ટેક્નોલોજીની દ્રષ્ટિએ ખૂબજ આગળ વધેલાં દુબઈમાં (Dubai) વધુ એક સફળતા નોંધાઈ છે. દુબઈમાં ચીનની (China) કંપનીએ પોતાની ફ્લાઇંગ કારનું (Flying Car) સફળ...
ઝઘડિયા: ઝઘડિયાના વાસણા ગામે (Vasna Villeg) માસા તથા સગો ભત્રીજો ક્રિકેટ (Cricket) ટીમમાં સામસામે રમતા હતા, જેમાં માસા આઉટ (Out) થતાં સામેની...
બારડોલી: સહકારી અગ્રણી અજીત ઉર્ફે અજય પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો કથિત વિડીયો (Video) વાયરલ (Viral) થવાની ઘટના બાદ ગ્રામજનોએ તેમને તમામ...
માંડવી: માંડવીના (Mandvi) કમલાપોરના રાજપૂત ફળિયામાં (Rajput Faliya) રહેતો યશપાલસિંહ કિશોરસિંહ રણા ગુમ (Missing) થઈ ગયો હતો. માંડવીમાં દુકાનેથી ગતરોજ બપોરે તેના...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રાજપારડી (Rajpardi) પાસે રોડ પર એસટી બસને (ST Bus) અકસ્માત (Accident) નડતાં બસમાં બેઠેલા ગભરાયેલા મુસફરોના (Passengers) જીવ તાળવે...
સુરત: (Surat) શહેરમાં આ વખતે ચોમાસાની (Monsoon) શરૂઆતથી જ ભરપુર વરસાદ (Rain) વરસ્યો છે. ચોમાસાની વિદાય પછી પણ વરસાદ વરસવાનું ચાલું રહેતા...
વાંકલ: માંગરોળના (Mangrol) શાહ અને મોસાલી (Mosali) ગામે રહેતા અને ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા બે પરપ્રાંતીય વોન્ટેડ આરોપીને એલસીબીની (LCB) એસઓજી (SOG)...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત પહેલા હવે ભાજપની (BJP) નેતાગીરીએ પ્રચાર શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ...
સુરત: (Surat) શહેરના સચીન સ્લમ બોર્ડ ખાતે સુમુલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું (Duplicate Ghee) વેચાણ કરતી ટોળકીને સચીન પોલીસ સ્ટેશનની (Police Station)...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી આગામી તારીખ 19મી ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટની (Rajkot) મુલાકાતે આવી રહ્યાં છે. આ દિવસે પીએમ...
વલસાડ : ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશનના (All India Railway Men’s Federation) આહવાન પર સમગ્ર ભારતની (India) સાથે વલસાડમાં (Valsad) પણ વેસ્ટર્ન...
હથોડા: પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના નવાપરા (Navapara) ખાતે રહેતા વિનોદ વિધેશ્વરી પ્રસાદનો ચાર વર્ષનો પુત્ર(Child) ઘરઆંગણેથી ચાલી નીકળતાં અને ઘરનો રસ્તો...
ઉમરગામ : ઉમરગામના (Umargam) માલખેત ખાતે આંબાવાડીમાં આવેલા પાંચ મકાનના તાળા તોડી તસ્કરો (Thief) ખેતીના ઓંજારો કિંમત રૂ ૪૧ હજાર મત્તાની ચોરી...
સિલ્હટ: મહિલા એશિયા કપમાં (Women’s Asia Cup) ભારતીય ટીમનો (Indian Team) અત્યાર સુધીની પ્રવાસ સરળ રહ્યો છે અને ગુરુવારે અહીં ટીમ ઇન્ડિયા...
હથોડા: સુરત જિલ્લા એલસીબી (LCB) પોલીસે (Police) બાતમીના આધારે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીમોદરા(Limodra) નજીક એક ફાર્મા રેડ કરી રૂપિયા દોઢ...
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં સતત બે દિવસથી પાછોતરો વરસાદ (Rain) જામતા ડાંગી ખેડૂતોનાં (Farmer) પાકોને જંગી નુકસાનની દહેશત...
ચીનમાં (China) કોરોનાવાયરસના (Corona) બે નવા પેટા પ્રકારો મળી આવ્યા છે. તેને BF.7 અને BA.5.1.7 નામ આપવામાં આવ્યું છે. બંને પેટા પ્રકારો...
ઘેજ : વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેમાં સંપાદિત ઘેજ ગામના બ્લોક નંબર 1993 વાળી જમીન (Land) અંગે અસરગ્રસ્ત ખેડૂતની (Farmer) નવસારી (Navsari) પ્રાંત કચેરીમાં અવારનવારની...
વ્યારા: સુરત-તાપી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અણુવિદ્યુત (Nuclear power) મથક (plant) કાકરાપાર ખાતે તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ઓફ્સાઇડ ઇમરજન્સી મોકડ્રીલ યોજાયું હતુ....
ખેરગામ : વાંસદા (Vansda) અને ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) ઉપર ખેરગામમાં હુમલાની (Attack) ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પત્યાઘાત પડ્યા...
બીલીમોરા : બીલીમોરા જીઆઇડીસીમાં (GIDC) આવેલી એસી એન્જિનિયરિંગ કંપનીના (Company) એકાઉન્ટન્ટે (Accountant) છેલ્લા બે વર્ષથી જીએસટીના (GST) બોગઝ બિલો (Bill) મૂકી રૂ....
વાંસદા : વાંસદા – ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) ઉપર ખેરગામમાં થયેલા હુમલાના (Attack) વિરોધમાં આદિવાસી સમાજે મોટી સંખ્યામાં ભેગા થઈ...
