અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) બોડકદેવ – સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટેલના (Taj Hotel) માલિક તથા ચેરમેન કૈલાશ ગોએન્કા સહિત 10 જેટલા...
લખનઉ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ની (IPL 2023) પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કર્યા પછી, સનરાઈઝર્સ હૈદરાબાદની (Sunrisers Hyderabad) ટીમ નવા...
રાજકોટ: સરકાર લોકો ઈલેક્ટ્રીક વાહનોનો (Electric vehicles) ઉપયોગ કરે તે માટે આર્થિક સહાય આપવા સહિતના પ્રયાસો કરે છે. પરંતુ સ્થાનિક કક્ષાએ તંત્ર...
મુંબઈ: પ્રિયંકા ચોપરા પછી ફરીવાર બોલિવૂડ (Bollywood) ચર્ચામાં આવ્યું છે. હાલમાં જ પ્રિયંકાએ ખૂલાસો કર્યો હતો કે તેને તેનાં કરિયરમાં ધણાં એવા...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાનો પૂર્વભાગ ફીટનેશ લઈને દેશમાં ચુનંદા ખેલાડીઓ પેદા થઇ રહ્યા છે. હાલમાં જ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામની...
સાયણ: કીમ-સાયણ (Kim Sayan Road) રાજ્ય ધોરી માર્ગ ઉપર મોટર સાયકલ હંકારી જઈ રહેલા મોટા વરાછામાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના વતની આધેડ ઓલપાડના...
સાયણ: સાયણ (Sayan) સુગર ફેક્ટરીના (Sugar Factory) પેટ્રોલપંપ (Petrol Pump) સામેના રોડ ઉપર એક અજાણ્યા બાઇકના ચાલકે એક પરપ્રાંતીય યુવકને અડફેટે (Accident)...
ધરમપુર: ધરમપુરમાં (Dharampur) સાળા બનેવી અકસ્માતનો ભોગ બન્યા હોવાની ઘટના બની છે. સત્સંગમાંથી એક જ બાઈક પર પરત આવતા સાળા-બનેવી રાતના અંધારામાં...
ગાંધીનગર : ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રીની (CM) કચેરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરજ બજાવી રહેલા અને સચિવાલયમાં ‘સફેદ બગલો’ તરીકે જાણીતા નિવૃત્ત પ્લાનિંગ અધિકારી વી....
બારડોલી: માર્ચના ઉનાળામાં અવારનવાર પડતાં કમોસમી વરસાદના લીધે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે ખેડૂતો માટે આંચકારૂપ...
ગાંધીનગર: જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા (Exam) અગાઉ તારીખ 29 જાન્યુઆરી-23ના રોજ લેવાના હતી, પરંતુ પેપર લીક (paper Leak) થઈ...
વ્યારા: વ્યારાના (Vyara) નિઝરમાં (Nizar) આવેલા હથનુર (Hathnur) ગામમાં ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. રસોઈ બનાવતી માતાએ કહ્યું કે થોડીવારમાં જમવાનું...
નવી દિલ્હી: હાલ ઓનલાઈન ગેમિંગનો (Online gaming) શોખ યુવાનોને ચઢયો છે. ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાવા તેમજ ઓનલાઈન ગેમ પર સટ્ટા (speculation)...
પલસાણા: પલસાણાના (Palsana) બલેશ્વરમાં (Baleshwar) આવેલા ગુજરાત ઈકો પાર્કમાં (Gujarat Eco Park) એક મિલને (Mill) બેન્ક દ્વારા સીલ (Seal) કરાયેલી છે. આ...
પલસાણા: ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Prohibition) છે પરંતુ અવારનવાર મોટા જથ્થામાં દારૂ પકડાતો રહે છે. સુરતના પલસાણા (Palsana) નજીક આવેલા કામરેજ (Kamrej) તાલુકાના...
મુંબઈ: અભિનેતા આમીર ખાનનો (Aamir Khan) એવોર્ડ અંગેનો અણગમો જગજાહેર છે. તે ક્યારેય એવોર્ડ ફંક્શનમાં સામેલ થતો નથી, પરંતુ બોલિવુડનો સુપર સ્ટાર...
