વ્યારા: નિઝર તાલુકાના મુબારકપુર ગામે પ્રાથમિક શાળામાં (School) બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં કીડી, માંખી અને ઇયળ નીકળતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો....
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) આ વર્ષે ડિસેમ્બરમાં આઇપીએલમાં...
અમદાવાદ : પોન્ઝી સ્કીમ-ચિટ ફંડમાં (Ponzi Scheme-Chit Fund) નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુનેગારોને જેલ (Jail) હવાલે કરવા ગુજરાતમાં (Gujarat)...
અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાતમાં રેલવેમાં (Train ) અકસ્માતે (Accident) જીવ ગુમાવવા સહિત આપઘાત (Suicide) અને ચાલુ ટ્રેને પડી જવાની ઘટનાઓમાં વધારો થતો નોંધાઈ...
ગાંધીગનર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ....
ગાંધીનગર : આજે દિવસ દરમિયાન વેરાવળ – સોમનાથ તથા કોડિનાર પંથકમાં આકાશમાં (Sky) સૂર્યનારાયણ ફરતે એક મેઘધનુષ્ય (Rainbow) તેમજ રંગબેરંગી વલય સર્જાયુ...
વલસાડ(Valsad): વલસાડના જૂજવા (Jujva) ગામના ગંગાજી ફળિયામાંથી પસાર થતી ઔરંગા નદીમાં (Auranga River) શુક્રવારે સવારે માછલી (Fish) પકડવા ગયેલા એક યુવાનની જાળમાં...
ભરૂચ: અંકલેશ્વર, (Ankleshwar) માતા-પિતા (Parents) અને ટીન એજર્સ માટે સાવધાનરૂપ કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. ફ્રી ફાયર ગેમના (Free Fair Game) માધ્યમથી...
ઉમરગામ : ઉમરગામના (Umargam) ખતલવાડામાં પરિણીતાની હત્યાનો (Murder) કેસ પોલીસે (Police) ઉકેલી નાખ્યો છે. પતિએ (Husband) વહેમ રાખીને પત્નીની હત્યા કરી હોવાની...
બારડોલી: બારડોલીના (Bardoli) શાસ્ત્રી રોડ (Shastri Road ) ઉપર મોડી સાંજે સમયે પોતાની મોપેડ ઉપર સવાર થઈ સરભોણ મુકામે પોતાના ઘરે જઇ...
અંકલેશ્વર : માતા-પિતા (Parents) અને ટીન એજર્સ માટે સાવધાનરૂપ કિસ્સો અંકલેશ્વરમાંથી (Ankleshwar) સામે આવ્યો છે. ફ્રી ફાયર (Free Fire) ગેમના (Game) માધ્યમથી...
ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાના ઘેજ ગામના ઠાકોર પરિવારનો કેમિકલ એન્જિનિયર કરનસિંહ (KaranSinh) ‘કોન બનેગા કરોડપતિ’ના (Kaun Banega CarorePati) શોમાં હોટ સીટ...
ભરૂચ: વાલિયા (Valiya) તાલુકાનાં ગામોમાં એક અઠવાડિયામાં વીજ કંપનીની (Power Company) ટીમોએ બીજીવાર દરોડા પાડી રૂ.૨.૫૦ લાખની વીજ ચોરી (Electricti Thefth) ઝડપી...
સુરત : સરકારી અધિકરીને (Government Officer) લાંચ (Bribe) લેતા એન્ટી કરપ્શન બ્યુરોની (ACB) ટીમે આબાદ ઝડપી લીધો છે.નર્મદા જિલ્લાની (Narmada) ગ્રામ પંચાયતની...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે અને આ વર્લ્ડ કપ (World Cup) આવતા મહિને...
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડા(Canada)માં ભારતીયો(Indians) વિરુદ્ધ નફરતના ગુનાઓ(Hate Crime) અને હિંસામાં તીવ્ર વધારો થયો છે. તાજેતરમાં જ એક ભારતીય વિદ્યાર્થીની...