કર્ણાટકના (Karnataka) હાવેરી શહેરમાં આરએસએસ (RSS) કાર્યકર્તાઓ પર હુમલાના મામલે 20 મુસ્લિમ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક આરએસએસ...
વલસાડ : સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં (Train) એક કોચમાં કેટલીક મહિલાઓ હાર-જીતનો જુગાર (Gambling) રમતી હોવાનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ...
પલસાણા: (Palsana) તાંતીથૈયામાં (Tantithaya) યુવકના (young man) ઘરે મળવા આવેલી પ્રેમિકાને લોકો જોઈ જતાં લોકોએ બંનેને ધમકાવ્યાં હતાં અને સગીરાની માતાને જાણ...
સુરત : સુરત ઉમરા (Umara) પોલીસ સ્ટેશનથી વિભાજિત કરી પનાસ ગામ, કેનાલ રોડ ખાતે જનભાગીદારીથી નવનિર્માણ પામેલા અદ્યતન વેસુ (Vesu) પોલીસ (Police)...
12 ઓક્ટોબરના રોજ અચાનક ફેસબુક યુઝર્સના (Facebook Users) ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થયો હતો. જેમના લાખો ફોલોઅર્સ હતા તેમની સંખ્યા ફક્ત હજારોમાં રહી...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Elections) નજીક આવતા જ અધિકારીઓની બદલીની મોસમ શરુ થઇ ગઈ છે. રાજ્યના 23 IAS અધિકારી(Officers)ઓની બદલી(Transfer) કરવામાં...
નવી દિલ્હી: ભારતના (India) પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (MSDhoni) વધુ એક કંપનીમાં રોકાણ કર્યું છે. આ કંપનીનું નામ લિબરેટ ફૂડ્સ પ્રાઈવેટ...
કુસ્તીબાજ (Wrestler) સાગર ધનખર હત્યા કેસમાં (Murder Case) ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમાર (Sushil Kumar) અને અન્ય 17 સામે હત્યાના આરોપો ઘડવામાં આવ્યા...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
ટેક્નોલોજીની દ્રષ્ટિએ ખૂબજ આગળ વધેલાં દુબઈમાં (Dubai) વધુ એક સફળતા નોંધાઈ છે. દુબઈમાં ચીનની (China) કંપનીએ પોતાની ફ્લાઇંગ કારનું (Flying Car) સફળ પરીક્ષણ કર્યું છે. આ કારે અંદાજિત 90 મિનિટ સુધી સફળ ઊડાન ભરી હતી. આ કારનું ટેસ્ટિંગ ફ્લાઇંગ ટેક્સી તરીકે કરવામાં આવ્યું છે. ચીની ઇલેક્ટ્રોનિક વ્હિકલ (Electronic Vehicle) બનાવતી Xpeng Incએ UAEના દુબઈમાં પોતાની ફ્લાઇંગ કારને પબ્લિક ટેક્સી તરીકે રજૂ કરી છે. કંપની દ્વારા આ કારનું નામ x2 રાખવામાં આવ્યું છે. ચીની કંપની એક્સપેન્ગ એરોહટ સિવાય બીજી પણ ઘણી કંપનીઓ પોતાના ફ્લાઇંગ કાર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
Immersive flight experience. Take a ride with X2 flying car in Dubai. #XPNEGAEROHT #GITEXGLOBAL #FlyingCar #Tech #Dubai pic.twitter.com/UQC1Vlq5Du
— XPENG AEROHT (@XPENG_AEROHT) October 12, 2022
ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સ તરીકે સફળ ટેસ્ટિંગ કરનારા XPengના X2ના વર્ટિકલ ટેક-ઑફ અને લેન્ડિંગ વિમાન છે. જે ફ્યૂચરિસ્ટિક ટેક્નોલોજી પર આધારિત છે. X2 Flying Car દ્વારા કરાયેલું પરીક્ષણ સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગયું છે. દુબઈમાં થયેલા આ ફ્લાઈંગ કાર ટેસ્ટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને પસંદ કરી રહ્યા છે. કંપની દ્વારા બનાવવામાં આવેલી આ ફ્લાઈંગ કાર બે સીટવાળી છે.
દુબઈમાં પરીક્ષણ કરવામાં આવેલી આ ફ્લાઇંગ કાર 500 કિલોગ્રામ સુધી ભાર ઉંચકી શકે છે. ચીની કંપનીએ જે X2 Flying Car બનાવી છે તે ઇલેક્ટ્રિક અને ઝીરો કાર્બન ઉત્સર્જન વાળી કાર છે. આ અંગે XPeng Aerohtના જનરલ મેનેજર મિંગુઆન કિઉએ જણાવ્યું કે આ કારને લઈને અમે ગ્લોબલ માર્કેટમાં આગળ વધી રહ્યાં છે.
XPeng X2 વધુમાં વધુ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઊડાન ભરી શકે છે. દુબઈમાં ટેસ્ટ દરમ્યાન આ ફ્લાઇટ 90 મિનીટ સુધી ઊડી હતી. આ ઇન્ટેલિજેન્ટ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમની સાથે ઓટોનોમસ ફ્લાઇટ કેપિબિલિટીથી લેસ ફ્લાઇંગ કાર છે. જણાવી દઈએ કે સૌથી પહેલા SkyDrive નામની એક કંપની આ ફ્લાઈંગ કાર બનાવવાની દિશામાં કામ કરી રહી હતી. કંપનીએ વર્ષ 2021માં પોતાની પહેલી ફ્લાઇંગ કારનું લોન્ચિંગ પણ કર્યું હતું.