મુંબઈ: (Mumbai) વુમન્સ પ્રીમિયર લીગમાં (Women’s Premier League) આજે રવિવારે રમાયેલી મેચમાં શેફાલી વર્મા અને સુકાની મેગ લેનિંગની આક્રમક અર્ધસદીઓ અને બંને...
ઓલપાડ ટાઉન: (Olpad) ઘલુડી ગામના ક્રિકેટરનું સેલુત ગામમાં ક્રિકેટ મેચ (Cricket Match) રમતી વખતે હૃદયરોગનો (Heart Attack) હુમલો થતાં સારવાર દરમિયાન મોત...
વલસાડ: (Valsad) વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના દરિયા કિનારે સન્ડે સ્પોર્ટસ ક્લબ દ્વારા યોજાયેલી બીચ (Beach) મેરેથોનમાં વહેલી સવારે 1191 સ્પર્ધકો મન મુકીને...
ઉમરગામ: (Umargam) ભિલાડ પોલીસે (Police) રૂપિયા 3,90,000 નો દારૂનો જથ્થો ભરેલો આઇસર ટેમ્પો પકડી પાડી ડ્રાઇવરની અટક કરી છે. ટેમ્પોમાં પ્લાસ્ટિકના ડ્રમની...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (Corporation) એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રોટેક્શન સેલ દ્વારા અર્ચના ફ્લાય ઓવરબ્રિજની નીચે આવેલા અર્ચના ખાડી બ્રિજનું ડિમોલિશન (Demolition) કરી...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાની ધરપકડ (Arrest) પછી અરવિંદ કેજરીવાલ સહિત નવ વિપક્ષના નેતાઓએ (Leader) પીએમ (PM) મોદીને પત્ર...
સુરત: (Surat) ડાયમંડ અને ટેક્ટાઈલ સિટીમાં (Diamond And Textile City) ડ્રગ્સના વધતા ચલણ સામે પોલીસ કમિશનરે (Police Commissioner) ‘નો ડ્રગ્સ ઇન સિટી’...
સુરત: (Surat) રખડતાં કૂતરાઓના (Dog) હુમલાનો ભોગ બનીને સુરત શહેરની બે માસુમ બાળકીઓ ભયંકર મોતને ભેટી છે, રોજ સંખ્યાબંધ લોકોને કૂતરાઓ કરડી...
સુરત: (Surat) ઉધનામાં આદર્શ કેમિકલની સામે આવેલા હરિનગરમાં બદામશેક (Almond Shake) પીધા બાદ એક જ પરિવારના ત્રણ જણાને ફૂડ (Food) પોઈઝનિંગ થયું...
નવી દિલ્હી: વિમેન્સ પ્રીમિયર લીગની ((WPL)) શરૂઆત થઈ ગઈ છે પરંતુ આ શરૂઆત એક વિવાદ (Controvery) સાથે થતા ચર્ચામાં છે. વિમેન્સ પ્રીમિયર...
નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani Group) શેર હિડનબર્ગના રિપોર્ટના કારણે છેલ્લાં કેટલાય સમયથી તૂટી રહ્યાં હતા. જો કે અદાણી ગ્રુપમાં જયારથી અમેરિકાની...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીને અડીને આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સુરત સેઝ)માં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) (ED) અને અને ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ...
નવી દિલ્હી: બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ 31 માર્ચ, 2023 પછી 6-અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID) વિના હોલમાર્કવાળી સોનાની...
સુરત: સુરતમાં (Surat) એક પછી એક ચોંકાવનારી ધટનાઓ બની રહી છે. ત્યારે હવે સુરતમાંથી ઈરાકના (Iraq) ચાર નાગરિકો ઘૂસી આવ્યાં છે. તે...
નવી દિલ્હી: બોલિવૂડની (Bollywood) ફૂડી ગર્લ શ્રદ્ધા કપૂર હાલ લવ રંજનની ફિલ્મ (Film) તૂ જુઠી મે મક્કારમાં જોવા મળશે. આ પહેલા તેણે...
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પાકિસ્તાન પોલીસ ધરપકડ (Arrest) વોરન્ટ (warrant) સાથે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન...
