કિવ(Kyiv): યુક્રેન(Ukraine)ની રાજધાની કિવ સોમવારે વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું હતું. રશિયા(Russia)એ કેમિકેઝ ડ્રોન(Kamikaze drones) સાથે હુમલો(Attack) કર્યો હતો. મળતી માહિતી મુજબ કિવમાં 5 વિસ્ફોટના અવાજ સંભળાયા...
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) ઈરાની(Iran) મહિલા(Women)ઓના સમર્થન(Supports)માં ખુલ્લેઆમ સામે આવી છે. હિજાબનો વિરોધ કરી રહેલી ઈરાની મહિલાઓના સમર્થનમાં ઉર્વશી રૌતેલાએ...
નવી દિલ્હી: દેશના લગભગ 12 કરોડ ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી દિવાળીની ભેટ મળી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેનો 12મો...
નવી દિલ્હી: ચીનમાં (China) હાલ કોમ્યુનિસ્ટ પાર્ટીનું (Communist Party) સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સત્રમાં ચીનની રાજનીતિ, કોવિડ, રાષ્ટ્રપતિ...
બીલીમોરા : ગણદેવી(Gandevi) તાલુકામાં 91.48 ઇંચ વરસાદ પડ્યા બાદ ચોમાસુ(monsoon) લગભગ સમાપ્ત(finish) થયું છે. ત્યારે ગણદેવી તાલુકાનું ગૌરવ દેવધા ડેમ(Devdha Dam) ઉપર...
રાજકોટ: રજકોટના (Rajkot) ગોંડલ (Gondal) રોડ પર આવેલા TVSના શો રૂમમાં ભીષણ આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગ...
સુરત : દર વર્ષે દિવાળી(Diwali)ના સમયે ઠેક ઠેકાણ મનપાના ફાયર વિભાગની પરવાનગી નહીં હોવા છતા બિલાડીના ટોપની જે ફટાકડા(Fire Cracker)ના સ્ટોલ(Stall) ઉભા...
એટનબરોએ ‘ગાંધી’ ફિલ્મ બનાવી પણ તેમાં ઘણી ઐતિહાસિક ઘટનાઓની ખામી હતી. 9મી જાન્યુઆરી 1915માં મુંબઇના બારામાં ગાંધી ઉતર્યા ત્યારે સૂરતના વિશિષ્ટ આગેવાન...
લખાયેલો ઇતિહાસ કાંઇ બધું જ કહેતો નથી. નગર અને નગરના લોકો બીજી રીતે પણ ઇતિહાસ ‘રચતાં’ હોય છે. સૌરાષ્ટ્રમાં રજવાડા હતા તો...
સુરત : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Election)ના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી પંચ કોઇ પણ સમયે ચૂંટણીની જાહેરાત કરી દે તો આચારસંહિતા(Code of Conduct)...
સુરત: (Surat) સુરતમાં લૂંટારું (Robbers) ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ રાતના અંધારામાં લોકો પર તીક્ષ્ણ હથિયાર અથવા ચપ્પુથી હુમલો કરીને લૂંટ...
આપણે પ્રગતિશીલ મુસલમાનોએ અપનાવવા જોઈતા વલણ વિષે વાત કરી રહ્યા છીએ. ઇસ્લામ મહાન ધર્મ છે, ઇસ્લામ શાંતિનો ધર્મ છે, ઇસ્લામ સમાનતામાં માને...
શક્ષિણ ભારતીય દિગ્દર્શક મણિરત્નમે હંમેશાં ‘ક્લાસ અપાર્ટ’ ફિલ્મો બનાવી છે પછી તે ‘રોજા’હોય કે ‘બૉમ્બે’ હોય. તાજેતરમાં એમની એક ભવ્યાતિભવ્ય ફિલ્મ રિલીઝ...
ભારતીય સંસ્કૃતિમાં ભાતીગળ તહેવારોનો અનેરો મહિમા છે. જે ખરેખર યુગોથી ચાલતો આવ્યો હશે એવું સહેજે અનુમાન કરી શકાય. આ વર્ષે પુષ્કળ વરસાદનો...
તા. 6-8-20 ના ‘ગુજરાતમિત્ર’માં ગુજરાતના રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ એક જોરદાર જાહેરાત કરી કે મુસ્તુફા મહેશ બની ભોળી દીકરીને પ્રેમમાં ફસાવશે તો કડક...
જો કોઈ ડોક્ટર સર્જરી (ઓપરેશન ) કરે અને ફેઇલ જાય તો જેનું ઓપરેશન કર્યું હોય તે દર્દી મૃત્યુ પામે અને તેનાં સગાંવહાલાંઓએ...
સાવલી: વાઘોડિયા તાલુકા ફ્લોડ ગામે બનેલી દુષ્કર્મની ઘટના ના કેસમાં સાવલીની સ્પેશ્યલ પોકસો ટ્રીબ્યુનલ કોર્ટ એ પોકસો તેમજ એટ્રોસીટી સહિત ના આરોપીને...
દેશમાં પહેલી વખત મધ્યપ્રદેશમાં હિન્દીમાં એમબીબીએસ કોર્સનો પ્રારંભ થઈ ચુકયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ કોર્સ લોન્ચ કર્યો છે. જ્યારે...
નવી દિલ્હી: દર વર્ષે દિવાળીનો (Diwali) તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ (HIndu) ધર્મમાં દિવાળીનું ખૂબ જ વિશેષ મહત્વ છે....
