દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પાલિકાનાં સીઓ એ રાધેગોવિંદ રોડ ઉપર બનેલા કોમ્લેક્સનાં માલિકને કોઇપણ નોટિસ વગર ઓચિંતા સીલ મારી અને ઓચિંતા સીલ...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરને અતિ ભવ્ય અને વિશાળરૂપ આપી માતાજીના મંદિરની કાયાપલટ કરાયા બાદ ઐતિહાસિક મંદિરના શિખર પર...
નડિયાદ: નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ઓછો થતો નથી. જેના કારણે સામાન્ય પ્રજામાં નારાજગી ઉભી થઈ છે.નડિયાદ શહેરમાં રખડતા ઢોરોને હટાવવા મુદ્દે...
નડિયાદ: નડિયાદમાં આજે સરદાર ભવન બહાર આવેલી ગાંધીજીની પ્રતિમાની ફરતેની રેલિંગનું સમારકામ ન કરવા બદલ પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિન્નાયા હતા. તેમણે આ...
સુરત: જહાંગીરપુરામાં ડી-માર્ટની પાસે સોપારીના વેપારી (Betelnut Trader) પાસેથી રૂ.1.20 લાખની ઉઘરાણી કરવા ચપ્પુના (Knife) ઘા મારી દેવાયા હતા. દોડતા દોડતા આ...
સુરતઃ શહેરની પુણા (Puna) અને સારોલી (Saroli) પોલીસ સ્ટેશનની ટીમને સુરત શહેરના ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી વધારે ૧.૬૦ કરોડનું એમડી ડ્રગ્સ (MD Dtugs)...
સુરત: રાજ્ય સરકારના ક્લાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટે (Clement Change Department) પંચામૃત-યુવા જાગૃતિના પખવાડિયાના ભાગરૂપે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) કોન્વોકેશન હોલમાં શુક્રવારે...
સુરત : વરાછામાં (Varacha) આવેલી હીરા કંપનીમાં કામ કરતા મેનેજર (Manager) અને આ કંપનીમાં જ અગાઉ કામ કરી ચૂકેલા કારીગર અને હીરા...
કોલકાતા : ભારતીય ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહની ઇજા અંગે પહેલીવાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા સત્તાવાર કંઇ કહેવામાં આવ્યું છે...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 1 ઓક્ટોબર 2022 ના રોજ ભારતમાં બહુપ્રતિક્ષિત 5-જી (5-G) સેવાઓ (services) શરૂ કરશે,...
સુરત : સુરતની (Surat) જાણીતી કિરણ હોસ્પિટલના (Kiran Hospital) મેડિકલ સ્ટોરનો (Medical Store) ફાર્મસી આસિસ્ટન્ટ રૂપિયા ચોરી કરતો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ...
સુરત: આગામી બીજી ઓક્ટોબર ને રવિવારે મહાત્મા ગાંધીની જયંતીના દિવસે સુરતના (Surat) હીરા ઉદ્યોગમાં (Diamond industry) કામ કરતા હજારો રત્નકલાકારોના અધિકારો માટે...
સુરત : ડુપ્લિકેટ નોટ (Duplicate Note) કામરેજ પોલીસ (Kamrej Police) દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ એમ્બ્યુલન્સમાં (Ambulance) નોટ 85 કરોડની હોવાની વિગત...
સુરત: સુરત (Surat) શહેરના ઐતિહાસિક કિલ્લાનું ફેઝ-2નું કામ પણ પુર્ણ થયું છે. મનપા (SMC) દ્વારા કિલ્લાના રિસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું હતું. જે...
સુરત: જીએસટી કાઉન્સિલની (GST Council) ભલામણ પછી કેન્દ્રનું નાણાં મંત્રાલય આવતીકાલે 1 ઓક્ટોબરથી જીએસટીની જોગવાઈઓમાં મોટા ફેરફાર લાગુ કરવા જઈ રહ્યું છે....
સુરત: જેની કાગના ડોળ રાહ જોવાઇ રહી છે તે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2022નુ પરિણામ શનિવારે (Saturday) જાહેર થશે. તેમજ વિજેતા શહેરોને...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી 300 કોલેજો (Collage) કાર્યરત છે. દરમિયાન સુરત (Surat) સહિત...
ઝઘડિયા: ઝઘડિયાના (Zagadiya) રાજપારડી ગામના (Rajpardi village) ઈમ્તિયાઝ અલી સૈયદની આમોદ તથા ભીમપોર ગામે સિલિકાની લીઝ આવેલી છે. ગુરુવારે ઈમ્તિયાઝ અલી સૈયદ...
ગાંધીનગર: ઓલિમ્પિક્સ (Olympics) સિલ્વર મેડલિસ્ટ (Silver medalist) મીરાબાઈ ચાનુએ શુક્રવારે અહીં 36મી નેશનલ ગેમ્સમાં (36 National Games) મહિલા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટની 49 કિગ્રાની...
સિલ્હટ: ઈંગ્લેન્ડને (England) વન ડે સીરિઝમાં ક્લીનસ્વીપ (Cleansweep) કર્યા પછી ઉત્સાહિત, ભારતીય ટીમ રન-આઉટ વિવાદને પાછળ છોડીને શનિવારથી શરૂ થનારી મહિલા એશિયા...
ઘેજ: ચીખલી (Chkhli) પોલીસે દેગામ સ્થિત સોલાર ફેકટરીમાંથી (Solar Factory) ચોરેલ સોલાર સેલ સોલાર પ્લેટના (Solar plate) 1.38 કરોડ રૂપિયાના જથ્થા સામે...
મુંબઈ : ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરને (Stress fracture) કારણે ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ...
