માંડવી: (Mandvi) માંડવીના નોગામા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં (Canal) ડ્રેનેજ સાઈફન તૂટતાં ખેતરોમાં (Farm) પાણી ફળી વળ્યા...
નવી દિલ્હી : વિશ્વ ભરમાં તહેલકો મચાવતો અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગના (Hindenburg) અહેવાલ બાદ કંપનીની હાલત ખરાબ થઇ હતી. હજુ પણ...
પારડી: (Pardi) પારડી નજીક ખડકી હાઈવે (Highway) ઉપર સેલવાસથી દારૂ (Alcohol) ભરીને જતી કારને પોલીસે પીછો કરી મહિલા સહિત બે ને પોલીસે...
ઉમરગામ: (Umargam) સેલવાસથી સુરતના કડોદરા દારૂનો (Alcohol) જથ્થો ભરીને જતો એક આઇસર ટેમ્પોને ભિલાડ પોલીસે પકડી પાડી દારૂના જથ્થા સહિત રૂપિયા 13,72,400...
વલસાડ: (Valsad) સુરતની ટેક્સટાઇલ (Textile) કંપનીના કર્મચારીની બાઇકનો અકસ્માત વલસાડ નજીક હાઇવે (Highway) પર થયો હતો. જેમાં તેનું મોત થયું હતુ. આ...
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં (Maharashtra) ચૂંટણી પંચે (Election Commission) આપેલા ફેંસલા બાદ મહારાષ્ટ્રમાં જાણે રાજકીય યુદ્ધ શરુ થઈ ચૂક્યું હોઈ એવા ઘાટના...
સુરત: (Surat) સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટેશનમાં (BRTS Bus Station) એકાએક જ આગ લાગી હતી. અચાનક જ આખેઆખું BRTS...
નવી દિલ્હી : ડીઝીટલ વેબ સિરીઝમાં (Web Series) ખુબ જ ચર્ચિત રહેલી ફિલ્મ ‘મિર્જાપૂર’માં (Mirjapur) ગુડ્ડુ ભૈયાના સસરાની ભૂમિકા નિભાવનાર કલાકારના (Artist)...
રાજકોટ: રાજકોટ (Rajkot) -અમદાવાદ (Ahmedabad) હાઇવે (Highway) પર સાયલા (Saila) નજીક ફિલ્મે ઢબે લૂંટ (Robbery) ચલાવી હોવાની ઘટના સામે આવી છે. લૂંટારૂઓએ...
ભરૂચ, ઝઘડિયા: (Bharuch) દુનિયાની પહેલી દિવ્યાંગ (Handicapped) વૃદ્ધો માટેની રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે (River Bank) ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર (Temple)...
નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે દિલ્હીમાં (Delhi) ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં (Test match) મોટો વિવાદ થયો છે. ભારતીય...
સુરત: (Surat) અડાજણમાં એલ. પી. સવાણી રોડ (L P Savani Road) પર ઓડી કાર લઈને જઈ રહેલા મહિલા તબીબની કારનું વ્હીલ મોપેડ...
નવી દિલ્હી: બિહારના સીએમ નીતિશ કુમારે દેશમાં આગામી સામાન્ય ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું કે ભારત જોડો યાત્રા...
નવી દિલ્હી: ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ...
માણસની અપેક્ષાઓનો ક્યાંય અંત નથી. જન્મે ત્યારથી પરિવારના સભ્યોથી શરૂ કરીને આખી જિંદગી માણસના સંબંધ અપેક્ષા પર જ ટકેલા હોય છે કારણ...
જીવલેણ હોનારત, કુદરતી આપત્તિ, માનવસર્જિત અકસ્માત ઠેર ઠેર દેખા દે છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરત વિફરી છે તો બીજી તરફ...
આજે થઇ 18 ફેબ્રુઆરી, આવતી 14 માર્ચથી પરીક્ષા શરૂ થવાની. પૂરા 23 દિવસનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂકયું છે. જેમાં દિવસના વાંચવાના...
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની પ્રથા તો હમણાં દુનિયામાં પ્રચલિત થઈ પરંતુ આપણાં શાસ્ત્રો મુજબ આ પ્રકારના ઉપવાસોનું ચલણ અને રિવાજો સદીઓથી ચાલ્યા આવે છે....
નવી દિલ્હી: અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. અમેરિકાના (America) મિસિસિપીમાં (Mississippi) ટેનેસી સ્ટેટ લાઇન પાસેના શહેરમાં છ લોકોની ગોળી મારીને...
વિશ્વભરમાં દર વર્ષે 22 ફેબ્રુઆરીને વર્લ્ડ થીંકીંગ ડે ( વિશ્વ ચિંતનદિવસ) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને મનાવવાની શરૂઆત તો ગર્લ ગાઈડ...
