પેટલાદ: પેટલાદમાં રહેતી મહિલા ઘરે હતી, તે સમયે પાલિકાના અપક્ષ કાઉન્સીલરે ઘરમાં ઘુસી છેડતી કરી હતી. આ ઉપરાંત વિરોધ કરતાં તેના પતિ...
જમ્મુ-કાશ્મીર: જમ્મુના (Jammu) સિદરામાં (Sidra) એક ઘરમાંથી 6 શંકાસ્પદ મૃતદેહો (Dead body) મળ્યા બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહીં એક ઘરમાંથી...
આણંદ : રાજયના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રના 76મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાના પેટલાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં...
આણંદ : આણંદમાં 15મી ઓગષ્ટના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું હતું. આ પ્રસંગે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું....
નડિયાદ: 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી...
વડોદરા: આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીના 75 વર્ષ અને આપણા લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની સમગ્ર ભારતમાં ઉજવણી છે....
સુરત(Surat) : ધોધમાર વરસાદ (Heavy Rain) ત્રણ દિવસથી સુરત શહેર અને જિલ્લાને ધમરોળી રહ્યો છે. હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ જ...
વડોદરા: વડોદરા શહેરમાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સરવરિયા કરતું હતું પરંતુ બપોર બાદ શહેરમાં વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં ગઈકાલ...
વડોદરા: વડોદરા શહેરના આજવા સરોવરના 62 દરવાજાનું લેવલ 15મી ઓગસ્ટની રાત્રે 12:00 વાગે 212 ફૂટની સપાટીએ સેટ કરવામાં આવતા આજવા સરોવરમાં હવે...
ભરૂચ, અંકલેશ્વર: કેમિકલ ક્લસ્ટર ગણાતા ભરૂચ (Bharuch) જિલ્લાની પાનોલીમાં (Panoli) ઔધોગિક વસાહતમાં બે દિવસ પહેલા મુંબઈ (Mumbai) એનસીબીએ (NCB) રૂપિયા 1026 કરોડના...
આણંદ: આણંદ સ્થિત ગુજરાત કો – ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમુલ ફેડરેશન) દ્વારા અમૂલ પાઉચ દૂધના ભાવમાં 17મીથી પ્રતિલીટર રૂ.2નો ભાવ વધારો...
જમ્મુ: જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir )માં કોંગ્રેસ(Congress)ને ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ અને કાશ્મીર પ્રદેશ...
અજય દેવગનનો નિર્દેશક બનવાનો ઉત્સાહ વધી ગયો છે. તેની નિર્દેશક તરીકેની ત્રીજી ફિલ્મ ‘રનવે 34’ ને બોક્સઓફિસ પર સફળતા મળી ન હતી....
સુરત: વડોદરાના સાવલી નજીકના મોક્સી ગામમાંથી એટીએસ દ્વારા મંગળવારે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડવામાં આવી છે. આ કેસમાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક...
ગ્રીનલેન્ડના પશ્ચિમ કિનારે હેલિકોપ્ટર અને ટ્રાન્સમિટર્સ સાથે પૂર્ણ થયેલ વિશ્વના કેટલાક સૌથી ધનિક માણસો વિશાળ ખજાનાની શોધ માટે ભંડોળ પૂરું પાડે છે....
વડોદરા: વડોદરામાં વસતા પારસી સમુદાયે આજથી શરૂ થયેલા નવા વર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરી એકમેકને નવરોઝની મુબારકબાદી પાઠવી હતી. પતેતી-નવરોઝ પર્વ અંતર્ગત...
શું રાજકુમાર રાવનું બોક્સઓફિસ પર સ્ટારડમ ઓછું પડે છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે તેની ‘હિટ: ધ ફર્સ્ટ કેસ’ નામની...
ગોંદિયા: મહારાષ્ટ્રના ગોંદિયામાં એક પેસેન્જર ટ્રેન અને માલસામાન ટ્રેન વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતમાં ત્રણ બોગી...
વડોદરા: વડોદરા શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ પોલીસ મથકો જુગારીઓથી ઉભરાઈ રહ્યા છે. વીતેલા 24 કલાક દરમિયાન વડોદરા...
70 વર્ષના એક દાદા ક્લિનિકમાં પ્રવેશે છે અને આવતાની સાથે જ જણાવે છે કે એમને વારેવારે પેશાબ કરવા જવું પડે છે, એકદમથી...
વડોદરા: શહેરના હાર્દ સમા ભરચક વિસ્તારમાં ભર બપોરે બનેલી લૂંટની ઘટનાના પગલે સ્થાનીક રહીશો મા ફફડાટ વ્યાપી ગયો હતો. જંબુબેટ નજીક આવેલ...