ફાયર ઇન્સ્યોરન્સ પોલિસી એ ખૂબ જ સામાન્ય અને મહત્વપૂર્ણ વીમા પ્રોડક્ટ છે જેનાથી આપણે પરિચિત હોવા જોઈએ. તે કોઈપણ વ્યક્તિ/સંસ્થા/ફર્મ/ઓર્ગેનાઇઝેશન માટે હિતકારી...
બ્રિસબેન: T20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડ પહેલા આજે સોમવારે ભારત તેની પહેલી પ્રેક્ટિસ મેચ બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. T20માં વિશ્વની નંબર...
વડોદરા : કોરોનાના કપરાકાળ બાદ આ વખતે દીપાવલીના તહેવારો ઉજવવા લોકોમાં ભારે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.દિવાળીને હવે માંડ ગણતરીના દિવસો...
કોર્પોરેટ સેક્ટર તરફી નીતિઓ હોવા છતાં મોડે મોડે સરકારને ખ્યાલ આવ્યો છે કે મહત્તમ રોજગારીનું સર્જન માઈક્રો સ્મોલ મીડીયમ એન્ટરપ્રેન્યોર (MSME) સેક્ટર...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) કેજરીવાલ (Kejriwal) સરકારની દારૂની નીતિનો (Liquor policy) વિવાદ વધતો જઈ રહ્યો છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સોમવારે...
રોના બાદ મોંઘવારી દરે માજા મુકી હોવાના કારણે એકધાર્યા વ્યાજદરના વધારાની નીતિના કારણે વૈશ્વિક મંદીના ઓછાયા જોવા મળ્યા છે, જના કારણે સોનાના...
SBI ની પોલીસીએ મહિનાની શરૂઆતમાં રિબાઉન્ડ જન્માવવામાં મદદ કરી છે. અલબત્ત, બજારે તેનું ફૂટીંગ ગુમાવ્યું જયારે વૈશ્વિક સંકેતોએ લાગણીઓને ખોરવવાનું શરૂ કર્યું....
નવી દિલ્હી: કોંગ્રેસમાં નવા પ્રમુખની ચૂંટણી માટે સોમવારે મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધી લગભગ 71 ટકા મતદાન થયું હતું, જે...
કોરોના કાળમાંથી બહાર નીકળ્યા બાદ વિશ્વભરમાં આર્થિક મંદીના દેકારા વાગી રહ્યા છે, પરંતુ ભારતીય અર્થતંત્રએ સમયાંતર વિવિધ પોલીસીઓની ઘોષણા કરી હતી અને...
સુરત : ડિંડોલીમાં વેપારી સાથે જમીન માલિક (land owner) દ્વારા છ પ્લોટની રોકડ રકમ લઇને બાદમાં છેતરપિંડી (Fraud) કરવામાં આવી હતી. તેમાં...
સુરત: દિવાળીના (Diwali) પર્વને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે આજે રવિવારે રજાનાં દિવસે શહેરના બજારોમાં (Markets) રેડીમેડ ગારમેન્ટની ખરીદી...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
કિવ(Kyiv): યુક્રેન(Ukraine)ની રાજધાની કિવ સોમવારે વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું હતું. રશિયા(Russia)એ કેમિકેઝ ડ્રોન(Kamikaze drones) સાથે હુમલો(Attack) કર્યો હતો. મળતી માહિતી મુજબ કિવમાં 5 વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. ગયા અઠવાડિયે રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા હતા. કામિકાઝે ડ્રોનથી થયેલા હુમલા અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે રશિયાનો હુમલો તેની નિરાશા દર્શાવે છે. બંને દેશો વચ્ચે 8 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે.
શહેરમાં ધુમાડો વધી રહ્યો છે
એક સમાચાર એજન્સી દ્વારા જાહેર કરાયેલી તસવીરો અનુસાર, ડ્રોન કિવની ખૂબ નજીક આવ્યા અને પોલીસ અધિકારીઓએ જમીન પરથી તેમના પર ગોળીબાર કર્યો. બીજી તસ્વીરમાં શહેરમાં બ્લાસ્ટ બાદ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. પહેલો હુમલો સવારે 6.35 કલાકે થયો, ત્યારપછી સાયરન વાગવા લાગ્યા. રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રે યેરમાકે સોશિયલ મીડિયા પર કહ્યું, ‘રાજધાની પર કામિકેઝ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. રશિયા વિચારે છે કે તે તેમને મદદ કરશે પરંતુ તે તેમની નિરાશા દર્શાવે છે. આપણને શક્ય તેટલી વહેલી તકે હવાઈ સંરક્ષણ પ્રણાલીની જરૂર છે અને શસ્ત્રોની પણ, જેથી આપણે આકાશમાં દુશ્મનોને ખતમ કરી શકીએ.
રહેણાંક મકાનો નાશ પામ્યા
કિવ શહેરના મેયર વિટાલી ક્લિચકોએ કહ્યું, ‘ફાયર ડિપાર્ટમેન્ટ પોતાનું કામ કરી રહ્યું છે. અનેક રહેણાંક મકાનો ધરાશાયી થયા છે. લોકોને રાહત આપવામાં આવી રહી છે. આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. મેયરે કામિકાઝ ડ્રોનના કાટમાળના ફોટા પણ અપલોડ કર્યા હતા.
કેમિકેઝ ડ્રોન શું છે
રશિયાએ 10 ઓક્ટોબરે કર્યો હતો મોટો હુમલો
આ પહેલા 10 ઓક્ટોબરે રશિયા તરફથી કિવ સહિત અનેક શહેરોમાં 40થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. ગયા વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પછી રશિયાની સૌથી મોટી હવાઈ હુમલો માનવામાં આવે છે. હુમલામાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હતા અને 105 લોકો ઘાયલ થયા હતા.