નવી દિલ્હી: આ દિવસોમાં ભારતીય ટીમ (Indian Team) ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા (Australia) સામે ત્રણ મેચની T20 સિરીઝ રમી રહી છે. આજે (23 સપ્ટેમ્બર)...
ગાંધીનગર: રાજ્યમાં આગામી 26મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિ (Navratri) મહોત્સવ શરૂ થવા જઈ રહી છે, ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓ રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ...
નવી દિલ્હી: ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર(Stock Market) મોટા...
ડીસા: ગુજરાતમાં ચાલી રહેલા ગૌશાળા-પાંજરાપોળને દાન ન મળતા તેઓની હાલત કફોડી બની હતી. દાન આવવાનું બંધ થઇ પાંજરાપોળના સંચાલકોએ સહાયની માગણી કરી...
સુરતઃ નાનપુરા (Nanpura) જૂની બહુમાળી (Bahumali) ખાતે અત્યારે આઠથી દસ જેટલી સબ રજીસ્ટાર કચેરીઓ (Sub Registrar Office) ધમધમી રહી છે. જેમાં અઠવા...
નવી દિલ્હી: ભારત(India)માં ચોમાસાની વિદાય શરુ થઇ ગઇ છે ત્યારે વિદાય વેળાનો વરસાદ અનેક રાજ્યોમાં આફત બનીને વરસ્યો છે. દિલ્હી(Delhi), ઉતરપ્રદેશ(Uttar Pradesh),...
મુંબઈ: મુંબઈ(Mumbai)માં એક પછી એક ધમકી(Threat) ભર્યા ફોન કોલ(Call) આવી રહ્યા છે, જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈના સાંતાક્રુઝમાં રહેતા એક વ્યક્તિને વોટ્સએપ(WhatsApp)...
નવી દિલ્હી: ભારતીય ચલણ રૂપિયા(Rupee)માં જબરદસ્ત ઘટાડો(Down) જોવા મળી રહ્યો છે અને આજે તે ડૉલરના મુકાબલે 81 રૂપિયા પ્રતિ ડૉલર(Dollar)ને પણ પાર...
ગાંધીનગર : વર્ષ 2011-12 તથા 2018-19 અને 2020-21 દરમિયાન ગુજરાત(Gujarat)માં હવા પ્રદુષણ(Air Pollution)ના મામલે સીએજી(કેગ)એ સરકાર(Government)ની કામગીરીની આકરી ટીકા કરી છે, તેમાં...
પોસ્ટ કોવિડ – કોવિડ-19 પછીની પરિસ્થિતિમાં ન્યૂ નોર્મલ લાઇફમાં આપણે સૌ સેટલ થઇ ગયા છીએ. સાથે જ શૈક્ષણિક વર્ષ પણ નિયમિતતાના પંથે...
ઈરાન: ઈરાનમાં (Iran) હિજાબનો વિવાદ (Hijab Vivad) એટલો વધી ગયો છે કે હવે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ (President Ibrahim Raisi) ન્યૂયોર્કમાં મહિલા પત્રકારોને...
યુવક- યુવતીઓનો માનીતો તહેવાર નવરાત્રી બારણે ટકોરા મારી રહ્યો છે. નવરાત્રી માતાજીની આરાધના, ઉપવાસ, રાસગરબા સાથે આનંદ-ઉલ્લાસથી ઉજવાશે. ઘણા ફરાળી વાનગી ખાઈ...
મુંબઈ: આમિર ખાનની (Aamir Khan) ગેરહાજરીમાં તેની પુત્રી આયરા ખાને (Ira Khan) સગાઈ કરી લીધી છે. આયરા તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે ખૂબ...