નવી દિલ્હી: વુમન પ્રીમીયર લીગ (WPL) પછી હવે ક્રિકેટ (Cricket) પ્રેમીઓ એલએલસી (LLC) એટલે કે લીજેન્ડ લીગ ક્રિકેટની રાહ જોઈ રહ્યાં છે....
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિમાનમાં (Flight) યાત્રી દ્વારા ગેરવર્તણૂકના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. એર ઈન્ડિયાના (Air India) યુરિન (Urine)...
વડોદરા: વડોદરા (Vadodara) જિલ્લાના પાદરાના (Padra) મહુવડ ગામ નજીક આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં (Vision Pvt Ltd. Company) ગત મોડી રાત્રે આગ...
ઉત્તરાખંડ: તુર્કી (Turkey) બાદ ઘણા દેશોમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા રહ્યા છે. ભારતના પણ કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર સામે...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) પોલીસના સ્પેશિયલ સેલે (Special cell) કુતુબ મિનાર (Qurubminar) મેટ્રો સ્ટેશન પાસે એક ગેંગસ્ટર (Gangster) સાથે એન્કાઉન્ટર (Encounter) કર્યું...
પલસાણા: (Palsana) ગુજરાતના (Gujarat) અલગ અલગ વિસ્તારમાં એટીએમ (ATM) મશીનમાંથી કાર્ડ ફસાવી લોકોના ખાતામાંથી રૂપિયા પડાવી લેતી ગેંગના (Gang) સભ્યો પલસાણા તાલુકાના...
મહિલા પ્રીમિયર લીગની શાનદાર શરૂઆત થઈ છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ગુજરાત જાયન્ટ્સની (Gujarat Giants) ટીમો એકબીજા સામે છે....
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં એક તરફ ગરમી (Hot) વધી રહી છે , તો બીજી તરફ વાદળો ઘસી આવતા આગામી પાંચ દિવસ માટે માવઠાના...
ભરૂચ, હાંસોટ: (Hansot) હાંસોટમાં લિફ્ટ (Lift) માંગી લેબર કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૫.૫૪ લાખની લૂંટના (Loot) કેસમાં ત્રણ ઝડપાયા છે. હાંસોટ માર્ગ (Hansot Road)...
સુરત: (Surat) કતારગામમાં ધનમોરા ચાર રસ્તા પાસે પાર્થ કોમ્પ્લેક્સમાં રહેતા વિદ્યાર્થીનું (Student) બીજા માળેથી પડી જવાથી મોત થયું હતું. જ્યારે ભટારમાં ત્રીજા...
ખેરગામ: (Khergam) ચીખલીના રૂમલા ગામના બરડીપાડા ફળિયામાં રહેતા નરેશભાઈ પીલીયાભાઈ ગાંવિત (ઉં.વ.53) ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર-3 ખાતે નોકરી (Job) કરે છે. ગત...
પલસાણા: (Palsana) ચલથાણ સુગરમાં રહેતા અને ફેક્ટરીમાં (Factory) જ કામ કરતો 32 વર્ષીય યુવાન નોકરીએથી છૂટી પગપાળા બજારથી શાકભાજી (Vegetable) લઈ પોતાના...
વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ધરાસણા ગામના દંપતિને વલસાડ નજીક હાઇવે (Highway) પર અકસ્માત (Accident) નડ્યો હતો. દારૂના નશામાં (Drunk) વિશ્વા...
ભરૂચ: (Bharuch) આમોદ તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષની સગીરા (Minor) સાથે 55 વર્ષના આધેડે શારીરિક અડપલાં કરતાં આમોદ પોલીસ મથકે છેડતી...
