. ‘ડોર ટુ ડોર’કચરો લેવા ગાડી આવે જ...
માનવજાતનો ઉપકારક જીવ સાપને જોતાં જ આપણને બીક લાગે છે, પણ નવાઈની વાત એ છે કે 95% જેટલા સાપ ઝેરી હોતા જ...
જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ગંગાનગર ગામમાં કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં નિયમિત પૂજા, આરતી તથા જ્યજ્યકાર...
સુરત: વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસીડી ડ્યૂટી ( duty) લાગુ કરવાની ડીજીટીઆરની ભલામણ સામે સુરતના વણાટ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી...
27/6ના રોજ પાકિસ્તાન સ્થિત કોઇક આતંકી સંગઠને પાકિસ્તાન બોર્ડરથી 14 કિ.મી. દૂર જમ્મુમાં આવેલા ભારતીય એરફોર્સ મથક ઉપર ડ્રોન વિમાન દ્વારા આતંકી...
એક વખત રવીન્દ્રનાથ ટાગોર યુરોપના પ્રવાસે ગયા હતા. ત્યાં એમને કોઈકે પૂછ્યું કે તમારે ત્યાં ગાંધીની બહુ બોલબાલા છે? આ ત્યારની વાત...
દેશ અને દુનિયાની જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વધતી જતી વસ્તી છે. જો આજ પ્રકારે વસ્તી વધતી જશે તો...
surat : શહેરમાં છ જેટલા ખાનગી રેલવે કાઉન્ટર શહેરમાં રેલવેની ટાઉટગીરી કરનારને જ સોંપી દેવાયા છે. કાગળ પર ખાનગી રેલવે ટિકીટ ઘરમાં...
રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન પોલીસના જવાનો ખડેપગે રહી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવ્યું ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી...
નડિયાદ: નડિયાદ તથા આણંદ શહેરમાં મોડી સાંજે ૬.30 વાગ્યાના અરસામાં શરૂ થયેલ વરસાદ સતત ૨ કલાક ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે...
વડોદરા: બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ દૂધના લિટરે 4 રૂપિયાનો ભાવ વધારો કરતા ભાવ વધારાના વિરોધ. દૂધ વિનાની ચા બનાવતા પોલીસે 25...
યુપી-રાજસ્થાનમાં વીજળી ત્રાટકતા 64 લોકોના મૃત્યુ થયા છે. જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં ( AAMER MAHEL) બનેલા વોચ ટાવર (...
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઇ ઝુંબેશ વધુ સર્ચ કરવામાં દાવા કર્યા છે 270 જેટલા જાહેર જગ્યાઓ નક્કી કરવામાં આવ્યા છે....
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદ...
કોરોના ( CORONA) સંકટ વચ્ચે ભગવાન જગન્નાથની ( GOD JAGANNATH) રથયાત્રા ( RATHYATRA) સોમવારે ઓડિશાના પુરી અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળી રહી છે....
દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો...
વડોદરા: અષાઢી બીજને દિવસે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની નિકળનારી રથયાત્રાને પગલે વડોદરા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ રેલવે સ્ટેશનથી બગીખાના સુધી...
વડોદરા : ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ યુવા મોરચાની ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂંક કરાઇ છે. જેમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતા અને...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા ઘાટે દીપ પ્રાગટ્ય કરી મહાઆરતીમાં સહભાગી થશે
દાહોદ જિલ્લાના મનરેગા યોજનાના કર્મચારીઓની બદલી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખિસકોલી સર્કલ પાસેના દબાણો તોડાયા
પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ખેરના લાકડાની ચોરી કરતો ટેમ્પા સાથે બે લાખનો મુદ્દામાલ ઝડપી પાડતું બોડેલી ફોરેસ્ટ વિભાગ
દાહોદમાં એનએ કૌભાંડમાં અધિકારીઓ છે ગુનેગાર, અધિકારીઓને બચાવવા ભોળી જનતાનો લેવાઈ રહ્યો છે ભોગ
વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
રોજગાર માટે જગ્યાની માગણી સાથે લારીગલ્લા ધારકોનો વાઘોડિયા સેવાસદને હલ્લાબોલ
શહેરના રાજમહેલ રોડ સ્થિત મરીમાતાના ખાંચામાં પાલિકાની દબાણશાખાનુ રાત્રે 11વાગ્યે એક્શન..
