અંકલેશ્વર: (Ankleshwar) ચેન્નાઇ તરફથી આવતી નવજીવન એક્સપ્રેસ ટ્રેન (Train) અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ઊભી હતી. ત્યારે પોલીસને (Police) બાકડા ઉપર 2 ટ્રોલી...
મુંબઈ: બોલિવૂડના (Bollywood) કિંગખાન શાહરૂખ ખાનની ફિલ્મ “પઠાન” પછી ચાહકો અપકમિંગ ફિલ્મ “ડંકી” અને “જવાનની” આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મ જવાન...
નવી દિલ્હી: ક્રિકેટર અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના કેપ્ટન નિતીશ રાણા (Nitish Rana)ની પત્ની સાચી મારવાહ (Saachi Marwah) ને દિલ્હીમાં...
દેશમાં આગામી 5 દિવસ વાવાઝોડા મોચાની (Cyclone Mocha) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર 8 મે સુધીમાં દક્ષિણપૂર્વ...
નવી દિલ્હી: ચાર્લ્સ ત્રીજાને લંડનમાં રાજાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે 1 હજાર વર્ષ જૂની પરંપરા બ્રિટનમાં અનુસરવામાં આવી હતી. ધાર્મિક...
બારડોલી: સુરત બારડોલી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. અહીંના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ છે. અકસ્માત એટલો...
દ્વારકા: (Dwarka) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તરફ જતા પેસેન્જરથી (Passenger) ભરેલો એક છકડો પુલની રેલિંગ તોડી 25 ફૂટ નીચે ખાબક્યો હતો. જેને...
મુંબઈ: ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મ અનેક વિવાદોની વચ્ચે શુક્રવારે તા. 5 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. અનેક રાજકીય...
બેંગ્લોર: કર્ણાટક(Karnataka)માં 10 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી થવાની છે. તેવી સ્થિતિમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર...
સુરત: મહિધરપુરા જદાખાડી કનકશાંતિ બિલ્ડિંગમાં ધંધો કરતા હીરા વેપારી સાથે તેના દલાલે રૂપિયા 30 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે....
સુરત : અડાજણમાં દત્તક લીધેલી 16 વર્ષની સગીરા પર તેના પાલક પિતા દ્વારા બળાત્કાર ગુજારવાની ફરિયાદ અડાજણ પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી...
સુરત: પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ (Western Railway) ત્રણ સમર સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) દોડાવવાની જાહેરાત કરી છે. તેમાં મુંબઈ-બરૌની,અમદાવાદ-...
નવી દિલ્હી: આજે બ્રિટનના Britain) નવા રાજા ચાર્લ્સનો (King Charles III) તાજપોશી થવા જઈ રહી છે. રાજ્યાભિષેક લંડનના વેસ્ટમિન્સ્ટર એબીમાં થશે. કિંગ ચાર્લ્સની પત્ની...
નવી દિલ્હી: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. IRCTCની વેબસાઈટ આજે એટલે કે 6 મેના રોજ સવારે...
રાજકોટ: સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં ચોમાસામાંએ ઓછો વરસાદ વરસતો હોય છે, ત્યારે આ વર્ષે તો ઉનાળામાં જ મેઘરાજા સૌરાષ્ટ્રને બરોબર ધમરોળી રહ્યાં છે....
સુરત: આરટીઇમાં (RTE) પહેલો રાઉન્ડ જાહેર થતાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ (Surat DEO) ઓનપેપર ગરીબ વાલીઓને શોધી કાર્યવાહી કરવાનો આદેશ સ્કૂલોને (Schools) કર્યો...
સુરતઃ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કર્મચારીઓની બદલી દર ત્રણ વર્ષે કરવાનો નિયમ છતાં કેન્દ્રનું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ મંત્રાલય સુરત પાસપોર્ટ...
સુરત: વિખ્યાત ફોર્બ્સ મેગેઝિને (Forbes Magazine) વિશ્વના 2259 બિલિયોનરની પ્રસિદ્ધ કરેલી યાદીમાં 168 ભારતીય ઉદ્યોગકારને સ્થાન મળ્યું છે. આ 168 બિલિયોનરની યાદીમાં...
કરાચી: પાકિસ્તાનના કેપ્ટન (Pakistan Captain) બાબર આઝમે (Babar Azam) શુક્રવારે અહીં ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન ડેમાં પોતાની વન ડે ઇન્ટરનેશનલ કેરિયરના 5000...
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોના વાયરસ (COVID-19) વૈશ્વિક આરોગ્ય કટોકટીનો (Global Health Emergency) અંત જાહેર કર્યો છે. તેણે કહ્યું કે આનો...
સુરત: (Surat) અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ધરાવનાર રાજ્યની પ્રથમ સ્માર્ટ જીઆઇડીસી (GIDC) સચિનમાં નવા બનેલા રોડનું ડામર (Bitumin) પીગળી જવા સાથે ખાડાઓ...
સુરત: (Surat) પાલ રોડ પર આરટીઓ પાસે જ આજ રોજ બપોરે ટ્રકના ડ્રાઇવરે (Truck Driver) મોપેડ પર જતી વિદ્યાર્થીનીને (Students) અડફેટે લેતા...
પારડી: (Pardi) પારડીના મોતીવાડા હાઇવે (Highway) પર પોલીસે ટેમ્પામાં વિપુલ પ્રમાણમાં દારૂના (Alcohol) જથ્થાને ઝડપી પાડી બુટલેગરોના કીમિયાને નાકામ કર્યો હતો. વલસાડ...