સુશાસન, સેવા, વિકાસ: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થશે
બાંગ્લાદેશમાં બળવાના દોઢ વર્ષ પછી ચૂંટણી, 12 ફેબ્રુઆરીએ થશે મતદાન
નેશનલ હાઇવે 48 પર દહેશત: કપુરાઈ ચોકડી ફરી રક્તરંજિત! અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા
તતારપુરાના જમીન સોદામાં 48 લાખની છેતરપિંડી, વેચાણ દસ્તાવેજ કર્યા વગર રકમ ઓળવી ગયાની ફરિયાદ
રસુલાબાદના સરપંચનું ‘ગાંડપણ’ નાટક – ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જાહેરમાં તાયફા
બહરાઇચમાં રામ ગોપાલની હત્યા કરનાર સરફરાઝને મૃત્યુદંડ, 9 લોકોને આજીવન કેદની સજા
જબુગામ–બોડેલી વચ્ચે ધૂળ ડમરીનો કહેર, રોડના ખાડા અને રેતીના ઢગલાઓથી મુસાફરો ત્રાહિમામ
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદ્દતમાં વધારો કરાયો
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
મુંબઈ: (Mumbai) વુમન્સ પ્રીમિયર લીગમાં (Women’s Premier League) આજે રવિવારે રમાયેલી મેચમાં શેફાલી વર્મા અને સુકાની મેગ લેનિંગની આક્રમક અર્ધસદીઓ અને બંને વચ્ચે પ્રથમ વિકેટની 162 રનની ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) 2 વિકેટે 223 રન કરીને મૂકેલા 224 રનના વિજય લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તારા નોરિસની જોરદાર બોલિંગને કારણે 8 વિકેટે માત્ર 163 રન સૂધી જ પહોંચી શકતાં દિલ્હી કેપિટલ્સનો 60 રને વિજય થયો હતો. મેચમાં પાંચ વિકેટ ઉપાડીને રેકોર્ડ બનાવનારી તારા નોરિસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની ટીમને સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઇને સારી શરૂઆત અપાવી પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા, જો કે પાંચમી ઓવરમાં સોફી આઉટ થઇ અને તેની સાથે તેમની રનગતી ધીમી પડી હતી. તે પછી તારા નોરિસે બે ઓવરમાં ચાર વિકેટ ઉપાડીને તેમને બેકફૂટ પર ધકેલી દીધા પછી તેઓ તેમાંથી બહાર આવી શક્યા નહોતા અને અંતે તેઓ 20 ઓવરમાં આઠ વિકેટે 163 રન જ બનાવી શક્યા હતા. આરસીબી વતી કેપ્ટન મંધાનાએ 35, ઓલરાઉન્ડર હીથર નાઈટે 34 અને એલિસ પેરીએ 31 રનનું યોગદાન આપ્યું હતું. મેગન શટ 30 રન બનાવીને નોટઆઉટ રહી હતી. નાઇટ અને શટે મળીને 28 બોલમાં 54 રનની ભાગીદારી કરીને હારના માર્જીનને ઓછો કર્યો હતો.
WPLમાં એસોસિએટ દેશની ખેલાડી તરીકે તારા નોરિસે બનાવ્યો અનોખો રેકોર્ડ, પાંચ વિકેટ ઉપાડનારી પહેલી બોલર બની
શનિવારથી શરૂ થયેલી મહિલા પ્રીમિયર લીગમાં પહેલા બે દિવસમાં જ રેકોર્ડ બનવાના શરૂ થઇ ગયા છે, તેમાં આજે રવિવારે તારા નોરિસે પાંચ વિકેટ ઉપાડીને મહિલા પ્રીમિયર લીગમાં પાંચ વિકેટ લેનારી પહેલી બોલર બની હતી. સાથે જ તે એસોસિએટ દેશ વતી ડબલ્યુપીએલમાં રમનારી પણ પહેલી ખેલાડી બની હતી. તારા નોરિસ અમેરિકાની છે અને ડબલ્યુપીએલની હરાજીમાં કોઇ ટીમ દ્વારા લેવામાં આવેલી તે એકમાત્ર એસોસિએટ દેશની ખેલાડી છે. તારા નોરિસે પોતાની બીજી જ ઓવરમાં ચાર વિકેટ પુરી કરી લીધી હતી અને ચાર ઓવરના સ્પેલમાં તેણે 29 રન આપીને 5 વિકેટ ઉપાડી હતી. મહિલા આઇપીએલમાં એસોસિએટ દેશની ખેલાડી તરીકે તેનું આ શ્રેષ્ઠતમ પ્રદર્શન રહેવાની સાથે જ અત્યાર સુધીમાં મહિલા આઇપીએલનું ઓવરઓલ પણ આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે.