બીલીમોરા : બીલીમોરાના ખાડા માર્કેટ પાસે વડાપાઉંની લારી ચલાવનાર મહિલાને ભેટી ગયેલા ઠગે તેમણે પહેરેલા 1.56 લાખના સોનાના (Gold) દાગીના ઉતરાવીને રફુચક્કર...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. 154 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી...
ગાંધીનગર: ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની (Gujarat) સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમીના (Ramnavmi) દિવસે...
ગાંધીનગર: વિધાનસભામાં આણંદ (Anand) જિલ્લામાં મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું...
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચર્ચિત ઓયો (OYO) રુમના ફાઉન્ડર રીતેશ અગ્રવાલના પિતાનું શુક્રવારના રોજ મોત (Death) થઈ ગયું છે. સૂત્રો પાસેથી જાણકારી...
મુંબઈ: મુંબઈની (Mumbai) ફિલ્મ સીટીમાં (Film City) શુક્રવારના રોજ એક ભયાનક ઘટના ઘટી છે. જાણકારી મુજબ મુંબઈના ગોરાગાવમાં જયાં ફિલ્મ સીટી છે...
નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ગ્રીડથી પોલીસે (Police) વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો....
નવી દિલ્હી: મેડિકલ સાયન્સમાં અનેક વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે. હાલમાં જ આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જે સમગ્ર...
જમ્મુ: જમ્મુમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મહિલા તબીબને તેના બોયફ્રેન્ડે ઢોર માર માર્યો હતો. યુવકે પ્રેમિકાની હત્યા કર્યા બાદ...
મુંબઈ: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ભારે...
અમદાવાદ: ભારતીય ટીમ હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને પોતાની...
નવી દિલ્હી: કોરોના પછી હવે H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ) ફેલાવા લાગ્યો છે. H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા...
સુરત: સુરત શહેર માટે અતિ મહત્ત્વકાંક્ષી એવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત શહેરમાં બે ફેસમાં મેટ્રો રેલ...
હેમ્બર્ગ: જર્મનીના હેમ્બર્ગ શહેરમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ 7 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મીડિયા...
વડોદરા: તાંદલજાના વિસ્તારમાં આવેલા અસસફા એપાર્ટમેન્ટના રૂમ નં.304માં રઇડ કરીને એસઓડીની ટીમે રૂ.29.20 લાખના 292 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી...
વડોદરા: વડોદરા શહેરમાં કેટલાક ભૂમાફિઆઓ દ્વારા કોર્પોરેશનની જગ્યાઓ પર દબાણ કરવાના બનાવો બહાર આવી રહ્યાં છે. થોડાક દિવસો પહેલાં વિવાદાસ્પદ અને ચર્ચામાં...
સુરત: સરથાણાના સિમાડા નાકા વિસ્તારમાં એમ્બ્યુલન્સના ડ્રાઈરે બેદરકારથી એમ્બ્યુલન્સ હંકારી મોપેડ સવાર યુવકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું. યુવક હાલમાં અમદાવાદમાં...
વડોદરા: વડોદરા શહેર તેમજ જિલ્લામાં ધુળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી., અબાલ વૃદ્ધ સહુ કોઈ આ રંગોના પર્વમાં મન મૂકીને...
નડિયાદ: ખેડા જિલ્લામાં સ્થાનિક પોલીસતંત્ર તેમજ એલ.સી.બી, એસ.ઓ.જી શાખાની રહેમનજર હેઠળ ઠેકઠેકાણે દારૂ-જુગારની બદી ધમધમી રહી છે. આ અંગેની જાણ ઉચ્ચકક્ષાએ થતાં...
સુરત: કોરોનાએ શહેરમાં ફરીથી ધીરે-ધીરે માથું ઉચવાનું શરૂ કર્યું છે. ધીરે-ધીરે કોરોનાના કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે. છેલ્લા 2 દિવસમાં શહેરમાં...
નડિયાદ: નડિયાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. જેને ધ્યાનમાં લઇ ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેર ફરતે રીંગરોડ બનાવવામાં આવ્યો છે. આ...
સુરત: રખડતાં કૂતરાઓના હુમલાનો ભોગ બનીને સુરત શહેરની બે માસુમ બાળકીઓ ભયંકર મોતને ભેટી છે, રોજ સંખ્યાબંધ લોકોને કૂતરાઓ કરડી ખાઈ છે...
આણંદ : કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પીટલમાં ખંભાતના 12 વર્ષના બાળકના ફેંફસામાંથી જવલ્લે જ જોવા મળતી હાઈડેટીડ સિસ્ટની ગાંઠ દૂર કરી સફળપુર્વક...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી હતી. EDએ દિલ્હી, બિહાર અને યુપીમાં 15 સ્થળો...