બારડોલી: બારડોલી તાલુકાનાં બાબેન ગામે રાજીવ નગરમાં રહેતા બે પરિવાર વચ્ચે નજીવી બાબતમાં ઝઘડો થતાં એક જણે 20 વર્ષીય યુવતીને છીણકું (બળતું...
એક જાપાની (Japan) સૈન્ય હેલિકોપ્ટર (Military Helicopter) 10 ક્રૂ મેમ્બર સાથે ટેકઓફ કર્યા બાદ ગુમ (Missing) થઈ ગયું છે. જેના કારણે જાપાની...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન (Horne) વગાડવા જેવી સામાન્ય બાબતે મારામારી (Fight) થતા ભારે દોડધામ મચી ગઇ હતી. ભરૂચ...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં ઉવા ગામે દીપડાને (Leopard) પાંચ મહિનાની વાછરડીનો શિકાર (Calf Hunting) કરતાં ચકચાર મચી ગઈ છે. દીપડો વાછરડીને...
સુરત: શહેરની સૌથી જૂની આઈપી મિશન સ્કૂલના (IP Mission School Surat) ટ્રસ્ટીને (Trustee ) સ્કૂલના કમ્પાઉન્ડની બહાર જ જાહેરમાં માર મારવામાં આવ્યો...
નવી દિલ્હી: (New Delhi) નાણાપ્રધાન (Finance Minister) નિર્મલા સીતારમણે ગુરુવારે PAN સાથે આધાર લિંક કરવામાં વિલંબ માટે દંડનો બચાવ કર્યો હતો. આધારને...
ભરૂચ: ભરૂચના (Bharuch) દયાદરા નજીક રેલવે ફાટક (Railway Crossing) ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર (Truck Train Accident) થતા દોડધામ...
નવી દિલ્હી: શું તમે ક્યારેય શહેરની ધમાલ છોડીને કોઈ બીજા દેશમાં સ્થાયી થવાનું વિચાર્યું છે? એવા ઘણા લોકો છે જેઓ અભ્યાસ, વ્યવસાય...
ઉમરગામ: (Umargam) ઉમરગામના મરોલીમાં જમીન (Land) મુદ્દે મહિલાએ દાદાગીરી કરી ચાલી બનાવવાનું કામ અટકાવ્યું હતું. અને મજૂરો ઉપર પથ્થરમારો કરી કમ્પાઉન્ડના થાંભલા...
વલસાડ: (Valsad) વલસાડ એસટી ડેપો બહાર વાપી જઇ રહેલી એક બસના (Bus) ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી આવતી એક...
સુરત: (Surat) ભવિષ્યની ટ્રાફિકની (Traffic) સમસ્યાને ધ્યાને રાખી શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા આપવા માટે શહેરમાં સુરત મેટ્રો પ્રોજેક્ટ (Surat Metro...
વડોદરા: ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ જણાઈ રહ્યા છે. આજે પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સાંભળતા વડોદરાના ભાર્ગવ ભટ્ટને પદેથી હટાવી દેવાયા...
વડોદરા: શહેરમા આજે હનુમાન જયંતિને લઈને બજરંગબલીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વડોદરામા આવેલ હનુમાનજી મંદિરો શણગારવા મા આવ્યા છે. કેટલાક...
વડોદરા : વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 100 વર્ષ પહેલા શહેરના સ્ટેશન પાસે તમિલ સમાજને આપેલી જગ્યામાં શ્રી જય અંબે કાર્તિક સ્વામી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) બોડકદેવ – સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટેલના (Taj Hotel) માલિક તથા ચેરમેન કૈલાશ ગોએન્કા સહિત 10 જેટલા આરોપીઓ હોટેલના સાતમા માળે જુગાર રમતા ઝડપાઈ ગયા છે. અમદાવાદ પોલીસ (Police) કમિશ્નર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વ હેઠળ કામ કરતી પીસીબીની ટીમે આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.ધરપકડ કરાયેલા 10 જુગારીઓ સામે સરખેજ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
અગાઉથી પીસીબીને એવી બાતમી મળી હતી કે હોટેલ તાજ સ્કાયના સાતમાં માળે કેટલાંક લોકો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે, જેના પગલે અમદાવાદ પીસીબીના પોઈ તરલ કુમાર ભટ્ટ તથા તેમના સ્ટાફની ટીમે ગત રાત્રે હોટેલ તાજ સ્કાયના સાતમાં માળે પહોચી જઈને દરોડા પાડયો હતો. પોલીસની ટીમે સાતમાં માળે રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો, તે દરમ્યાન પોલીસે પૂછ્યું હતું કે, કૈલાશ ગોએન્કા કોણ છે ? એટલે દરવાજો ખોલનાર વ્યકિત્તએ કહ્યું હતું કે મારૂં જ નામ કૈલાશ ગોએન્કા છે. જેના પગલે પીસીબીની ટીમે આ રૂમ નંબર 721માં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ રૂમમાં ગોળ ટેબલ પર કોઈન પર જુગાર રમતા 10 આરોપીઓને ઝડપી લીધા હતા.