કોવિડ-19ના કારણે અમેરિકામાં આવેલ ઈમિગ્રેશન ઓફિસો તેેમ જ અમેરિકાની બહાર આવેલ કોન્સ્યુલેટો 2થી વધુ વર્ષ સુધી બંધ રહી હતી. 4 જુદી જુદી...
સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત ધ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી વિરૂધ્ધ બાકી ફીના રીફંડ માટેની વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ અત્રેની ગ્રાહક અદાલતે...
વાયનાડના ખેડૂત રોય એન્ટોની રબરની ઘટતી આવક સામે રોય સિલેકશન નામક તેમનો કોફી પ્લાન્ટ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક મોટું આકર્ષણ બની ગયો...
અમુક માણસને ઓળખવા માટે એના ઇતિહાસનાં કર્મો કે કુકર્મોને બારીકાઇથી તપાસવા પડે. વર્તમાન શઠશિરોમણી અરવિંદ ગોવિંદરામ કેજરીવાલ યાને કિ અગ્રવાલ વાણિયા માટે...
જોન્સન એન્ડ જોન્સન હેલ્થકેર કંપનીએ આખરે તેમની પાવડરની પ્રોડક્ટને પૂરા વિશ્વના બજારમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જોન્સન એન્ડ જોન્સન પાવડરનાં વેચાણ...
દુનિયાને પેનિસિલિનની ભેટ આપનારા વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નવી શોધ માટે હંમેશાં પ્રવૃત્તિમય રહેતા હતા. શોધના કામમાં રસ જળવાઈ રહે એ માટે તેઓ...
ધારેલી – ન ધારેલી આર્થિક ઊથલપાથલ થઈ છેલ્લાં અઢી-ત્રણ વર્ષમાં. એનું પ્રાથમિક કહો કે વિશેષ કારણ અલબત્ત, બધા જાણે છે તેમ કોરોના...
એક જમાનામાં ગુનાઓ ઉકેલવામાં જે પોલીસની સરખામણી વિશ્વની નંબર 1 સ્કોટ્લેન્ડયાર્ડ પોલીસ સાથે થતી હોય એવી મુંબઈ પોલીસની ‘વોલ ઑફ ફેમ’ પર...
સુરત : દક્ષિણ આફ્રિકાના ધાના દેશમાંથી કેનેડા (Canada) સહિતના અન્ય યુરોપિયન દેશમાં મોકલવાના નામે મોટા વરાછા તેમજ કામરેજમાં આવેલી એન્જલ મલ્ટિલિંક કંપનીએ...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
SIR મામલે સુપ્રીમ કોર્ટ સખ્ત, ચૂંટણી પંચને 1 ડિસેમ્બર સુધી જવાબ આપવા આદેશ
7 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાડી દેવાયા, વિરોધ વચ્ચે DGVCLએ ચૂપચાપ કામ કરી દીધું!
મોદી કેબિનેટે ચાર મોટા નિર્ણય લીધા, મહારાષ્ટ્ર- ગુજરાતને ખાસ ભેંટ આપી
સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરાની ‘કૂતરાવાળી RSS ટી-શર્ટ’થી વિવાદ, ભાજપે ચેતવણી આપી
વડોદરા: કાલુપુરા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય કિન્નર ઉપર ચાકુથી હુમલો
છત્તીસગઢમાં એક સાથે 41 નક્સલીઓનું આત્મસમર્પણ, 32 પર મોટું ઈનામ
ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી પણ પાછળ, વ્હાઈટ વોશ બાદ WTCનું સમીકરણ બદલાયું
બજારમાં ધૂમ તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો, રોકાણકારો 5.50 લાખ કરોડ કમાયા!
વડોદરા : ડિજિટલ એરેસ્ટથી ખેડૂતના આપઘાત કેસમાં બે આરોપીની ધરપકડ
ઈમરાન ખાન ક્યાં છે?, ત્રણ અઠવાડિયાથી પરિવારને મળવા દેવાયો નથી, મૃત્યુની અફવા ઉડી
પાંડેસરામાં યુવકે રસ્તા પર આતશબાજી સાથે બર્થ ડે ઉજવ્યો , વીડિયો વાયરલ થતા હોબાળો
રોહિત-વિરાટે ટેસ્ટ ક્રિકેટ છોડ્યું નથી, તેમને ‘કાઢી નાખવામાં’ આવ્યાઃ કોહલીના ભાઈના ગંભીર આક્ષેપ
વીજકંપનીના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો, કલેક્ટરને આવેદન આપ્યું
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી હાર બાદ પણ કોચ ગંભીરના તેવર નરમ ન પડ્યા, કહ્યું..
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ જીવન ટૂંકાવ્યું, એક વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે પોલીસ ફરિયાદ કરી હતી
ઘર આંગણે જ ભારતની સૌથી મોટી હાર, દક્ષિણ આફ્રિકાએ 2-0થી સિરીઝ કબ્જે કરી
ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઇસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લેનાર ત્રણની ધરપકડ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, આતંકી ડૉ. ઉમરના સહાયક સોયેબની ધરપકડ
બંધારણ દિવસ પર સંસદમાં ખાસ કાર્યક્રમ યોજાયો, રાષ્ટ્રપતિ મુર્મુએ શું કહ્યું..?
ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહથી પાછી ફરી રહેલી જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત
કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત: વરિષ્ઠ IAS અધિકારી સહિત 3ના મોત
જાપાને વ્યાજના દરો વધાર્યા તેના કારણે વિશ્વનાં બજારોમાં ધરતીકંપ આવી શકે છે
ઊડવા માટે
યુક્રેન યુદ્ધ અટકાવવાનો યશ ખાટવા ટ્રમ્પ ઘાંઘા થઇ ગયા છે
શું ખરેખર કરવેરાને કારણે અતિ ધનિકો યુ.કે. છોડીને ભાગી રહ્યા છે?
અંધારી આલમ માટેની જેલ વ્યવસ્થાને અજવાળામાં લાવીએ
કોઠંબા નજીક સ્કોર્પિયોને નડ્યો અકસ્માત, મળ્યું 250 કિલો અફીણ
હિમેન ધર્મેન્દ્ર કરોડો દર્શકોનાં હૃદયમાં ઉમદા છાપ છોડી ગયા
સાથી હાથ બઢાના
આજે શિક્ષક આટલો વામણો કેમ બની રહ્યો છે?
પેટલાદ: પેટલાદમાં રહેતી મહિલા ઘરે હતી, તે સમયે પાલિકાના અપક્ષ કાઉન્સીલરે ઘરમાં ઘુસી છેડતી કરી હતી. આ ઉપરાંત વિરોધ કરતાં તેના પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના શહેરમાં ઘેરા પડઘા પડ્યા હતા અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દસ શખસ સામે ગુનો નોંધ્યો હતો. પેટલાદના અપક્ષ કાઉન્સીલર રિફાકત મુખત્યારખાન પઠાણે 16મી ઓગષ્ટ,22ના રોજ શહેરમી રહેતી પરિણીતા ઘરે એકલી હતી, તે સમયે ઘરના પાછળના દરવાજેથી ઘુસી ગયાં હતાં. આ સમયે પરિણીતા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. રિફાકતે તેનો દુપટ્ટો પકડી ચલ મેરે સંગા તેવી વાત કરતાં પરિણીતા ડઘાઇ ગઈ હતી અને બુમાબુમ કરી હતી. જેના પગલે તેનો પુત્ર અને પતિ આવી જતાં ઉગ્ર ઝઘડો હતો અને ઝઘડતા ઝઘડતા બહાર જાહેર રસ્તા પર આવી ગયાં હતાં. જોકે, છુટા પડાવતાં રિફાકત ઘરે જતો રહ્યો હતો.
દરમિયાનમાં બપોરે સાડા બારેક વાગ્યાની આસપાસ મહિલા અને તેનો પતિ, પુત્ર ઘરે હાજર હતાં. તે સમયે રિફાકતખાન, તેનો પુત્ર ફરદીનખાન, ભાઈ સાજીદખાન, ભત્રીજો આદીલખાન, અકીલખાન, અસરફખાન, તાહીરખાન, મજરખાન, તૌકીરખાન, સાકીબખાન લોખંડની પાઇપ, દંડા લઇ ધસી આવ્યાં હતાં અને મહિલા અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં સાજીદખાને આજે તો તને જીવતો છોડવાનો નથી. તેમ કહી જાનથી મારી નાંખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાનો જોરદાર ફટકો માર્યો હતો. આ ઉપરાંત અન્ય શખસોએ લાકડાના દંડાથી મારવા ફરી વળ્યાં હતાં.
જોકે, મહિલાના પતિએ બુમાબુમ કરતાં તેમના પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં અને તેમને છોડાવ્યાં હતાં. આ હુમલાથી મહિલાના પતિને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ હુમલો કરનારા શખસોએ ધમકી આપી હતી કે, અમારી સાથે કોઇ પણ જાતનો ઝઘડો કરશો તો જીવતા રહેવા દઇશું નહીં.
આ અંગે પેટલાદ ટાઉન પોલીસે રિફાકતખાન મુખત્યારખાન પટાણ, ફરદીનખાન રિફાકતખાન પઠાણ, સાજીદખાન મુખત્યારખાન પઠાણ, આદીલખાન મહોતરમખાન પઠાણ, અકીલખાન મહોતરમખાન પઠાણ, અસરફખાન ખલીલખાન પઠાણ, તાહીરખાન ખલીલખાન પઠાણ, મજરખાન ખલીલખાન પઠાણ, તૌકીરખાન સાજીદખાન પઠાણ, સાકીબખાન સાજીદખાન પઠાણ (રહે. તમામ પઠાણવાડા, પેટલાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.