નવસારી : મોગાર ગામે (Mogar Village) પત્ની (Wife) સાથે આડા સંબંધ હોવાની શંકા (Doubt) બાબતે પાડોશીઓ બાખડતા મામલો વિજલપોર પોલીસ (Police) મથકે...
સુરત: (Surat) આગામી તા.1લી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં (Election) ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ મુદત આવતીકાલ તા.14મી નવેમ્બરને સોમવારે બપોરે...
અંકલેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) CGST અધિક્ષક (Superintendent) દિનેશ કુમારે તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે મહિને રૂપિયા 1.50 લાખના હપ્તાની પણ માંગણી...
દમણ: (Daman) સંઘ પ્રદેશ નાની દમણના દરિયા કિનારા (Beach) પર પર્યટકોની (Tourist) અવર જવર પર હાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નાની દમણના...
ગુજરાતની ચૂંટણી (Gujarat Election) માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. તમામ પક્ષો સતત પોતાના ઉમેદવારોની (Candidate) જાહેરાત કરી રહ્યા છે....
મુંબઈ : મહિલાઓ પણ હવે સ્મગલિંગમાં (Smugling) ઝંપલાવીને ખતરાઓ લઇ રહી છે. અને તેને અંજામ આપવામાં ક્યાંય પાછળ નથી રહી. ત્યારે રવિવારે...
ભારતમાં (India) રાજનીતિ (Politics) અને તેને માટે રાજયશાસ્ત્ર હતું ને રાજનીતિ શીખવા રાજયશાસ્ત્ર ભણાવવામાં આવતું. હજુયે ભણાવાય છે, પણ તે ભણનારાની સંખ્યા...
દેશના દક્ષિણી રાજ્યોમાં (Southern States) ભારે વરસાદ (Rain) ચાલુ છે. અહીં પાછું ફરતી વખતે ચોમાસું (Monsoon) વરસે છે. આ વરસાદ નવેમ્બર અને...
નવી દિલ્હી: એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને વિશ્વના આઠમા સૌથી અમીર વ્યક્તિ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) એક મોટો સોદો...
T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2022નો ખિતાબ ઇંગ્લેન્ડએ જીતી લીધો છે. રવિવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની (Pakistan And England) ટીમો આમને-સામને હતી....
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Assembly Election) તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીનો સમય નજીક આવતા જ તમામ પાર્ટીઓ (Party) દ્વારા પોતોના ઉમેદવારોના...
નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો (Captain Mahendra Singh Dhoni) ફેન બેઝ આખી દુનિયામાં કોઈથી ઓછો નથી. કદાચ આ...
T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2022ની ખિતાબની લડાઈમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની (Pakistan And England) ટીમો આમને-સામને છે. બંને ટીમો પહેલા જ...
સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીમાં વિધાનસભાની ચૂંટણીનો (Assembly Elections in Bardoli) જંગ જામ્યો છે. 169 (SC) ક્રમાંકની આ બેઠક સીમાંકન પહેલાં કોંગ્રેસની (Congress)...
સુરત: (Surat) આગામી સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) તા.1 ડિસેમ્બરે યોજાનારા મતદાન (Voting) માટે ઉમેદવારી કરવાની અંતિમ મુદત છે. સુરતની...
અમદાવાદ: ઉદયપુર (Udaipur)-અમદાવાદ (Ahmadabad) રેલ્વે લાઇન (Railway line) પર વિસ્ફોટના (Blast) અવાજ આવતા આસાપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. આ બ્લાસ્ટનો અવાજ ક્યાંથી...
દિયોદર: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો (Election) પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ (Party) દ્વારા અલગ અલગ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવી...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) આજે 13 નવેમ્બર પાકિસ્તાન (Pakistan) અને ઈંગ્લેન્ડની (England) ટીમ વચ્ચે ફાઈનલ (final)...
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાંથી (Maharashtra) પોલીસે (Police) 2 હજારની નકલી નોટ (counterfeit notes) છાપવાના રેકેટને (Recket) ઝડપી પાડ્યું છે. મહારાષ્ટ્ર પોલીસે આ મામલે એક બાતમીને...
નવી દિલ્હી: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે (Shoaib Malik) ડિવોર્સની (Divorce) ચર્ચા વચ્ચે એક મોટી...