વડોદરા : એમએસયુમાં નોકરી અપાવવાના બહાને રૂ.દોઢ કરોડ પડાવનારની ધરપકડ
સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના પ્રવાસની તૈયારીની જાણકારી મેળવી
વડોદરા : અટલાદરાની કંપનીના બેન્ક ખાતામાંથી કર્મચારીએ રૂ. 35 લાખ ઉપાડી ચાઉ કર્યાં
નસવાડી: નન્નુપુરા ગામ પાસે નર્મદાની બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા રસ્તાનો એક ભાગ ધોવાયો
વરસાદની દહેશતથી ખેતરમાં જ ડાંગર સૂકવી, પીલીને સફાઇ કરતા ખેડૂતો
ડભોઇ દશાલાડ વાડી સામે MGVCLના જોખમી ટ્રાન્સફોર્મર મોતને આમંત્રણ સમાન
પાવીજેતપુર: ભારજ નદી પરનું જનતા ડાયવર્ઝન ફરી બનતા લોકોને રાહત
ફ્લાઈટમાં બોમ્બની મળતી ધમકીઓ મામલે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયાનો વાંક કાઢ્યો, Xના અધિકારીઓને ખખડાવ્યા
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝન પર 60 મીટર લાંબા ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજનું લોકાર્પણ
શું ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમશે? કોચ ગંભીરે આપ્યો જવાબ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઃ NCPએ 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા, છગન ભૂજબળ આ બેઠક પર લડશે
વડોદરા : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા 9 એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી
‘ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ ના સંદેશ સાથે વડોદરા શહેરમાં મેગા સફાઈ ઝુંબેશ કરવામાં આવી
વડોદરા : લાંબા ગાળાના અંતરાલ બાદ કોટંબી ખાતે BCAને સરકારમાંથી રસ્તાની મળી મંજૂરી
ડભોલીમાં સ્કૂલ વાનનો અકસ્માત, ચાર બાળકોને ઈજા થઈ
એવું શું થયું કે કીમ-માંડવીના ખેડૂતોએ ખેતરમાંથી ડાંગર કાઢી રસ્તા પર પાથર્યો?
મકરપુરા એસટી ડેપો પાછળ જીઆઇડીસી ના રસ્તે અપાર ગંદકી*
સુરત પોલીસે 15 લાખની ખંડણી માંગનાર RTI એક્ટિવિસ્ટનું સરઘસ કાઢ્યું
વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો ભવ્ય રોડ શો, ઉમેદવારી પત્ર ભર્યું, ચૂંટણી લડશે
ચીનની પેમેન્ટ ટેક્નોલોજીથી વિશ્વ હેરાન, માત્ર હથેળી સ્કેન કરવાથી થાય છે પેમેન્ટ
ગ્રેટર નોઈડામાં પ્રોપર્ટી ડીલરની ફોર્ચ્યુનરમાં સળગાવીને હત્યા કરાઈ
વડોદરા :મહિલાને ડિજિટલ હાઉસ એરેસ્ટ કરી 4 કલાક વિડીયોકોલ પર ટોર્ચર કર્યું,પતિને ગોળી મારી દેવાની ચમકી આપી એક લાખ પડાવ્યા..
gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો આરંભ થયો હતો. ગુજરાત પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમ ( law pressure system) ની અસર હેઠળ રાજ્યમાં રવિવારે પોરંબદરમાં દોઢ ઈંચથી વધારે વરસાદ થયો છે. જ્યારે સરેરાશ 52 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં 32 તાલુકાઓમાં સાડા ત્રણ ઈંચથી 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો. ખાસ કરીને ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. તે પછી બીજા ક્રમે ડાંગ આહવામાં 3.2 ઈંચ , ધરમપુરમાં 3 ઈંચ, નર્મદાના નાદોદમાં પોણા ત્રણ ઈંચ, જુનાગઢના માળિયામાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો.
ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 15.92 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.34 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 16 ટકા, સૌરાષ્ટ્રમાં 13.69 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.14 ટકા વરસાદ થયો છે.અમદાવાદમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જેના પગલે અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને રાહત મળી હતી. સાંજે ગાંધીનગરમાં પણ ગાજવીજ શરૂ થઈ જવા પામી હતી. તે પછી ભારે વરસાદ થયો હતો.
રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં પોરબંદરમાં દોઢ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સવા ઈંચ, સુરેન્દ્રનરના સાયલામાં સવા ઈંચ, જામજોધપુરમાં સવા ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ભાણવડમાં સવા ઈંચ, ચુડામાં પણ સવા ઈંચ, ચોટીલા – થાનગઢમાં 1 ઈંચ, જ્યારે અન્ય તાલુકાઓમાં 20 મીમીથી ઓછો વરસાદ થયો હતો.