વાંકલ: ઉમરપાડાના (Umarpada) નાની ફોકડી ગામે રાત્રે લગ્નપ્રસંગમાં (Marriage Function) ગયેલા ઝરપણ ગામના યુવકને જૂની અદાવતમાં ભેગા મળી માર મારનારા (Beaten Up)...
ભાગલપુર: દૈનિક દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેક (Heart Attack) આવવાના અનેક કેસ સામે આવી રહ્યા છે. અનેક કિસ્સાઓમાં યુવાનો ક્રિકેટ રમતાં હોય, ડાન્સ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. 7મી મે-23ના રોજ લેવામાં આવનાર છે....
રાજપીપળા, ડેડિયાપાડા: (Rajpipla) ડેડિયાપાડા તાલુકાથી એક પરિણીતા મહિલાનો 181 મહિલા હેલ્પલાઈન (Helpline) પર કોલ આવ્યો હતો કે તેમની ત્રણ દીકરીઓ છે પણ...
શરદ પવારે (Sharad Pawar) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) અધ્યક્ષ પદેથી આપેલું રાજીનામું (Resign) પાછું ખેંચી લીધું છે. શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં...
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ (‘The Kerala Story’) રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ ગઈ છે. એક તરફ જ્યાં આ ફિલ્મનો (Film) વિવાદ ઓછો...
બેંગ્લોર: આજે રિલિઝ થયેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ હવે રાજકારણનો વિષય બની ગઈ છે. આજે કર્ણાટકના બેલ્લારીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
અંકલેશ્વર: (Ankleshwar) ચેન્નાઇ તરફથી આવતી નવજીવન એક્સપ્રેસ ટ્રેન (Train) અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ઊભી હતી. ત્યારે પોલીસને (Police) બાકડા ઉપર 2 ટ્રોલી બેગ (Bag) બિનવારસી મળી આવતાં દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશને GRP અને RPFનો સ્ટાફ ગત શુક્રવારે બપોરે ચેકિંગમાં હતો. ત્યારે પ્રોહિબિશન સહિતની ચાલતી ડ્રાઈવમાં બપોરે અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ નં.1 ઉપર ચેન્નઇથી આવી અમદાવાદ તરફ જતી નવજીવન ટ્રેન આવીને ઊભી હતી. ત્યારે ટ્રેન પસાર થયા બાદ ટોઇલેટ નજીકના બાકડા પર 2 બિનવારસી ટ્રોલી બેગ નજરે પડતાં રેલવે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી, જેમાં તમામ સ્ટાફને જાણ કરી બેગ ખોલતાં અંદરથી ખાખી સેલોટેપ મારેલાં 8 સંદિગ્ધ પેકેટ્સ મળી આવ્યાં હતાં. આ ઘટના અંગે FSLને જાણ કરતાં પંચોની હાજરીમાં પેકેટ ખોલી તપાસ કરતાં તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. જેનું વજન કરાવતાં 332.525 કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂ.3.25 લાખ થવા જઈ રહી છે, ત્યારે હાલ તો NDPS એક્ટ હેઠળ માદક પ્રદાર્થ એવા ગાંજાનો જથ્થો જપ્ત કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરાજમાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 ઝડપાયા, રૂ.2.30 લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ: ભરૂચના ઉમરાજ ગામ નજીક ફાર્મ હાઉસ પર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડીને રોકડા રૂપિયા, મોટર સાઈકલો, મોબાઈલ મળી કુલ રૂ.૨.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ સાથે ૧૧ જુગારીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા શેરપુરા, ભરૂચ નગરના મુંડા ફળિયું, ગોકુલનગર, ધોબી ફળિયું, લીંબુ છાપરી અને પરીએજ, લુવારા અને ઉમરાજ ગામના શખ્સો જુગાર રમતા હતા.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે ભરૂચના ઉમરાજ ગામ તરફ જવાનાં રોડ પર આવેલ ઇમરાન યુનુસ ખુશાલના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ફાર્મ હાઉસમાં પત્તાપાના વડે હાર-જીતનો જુગાર રમતા ૧૧ જેટલા ઈસમો ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા ઈસમોમાં ઇમરાન યુનુસભાઈ ખુશાલ (રહે.,મુઝમિલ પાર્ક શેરપુરા), મહેમુદ મહમ્મદ પટેલ (રહે.,મુંડા ફળિયું, ખાટકીવાડ, ભરૂચ), આફતાબ અબ્દે રહેમાન મરોઠી (રહે.,માસૂમ પાર્ક, શેરપુરા), ઇલ્યાસ અહમદ પટેલ (રહે.,મુંડા ફળિયા સૈયદવાડ, ભરૂચ), શેખ અમીન અબુમહમદ (રહે.,ગોકુલનગર તાડિયા, ભરૂચ), રહીમ સલીમ પઠાણ (રહે.,ધોબીતળાવ લીંબુ છાપરી, ભરૂચ), યુસુફ મહમદ પટેલ (રહે.,શેરપુરા), ઈમ્તિયાઝ દૌડ પટેલ (રહે.,પરીએજ), અહમદ અલી પટેલ (રહે.,લીંબુ છાપરી, ભરૂચ), મુબારક અલી પટેલ (રહે.,લુવારા) અને બાલુભાઈ ચંદુભાઈ તડવી (રહે.,ઉમરાજ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રોકડા રૂ.૭૯,૫૧૦, દાવ પરના રોકડા રૂ.૧૪,૫૦૦ તેમજ ચાર મોટરસાઈકલ રૂ.૮૦,૦૦૦ સહિત કુલ રૂ.૨,૩૦,૦૧૦ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી ભરૂચ એ-ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.