ટેક્સાસ: અમેરિકાના (America) ટેક્સાસ (Texas) રાજ્યમાં એર શો (Air Show) દરમિયાન એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. અહીં ડલ્લાસમાં બીજા વિશ્વયુદ્ધના સમયના...
સ્ટેશન તરફથી શહેરમાં પ્રવેશતા મેઇન રોડ પર, દિલ્હીગેટ પસાર કર્યા પછી ડાબી બાજુએ લાઇનબંધ થિયેટરો અસ્તિત્વમાં હતા. દરેકને ક્રમ પ્રમાણે યાદ કરીએ-કેપિટોલ:થિયેટરનો...
વલ્લભભાઇની સુરત કર્મભૂમિ 1920 પછી બની. ગાંધીજીનો સંદેશ હતો કે સુરત જીલ્લામાં 60 ટકા વસ્તી ધરાવતા આદિવાસીઓમાં જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે....
ચીન દોસ્તી કરે અથવા તો દુશ્મની કરે બંનેમાં તેની કોઇને કોઇ લાલચ છૂપાયેલી હોય છે. હાલમાં ચીન પાકિસ્તાનની વધારે નજીક છે એટલે...
કોઇપણ રમતમાં એવું કહેવાય છે કે હાર અને જીત તો ચાલ્યા કરે છે, હારવાથી હતાશ ન થવું અને જીતવાથી ઉન્માદી ન બનવું...
એક આંધળા માણસને ઈશ્વરે વરદાન માગવા કહ્યું ત્યારે તેણે માગ્યું હતું કે, મારી સાતમી પેઢીને હું સોનાના મહેલમાં રહેતા જોઉં. તેણે એક...
થોડા દિવસ પહેલાં એક મિત્રએ પૂછ્યું, ‘લોકોમાં ધાર્મિકતા વધી રહી છે પરંતુ નૈતિકતા ઘટી રહી છે, એનું કોઈ કારણ ખરું? વાસ્તવમાં તો...
એક ચૂંટણીસભામાં ઉત્તર પ્રદેશના આઝમખાને મંચ પરથી રામપુરના પ્રામાણિક, નિષ્ઠાવાન, મધુરભાષી પણ મજબૂત મન ધરાવતા કલેકટર આંજનેયકુમાર રાયને ગંદી ગાળો આપી. આઝમખાન...
સોનાક્ષી સિંહા અને હુમા કુરેશીએ ફિલ્મ ‘ડબલ XL’ માટે વજન વધાર્યું હતું પરંતુ બોક્સ ઓફિસ પર એમના નામનું વજન પડ્યું નથી અને...
ચૂંટણીઓ દ્વારા આપણે પ્રજાના પ્રતિનિધિઓ પસંદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા પણ એ ચૂંટણી કરવાની બાબતમાં આપણું જે દૃષ્ટિબિંદુ હોય છે તે...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
નવસારી : મોગાર ગામે (Mogar Village) પત્ની (Wife) સાથે આડા સંબંધ હોવાની શંકા (Doubt) બાબતે પાડોશીઓ બાખડતા મામલો વિજલપોર પોલીસ (Police) મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, વિજલપોરના મોગાર ગામે વકાસરીયા ફળીયામાં રવજીભાઈ છગનભાઈ હળપતિ તેમના પરિવાર સાથે છે. ગત 8મીએ જલાલપોર તાલુકાના ડાભર ગામે રહેતી રવજીભાઈની બહેન કુસુમબેન હળપતિનો પુત્ર પીન્ટુ હળપતિ સાથે મોગાર ગામે રહેતા સુભાષ રાજુભાઈ હળપતિની પત્ની સાથે આડા સંબંધ હોવા બાબતે શંકા રાખી ઝઘડો કરવા ગયા હતા.
ઉશ્કેરાઈ જઈ લાકડાનો ફટકો માથામાં મારી દીધો
જે બાબતની જાણ રવજીભાઈને થતા તેઓ પાડોશમાં રહેતા સુભાષભાઈને પૂછવા જતા સુભાષભાઈ ઉશ્કેરાઈ જઈ લાકડાનો ફટકો રવજીભાઈને માથામાં મારી દીધો હતો. અને શરીરના અન્ય જગ્યાઓ પર પણ માર મારી સુભાષભાઈ નાસી ગયા હતા. જેથી પરિવારજનોએ ઘવાયેલા રવજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે રવજીભાઈએ વિજલપોર પોલીસ મથકે સુભાષભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. રાકેશભાઈને સોંપી છે.