નડિયાદ: ખેડા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ગ્રામ પંચાયતોમાં 137 તલાટી કમ મંત્રીની જગ્યાઓ ખાલી છે. જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો...
વિપક્ષના એક પછી એક નેતાઓ સીબીઆઈના સકંજામાં સપડાઈ રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા પછી રાબડી દેવીનો વારો આવ્યો છે....
ભરૂચ,અંકલેશ્વર : અંકલેશ્વર પોલીસે સસ્તી કિંમતે સોનું વેચવાના નામે લોકોને ઠગતી ટોળકીને ઝડપી પાડી 1 મહિલા સહીત ૬ ઈસમોની ધરપકડ કરી છે....
વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમતનું વિશેષ મહત્ત્વ છે. વ્યકિતગત વિકાસ માટે જ નહિ, વ્યાવસાયિક રીતે રમતગમત ક્ષેત્રમાં પોતાની આગવી કારકિર્દી બનાવવા માટે પણ રમતો...
સ્વરાજ મેળવવામાં સફળ રહ્યા. સુરાજ્ય બનાવવામાં નિષ્ફળ નીવડ્યા. આઝાદી પચતી નથી અને ગુલામી કઠતી નથી. કડવી વાસ્તવિકતા એ છે કે દેશની મોટા...
ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા તરફ પ્રયાણ કરતાં હોય એવા સમયે દરેક વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટેના પર્યાયો જુદા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
બીલીમોરા : બીલીમોરાના ખાડા માર્કેટ પાસે વડાપાઉંની લારી ચલાવનાર મહિલાને ભેટી ગયેલા ઠગે તેમણે પહેરેલા 1.56 લાખના સોનાના (Gold) દાગીના ઉતરાવીને રફુચક્કર થઈ જતા મહિલાએ પોલીસમાં ફરિયાદ (Police Complaint) આપી હતી.
વાઘરેચ કુંભારવાડામાં રહેતા લલીતાબેન મણીલાલ લાડ (58) ખાડા માર્કેટ પાસે વડાપાંઉની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે બપોરે દોઢ કલાકે અજાણ્યો વ્યક્તિ તેમની પાસે આવીને ‘મેં સોના ચાંદીની દુકાન ખોલી છે એટલે અહીં કોઈ નજીકમાં મંદિર હોય તો મારે ભૂખ્યાઓને જમાડવા છે તો મને મંદિર બતાવો’ જેના જવાબમાં લલીતાબેને સોમનાથ મંદિર જવાનું જણાવ્યું હતું. જેથી આવેલા ઇસમે લલીતાબેનને રૂ.1 હજાર આપી જણાવ્યું કે તમે ભૂખ્યાને ખવડાવી દેજો તે સાથે તેણે રૂપિયા તેની સાથે એક પ્લાસ્ટિકની થેલીમાં ફૂલ હતા તે પણ લલીતાબેનને આપ્યા હતા. આ ફૂલ જોઈને લલીતાબેન ભાન ભૂલી ગયા હતા. જેથી આવેલા ઇસમે લલીતાબેને પહેરેલા સોનાનો અછોડા સાથે પેન્ડલ અને બંને હાથમાં સોનાના પાટલાને ફૂલ સાથે અડાડી દેશો તો તમારો ધંધો પુર બહારમાં ચાલશે, એવું કહેતા જ લલીતાબેનને તેમણે પહેરેલી ગાળાની ચેન પેન્ડલ હાથના બંને સોનાના પાટલા ઉતારીને ફૂલને અડાડી દીધા હતા. જે પછી આવેલા શખ્સે કરામત કરતા લલીતાબેને પહેરેલા દાગીના લઈને રફુ ચક્કર થઈ ગયો હતો.
થોડાક સમય પછી મહિલાને ભાન થતાં તેમણે થેલીમાં જોતા ફુલ સાથે થોડા પૈસા સિવાય બીજું કશું હતું નહીં. સોનાના દાગીના આવેલા ઠગે ચાલાકીથી લઈને ભાગી જતા લલિતાબેને પોલીસને લેખિત ફરિયાદ કરી છે. પોલીસે પણ ભોગ બનનાર મહિલાને એક શકમંદનો ફોટો બતાવતા આવેલો શખ્સને તે મળતો હોવાનુ તેમણે પોલીસને જણાવ્યું હતું. જોકે પોલીસના જણાવ્યા મુજબ ઉપરોક્ત વ્યક્તિ થોડાક સમયથી બીલીમોરા વિસ્તારમાં ફરતો હોય તેની જાળમાં ત્રણથી ચાર લોકોએ આવી સોનાના દાગીના ગુમાવ્યાનું જણાવ્યું હતું. પોલીસ ફોટાના આધારે તેને શોધી રહી છે. ભોગ બનનાર લલીતાબેન લાડે ત્રણ લાખથી વધુના સોનાના દાગીના ગુમાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.