વાપી : વાપી (Vapi) ટાઉન વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાંથી (Post Office) બે લાખ રૂપિયા ઉપાડીને બહાર આવેલી વૃદ્ધ મહિલાને મહિલાઓએ પગ મારી...
વાપી : વાપી (Vapi) નગરપાલિકા દ્વારા વસૂલાતનું લક્ષ્યાંક સિધ્ધ કરવા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાપી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી...
કામરેજ: (Kamraj) ગુરુવારે ગૌરક્ષકોને (Guards) બાતમી મળી હતી કે, પશુઓ ભરેલી પિકઅપ (Pickup Van) ઝંખવાવથી વલથાણ નહેરથી (Valthan Canal) સુરત (Surat) કતલખાને...
અમદાવાદ : આજે અમદાવાદના (Ahmedabad) નાગરિકો માટે આનંદનો અવસર છે. નવરાત્રિના (Navratri) દિવસો અમદાવાદ (Ahmedabad) અને સમગ્ર ગુજરાત (Gujarat) માટે ગરબાના (Garba)...
ગાંધીનગર : પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર (Gandhinagar) રેલવે સ્ટેશનથી (Railway Station) ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી અને ત્યાંથી...
રશિયન પ્રમુખ (Russian President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) આંતરરાષ્ટ્રીય નિયમોને બાયપાસ કરીને, યુક્રેન (Ukraine) દ્વારા કબજે કરેલા ચાર પ્રદેશોને તેમના દેશમાં જોડવા...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજ્યની રાજધાની ગાંધીનગર (Gandhinagar) રેલવે મથકેથી (Railway Station) વંદે ભારત ટ્રેનને (Train) લીલી ઝંડી...
અમદાવાદ : મેટ્રો ટ્રેનની (Metro Train) શરૂઆતની પ્રોજેક્ટ (Project) ખર્ચ ૩૫૦૦ કરોડ જાહેર કરવામાં આવી હતી તે પ્રોજેક્ટ ખર્ચ આજે ચાર ગણા...
સુશાસન, સેવા, વિકાસ: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થશે
બાંગ્લાદેશમાં બળવાના દોઢ વર્ષ પછી ચૂંટણી, 12 ફેબ્રુઆરીએ થશે મતદાન
નેશનલ હાઇવે 48 પર દહેશત: કપુરાઈ ચોકડી ફરી રક્તરંજિત! અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા
તતારપુરાના જમીન સોદામાં 48 લાખની છેતરપિંડી, વેચાણ દસ્તાવેજ કર્યા વગર રકમ ઓળવી ગયાની ફરિયાદ
રસુલાબાદના સરપંચનું ‘ગાંડપણ’ નાટક – ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જાહેરમાં તાયફા
બહરાઇચમાં રામ ગોપાલની હત્યા કરનાર સરફરાઝને મૃત્યુદંડ, 9 લોકોને આજીવન કેદની સજા
જબુગામ–બોડેલી વચ્ચે ધૂળ ડમરીનો કહેર, રોડના ખાડા અને રેતીના ઢગલાઓથી મુસાફરો ત્રાહિમામ
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદ્દતમાં વધારો કરાયો
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પાલિકાનાં સીઓ એ રાધેગોવિંદ રોડ ઉપર બનેલા કોમ્લેક્સનાં માલિકને કોઇપણ નોટિસ વગર ઓચિંતા સીલ મારી અને ઓચિંતા સીલ ખોલી દેતા નગરમાં ચર્ચા ચાલી છે.પાલિકા સીઓ કર્મચારીઓ દ્વારા સીલ ખોલીને તરતજ કચેરી છોડીને જતા રહ્યા હતા. ટેલિફોન પણ બંધ હતા. પાલિકા વિસ્તારમાં આવેલ રાધે ગોવિંદ રોડ ઉપર બાંધકામ પરમિશન લઈ બનેલા રાધે ગોવિંદ પાર્ક કોમ્પ્લેક્સનાં બિલ્ડરને નોટિસ આપ્યા વગર પાલિકા નાં ચીફ ઓફિસર અને કર્મચારીઓ એ ભેગા મળી ગઈ તા.6/9/2022 નાં રોજ 11 જેટલી દુકાનો અને મકાનો નુ સીલ મારી દીધું હતું.
આ અંગે પાલિકાનાં ચીફ ઓફિસરને રૂબરૂ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અમે બિલ્ડર કમલેશ પાઠકને નોટિસ મોકલી છે જયારે બિલ્ડર ને પૂછતાં જાણવા મળ્યું કે આ અંગે કોઇ નોટિસ મને મળી નથી. જે પછી 22 દિવસ વીતી ગયા પછી ગઈકાલ તા.29/9/2022 નાં રોજ પાલિકા નાં કર્મચારીઓ એ બપોર પછી સીલ મારી દીધેલ રાધે ગોવિંદ પાર્ક કોમ્લેક્સને ઓચિંતા સીલ ખોલી દીધી હતી પાલિકા તંત્રનાં જવાબદાર અધિકારી કોઇપણ નોટિસ આપ્યા વગર સીલ મારી દે અને ફરીથી એજ જગ્યા ઉપર કોઈને પણ સીલ ખોલી દેવા અંગેની જાણ કે નોટિસ ની બજવણી કર્યા વગર પોતાના મનસ્વી રીતે સીલ ખોલી દેતા દેવગઢબારીયા નગરમાં મામલો ટૉક ઑફ ધી ટાઉન બન્યો હતો. દેવગઢબારીયા પાલિકા તંત્ર દ્વારા અગાઉ પણ આવો બનાવ બન્યો હતો.