વડોદરા: વાઘોડિયા તાલુકાના રવાલ ગામ પાસે આવેલી આર આર કેબલ કંપનીની સામે જીઈબીના સબ સ્ટેશનમાંથી 7.5 ફૂટનો અજગર જ્યારે કાયાવરોહણ સીમમાં આવેલ...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
વ્યારા: નિઝર તાલુકાના મુબારકપુર ગામે પ્રાથમિક શાળામાં (School) બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં કીડી, માંખી અને ઇયળ નીકળતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. અનાજમાં જીવાત નીકળતા ચોખા, ચણા સહિતની સામગ્રી હલકી ગુણવત્તાની હોવાની ફરિયાદ ગ્રામજનોએ મામલતદારને કરી હતી. મામલતદારે આ નમૂનાઓના ચકાસણીનો ઓર્ડર (Order) નાયબ મામલતદારને કર્યો હતો. મધ્યાહન ભોજનના નાયબ મામલતદારે શાળાએ પહોંચી આ હલકી ગુણવત્તાનો જથ્થો કબજે લઈ ચણા અને ચોખા સહિતની સામગ્રી બદલી આપી હતી. જો કે,આ લખાય છે ત્યાં સુધી ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો. લાંબા સમયથી આવું જીવાતવાળું ભોજન બાળકોને પીરસાતું હોવાના આક્ષેપો કર્યા હતા.
મુબારકપુર પ્રાથમિક શાળામાં અનાજના જથ્થામાં ચોખા અને ચણા હલકી ગુણવત્તાના હોવાથી આ જથ્થામાંથી સડેલું અનાજ અને તેમાં જીવાત નીકળ્યાં હતાં. આ અનાજમાંથી બાળકોનું ભોજન બનાવવામાં આવતું હતું. તેની બાળકોએ પોતાનાં વાલીઓને ફરિયાદ કરી હતી. હલકી કક્ષાના મધ્યાહન ભોજનને કારણે બાળકો ગંભીર બીમારીના રોગના શિકાર બનતા હોય છે. શુક્રવારે બપોરે ભોજનમાં ફરી જીવાત નીકળતાં ગ્રામજનો દ્વારા શાળાની રૂબરૂ તપાસ કરી આ બાબતની ફરિયાદ મામલતદાર ગુલાબ વસાવાને કરી હતી. તે સંદર્ભે મામલતદારે ચકાસણી કરવા તાત્કાલિક નાયબ મામલતદાર સહિતની ટીમને મોકલી હતી.
મધ્યાહન ભોજનમાં સડેલું અને જીવાત નીકળતાં આ નમૂનાઓ જરૂરી ચકાસણી અર્થે મધ્યાહન ભોજન કેન્દ્ર પરનો જથ્થો મામલતદારને મોકલવામાં આવ્યો હતો. કુકરમુંડા અને નિઝર તાલુકા પછાત હોવાથી શોષણની અનેક ફરિયાદો આ બંને તાલુકાઓમાંથી ઊઠી રહી છે, જેમાં રાશનકાર્ડના અનાજ, મધ્યાહન ભોજનમાં સડેલું અનાજ પીરસાતા હોવાના આક્ષેપો કર્યા છે. આ વિસ્તારના લોકો મોટા ભાગે પછાત અને અશિક્ષિત હોવાથી લોકો ફરિયાદ કરતા ડરતા હોય છે. લોકોએ નિઝર અને કુકરમુંડા તાલુકાને મધ્યાહન ભોજન યોજનામાં પીરસાતી હલકી ગુણવત્તાની સામગ્રીને લઈ શોષણનો અડ્ડો ગણાવ્યો હતો. વાલીઓની ફરિયાદ છે કે, આ બંને તાલુકામાં મેનુ પ્રમાણે ભોજન પીરસાતું જ નથી.
ચાલકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે
બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં ચણામાં ઇયળ નીકળી હોવાની ફરિયાદ ઊઠી હતી, તેઓની શંકા દૂર કરવા આ જથ્થો તાત્કાલિક બદલાવી દીધો છે. હાલ આ મામલે સંચાલકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તા.૨૬મી સુધી લેખિત ખુલાસો કરવા જણાવ્યું છે. જો ખુલાશો યોગ્ય હશે તો વાંધો નથી, નહીં તો તેઓની સામે પગલાં લેવાશે. -ગુલાબભાઇ વસાવા, મામલતદાર, નિઝર.