એક દિવસ આશ્રમમાં એક તંદુરસ્ત શિષ્ય અચાનક બીમાર પડ્યો.ગુરુજીએ કારણ પૂછ્યું, શિષ્યએ પોતાની ભૂલ કબુલતા કહ્યું ગુરુજી આજે સવારે મંદિરેથી પરત ફરતી...
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની સફળતાના ઉન્માદમાં અને રાયપુરમાં તા. 24થી 26 ફેબ્રુઆરીએ મળનાર કોંગ્રેસ કારોબારીના ખુલ્લા અધિવેશનની ઉત્તેજનામાં કોંગ્રેસ ગેલમાં આવી...
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રાજ્યમાં મોટાપાયે રોકાણ થાય એ માટે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી અને એમાં સારી એવી...
નવી દિલ્હી: આજે દેશમાં 12 ખાસ મહેમાનો આવ્યા છે, આ મહેમાનો છે દક્ષિણ આફ્રિકાથી (South Africa) આવી રહેલા 12 ચિત્તા (Cheetah), જે...
આખરે ચૂંટણી પંચે શિવસેના શિંદે જૂથને સોંપી દીધી. ચૂંટણી પંચે એવું કારણ આપ્યું કે ઉદ્દવ જૂથે ચૂંટણી કર્યા વિના જ પક્ષમાં લોકોને...
બાળકોમાં કેન્સર જેવી ગંભીર બિમારી થાય તે જ નવાઈ લાગે તેવી વાત છે! પણ, બાળકોમાં કેન્સર ઘર કરી ગઈ છે, સારવારની કોઈ...
હાલમાં જ વેરાવળના તબીબે ગળે ફાનસો ખાઇને આપઘાત કર્યો ત્યાન અન્ય બીજી કરૂણ ઘટના જમીયતનગરનાં નવાગામ ઘેડમાં પુત્રીના લગ્ન પૂર્વે જ પિતાએ...
બહુમતીના જોરે સાંસદો, ધારાસભ્યો પગાર પેન્શન અને અન્ય સુવિધાઓને મેળવી શકે છે. તેમજ મન ગમતા કાયદોઓ પણ પ્રજા પર લાદી શકે છે....
ભારત સરકાર અને બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) વચ્ચેનો વિવાદ બહુ જૂનો છે. બીબીસી એક વિદેશી મીડિયા કંપની છે. તેની આદત ભારતની નબળી...
નડિયાદ: નડિયાદના વીઝા એજન્ટે રોમાનીયા વર્ક પરમીટ માટે 40 ક્લાયન્ટો તેમજ યુ.કે સ્ટુડન્ટ વીઝા માટે 20 ક્લાયન્ટો તૈયાર કરી તેમના ઉપરી વીઝા...
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
માંડવી: (Mandvi) માંડવીના નોગામા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં (Canal) ડ્રેનેજ સાઈફન તૂટતાં ખેતરોમાં (Farm) પાણી ફળી વળ્યા હતા. પરંતુ સિંચાઈ વિભાગના જવાબદારી અધિકારીએ સ્થળ પર પહોંચી સમયસૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે નહેર બંધ કરાવી હતી. જેથી મોટી દુર્ઘટના કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-કીમ રોડ પર આવેલા નોગામા ગામ પાસેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરમાં ડ્રેનેજ સાઈફલ ગત મોડી સાંજે તૂટવાનો બનાવ બનતાં તડકેશ્વર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પી.એમ.પટેલ, કાર્યપાલક ઇજનેર એસ.ઝેડ.પટેલ તથા અધિક્ષક ઇજનેર જે.સી.ચૌધરી, મામલતદાર મનીષ પટેલ, પીઆઈ હેમંત પટેલ સહિતના અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા. આ ડ્રેનેજ સાઈફન તૂટતાં શેરડીના 6થી 7 ખેતરમાં પાણી ફળી વળ્યું હતું અને પાણીનો બેડફાટ થયો હતો. પરંતુ તાત્કાલિક ધોરણે નાયબ કાર્યપાલક ઇજનેર પ્રકાશ પટેલે કાકરાપાર મુખ્ય કેનલનો દરવાજો બંધ કરાવ્યો હતો. અને કેનાલમાં વહેતા પાણીને ડાયવર્ટ માટેની સૂચના આપતાં મોટા ભાગના પાણીનો તાપી નદીમાં નિકાલ થયો હતો. જેથી કેનાલમાં વહેતો પાણીનો જથ્થો ઓછો થવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
મરામતની કામગીરી પૂર્ણ થવાને આરે છે: પી.એમ.પટેલ
તડકેશ્વરના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ગત રોજ બનેલી ઘટનામાં ડ્રેનેજ સાઈફન તૂટવાની જગ્યા પરની રાત-દિવસ મરામતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૂર્ણ થવાને આરે છે. જેથી બે દિવસમાં નહેરમાં પાણી છોડવામાં આવશે.