આ રૂમમાંથી પીસીબીની ટીમે 9.83 લાખ રોકડા, 4 મોબાઈલ ફોન અને 186 જેટલા કોઈન સાથે 10.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાજ હોટેલના માલિક તથા ચેરમેન કૈલાશ ગોએન્કા પોતાના આર્થિક ફાયદા માટે આ જુગાર રમાડી રહ્યા હતા. પીસીબીના હેડ કોન્સ્ટેબલ નૌશાદ અલી અને હેડ કોન્સ્ટેબલ તુષારદાનને આ જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી.
જુગારમાં કોણ કોણ પકડાયા
(1) કૈલાશભાઈ રામ અવતાર ગોએન્કા ,તાજ હોટલ ના માલિક ઉંમર વર્ષ- 57, રહે- બંગલા નંબર 2 સંકલ્પ રાજપથ ક્લબની બાજુમાં એસજી હાઇવે સેટેલાઈટ -અમદાવાદ
(2) શંકરભાઈ મોહનભાઈ પટેલ ઉંમર વર્ષ 57 રહે મકાન નંબર 25 સર્વોદય વિભાગ એક વ્યયંગદેવ ચાર રસ્તા અગ્રવાલ ટાવરની સામે ઘાટલોડીયા- અમદાવાદ
(3) હસમુખભાઈ મફતલાલ પરીખ ઉંમર વર્ષ 56 રહેવાસી મકાન નંબર 2 અભિશ્રી રેસીડેન્સી બંગ્લોઝ વિભાગ એક કાન્તમ પાર્ટી પ્લોટ ની પાછળ તાજ હોટેલ પાસે બોડકદેવ -અમદાવાદ
(4) અજીતભાઈ શાંતિલાલ શાહ, ઉંમર વર્ષ 49 રહે- એ 202 અલ્ટિસ-1 એપાર્ટમેન્ટ હેબતપુર રોડ સુવર્ણવિલા બંગલોઝ ની સામે સોલા – અમદાવાદ
(5) કનુભાઈ અંબાલાલ પટેલ, ઉમર વર્ષ 58 રહે- મકાન નંબર 25 શુભ લાભ સોસાયટી સત્તાધાર ચાર રસ્તા પાસે સોલા રોડ – અમદાવાદ
(6) ભાવિન ઇન્દ્રજીતભાઈ પરીખ, ઉ.વ- 47, રહે બંગલા નંબર- 2 સામવેદ માનસી કોમ્પલેક્ષની બાજુમાં સેટેલાઈટ – અમદાવાદ
(7) પ્રદીપ રામભાઈ પટેલ, ઉં.વ-59, મ.નં. સી/૯, ડિવાઇન આઇલેન્ડ સાયન્સ સિટી સોલા -અમદાવાદ
(8) ભરતભાઈ મણીલાલ પટેલ, ઉં.વર્ષ-59 રહેવાસી મકાન નંબર 62 કલહાર એક્ઝોટિકા, સાયન્સ સિટી, સોલા – અમદાવાદ
(9) જગદીશભાઈ ભગવાનભાઈ દેસાઈ, ઉં.વ-59 રહેવાસી બંગલા નંબર 19 હાર્મની બંગ્લોઝ ભાડજ અમદાવાદ
(10) નરેન્દ્રભાઈ જીવણલાલ પટેલ ઉંમર વર્ષ 57 રહેવાસી મ.નં.બી/21 બેલેવ્યુ ફાર્મ, લપકામણ, વડસર, તાલુકા દસ્ક્રોઇ ઘાટલોડિયા – અમદાવાદ